Тёмный

આદિવાસી વિસ્તારની શાળાના શિક્ષકો પર MLA Chaitar Vasavaએ સવાલ કર્યા તો શિક્ષણ મંત્રીએ શું જવાબ આપ્યો? 

JAMAWAT
Подписаться 828 тыс.
Просмотров 30 тыс.
50% 1

Опубликовано:

 

28 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 154   
@m.s6104
@m.s6104 3 месяца назад
આ શિક્ષણ મંત્રી બળદ છે અને અભણો ને આવા મંત્રી પદે બેસાડો એટલે આજ હાલત થવાની છે ગુજરાત ની 😡😡
@rathvavikam8682
@rathvavikam8682 3 месяца назад
💯
@meetdesai3106
@meetdesai3106 3 месяца назад
Bhai a to apde kya person joi ne vot api a 6ia Apde to jo a k Kai party 6e and Kai cast 6e . Koi pan party hase avu j rahevanu 6e . Apde badha ni j bhul 6e
@SolankiChandu-sx5pt
@SolankiChandu-sx5pt 3 месяца назад
આવો શિક્ષણ મંત્રી નો ચાલે
@rahulparmar6490
@rahulparmar6490 3 месяца назад
શિક્ષણ મંત્રી ગજો પી ને બેઠો છે,,,
@valimohmmedv
@valimohmmedv 3 месяца назад
એટલે આભાર ના પેટનો શિક્ષણ મંત્રી બનીને બેઠો છે અને અત્યારે ગુજરાતના પબ્લિક ને એમ શીખવવા માંગે છે કે આમને આમ થશે અરે અભણ શિક્ષણ મંત્રી આપની રાષ્ટ્રભાષા હજી કોઈ પણ ડિક્લેર નથી બધું અત્યારથી કેમ કે છે કે હિન્દી છે અને હિન્દી શિક્ષકોને રાખવા હોય તો હું છ મહિના સુધી લોકલ પબ્લિક એમને ગુજરાતી શીખડાવો છે કે એ લોકોને પોતાની રીતે શીખવી પડશે આવા બુદ્ધિ ચૌદ ના પેટના જ્યારે શિક્ષણ મંત્રી બનીને બેસી જાય ને તો પછી ગુજરાતની પબ્લિક શું આખા દેશની પબ્લિક નું આવી પોઝીશન થાય
@thakorvinu2708
@thakorvinu2708 3 месяца назад
ગુજરાતમાં મંત્રી ઓ પણ બીજા રાજ્ય માંથી લાવવા જોઈએ...
@sangadiyapravinkumarraysin8903
@sangadiyapravinkumarraysin8903 3 месяца назад
Ha 100/-
@MinubhaiBhil
@MinubhaiBhil 3 месяца назад
તને સરમ આવવી જોઈએ કુબેર ભાઈ તું આદીવાસી જ નથી
@solankipravinkumar6869
@solankipravinkumar6869 3 месяца назад
માનનીય શિક્ષણ પ્રઘ જરા માતૃભાષા ને પણ મહત્વ આપો
@aniltaviyad3204
@aniltaviyad3204 3 месяца назад
મંત્રી ઓ પણ બીજા રાજ્ય માંથી લાવી બનાવો
@sandyrathva2848
@sandyrathva2848 3 месяца назад
અભણ બેસે એટલે આજ હાલત થાઈ
@thakorvinu2708
@thakorvinu2708 3 месяца назад
શિક્ષણ મંત્રી નું કઈ ઉપજતું નથી
@VadiyabhaiRathva-l1t
@VadiyabhaiRathva-l1t 3 месяца назад
સર મારી બેબી પણ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ જગાણા પાલનપુર મા ભણે છે.... હિન્દી ભાષા શિક્ષકો છે અને કોઈ ને ખબર પડતી નથી....
