Тёмный
No video :(

આથેલાં વઢવાણી મરચાંની પરફેક્ટ રેસિપી/ગુજરાતી (રાઈતા) આથેલાં લીલા મરચાં/ Vadhavani Chilly Pickle/ 

Jalpa's Kitchen
Подписаться 155 тыс.
Просмотров 377 тыс.
50% 1

શિયાળા માં આથેલાં મરચાં વિનાની થાળી એક ગુજરાતી માટે અધૂરી જ ગણાય. દરેક ના ઘર માં બનતા કે બહાર થી લઇ ને ખવાતા વઢવાની આથેલા મરચાં ની રેસિપી લઈ ને આજે આવી છું.
આ મરચાં ફ્રીઝ માં 3-4 મહિના જેટલા સરસ રહે છે એટલે શિયાળો પૂરો થતાં પહેલાં એક વાર બનાવી ને ફ્રીઝ માં મૂકી દો.
મરચાં ખાલી સ્વાદ માટે ન ખાતા આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે.
મરચાં માં પણ વિટામીન હોય છે અને તે પાચન માં ખૂબ ફાયદો કરે છે. તે દુખાવા માટે પણ લાભદાયક છે. લીલા મરચાં માં વિટામીન C પણ હોય છે. સ્વાદ માં ઉત્તમ અને સ્વાસ્થય માટે પણ ગુણકારી છે જો એને માપ માં લેવામાં આવે તો.
500 ગ્રામ ધોઈ ને કોરા કરેલા વઢવાની મરચાં
2 ચમચી મીઠું ( આથેલા મરચાં માં થોડું વધુ મીઠું હોય તેથી રૂટિન કરતા થોડું વધુ ઉમેરો.)
1/2 ચમચી હળદર
1/4 હિંગ
2 ચમચી તેલ
2 ચમચી રાઈ ના કુરિયા
1 ચમચી મેથી ના કુરિયા
1 લીંબુ ( તમને ઓછું ખાટું પસંદ હોય તો અડધું જ ઉમેરો)
રીત:-
સૌ પ્રથમ મરચાં ને તેના ડીંટીયા સહિત જ ધોઈ ને કોરા કરી લો.
પછી તેમાં ઉભો કાપો મૂકી બધા મરચાં તૈયાર કરો.
હવે બેઉ કુરિયા ને અધકચરા મિક્સર માં ક્રશ કરી લો. જેથી ખાવા ના ટાઈમે કુરિયા નો અતિ ટેસ્ટ ના આવે અને એ મરચાં માં બરાબર મિક્સ થઈ જાય.
ઉપર થી મીઠું , હિંગ, હળદર, બેઉ અડધા ક્રશ કરેલા કુરિયાં અને તેલ ઉમેરી ને મિક્સ કરો.
આ મરચાં ને 10-12 કલાક બહાર રેહવા દો.( આવું કરવાથી મરચાં સોફ્ટ થશે અને બધા માં મસાલો બરાબર ચડી જશે.)
બસ હવે લીંબુ ઉમેરી બરાબર મિક્સ કરી ને 1-2 કલાક બહાર રાખી. એર ટાઇટ ડબ્બામાં સ્ટોર કરી ફ્રીઝ માં મૂકી દો.
આ રીત થી મરચાં બનાવાથી એનો કલર અને ટેસ્ટ એવો રહેશે.
આ મરચાં ને કોઈ પણ ડીશ જોડે ખાઈ શકો છો.
શિયાળો પૂરો થાય પહેલા એકવાર જરૂર થી બનાવો.
નોંધ:- મરચાં ની પસંદગી પણ જરૂરી છે જે કુણા હોય એવા મરચાં પસંદ કરવા.
મીઠું અતિશય ના ઉમેરવું. જેથી એનો સ્વાદ જળવાય રહે.
એકલા રાઇ ના કુરિયા ના ખાતા મેથી ના કુરિયા ઉમેરવા થી તે વધુ ગુણકારી થઇ જાય છે.
તેલ એનો કલર અને crunchiness જાળવી રાખે છે.

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 165   
@kusummehta4287
@kusummehta4287 6 месяцев назад
Khub saras
@JalpasKitchen
@JalpasKitchen 6 месяцев назад
thank you
@maltipathak7427
@maltipathak7427 3 года назад
સુંદર
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
Thank you
@dalpatgirigoswami2154
@dalpatgirigoswami2154 2 года назад
સરસ
@JalpasKitchen
@JalpasKitchen 2 года назад
Thank you so much
@narvatsinhfatesinhparmar2836
@narvatsinhfatesinhparmar2836 2 года назад
Hu 2 years thi tamari rit joine j marcaa aathi ne stor karu chu saras bane che Thanks tamari resipi mate
@JalpasKitchen
@JalpasKitchen 2 года назад
Thank you so much for your feedback.
