Тёмный

આજની કૃષિ માહીતી-ખેડુતો ના પ્રશ્નો અને તેનું નિરાકરણ તેમજ એક નવો આઇડીયા-Aaj ni krushi mahiti-magfali 

Akshay Seeds
Подписаться 221 тыс.
Просмотров 176 тыс.
50% 1

કૃષિ નીષ્ણાંત -સુભાષભાઈ ચોથાણી
Akshay seed tech co.- Junagadh
18,Jitendra Complex,
Kalwa Chowk,
Junagadh-Gujarat
Ph.- 0285-2622908

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 238   
@HasmukhLimbasiya
@HasmukhLimbasiya 2 месяца назад
ખુબ સરસ માહિતી
@રૂડાભાઈએચૌધરી
તમારા સમાચાર બહુ સરસ છે તે બદલ તેમને અંભિનદ જય જવાન જય કિસન
@nileshsavaliya8373
@nileshsavaliya8373 Год назад
Sars
@patelhemal8458
@patelhemal8458 4 года назад
સુભાષભાઈ તમે ખૂબ જ સરસ માહિતી આપો છો અને બિલકુલ સરર ભાષામાં સમજાવો છો જેથી કરીને દરેક ખેડૂત મિત્ર ને સમજવા માં ખુબ જ સરરતા રહે ! તે બદલ આપનો હુ દિલથી આભાર માનું છું
@bharatahir9844
@bharatahir9844 4 года назад
Good
@mustkimghasura3893
@mustkimghasura3893 4 года назад
, good Mahiti apva badal abhar Deesa
@pratikgohel2500
@pratikgohel2500 4 года назад
ખરેખર આવી માહિતી ક્યાંય નથી મળતી હો સુભાષ ભાઈ ! તમારા વખાણ જેટલાં પણ કરું એટલા ઓછા છે... આભાર... પ્રતિક ગોહેલ... સમઢીયાળા... મેંદરડા... જૂનાગઢ...
@vipuljoshi4912
@vipuljoshi4912 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-35o_viGlyhQ.html Atma Nirbhar Bharat in Agriculture.
@makvanadineshbhai8541
@makvanadineshbhai8541 4 года назад
સરસ ખૂબ ખૂબ આભાર સાહેનો
@dobariyasultan202
@dobariyasultan202 4 года назад
તમારો ખુબ ખુબ આભાર,સર તમે સારા મા સારી માહિતી આપી છે અને સસ્તો અને સારો એવો આઈડિયો આપવા બદલ આભાર જય શ્રી કૃષ્ણ અને પ્રેમ ભર્યા રામ રામ
@vipuljoshi4912
@vipuljoshi4912 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-35o_viGlyhQ.html Atma Nirbhar Bharat in Agriculture.
@karmurkarshan9688
@karmurkarshan9688 4 года назад
Saras mahiti
@bikhusavaliya1816
@bikhusavaliya1816 Год назад
JSK
@radhikachenal2770
@radhikachenal2770 4 года назад
ખુબ ખુબ આભાર.
@kananijaydip8532
@kananijaydip8532 4 года назад
Tamari mahiti khub upayogi nivade che mate mahiti apava badal khub khub abhar
@gabushamji2310
@gabushamji2310 4 года назад
Thank you sar
@s.akitchen1800
@s.akitchen1800 4 года назад
Nice information sir
@haribhaidabhi4461
@haribhaidabhi4461 4 года назад
જય કિશાન
@nathabhaibhadiyadra287
@nathabhaibhadiyadra287 4 года назад
Thank you saheb good information
@babuprajapati5134
@babuprajapati5134 Год назад
આભાર
@krishnaprintworld9270
@krishnaprintworld9270 4 года назад
બહુ સરસ માહિતી સાહેબ આપનો ખુબ ખુબ આભાર...વંદન
@BharatPatel-el6yw
@BharatPatel-el6yw 2 года назад
Sar khubkhub abhar
@habibkhan477
@habibkhan477 4 года назад
Step by step guide, thanks
@vipuljoshi4912
@vipuljoshi4912 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-35o_viGlyhQ.html Atma Nirbhar Bharat in Agriculture.