@divyagavit0809
@divyagavit0809 3 месяца назад
NEP 2020 પ્રમાણે પ્રાથમિક માં education પોતાની માતૃભાષામાં જ આપવું જોઈએ. આ કુબેર ને કો કોઈક. આ ને આ પદ પર કોને બેસાડ્યા છે Dr. Ni ડીગ્રી તો ભાડે નથી લીધી ને😂😂😂😂
@PandaRakesh-g2g
@PandaRakesh-g2g 2 месяца назад
અમારા દાહોદ જિલ્લામાં ધારાસભ્ય અને સંસદ અને શિક્ષણ મંત્રી આવા બધા ગધેડા જેવા જ છે
@DivyeshPatel-sn5xt
@DivyeshPatel-sn5xt 3 месяца назад
અભણ શિક્ષણમંત્રી
@SurajbhaiJamsingbhai
@SurajbhaiJamsingbhai 3 месяца назад
સેન્ટ્રલ ગવર્મેન્ટ થી બધુ ચાલે છે તો તમને શોભા માટે શિક્ષણ મંત્રી બનાવ્યા છે
@nareshrathva1801
@nareshrathva1801 3 месяца назад
કુબેર ભાઇ શિક્ષકો શીખી લેશે પણ બાળકો ને કોણ શીખવશે
@RakeshMachhi-c1z
@RakeshMachhi-c1z 3 месяца назад
ઈંગ્લેન્ડ થી અંગ્રેજો મગવો
@srimake3931
@srimake3931 3 месяца назад
બેંકોમાં લોકલ ભાષા ફરિજયાત સે કેમ ફોલે કરતા નથી?
@parmarkanak9113
@parmarkanak9113 3 месяца назад
ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબ ગુજરાત મંત્રી શ્રી કૃષ્ણ
@gujaratilover444
@gujaratilover444 3 месяца назад
ચૈતર વસાવા ❤❤
@kishanvasava2603
@kishanvasava2603 3 месяца назад
ok cyetar Bhai barabar ce
@ishvarjithakor4605
@ishvarjithakor4605 3 месяца назад
ગુજરાત મૉ હિન્દી ભાષી શિક્ષકો પ્રાથમિક શાળા મૉ કેવી રીતે ભરતી થઇ શકે ગુજરાત ના જ હોવા જોઈએ
@Nawongyonten-yp4fz
@Nawongyonten-yp4fz 3 месяца назад
Gujarat nu darek school ma search karao. Hindi kadho.
@sangitarathwa8087
@sangitarathwa8087 3 месяца назад
Have to aavnar samy ma rathwi bhasana sahity chpavi rahya che .to hindi bhasa vada kai chal se bhai
@arpanbhabhor8648
@arpanbhabhor8648 3 месяца назад
શિક્ષકો ગુજરાતી સિખે છે તો ભણાવ છે કયારે જય જોહાર
@RajaTadvi-q9k
@RajaTadvi-q9k 3 месяца назад
Sachi vaat sir
@jagdishchhotala6981
@jagdishchhotala6981 3 месяца назад
આમાં પાછી વાતો કરે માતૃભાષામાં શિક્ષણ આપો , પહેલા શાળાઓમાં માતૃભાષા ના શિક્ષકો તો મૂકો કે જેથી માતૃભાષામાં શિક્ષણ આપી શકે
@mukeshgamit6818
@mukeshgamit6818 3 месяца назад
કેટલા મંત્રીઓ ને અંગ્રેજી આવડે છે તે જણાવો
@DEVIL_YT_GAMING
@DEVIL_YT_GAMING 3 месяца назад
શુ ગુજરાતમાં હિન્દીભાષી કે અંગ્રેજી ભાષી શિક્ષકોનો ટોટો છે 😂😂😂
@kishanmahida7546
@kishanmahida7546 3 месяца назад
મને એક જ વાત ખબર છે ગુજ. નો શિક્ષણ મંત્રી કેવો હોવો જોઈએ...આ વાત સંજય ભાઈ રાવલ સાહેબે કીધી હતી..
