સાહેબ જુનાગઢ મા ઓફિસ કઈ બાજુ આવે છે અને તુવેર નિ બધી માહિતી માટે સારો જે બિયારણ નિ માહિતી આપીને તેવા દવા નિ દુકાન નુ નામ આપો જયાં અક્ષય તુવેર મળે આભાર સાહેબ તમારો
Namste chothanibhai, tuver ni middiyam veraity ma divali pachi ketla, & ketla divas na anatre pani joie ? Ans pls. Pola bhai antroliya manekwada (malbapa nu)
Ocha pani ma and vaheli tuver pake avu tuver biyaran.nu nam apo me sar mare b d n 2 athava to g j p 1 athava to tame je axy vaishali he khubaj ocha pani ma that the nam apàva vinanti sar