@ramdeventerprise7166
@ramdeventerprise7166 4 года назад
sir. આવી સરસ માહિતી આપવા બદલ આભાર 🙏🏻
@ckpatel760
@ckpatel760 4 года назад
ખુબ સરસ છે વાત સાહેબ
@hirenmori185
@hirenmori185 3 года назад
Thanks
@narshipatel8730
@narshipatel8730 4 года назад
Khub saras Saheb limbu ni mahiti sari aapi
@baraiyapraful5631
@baraiyapraful5631 4 года назад
Khub sarash
@mahendraayar6697
@mahendraayar6697 4 года назад
Very good sir
@jaymurlidher3543
@jaymurlidher3543 3 года назад
Hera kri thay 💯 faydo thay se e hasi vat
@degamamahesh270
@degamamahesh270 Год назад
Nice information
@sanjayparmar270
@sanjayparmar270 4 года назад
ખુબ સરસ માહિતી સાહેબ
@hiteshkanet8571
@hiteshkanet8571 4 года назад
Thanks sir
@girdharsenta5272
@girdharsenta5272 4 года назад
Wah saheb wah khub saras thanks a lot
@kanjariyaatul.r4853
@kanjariyaatul.r4853 4 года назад
ખુબ ખુબ આભાર સુભાષ ભાઈ આવી સરસ માહિતી આપવા માટે .
@kabiraniasif7557
@kabiraniasif7557 3 года назад
Good good sar
@ashvinrathod9115
@ashvinrathod9115 4 года назад
👌👌👌👌
@gopalsatani4028
@gopalsatani4028 4 года назад
Ha sir
@saraviyajignesh7025
@saraviyajignesh7025 4 года назад
Very very good sar
@jadejaketansinh205
@jadejaketansinh205 4 года назад
બહુ સરસ માહિતી
@ramdepathar1296
@ramdepathar1296 3 года назад
Sir bahu sari mahiti aapochho tame te badal aabhar
@BharatPatel-mq5zg
@BharatPatel-mq5zg 4 года назад
Thank you sir.
@user-iv4zp2op1z
@user-iv4zp2op1z 4 года назад
बहुत सुन्दर माहिती आपका आभार
@jadavnarendra6508
@jadavnarendra6508 2 года назад
Mag fali gg22 se 110 divs ni thay se pan ratdni Ashar se .ratad rokva mate Kay dava no pryog karvo ?
@dilipviramgama3535
@dilipviramgama3535 3 года назад
Dva fati no jay libu nakhvathi
@mujahidjunakiya4904
@mujahidjunakiya4904 4 года назад
Very good bhai
@parmardevendra387
@parmardevendra387 4 года назад
Thankyu
@joliyasanjay6987
@joliyasanjay6987 Месяц назад
30 દિવસ ની મગફળી માં કયું ખાતર વાપરવું જોઈએ?
@rupabhaihadiyal4440
@rupabhaihadiyal4440 4 года назад
સાહેબ અઠવાડિયા માં ૨/૩ વિડિયો બનાવો તમારા વિડિયો નીં બહુ રાહ જોવી છીએ તમારા વિડિયો બહુ સારા હોઈ છે
@vipuljoshi4912
@vipuljoshi4912 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-35o_viGlyhQ.html Atma Nirbhar Bharat in Agriculture.
@kantilalrajabhai3429
@kantilalrajabhai3429 4 года назад
Super
@dharmendranakum4185
@dharmendranakum4185 4 года назад
Thanks shaheb
@vipulsevra4931
@vipulsevra4931 Год назад
Sar tal ni vavani bhadarava mahinama Kari sakay
@madhukantbapodara9703
@madhukantbapodara9703 4 года назад
Very good information sir thank you
@shidhrajsinhjadeja8232
@shidhrajsinhjadeja8232 4 года назад
saheb pehli var tmaro video joyo pan sachu kahu to khub saras rite aap khedotone samjavo cho keep it up
@dineshahir5745
@dineshahir5745 4 года назад
શરશ
@lakhmankhodbhaya1490
@lakhmankhodbhaya1490 4 года назад
વાહ સરસ માર્ગદર્શન... સર...
@dharechahirabhga8465
@dharechahirabhga8465 4 года назад
very good sir infor
@ajaysindhav2678
@ajaysindhav2678 Год назад
Variyari ni mahiti aapo
@BharatPatel-el6yw
@BharatPatel-el6yw 2 года назад
Sar aorgenik uparlai jao
@dashurajput6624
@dashurajput6624 4 года назад
Nice video
@narendrapatel6536
@narendrapatel6536 4 года назад
Good...sir
@ranjeetjethva7561
@ranjeetjethva7561 4 года назад
Best.... Your voice is nice.