@AshokPatel-ey4sc
@AshokPatel-ey4sc 3 месяца назад
નવી શિક્ષણ નીતિ માં તો માત્રુભાષા ને મહત્વ છે
@nitarathod673
@nitarathod673 3 месяца назад
મેડમ મીડિયાના માધ્યમથી તમે જેટલી બને એટલી વહેલી શિક્ષકો ની ભરતી કરાવો
@mukeshrathva28
@mukeshrathva28 3 месяца назад
ગુજરાત ના છોટાઉદેપુર જિલ્લા માં આદિવાસી વિસ્તારમાં લોકો ગુજરાતી ભાષા માં પણ આદિવાસી ભાષા માં બોલે છે તો હીન્દી ભાષા કયાથી આવડછે
@ayushofficial7077
@ayushofficial7077 3 месяца назад
Chetar Bhai chale
@pritigajjar8902
@pritigajjar8902 3 месяца назад
Vah jordar
@dahyalalpatel9606
@dahyalalpatel9606 3 месяца назад
અભણ શિ.મંત્રી
@bahadursinhsarvaiya5008
@bahadursinhsarvaiya5008 3 месяца назад
કાશ્મીરમાં શહિદ થાય છે તેની ચર્ચા કરો
@paladdipak8
@paladdipak8 3 месяца назад
વહીવટ કરી ને શિક્ષક તરીકે ભરતી કર્યા હસે
@ganpatthakor78
@ganpatthakor78 3 месяца назад
ગુજરાતની ગુજરાતી માધ્યમાં એકલવ્ય મોડેલ સ્કૂલમાં બધે જ આમે જ ભરતી કરી હશે તપાસ કરાવો...
@priteshpatel9240
@priteshpatel9240 3 месяца назад
બધી એકલવ્યા માં એ અચાનક વિઝીટ મારી ડાયરેક્ટ રસોડા માં પહોંચો બધી વસ્તુ ડુપ્લીકેટ જોવા મળશે.
@Timlitoper7
@Timlitoper7 3 месяца назад
હીન્દી રાષ્ટ્રીય ભાષા છે તો શું ગુજરાતી ભાષાનું કાય મહત્વનથી પહેલા માતૃભાષા ગુજરાતી નું જ્ઞાન તો આપો વિદ્યાર્થીઓ ને પછી હિન્દી શીખવાડો આયા વિદ્યાર્થીઓ ને ગુજરાતી જ્ સીધું ના આવડતું હોય તો ડાયરેક હિંદી ક્યાંથી સમજ્વના ??
@luhardilipbhai7607
@luhardilipbhai7607 3 месяца назад
આ શિક્ષણ મંત્રી છે કે ગધેડો છે એ ખબર પડતિ નથી સુ શિક્ષણ ને લાયક કોઈ ગુજરાતમાં ઉમેદવારો નથી
@diyorajagruti
@diyorajagruti 3 месяца назад
Biji જગ્યાએ shikhi le pan aato બાળકોનો સવાલ છે તેના ભવિષ્ય નું શું?
@bantypatel2529
@bantypatel2529 3 месяца назад
દેશ આઝાદ થયું પણ અંગ્રેજો છોડી ગયા
@Arjunarjun-en8yi
@Arjunarjun-en8yi 3 месяца назад
Gujarat ma Gujarati teacher ja hova joye
@pritidixit3873
@pritidixit3873 3 месяца назад
હવે કાયમી શિક્ષકોની ભરતીનુ જાહેરાતનામુ બહાર પાડો
@p.n_status_edit9639
@p.n_status_edit9639 3 месяца назад
ચૈતર ભાઈ ધારાસભ્ય જે એકલવ્ય મોડલ સ્કૂલ માટે જે બોલે છે બરાબર
@jankijani7378
@jankijani7378 3 месяца назад
9000 kaymi silshko ni pehla j bharti kro Ane pchi kro 7500 ni nharti total 9000+7500 =16500 bharo
@patelravikumar6729
@patelravikumar6729 3 месяца назад
9 થી 12 માં કાયમી શિક્ષકની ભરતીમાં 7500 માં વધારો કરો... 12500 + કાયમી ભરતી કરો...
@PriteshRathva-h2j
@PriteshRathva-h2j 3 месяца назад
🤔
@diwana_tera_1044
@diwana_tera_1044 3 месяца назад
Gujarati ne bharti karo Gujarati gare be se Riya se to Gujarat na Loko ne le vo ne yar barna Loko ni chale avu to ni chale 😢
@Nawongyonten-yp4fz
@Nawongyonten-yp4fz 3 месяца назад
👍🔥🔥 Gujarat ma berojgari vadhi rahi che. Bahar na aavi rahta che. Kadho badha ne.
