Тёмный

આજે મોનુએ બનાવી છે શિયાળુ સ્પેશિયલ પાઉભાજી.monu a banavi chhe shiyalu special pavbhaji 

Dina i patel
Подписаться 12 тыс.
Просмотров 63 тыс.
50% 1

આવી જાવ પાઉંભાજી ખાવા માટે ખૂબ જ ટેસ્ટી બની છે હો
For advertising and sponsorship
Gmail me on :- ishwardholu69@gmail.com

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 106   
@maltipatadiya3557
@maltipatadiya3557 Год назад
Jai swaminarayan dinaben Bov Sara's pavbhaji bnayvi monu e
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
જય સ્વામિનારાયણ
@VishramVaghela-dt5gl
@VishramVaghela-dt5gl 10 месяцев назад
Jai duvarikadhis mango vish aape tish
@dinaipatel6360
@dinaipatel6360 10 месяцев назад
જય દ્વારકાધીશ 🙏🙏
@pravinachopda6750
@pravinachopda6750 Год назад
Saras Pav Bhaji
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
🙏🙏 આભાર
@rasilatank7234
@rasilatank7234 Год назад
Raja aetle monu ne masi monuno avaj sambdine bou saru lage che Jai Swaminarayan
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
ખૂબ ખૂબ ધન્યવાદ બેન
@arunashah1867
@arunashah1867 Год назад
Very nice pavbhaji .looks yummy
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
આભાર
@garvbhatt3624
@garvbhatt3624 Год назад
Waah mast pavbhaji masi
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
ધન્યવાદ 🙏
@aartipatel9705
@aartipatel9705 Год назад
Pav Bhaji Dekh k muh mein Pani aagya super se bhi upar recipe
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
Thank you so much 🙏
@alpabenpatle7231
@alpabenpatle7231 Год назад
Jay ma Umiya Khub saras pav bhaji
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
આભાર
@kutchfamilyvlog
@kutchfamilyvlog Год назад
બહુજ સરસ જય ઉમિયા માં
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
જય ઉમિયા માં
@bkdavera4900
@bkdavera4900 Год назад
Khub Sarah
@kasturlalji3965
@kasturlalji3965 Год назад
Jay shree swaminarayan dina ben kem cho all very nice paubhaji monu enjoy karo badha from UK kastur 👍
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
ધન્યવાદ કસ્તુરબેન
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt Год назад
ખુબ સરસ પાઉ ભાજી મોનુ બેને બનાવી છે ખાવા નુ મન થઈ ગયુ 👌👌
@aartibhattaartibhatt6969
@aartibhattaartibhatt6969 Год назад
V m raval bhay maahi mahek vlog ma pan subscrib karo help kro bramn ni judva dikri o no vlog chhe
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
ધન્યવાદ સાથે આભાર 🙏
@sonamerai702
@sonamerai702 Год назад
Yammi pav bhaji 👍😍🥰
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
🙏🙏
@ladhabhaitadhani4899
@ladhabhaitadhani4899 Год назад
જય શ્રી રાધે કૃષ્ણ જય માતાજી સાદર નમસ્કાર અતિ સુંદર
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
જય માતાજી ભાઈ
@bkdavera4900
@bkdavera4900 Год назад
Tel bav occhu vapro chho kek ke bhaji ma tel vadhu joye chhe🙏🙏
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt Год назад
સરસ પાઉ ભાજી બનાવી મોનુ બેન
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ
@meenajoshi3437
@meenajoshi3437 Год назад
Yammy 👌👌👌👌
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
🙏🙏
@nitapatel1510
@nitapatel1510 Год назад
Very nice 👌 video
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
ધન્યવાદ
@khimrajgadhvi7639
@khimrajgadhvi7639 Год назад
Bhuj ma maharaja ni pavbhaji khub prakhayat 6e ame khadhi 6e
