Тёмный
No video :(

આજે આંખમાંથી આંસુ આવી ગયા...paru n guru vlogs ep.25 

Paru N Guru Vlogs
Подписаться 147 тыс.
Просмотров 519 тыс.
50% 1

આજે આંખમાંથી આંસુ આવી ગયા...paru n guru vlogs ep.25
Any business enquiry. parunguru@gmail.com

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 303   
@Ramesh_009
@Ramesh_009 Год назад
સાચા કલાકાર હંમેશા ખૂબ લાગણીશીલ હોય તે આજે જોયું, ખરેખર આજ અમારી પણ ગામડામાં ના જીવની યાદો તાજી કરી આભાર.
@navaldangadhvi2229
@navaldangadhvi2229 Год назад
વાહ ભાઈ ખુબ સરસ....મોસાળ યાદ આવી ગયુ દોસ્ત ❤
@bhargavinayak8406
@bhargavinayak8406 Год назад
યાદો ના સહારે તો જિંદગી નિકળી જાય છે ભાઈ.બહુ સરસ વ્લોગ ઘણું ગમ્યું.
@kalpanasolanki5062
@kalpanasolanki5062 Год назад
ખરી વાત ભાઈ. ગામડાનુ જીવન એટલે એકદમ શુધ્ધ, બધાનો વ્યવહાર, આવકાર, મહેમાન ગતિ લાગણીઓ થી સભર. વિડિયો જોવાની ખૂબ મજા આવી 🙏🙏
@bakulpanchal650
@bakulpanchal650 Год назад
9:15 heartily emotional Kari gaya bhai tame mane pan yaad avi gayu mama nu gaam thank you so much 🥰 ♥️♥️♥️
@user-xn4fb7zo7g
@user-xn4fb7zo7g 2 года назад
ભાઈ પેલા કાઈ બવ હતુ નહી પણ મજા બોવજ હતી અટાણે બધુજ છે પણ એવિ મોજ મસ્તી તો નજ આવે તે હુ તમને લખી દવસુ ગામડુ તો ગામડુ છે ભાઈ જય માતાજી
@ashokpatel6499
@ashokpatel6499 2 года назад
Khub j Saras yado ne taji kari ne imotional thai javay Golden memories 🎉🙏🎉
@deshurahirsinger2549
@deshurahirsinger2549 Год назад
ખુબ ખુબ સરસ ભાઈ તમે જુની યાદો નો વીડિયો બનાવ્યો 👌👌👌👌👌 ધન્ય છે વાલા 👍
@mittalshah2567
@mittalshah2567 11 месяцев назад
Bhai khub j saras yaado che👌👌👌 God bless u both
@lucifergaming2571
@lucifergaming2571 2 года назад
Wah gurubhai tame to amara mamana ghare ame jata tyarni yaad taaji karavi didhi.
@geetaparmar5356
@geetaparmar5356 Год назад
સાચી વાત કરી હો ભાઇ તમે ઘણા લોકોને પહેલા ના દિવસો ભુલ જાય છે👌👌👌 ઓ
@nirajsoni20111
@nirajsoni20111 2 года назад
Khub saras guru bhai tame rovo e saru no laage tamari saathe j che
@arunaparmar1087
@arunaparmar1087 Год назад
गांव जेसा जलसा कही नहीं होता हे गुरूभाई खरेखर
@PrakashThakor-jz2dr
@PrakashThakor-jz2dr Год назад
ખરેખર ભાઈ બાળપણ એતો બાળપણ બહુજ યાદ આવે છે આજે પણ 🥺બહુજ સરસ વિડિઓ છે☺👍👌
@dineshsalat2772
@dineshsalat2772 Год назад
Guru bhai aa badu joy ne Mari aakhe maa aasu aavi gaya bhai ...