@vasavajaydip5846
@vasavajaydip5846 3 месяца назад
Chaitar vasava sachi vat kari che
@indianrobinhood5701
@indianrobinhood5701 3 месяца назад
હિંદુ રાષ્ટ્ર ની વાત કરવા વાળા હવે અંગ્રેજ બનાવવા નીકળી પડ્યા
@rammakwana3906
@rammakwana3906 3 месяца назад
સરમ. કરાે
@rajurathava2852
@rajurathava2852 3 месяца назад
ગુજરાત ગુજરાતી ચાલે
@Prakash_Rtv07
@Prakash_Rtv07 3 месяца назад
Aapada gujarat nj matru bhasha gujarati chhe and ssc, upsc jevi kendra sarkar ni exams ma pan gujarati bhasha ne mahatva aapel chhe saheb ..
@sankhattulsibhai6803
@sankhattulsibhai6803 3 месяца назад
ગુજરાતી ભાષા ની વધુ ભરતી થવી જોઇએ
@AvinashbhaiVasava-mo2wf
@AvinashbhaiVasava-mo2wf 3 месяца назад
Gujarati medium ma to gujarat na teachers hova joiae. English subject mate other state na teacher hoi to chale
@rajeshdamor4832
@rajeshdamor4832 3 месяца назад
Sixan mantri bija rajay manthi lavo
@vijayrathva5070
@vijayrathva5070 3 месяца назад
અયના લોકો નિ દેખાયા🎉
@ChunilalPargi-h6b
@ChunilalPargi-h6b 3 месяца назад
App
@KishorGarasiya-ug9py
@KishorGarasiya-ug9py 3 месяца назад
Jo chaitar Vasava political angle thi vat kare chhe to kuber dindor kaya angle thi vat kare chhe.
@holysprit555
@holysprit555 3 месяца назад
બધા મેટર માં પોલિટિકલ નય આવે કાકા
@SajeshPatel-ve6yo
@SajeshPatel-ve6yo 3 месяца назад
Vasava Sachi vat che Gujarati che ape
@AvinashbhaiVasava-mo2wf
@AvinashbhaiVasava-mo2wf 3 месяца назад
Gujarati medium ma gujarati j teacher hova joiae
@damorshital6105
@damorshital6105 3 месяца назад
Ghani Aadarsh nivasi shalaoma pan aavuj chale che
@urmilabhoya9760
@urmilabhoya9760 3 месяца назад
Valsad na kaprada taluka ma vizit karva avjo badha j teacher sathanik hoy to Bamako ni bhasha samje bija jila na teacher kaprada adivasi ni bhasa samjta nathi kaprada vistarna teacher ne koi pan gujrat na jila ma muko te badu samjse
@SudhirVasava-nz9sp
@SudhirVasava-nz9sp 3 месяца назад
Gujarat ma mantri pan beja rajya mathi lava jaye
@patelravindra7226
@patelravindra7226 3 месяца назад
Sikshn manti pan bija rajya mathi lavi banavo
@Vanshffg
@Vanshffg 3 месяца назад
Gujrat ma gujrati na sarkari nokri malvi joiae
@appugamit
@appugamit 3 месяца назад
Topa Gujarat ni matrubhasha to Gujarati chhe ane gujarati medium hoy to gujarati to avadvuj joie...abhan education minister pachhi Gujarati y ni school bandaj thay ne...
@arjunbhaivasava7654
@arjunbhaivasava7654 3 месяца назад
Model school hu kud nokari karu chu pan Gujarati bajalo ane adiwshi sathe khatu thayu che kuber to bharti nathi LMC tichar soshan karyu gujart sarkare ane 100 taka parinam aapiyu ane bahar na tichar ne bhari lidha
@priteshpatel9240
@priteshpatel9240 3 месяца назад
Eklavya adhikari o ne kamvvano jariyo 6
@girishsenma3269
@girishsenma3269 3 месяца назад
N. E. P. 2020 ma pan matrubhasha & lokal bhasha ne pradhany aapvama aavyu se to pasi bija rajya sixako kevi rite bhanavi sake.