@devikaparekh8095
@devikaparekh8095 2 года назад
વઢવાણી મરચા ની રેસીપી સરસ લાગી, અને બનાવવા ની રીત ખુબ સહેલી પણ છે👌🏽👌🏽👌🏽
@JalpasKitchen
@JalpasKitchen 2 года назад
Thank you so much
@naynavarmora2310
@naynavarmora2310 Год назад
Superb
@JalpasKitchen
@JalpasKitchen Год назад
thank you so much
@pritidoshi1248
@pritidoshi1248 2 года назад
Very nice
@JalpasKitchen
@JalpasKitchen 2 года назад
Thank you so much
@user-ge8gy3rt1r
@user-ge8gy3rt1r 5 месяцев назад
Nice
@JalpasKitchen
@JalpasKitchen 5 месяцев назад
Thanks
@nitubharathod6808
@nitubharathod6808 Год назад
Good
@JalpasKitchen
@JalpasKitchen Год назад
Thank you
@jubermalik2270
@jubermalik2270 3 года назад
Supar yaamy mast 👌👌👌
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
Thank you so much
@jubermalik2270
@jubermalik2270 3 года назад
Mast banaya merti
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
Thank you so much
@narendrakumarvishnuprasadj876
@narendrakumarvishnuprasadj876 3 года назад
Fine recipe for vadhvani Marcha
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
Thank you
@narendrakumarvishnuprasadj876
@narendrakumarvishnuprasadj876 3 года назад
Dhanyavad
@veenasolanki7392
@veenasolanki7392 4 года назад
Khub saras👌👍🙏
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@RuchisVegKitchen
@RuchisVegKitchen 4 года назад
Awesome ... My most favourite pickle
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thanks dear.. now mine too 😀😛😀
@jyotsanarathi6015
@jyotsanarathi6015 3 года назад
@@JalpasKitchen nice
@MrHemapathak
@MrHemapathak 4 года назад
Awesome thanks me first time banavaya badha .ne bahuj bhavya
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Good to hear that you all loved it. Thanks a lot for your feedback.. looking for more feedbacks..
@mayurijadav3295
@mayurijadav3295 4 года назад
bohuj saras
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank you
@dipshikhachaudhari4634
@dipshikhachaudhari4634 4 года назад
Wah Khubj saras marcha lage che ne tips je tme aape ye helpful rhese Thanku
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank you so much
@deeptitrivedi3032
@deeptitrivedi3032 4 года назад
રાઈતા મરચા supper . શિયાળામાં ખાવા ની ખુબજ મજા પડી જાય હું પણ આવી જ રીતે બનાવું છું thanks for video 😍👍
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
My pleasure . Thank u
@narvatsinhfatesinhparmar2836
@narvatsinhfatesinhparmar2836 2 года назад
Hi mem
@JalpasKitchen
@JalpasKitchen 2 года назад
Hello
@charmevora8670
@charmevora8670 4 года назад
Wah saras
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@birenpatel4560
@birenpatel4560 3 года назад
ખુબ સરસ રીતે video બનાવી ને સમજાવ્યું છે બેન. Hatts Off. Thank u.
@JalpasKitchen
@JalpasKitchen 2 года назад
Thank you so much
@sejalrasaniya5124
@sejalrasaniya5124 2 года назад
Nice 👌🏻
@JalpasKitchen
@JalpasKitchen 2 года назад
Thank you so much
@parmaralpa768
@parmaralpa768 4 года назад
Hu aaj rite kale banavis. nice.
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u.. waiting for your feedback.. 😊
@nasirkhanpathan1143
@nasirkhanpathan1143 4 года назад
Superb👏👏👏👏👏🌹🌹🌹🌹
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@friendlygaming9191
@friendlygaming9191 4 года назад
Saru mirchi banave che 👍🏻👍🏻👌
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@kanchansharma6140
@kanchansharma6140 4 года назад
Nice recipe 👌👌
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@manjulabenkakadia3794
@manjulabenkakadia3794 3 года назад
Very nice 👍
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
Thank you
@nitabrahmbhatt7878
@nitabrahmbhatt7878 3 года назад
Saras
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
Thank you
@chandrikakanzariya2346
@chandrikakanzariya2346 4 года назад
very nice mem thx me પેલાં aa recipe joyi Pasi banaviya bhi j testi banya 6 thx
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u so much for trying and giving me feedback
@mistymisty5538
@mistymisty5538 4 года назад
Osm...