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
બિલકુલ સાચી વાત છે હવે તો બીજી ઘણી બધી પણ પ્રખ્યાત થઈ ગઈ છે ભુજમાં પણ ઘરની એ ઘરની જ હોય ને એટલા બધા એક સાથે જમીએ ને,એમાં આનંદ વિશેષ હોય
@chhayanayak1717
@chhayanayak1717 Год назад
Yummy 😋
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
🙏🙏
@parthsenghani9581
@parthsenghani9581 Год назад
એકદમ સરસ ટેસ્ટી પવભાજી હતી ફઈ
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
આભાર
@rajanikantsavla8611
@rajanikantsavla8611 Год назад
બેન પાઉ ભાજી બહુ સરસ બનાવી છે બેન આપની રસોઇ મા બધુ થોડુ ચડિયાતું હોય ઘી તેલ મસાલા વિગેરે એટલે સ્વાદ તો લા જવાબ બનતો હશે
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
ધન્યવાદ રજનીકાંતભાઈ
@punitanakrani984
@punitanakrani984 Год назад
Yummy Pavbhaji 😋
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
પુનીતાબેન ખુબ ખુબ આભાર
@bkdavera4900
@bkdavera4900 Год назад
Kachhi haldar nakho upar thi bhaji ma ben 🙏🙏
@Truptiniduniya
@Truptiniduniya Год назад
Very nice 👌
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
🙏🙏
@shaileshprajapati6700
@shaileshprajapati6700 Год назад
આંટી પાવભાજી સરસ બનાવી છે પટેલ ફેમિલી નાઈસ ફેમીલી મને પટેલ ફેમિલી બહુ ગમે મુંબઈથી બોલું છું મારું નામ ગીતા છે હું તમારો વિડીયો જોવું છું મને બહુ ગમે છે
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
ધન્યવાદ તમને પટેલ ફેમિલી બહુ ગમે છે તે બદલ ધન્યવાદ ગીતાબેન
@shaileshprajapati6700
@shaileshprajapati6700 Год назад
જય સ્વામિનારાયણ દીનાબેન
@ashaoza6244
@ashaoza6244 Год назад
👌👌
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
🙏🙏
@nandinipatel9759
@nandinipatel9759 Год назад
साचु कीधु दीना बेन मोनु नी रेसीपी नंबर वन छे साथे हेतल नी रेसीपी बहु सारी होय छे
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
મોનુ અને હેતલની બંનેની રેસીપી બહુ સારી હોય છે બિલકુલ સાચી વાત છે
@kutchiGirlAnjali
@kutchiGirlAnjali Год назад
नाइस पाउभाजी दीना आंटी
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
ધન્યવાદ
@ritapalan1257
@ritapalan1257 Год назад
Butter vadarey joiye
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
🙏🙏
@rasilatank7234
@rasilatank7234 Год назад
Masi Mari dikri bolo Cho bou saru lage che monu ne Jai Swaminarayan hi RSILA Ben mbayi mladthi
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
જય સ્વામિનારાયણ રસીલાબેન
@rasilatank7234
@rasilatank7234 Год назад
@@dinaipatel6360hu roj akdam nirate rate vidiyo jou masi vche koyi Kam no ghme aetele rate jou
@jaydevahir8585
@jaydevahir8585 Год назад
અમે તમારો વિડીયો રોજ જોઈએ છે બહુ જ મસ્ત હોય છે
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
આભાર
@dhirendrasaiya908
@dhirendrasaiya908 Год назад
Pavbhaji ma hingast nakho to test mast lage
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
આભાર
@kamliyanilesh6150
@kamliyanilesh6150 Год назад
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
🙏🙏🙏🙏
@alkagandhi8668
@alkagandhi8668 Год назад
Capcicum no nakya bhaji
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
🙏🙏
@kathiyavadilifewithsangita
@kathiyavadilifewithsangita Год назад
Sars pavbhaji banavi
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
ખુબ ખુબ આભાર
@artipatadia7609
@artipatadia7609 Год назад
Ringda ni chal utari ne nakhva thi pavbhahi kadi nahi pade... Ek var kari jojo
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
ધન્યવાદ