@somadesai4523
@somadesai4523 3 месяца назад
good bhai gam ni yad taji kari bhai
@pushpatrivedi4729
@pushpatrivedi4729 Год назад
તમે આમારું ગામ ની યાદ અપાવી દીધી ગામડા માં રેવા ની મજા જ ઓર છે ❤
@shashikalabhatt5473
@shashikalabhatt5473 Год назад
વાહ તમારા જન્મ સ્થળ ની લાગણી અને પ્રેમ ને કોટી કોટી નમન અમે પણ અમારા જૂના ઘરે જઈએ ત્યારે તમારા જેવીજ લાગણી અનુભવીએ છીએ જય સોમનાથ જનની જન્મભૂમિ નેનમન
@hetaljani6285
@hetaljani6285 Год назад
Vaa guru bhai tame na rado tamne joi ne emne pan radu aavi gyu
@amivaidya9061
@amivaidya9061 2 года назад
Ha Gurubhai, balpan na mama na ghar ne masi na ghar ne mosal ni yado anmol j hoy chhe. Gam nu ghar yaad aave ne aasu na aave e kai shakya nathi!♡👍❤💐
@AnilPatel-do9gi
@AnilPatel-do9gi Год назад
Vah guru bhai vah
@devsavaliya3588
@devsavaliya3588 Год назад
Wah moj, Sache yado ni aalag j maja che
@user-uv5wy2jn6b
@user-uv5wy2jn6b Год назад
ગુરુ ભાઈ નાન પણ ની યાદો બોવ ખાસ હોય છે ભાઈ મને પણ મારુ નાન પણ યાદ આવી ગગ્યુ ભાઈ 😢😢❤❤
@punajivaghela7873
@punajivaghela7873 3 месяца назад
Saras
@vaishalidave1241
@vaishalidave1241 Год назад
Khub Sara's 👌 video 👌 old memories katar gam thi najik k chhi e ame khub khub tarkki karo bhai 🙂nani maa 🙏
@khushboosangeetofficial1391
સાહેબ તમારી જુની યાદો જોઈને.અમને પણ બહું દુઃખ લાગ્યું..કેમ કે કોને બાળપણ યાદ નાં આવે સાહેબ .. જ્યારે બાળપણ ની યાદ આવી જાય છે ત્યારે સાહેબ આંખ માં થીં આંસુ નીકળી જાય છે.😫
@iladesai1631
@iladesai1631 Год назад
Wah Gurubhai bahu j saras video banaviyo Tamaru ghar pn bahu j saras che
@artisejpal1306
@artisejpal1306 2 года назад
Wah bahu saras guru bhai gamada ne moj tu moj che👍👍👌
@bharatkdarbar3721
@bharatkdarbar3721 3 месяца назад
Very emotional,and dia❤ video
@rinkupatel7116
@rinkupatel7116 2 года назад
Aaje to radavi didha Gurubhai.....maney mara Nana Nani ni yaad apavi didhi😇
@pratiktanchak45
@pratiktanchak45 2 года назад
ખજૂર ભાઈ જેવા કામો કરવા લાગી જાવ એટલે લોકો તમને પણ સબ ક્રાઇબ કરવા મંડીજાય👍👍👍
@pareshraval1851
@pareshraval1851 2 года назад
Gurubhai tamaro juni yado no video joi ne aakh ma aashu aavi gaya..hu pan kale j mara varsho purani jgya par jova gayo to tyare pan aavoj anubhav thayo aanad thayo hato..Thank mane Tamara video bahu j game chhe..
@aanjiahir8845
@aanjiahir8845 Год назад
Vaah aavirite jatarejo bhai bhali tamaru tya kay nohoy pan maja aave aapde badpan ni yad aavijay😊
@harshpitroda3103
@harshpitroda3103 2 года назад
Sav sachi vat che bhai atyar ni life style karta pela sari hti ne khub yad avi jy
@marcydesai9498
@marcydesai9498 Год назад
વાહ, ગુરુભાઈ, બહુ,સુંદર,તમારું,ઘર,છે
@dwarkadasmadlani7165
@dwarkadasmadlani7165 2 года назад
guru bhai maja aavi gai tamari sathe koi ne aasu pan aavi gaya
@dsm6878
@dsm6878 5 месяцев назад
વાહ ગુરુભાઈ ખૂબ સરસ એમ પણ મામા એટલે "બે" માં
@pareshbhakhasiya
@pareshbhakhasiya Год назад
વાહ ખુબ સરસ ભાઈ 🙏🏻🥰
@darshnashah581
@darshnashah581 Год назад
ભાઇ તમારી તમારા વડીલો પ્રત્યેનો પ્રેમ અને લાગણી જોઈ ને મારી આંખો પણ ભીની થઇ ગઈ. આવો પુત્ર દરેક માતાને મળે.