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@ashwinbakshi8053
@ashwinbakshi8053 4 года назад
Awesome
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank you
@poonamzala1162
@poonamzala1162 3 года назад
Nice recipe 😄
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
Thank you so much
@mohilmistry8091
@mohilmistry8091 3 года назад
Supap mam👌👌
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
Thank you
@shaileshdabhi1324
@shaileshdabhi1324 4 года назад
Mast
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank you
@jyotsnapatel9465
@jyotsnapatel9465 3 года назад
Mast 👌👍
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
Thank you
@jalpapatel2705
@jalpapatel2705 3 года назад
Superb Banya chhe ,me aje j try karya chhe 👍👌
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
Good to hear that u love it. Thank you so much for trying and giving me lovely feedback.
@veenart2588
@veenart2588 3 года назад
👌🌸
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
Thank you
@devarabari9812
@devarabari9812 3 года назад
👌🏻👌🏻👌🏻
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
Thank you
@jyotsnapatel2535
@jyotsnapatel2535 3 года назад
Bahuj saras thay chhe Me banavya Thank you
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
Thank you so much
@sunitagajjar7124
@sunitagajjar7124 4 года назад
Nice 👌👌👌
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@rushikeshjoshi5598
@rushikeshjoshi5598 4 года назад
Super
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@birenpatel4560
@birenpatel4560 3 года назад
Beautiful👍
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
Thank you
@jyotisheth3246
@jyotisheth3246 3 года назад
Llp
@dasarathprajapati3095
@dasarathprajapati3095 4 года назад
આપની રીત ખુબ સુંદર છે મને સારી લાગી હેવી નાઈસટે
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@rohitmanu7338
@rohitmanu7338 4 года назад
Good
@MummasKitchenbyAlkaJoshi
@MummasKitchenbyAlkaJoshi 4 года назад
Super tasty 😋
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@thakarashish7228
@thakarashish7228 4 года назад
,
@thakarashish7228
@thakarashish7228 4 года назад
,,,szs,,,
@saiyedanwar1402
@saiyedanwar1402 4 года назад
Nice mam
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@kaumilgaming8335
@kaumilgaming8335 3 года назад
Nice👌📱🐫
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
Thank you so much
@minaksirathod3693
@minaksirathod3693 4 года назад
Good recipi
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@sanjayvaghela2316
@sanjayvaghela2316 4 года назад
Dall sak
@bhavikabarot9360
@bhavikabarot9360 3 года назад
Marcha km kadakj rahe chhe marcha athya na 5 kalak bad pan
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
Tame marcha vadhu mota k juna use nathi karya ne ???tame salt proper add karyu hatu? Mix pan proper karya hata?
@Bharatiskitchen2366
@Bharatiskitchen2366 4 года назад
look delicious
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@nanubhaipanchani9145
@nanubhaipanchani9145 4 года назад
Newesseeeeet
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank you
@ajaysinhbzalazala5096
@ajaysinhbzalazala5096 4 года назад
Best ho
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@dev7776
@dev7776 3 года назад
Gathye
@saiyedanwar1402
@saiyedanwar1402 4 года назад
Much me Pani as gaya
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@bhavikabarot9360
@bhavikabarot9360 3 года назад
Pls reply apjo
@charmipatel3856
@charmipatel3856 4 года назад
Hiee main Aaje j tmari recipe tray Kari che bani Jay atle taste Kari kais Thank you
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u for trying.. waiting for your feedback..
@charmipatel3856
@charmipatel3856 4 года назад
Mast banya aathela marcha thank u ma’am
@riyamehta5378
@riyamehta5378 4 года назад
Yummy ..... well taught ... very helpful.... thanks
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u so much..
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u so much
@rosechaudhari2610
@rosechaudhari2610 3 года назад
Raina kurya Atale shu
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
It's splits mustard seeds ... Thank you
@nishasavani6110
@nishasavani6110 3 года назад
T
@prajapatichhaya7152
@prajapatichhaya7152 4 года назад
Garam tel reday
@Pate3344
@Pate3344 3 года назад
Hi Mara marcha taste ma ek dam tasty bnya 6e but thodi chikas avi gai 6e to e chikas dur karva su karvu.. Please give me any solution
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
Tame marcha ma thodu vadhu lemon juice add kari do and jetla jarur hoy atla j marcha refrigerator mathi bahar nikalo.
@jashgorasiya8380
@jashgorasiya8380 3 года назад
राय no બોરો તડકે મુકી દો પછી મરચાં ના रायता બનાવી શકાય કે નહીં please send me 🖖🖖
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
ના , આ અથાણાં ને તડકે નથી મુકવાનું..