@sapnapatel7943
@sapnapatel7943 Год назад
Srs Pavbhaji dina ben Modha ma pani avi gyu joy ne
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
આભાર
@sarojbpatel6855
@sarojbpatel6855 Год назад
રસોઈ એટલે ગુજરાતી ફેવેટર
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
🙏🙏
@bhavishalalo6959
@bhavishalalo6959 Год назад
Dina masi ame pan loki nakhai chaiye aenathai tel chuti pade chae aetale mast bne chae
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
આભાર સાથે ધન્યવાદ
@geetaben07
@geetaben07 Год назад
ભાજીમા તેલ કેમ ઓછુછે
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
ભાજીમાં તેલ ભલે ઓછું હતું પણ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હતી અને અમારા ઘરની રસોઈમાં જ્યાં તમે જોશો તેમા તેલ અને ઘી બંને ઓછું દેખાશે તમને, એટલે જ કહીએ છીએ કે અમારો રસોઈ છે હેલ્ધી અને ટેસ્ટી
@bhartithakkar8925
@bhartithakkar8925 Год назад
Ekla ekal pavbhaji n khavay ho
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
એકલા એકલા પાવભાજી ન ખવાય તો આવો ભારતીબેન ક્યારે આવો છો પાવભાજી ખાવા ધન્યવાદ
@rasilatank7234
@rasilatank7234 Год назад
Monu na hatha keva sras lamba che dhdikma kam thyi jay hu pan aavu Chu mne bou j pav bhaji bhave
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
ધન્યવાદ
@Parikshit512
@Parikshit512 Год назад
रींगणा। ने छाल उतारी नंखाय मोंनू बेन तो कलर वधारे सारो आवे
@harshathaker6644
@harshathaker6644 Год назад
Ringna ni chal utari ne pacchi Paubhagi ma nkhay atle mast bne try krjo Rajkot thi 🙏🙏🙏
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
ઓકે તમે બતાવ્યું તે પણ એક વખત ત્યાં કરી જોશો
@rasilatank7234
@rasilatank7234 Год назад
Khas to ae kevanu masi tmara ghre meman ne bou man sanman aapo cho masa ane tme bdane khub premthi bdane jmado cho monu tmara jevij dire dire thyi jase ho masi jojo hu rsilaben mumbayi mladthi
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
ધન્યવાદ એક વખત તમે પણ આવો રસલાબેન અમારા ઘેર
@rasilatank7234
@rasilatank7234 Год назад
Aavis ho masi jrur ae baju aavis to bhulis nhi thenku masi
@daxanandaniya3194
@daxanandaniya3194 Год назад
Monu ochi bole
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
બધાના સ્વભાવ સરખા ન હોય ને કોઈ ઓછું બોલે કોઈ વધારે બોલે
@daxanandaniya3194
@daxanandaniya3194 Год назад
Hm
@shobhanab1574
@shobhanab1574 Год назад
આંટી મોનુને બોલતા સીખડાવુ
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
શીખવાડી દો
@neetap.patel..6816
@neetap.patel..6816 Год назад
Tmari monu nu mho hmesha chadhelu j hoy che,tme bolavo to mand mand bole.tmara jevi nathi nikhalas ..chadheli che sav.
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
નિખાલસ ભલે ન હોય પણ ચડેલી નથી બધાના સ્વભાવ સરખા ન હોય ને એને ઓછું ગમે છે વીડિયોની સામે બોલવાનું
@Truptiniduniya
@Truptiniduniya Год назад
@@dinaipatel6360 saachi vaat che ben
@neetap.patel..6816
@neetap.patel..6816 Год назад
Bak bak bak bak vadharanu kro cho .tme j.salah salah aape jso.
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
ધન્યવાદ 🙏🙏
@neetap.patel..6816
@neetap.patel..6816 Год назад
Tme bhu bak bak kro cho..bol bol aagad padine ato bolti a nathi...
@dinaipatel6360
@dinaipatel6360 Год назад
😊😊🙏
Далее
Day 1 | IEM Rio 2024 | Playoffs | КРNВОЙ ЭФИР
7:04:51
Oops 😅
00:10
Просмотров 6 млн
Day 1 | IEM Rio 2024 | Playoffs | КРNВОЙ ЭФИР
7:04:51