@JR-kw6fi
@JR-kw6fi 2 года назад
બાળપણ ની વાત જ અલગ હોય છે ગુરૂ ભાઈ 😭😭🙏🙏🙏
@anumakwana8483
@anumakwana8483 5 месяцев назад
Sara's bhai mosal ma je lad pyar mlya hoy a to kyay na mle Miss you my mosal😢😢
@RekhaChotaliya-de9lz
@RekhaChotaliya-de9lz 3 месяца назад
Bhai aaje hu pan mama na ghare pochi gay avu lagyu juni yaad aavi gai bhai
@pithrambhaisisodiya3055
@pithrambhaisisodiya3055 2 года назад
સુપર ભાઈ મામાના ઘરની યાદો ક્યારેય ભુલાતી નથી સાચુ સ્વર્ગ એ આપણાં માટે આપણુ ગામ અને મામાનુ ગામ બે જ હોય છે
@user-sz9jy3og6w
@user-sz9jy3og6w 4 месяца назад
Guru bhai tamne joy mane pan mara dada dadi yad aavi gaya ane juni yado badhi aavi gay ane 😢 gayu
@prakashladumor8626
@prakashladumor8626 Год назад
તમે તમારા મામા ના ઘરે ગયા અને અમને અમારા મામાના ઘરની યાદ અપાવી દીધી કે તે બદલ ખુબ ખુબ આભાર, તમે ખૂબ સરસ રીતે આગળ વધો તેવી શુભકામના.
@oum5678
@oum5678 2 года назад
Nice video 👌👌really heart touching vlog,aje city ma avi gamda Jevi maja and mehmangati nathi,city na loko na ghar mota ane man nana chhe
@harshpatel2866
@harshpatel2866 Год назад
Tame lucky cho k tamaru past explain kari loko ne janavi sako cho. Khub maza aavi.
@jayugemerff1157
@jayugemerff1157 2 года назад
Wah bhai wah saras vidio banavyo se
@muneban4720
@muneban4720 2 года назад
સાચું કેરી નો રસ બચપન મા ખૂબ મજા આવતી.
@chhayagajera4032
@chhayagajera4032 2 года назад
Thank u so much aa vidyo ser krva mate🙏khubj srs paru guru ji... Mne b mara dada nu gam yad aavigyu😥😥ame b nanpn mnkta gamde aavij mja aavti
@aanjiahir8845
@aanjiahir8845 Год назад
😢vary good 👍 👌 yar aavu badhu yad no karavo yaar 😢❤vaah moj haji yd se
@chhayagajera4032
@chhayagajera4032 2 года назад
Wah guru bhai khubaj aananad aavigyo...amaru nanpn b yad aavigyu😟maro jnma to suratmaj chhe . But vekesonma gamde jata dada na pase gamde to bov aanad aavto...aaje yad kariye to aaje b tmari jem aankhma aasu aavijay...kem k hve gamde dada chhe ny j amne aavkaro aape..pn ha gamna badhaj manso bov premad chhe ...a loko hju bov man aape...bov sachve kyarek 10 varse 1 var jaiye👌👌👌👌khubaj saras chhe tmaru nani ma nu ghar👍👍
@jhanvibazala6835
@jhanvibazala6835 Год назад
Nice sachej gurubhai Tamara modha par dekhai che juni yaado no harakh. ( Baadpan ni Juni yaado thi biji koi mithas vadhare nathi Ane mama nu Ghar atle best )
@jivanlalparmar5349
@jivanlalparmar5349 2 года назад
જે બોલયા ભાઈ ચાવ ચાસુ બોલયા ભાઈએવુ અમારિ હાલત હતી 💐જય ભીમ
@Neha_3008
@Neha_3008 2 года назад
Khub maja ave... Banne ne jova ni
@komalgor125
@komalgor125 2 года назад
Mast chhe ho pele to badhanu evuj hatu sahuthi best video chhe.bahuj મઝા avi ho
@Allmotivation8182
@Allmotivation8182 3 месяца назад
ગામડાની તો વાતજ નો થાય ભાઇ બાળપણ યાદ આવી જાય સાચું સુખ તો ગામડા માજ છે ભાઇ
@rajendrasinhmahida2970
@rajendrasinhmahida2970 Год назад
મારું જીવન પણ આવુજ હતું. બાળપણ માં. યાદ તાજી થઈ આજે.