@ramsinhsolanki1001
@ramsinhsolanki1001 4 года назад
કલટાર કેટલા દિવસ ની મગફળી થાય પછી છાંટી શકાય
@jalpeshsarvaiya8141
@jalpeshsarvaiya8141 4 года назад
40 - 45
@vipuljoshi4912
@vipuljoshi4912 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-35o_viGlyhQ.html Atma Nirbhar Bharat in Agriculture.
@thehighscore8341
@thehighscore8341 4 года назад
Jaivik dava ane trykoderma buveriya jode pan limbu nakhi sakay
@karamshibhaipatel2838
@karamshibhaipatel2838 4 года назад
વાહ સાહેબ સરસ માહિતી આપી છે.
@jamnadas.gbhadja901
@jamnadas.gbhadja901 3 года назад
Themyusir.
@upadalaraju8365
@upadalaraju8365 4 года назад
"Dangar Na Pak vise thodu samjavjo.🙏🙏🙏"
@gunjanthaker9350
@gunjanthaker9350 4 года назад
Wahhh sirji nice info
@mohibbadi7833
@mohibbadi7833 3 года назад
Davama limbu bhale ?
@Sarvani-qg5mg
@Sarvani-qg5mg 4 года назад
આભાર સહ , મગફળીમાં સલ્ફર ની ઘટ હોય તો પૂર્તિ કેવી રીતે કરવી, મગફળી વાવેતરને ૪૧ દીવસ થયા છે.
@khuntiajay4411
@khuntiajay4411 4 года назад
Haaruu- pavadr ave che te Maro
@Sarvani-qg5mg
@Sarvani-qg5mg 4 года назад
@@khuntiajay4411 thanks
@JahuramProduction
@JahuramProduction 4 года назад
મીની ફુવારા માં દવા નો છટકાવ કરાય સાહેબ
@jayantilalhansaliya1648
@jayantilalhansaliya1648 4 года назад
સરસ માહિતી.ઉપયોગી માહિતી આપતા રહેશો.
@narendrapatel6536
@narendrapatel6536 4 года назад
Sir
@rpatel5483
@rpatel5483 4 года назад
Khub... S a r a s....
@errorgaming692
@errorgaming692 4 года назад
મગફળીના કય કય જોતો હોય અને કય જાતમાં કેટલા ટકા તેલ હોય એ વિશે વિડિયો બનાવો ને સર plz plzz request sir plzzzzzzz
@hingalajvideokanajotar1954
@hingalajvideokanajotar1954 Год назад
Sir .mare g.jg.32 mugfali nu biyaran mangavu se contact no apo
@hetalbabariya4239
@hetalbabariya4239 3 года назад
Mungfali Mein Dhokha De to kya Dava satven
@chelabhai.kkotadiya8232
@chelabhai.kkotadiya8232 2 месяца назад
Acay ma original mate kairitekhatrikaravi
@akshayseedtechco.6417
@akshayseedtechco.6417 2 месяца назад
ru-vid.com3jnnnq18K-8?si=e4W5Mb6ihTa_98nZ
@patelronak9422
@patelronak9422 2 года назад
Bokandu matay sari dava Kai vaparvi plz rep...