@jinkalbhatt8150
@jinkalbhatt8150 4 года назад
Athela vadhavani marcha lambo samay khadha vagar fridge ma shakya j nathi ben amara ghar ma athathu banya bhegu saaf thai jay chhe atli jordar vastu chhe 😋😋😋😋 joke Indian recipes ni takkare duniya ni koi recipes nathi...
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
😀😀😀 so true.. Indian Recipes are the best.. Thank u
@jashgorasiya8380
@jashgorasiya8380 3 года назад
आ મરચાં ને તડકામાં બહાર શુકવી શકે ખરું કે નહીં please send me 🤙👍🖖
@JalpasKitchen
@JalpasKitchen 2 года назад
Na ..tadke na sukvay
@kusumthakkar1481
@kusumthakkar1481 4 года назад
બેસ્ટ
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@chandrikakanzariya2346
@chandrikakanzariya2346 4 года назад
lal marcha ne pan aathva ni recipe I video muko ne mem
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Ha.. chokkas thi try karish..
@palakbrahmankar6312
@palakbrahmankar6312 4 года назад
Oil garam kari ne levanu k kachu...?
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Tame garam kari ne thandu kari ne use kari shako.. and am j kachu tel pan lai shakay .. thank you
@kapilaparekh211
@kapilaparekh211 4 года назад
Vadhvani athela marcha ma garam tel nakhvanu?
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Na garam kari ne thandu karelu athva kachi tel use karavanu.. thank u
@ashokbhaiashok2403
@ashokbhaiashok2403 3 года назад
Frig na hoyto marcha ketla divas Sara rahe
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
4- 5 divas sara rahe. Thank you
@shaileshpatel3258
@shaileshpatel3258 4 года назад
Freeze vagar ketla divas rakhi sakay
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
3-4 divas j sara raheshe.. tame vinegar add karsho to vadhu rakhi shakaay..
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@aartimehta1923
@aartimehta1923 4 года назад
Aa athanu bahar store Kari Sakai, ke nae upar thi tel nakhya ke nahi, Mara ghare fridge nathi to kevi rite athanu store karu pls, replay me mam
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Mari rite banavelu athanu refrigerator ma store karavu padshe. Jo tamare bahar rakhavu hoy to marcha ne pehla katka kari salt add kri ne pani nikali lo and limbu ni badle thodo vinegar add karo and thodu oil vadhu add kari ne banavi shakay.. but aavi rite banavala marcha pan15 divas thi vadhu sara nahi rahe.. thank u
@kalpanaparikh2597
@kalpanaparikh2597 4 года назад
Phela mithai hardar maj Rakhva pade 6Kalak pachi badhuj pani kadhi levu pade pachithi. Amasalo karay nahito bagdijay
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Ha but aevu karvathi marcha soft thay jay.. ane avi rite karvathi maracha ekdam crunchy rahe che.. thank u
@ritusodhi2644
@ritusodhi2644 4 года назад
Tel bagar pann thayee na aa athanu..?
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Ha but tamare long time store karavu hoy to oil add karavathi chilly no colour and texture aevu j rahe che.. vinegar ma banavo to oil na use karo to chale.. thanks
@kiranmeghani4176
@kiranmeghani4176 4 года назад
Mara marcha 1 week ma bagdi gaya Fug aavi gai
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Its sad ...Have u refrigerate it? And follow proper recipe..?
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Please kindly follow all steps properly. I always stored it for 3-4 months.. and never happened like this..Please add salt and lemon properly
@prajapatir4708
@prajapatir4708 3 года назад
૭૦૪૬૮૬૬૩૩૫.કીેલકરવાે
@roshanirami7399
@roshanirami7399 3 года назад
Tel kyu levu?
@JalpasKitchen
@JalpasKitchen 3 года назад
Koi pan lai shakay.. me sun flower oil use karyu che
@vijdes6687
@vijdes6687 4 года назад
Be more specific, when you say "Chamchi". You mean Tablespoon or Teaspoon?? It's confusing in your text subtitles and the spoon you are using in your videos. Clarification is expected.... Thanks
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
I use to give measurements in std measuring spoon but everyone don't have it so using normal spoon in my video.. kindly follow my subtitles for this.. thanks
@kusummehta4287
@kusummehta4287 6 месяцев назад
Nice
@JalpasKitchen
@JalpasKitchen 6 месяцев назад
thank you
@sukhadiyakinjal8629
@sukhadiyakinjal8629 4 года назад
Saras
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank u
@mannriddhi8497
@mannriddhi8497 4 года назад
Nice
@JalpasKitchen
@JalpasKitchen 4 года назад
Thank you
Далее
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Просмотров 17 млн
WILL IT BURST?
00:31
Просмотров 15 млн