@user-lv4bm5wg5b
@user-lv4bm5wg5b 2 года назад
સરસ તમારા મામા ઘર છે જય રામાપીર ભાવનગર
@kalpeshsolanki8035
@kalpeshsolanki8035 2 года назад
Jordaar brother Bov Maja avi
@deshurahirsinger2549
@deshurahirsinger2549 Год назад
ભગવાન ગમે તેટલો પૈસો આપી દિયે પણ આપણી જુની યાદો ની તોલે ન આવે એવી મજા પણ ન આવે 🥰
@sanjay78926
@sanjay78926 Год назад
You always makes laugh us, But today you brought tears in my eyes too. God bless you.🙏🙏
@ajaybhaiclerkmalvaniya7999
@ajaybhaiclerkmalvaniya7999 Год назад
Nice
@shivrajbhai5894
@shivrajbhai5894 2 года назад
જય શ્યામ ભાઈ મારા ગામ ની બાજુ નુ જ ગામ છે કાતર
@shaileshvekariya2473
@shaileshvekariya2473 Год назад
તમારા બધા વિડિયો માં નં ૧ આ વીડિયો જોઈ ને મારું જન્મસ્થાન ની ભાવુક પળ યાદ આવી ગઈ
@chandnidedakiya2211
@chandnidedakiya2211 Год назад
Aaj sudhi no badha thi sara ma saro video che aa juni yaddo😌❤
@abutalhamalek636
@abutalhamalek636 8 месяцев назад
Mast 👍 Dil khush 🥰
@patelzuned1067
@patelzuned1067 2 года назад
Guru.bhai.tamara.vidyuoe.juni.yaado.taji.kari.dithi😭🙏😭Andy.radavi.pan.didhu.bo.sharu.lagyou🙏👍🌹👍Mey.kosamba.thi.chu.amey.bharuc.amara.mama.gam.jata.sem.tamara.jevu.gam.anaj.mukvana.mota.patara.haju.pan.chey.hat.thi.anaj.darvani.ganti.aju.mari.nani.100.varsana.karib.chey.upyog.katey.chey 🙏🙏🌹🌹
@devjibutani4837
@devjibutani4837 Год назад
Kharekhar guru bhai jevu hatu avu j batayavu dhanyavad
@rathodvanrajsinh2143
@rathodvanrajsinh2143 Год назад
Guru bhai so nice amne pan aasu aai gaya bhai junu atlu sonu ne nani jeva lad bija koi no karave ne mama ma be ma no pyar hoy
@lsbhattlsbhatt5153
@lsbhattlsbhatt5153 2 года назад
વાહ ભાઈ તમારા મામા નું ગામ મસ્ત છે તમે પણ વીડીયા સરસ ઉતારો છો બંને માણસો
@pirjadasabirhuseinbapu2322
@pirjadasabirhuseinbapu2322 2 года назад
Va guru bhai hame pan juna jamanani vastuo joy bav maja aavi hame pan kathiyavadi chiye
@sutariyamitesh7796
@sutariyamitesh7796 Год назад
Wah bhai bahu j emotional cho tame and ur family is so sweet
@DipteeMGosai
@DipteeMGosai 2 года назад
Aap di pedhi o ne hamesha aa badhi vastu sathe Jodi rakhvi jaruri 6e
@dharmeshchitroda1829
@dharmeshchitroda1829 2 года назад
મને પણ મારા મામા નું ગામ યાદ આવી ગયું મારા મામા નું ગામ આવું જ સરસ ગામનું છે
@patelleela6659
@patelleela6659 2 года назад
સરસ જુનું જોવાની મજા આવી સુરત થી
@ashwinmistry8937
@ashwinmistry8937 Год назад
સરસ વીડિયો બનાવ્યો છે, આપણામાં થી મોટા ભાગના લોકો નો ભૂતકાળ આવો જ હતો!