@gopalmokariya4017
@gopalmokariya4017 3 года назад
Sukaro avvaj no devo hoy to
@laljeebhadeliya1801
@laljeebhadeliya1801 4 года назад
રુજુતા દવા વિશે માહિતી
@ramkamaliya5735
@ramkamaliya5735 3 года назад
Sar kadari lepaxi 18 12 girsomnath ma vavi sakaye
@dilipsindhav06gmailcom
@dilipsindhav06gmailcom 3 месяца назад
હા વાવી શકાય
@mahendraayar6697
@mahendraayar6697 4 года назад
Fung nasak dava na 3 santkav kariye to ama alag alag davano santkav karay k akaj davano
@dctakodra8876
@dctakodra8876 4 года назад
૯ .પ્રકારની ફુગ ના કંટ્રોલ માટે વાપરો NR 222 = ૩૫ મીલી પ્રતિ પંપ વધુ માહિતી માટે ફોન કરો દિલીપભાઈ 9537351774
@vivaciousparth4982
@vivaciousparth4982 4 года назад
સાહેબ75 દિવસની મગફળી છે. તેમાં વૃદ્ધિ વધુ થઈ ગઈ છે સૂયા ગણા છે અને વૃદ્ધિ અટકાવવી હોય તો શું કરવું જવાબ આપજો સાહેબ
@babubhaipatel3936
@babubhaipatel3936 2 года назад
સાહેબ કલટાર કેટલા દિવસ ની મગફળી થાય તો દવા નો છંટકાવ કરવો
@arvindbhaigondaliya7795
@arvindbhaigondaliya7795 4 года назад
લીંબુના ફૂલથી કપાસ અને રીંગણી ના પાન ને નુકસાન કરે કે નહિ અને ક્યાં ક્યાં પાકમાં છાંટી શકાય
@kanabhikana7738
@kanabhikana7738 4 года назад
માહિતી બદલ આભાર
@devanandahir2074
@devanandahir2074 4 года назад
લીંબુ ની જગ્યાએ ખાટી છાશ નાખી સકાય??
@jaypatel-vf4ms
@jaypatel-vf4ms 4 года назад
Sahib mungfali 45 Divas ne Thai se growth pn Saro Che 10divas ma patla bhega Thai jache . Pn magfali amuk sod sukai Jay Che ?
@lilaodedara5763
@lilaodedara5763 4 года назад
Thiomathix 30 fs ddvp cantap plus aa magfali sati skai
@rforlifestyle4952
@rforlifestyle4952 4 года назад
સર મગફળી મા બેકટેરીયા માટે ગોળ, બેકટેરીયા અને રેતી એક સાથે મીક્ષ કરી દેવા નુ કે પેલા ગોળ અને બેકટેરીયા મીક્ષ કરવા નુ ?
@himatdharajiya6891
@himatdharajiya6891 4 года назад
Adama nu shaked no bijo roud magfali ma satkav Kari shakay nidaman nashak
@rahul-yh6in
@rahul-yh6in 2 года назад
Saheb magfali 32 n joye se kyathi levy mahiti aapo
@amitsolanki6915
@amitsolanki6915 4 года назад
Nadiyeri ma white fly no updrav vadhi rahyo se ane te acetamiprid jeva chemical thi pan lamba samay sudhi control ma nathi avti to a white fly nu niyantran kevi rite karvu te vigatvar samjone saheb.
@dctakodra8876
@dctakodra8876 4 года назад
સફેદ માખી ના લાંબા સમય ના નિયત્રણ માટે વાપરો NKB 789 = 20 મીલી પ્રતિ પંપ વધુ માહિતી માટે કોલ કરો દિલીપભાઇ 9537351774
@ashokbaldaniya3317
@ashokbaldaniya3317 4 года назад
ગેરુ માટે , લાલ ટપકા માટે
@valabharatr1998
@valabharatr1998 2 года назад
સર 128 નંબર મગફળી ની માહીતી આપો
@solankibipin963
@solankibipin963 4 года назад
Bagayatikheti karvise seni kheti karvi saheb jenathi aavanara samayma labhathay sake tuksamay ni
@bharatbhammar7524
@bharatbhammar7524 4 года назад
Subhas bhai nmskar apnimahiti khub saras chhe to hu apnovidiyo peon jovsu apni mahi khubaj gami have tmara fon athava to mobail nsmbar apsho hi abhar dhanyvad
@akshayseedtechco.6417
@akshayseedtechco.6417 4 года назад
98251 25827
@ratadiyaghelabhai9302
@ratadiyaghelabhai9302 2 года назад
મગફણી ના ગોર્થામાં માહિતી આપો શહેબ
@bhutkishan3032
@bhutkishan3032 4 года назад
Hello sir mari magfali 45 divs ni thay che ane moti thay gy che to su mare khoriya marva joye????
@dabhimunno3938
@dabhimunno3938 3 года назад
સર મેં અક્ષય સુપર સોના વાવી પણ ઉગી નથી પસી તેમાં 22 નંબર વાવી 20નંબર પણ વાવી તેમાં સુકારો બોવ સે પણ ભેજ નથી તો સુ કરવું
@vineshmakwana
@vineshmakwana 4 года назад
સાહેબ નમસ્કાર મારા ખેતરમાં ઉંદર છે તો શું કરવું જોઈએ
Далее