Whah Mari sakhi whah tamari vadino satsangto aek anerose amrut rash pan teni agad fiko lage Hu Tamara satsangne Vanavi n saku aetlo anand tamari vadiye satsangma avese sakhi
મંજુ બેન નો અવાજ સરસ છે,દિવાળી બેન ભીલ જેવો અવાજ છે.સરસ જૂના તાલ, લય, સાથે ભજનો શોભે છે,સરસ .સંગીત ના વાંજિત્રો ના અવાજ વગર સરસ લહેકા સાથે મીઠા રાગ નો ( ગળું ) કંઠ છે. સત્સંગ કરો અને મોજ માં રહો.અમારા અભિનંદન B O ભટ્ટ Leicester( U.K.)🎉
ખુબ ખુબ ખુબ આભાર હમીરભાઈ મારો વીડીયા દ્વારા મારી વાડીયે પધા રીને મારા ગળા ની કિંમત કરી આજે ઘણાએ ભક્તો રાજી થશે એ અમારા માટે આનંદની વાત છે અનમોલ મોતી ગુજરાત ને વધાવી લેજો મિત્રો