@bharatsarvaiya8386
@bharatsarvaiya8386 Год назад
Really so beautiful I am always happy
@shivrajbhai5894
@shivrajbhai5894 2 года назад
ખુબજ સરસ
@AashaSarvaiya-lb9lg
@AashaSarvaiya-lb9lg 4 месяца назад
❤ aame pan mara mama na gare rahevajata
@sksinh799
@sksinh799 Год назад
ગામડા ની મજા જ જુદી છે એમાં ય કાઠિયાવાડી મહેમાનગતિ ની તો વાત જ અલગ છે
@suhaspatel9596
@suhaspatel9596 2 года назад
Tmaru moshl joi amne amaru moshl Nani ma yad aavi gya
@ahirlucky9076
@ahirlucky9076 11 месяцев назад
હુ પણ રાજુલા થી જ સુ ભાઈ
@user-lx8et4iq8c
@user-lx8et4iq8c Год назад
खुब सरस भाय🎉🎉🎉
@bharatijoshi1549
@bharatijoshi1549 2 года назад
જય માતાજી. પોરબંદર🙏
@hasmukhsavaliya6021
@hasmukhsavaliya6021 2 года назад
Ha bhaniya bhai olkhu chu Tamne.. Tamara mama vaju bapa( doctor ) ne pn...
@harshabenmahida5801
@harshabenmahida5801 4 месяца назад
Very good
@bharatsarvaiya8386
@bharatsarvaiya8386 Год назад
Tamara video's really
@arjunzariya3173
@arjunzariya3173 Год назад
ગૂરૂ ભાઈ તમે સાચૂ મને પન રોવૂ આવી ગયૂ 😪😪
@jigspatal608
@jigspatal608 3 месяца назад
बोवसरस
@arvindparmar9041
@arvindparmar9041 Год назад
Guru bhai aapna vadilo e j aapni oodakh che e na hoy tyare kharekhar radvu aavi j jay 😢😢😢😢😢
@komaltrivedi5598
@komaltrivedi5598 2 года назад
😘👌💗💗💗💗 je dil thi jodayeli yaad hoy ye kyare nathi bhulati ne bachapn ni yaad to kyarey nahi 😘😩
@ashishmakavana2682
@ashishmakavana2682 Год назад
ખુબ સરસ વિડિઓ મારું બેન અને જીજુ 🙏🙏🙏
@patelneel9791
@patelneel9791 2 года назад
Guru bhai video saro che mama na ghar ni Yad aavi gayi
@darshanasavla8760
@darshanasavla8760 Год назад
Janam sthan bav special j hoy
@sonaldatta6461
@sonaldatta6461 2 года назад
Bahu saras tamane joy mane pan rovu avi gyu
@amitkotadia9570
@amitkotadia9570 2 года назад
વિડિયો જોઈ ને હૈયું ભરાઈ ગયું અમને પણ બચપણ યાદ આવી ગયું 😢😢😢
@siyadarbar4735
@siyadarbar4735 Год назад
Heart touching video guru bhai. Golden memories
@vipuljoshi6217
@vipuljoshi6217 11 месяцев назад
Very Very special moments Thanks
@user-gc9rm6me8q
@user-gc9rm6me8q 11 месяцев назад
Very nice 👍
@dharmeshchauhan9381
@dharmeshchauhan9381 Год назад
Tamaro video joyne Mari aakhma aasu aavigya
Далее