@dineshvrathvarathva361
@dineshvrathvarathva361 3 месяца назад
Bhai Gujarati avadtu nathi
@ramilanaturathva9157
@ramilanaturathva9157 3 месяца назад
લડેગે
@Heyy_.vihuuu
@Heyy_.vihuuu 3 месяца назад
Adivasi balko ne ghare besadavana 6 sarakar
@nisargjoshi8416
@nisargjoshi8416 3 месяца назад
rashtra bhasha hindi nathi
@BhupendraChaudhari-i4p
@BhupendraChaudhari-i4p 3 месяца назад
Dindor abhan chhe
@zalavanraj1458
@zalavanraj1458 3 месяца назад
Aana thi vdhu kharab shu hoi ske ???
@rajubhaitadvi4566
@rajubhaitadvi4566 3 месяца назад
Gujarat na bhadha student ne bank ma nokri api davana ke su avu na chale kuber didor saheb gujrati,hindi ane agreji traney hovi joiye
@PratikPatel-go5uo
@PratikPatel-go5uo 3 месяца назад
7500 ni Bharatima Jagya Vadhaaro Karaavo J........7500 ma Vadhaare Jagya Vadhaaro Karaavo J..........7500 ma Vadhaare Jagya Vadhaaro Karaavo J......... 7500 ni Bharatima Jagya Vadhaaro Karaavo J........7500 ni Bharatima Jagya Vadhaaro Karaavo J........7500 ma Vadhaare Jagya Vadhaaro Karaavo J.........7500 ma Vadhaare Jagya Vadhaaro Karaavo J.........7500 ma Vadhaare Jagya Vadhaaro Karaavo J........7500 ma Vadhaare Jagya Vadhaaro Karaavo J.........7500 ma Vadhaare Jagya Vadhaaro Karaavo J........................................................................
@vasaiyajitendrakumar8836
@vasaiyajitendrakumar8836 3 месяца назад
Siksan mantri pote gulam se atle badhane gulam banavse BJP no nokar se adivasi neta nhi
@harshskalab8818
@harshskalab8818 3 месяца назад
Medium bhale Enhlish hoy pan balako khas kari ne Eklavya model school ma student 5th gujrati ma pass kari ne avta hoy che jemna problem gujarti ma bole to aa teacher wodern na kai khabar pade atle gujrati medium hovu joi a
@sanjaybariya9632
@sanjaybariya9632 3 месяца назад
Aama badha garib na sokra se amnu he thavu hoi te thai am ne koi j farak nhi pade pan have badha valiyo jagrut ne 1 thavani j jarur se
@rajubhaitadvi4566
@rajubhaitadvi4566 3 месяца назад
Sixan manti saheb adivasi vistarma aklu english kem chale. Chaitar bhaini vat pan sachi che amnu pan manvu joye.
@meetdesai3106
@meetdesai3106 3 месяца назад
both of the political person have not basic understanding regarding that.
@sanjaybariya9632
@sanjaybariya9632 3 месяца назад
Koi pan neta no sokro aavi school ma bhanto hoi evo khali 1 neta sokra nu nam aapo
@learnwithmd8446
@learnwithmd8446 3 месяца назад
aa. gujrat ma. shikshako. andolan. kare che. nokri. mate. and. bahar na. teacher. school ma. student. ne. study. karave. che. bolo. kevi. vyavastha. kevai aa
@harikrushn9623
@harikrushn9623 3 месяца назад
Central government ni school to navodaya vidyalaya 6
@mittuchaudhari371
@mittuchaudhari371 3 месяца назад
Koi nathi ame chhuta thaya
@tersingrathva1643
@tersingrathva1643 3 месяца назад
Dofa jevi vat se rajachiti kevi rite vachashe ticher
@hindustani4159
@hindustani4159 3 месяца назад
15 divas chale na shakbhaji
@VasavaTejasVasava
@VasavaTejasVasava 3 месяца назад
Bjp na gulamo che..badha
@advsv7309
@advsv7309 3 месяца назад
Abhan neta 6
@hiteshrathva49
@hiteshrathva49 3 месяца назад
Kayo neta? Dindor k Vasava saheb
@patelravindra7226
@patelravindra7226 3 месяца назад
Gujarati na teachero mari gaya che...
@Nawongyonten-yp4fz
@Nawongyonten-yp4fz 3 месяца назад
Zuttho, bank and school ma education minister ne fark nathi lagto. School ma Gujarati bhanav nar Gujarati subject na teacher hova joi ye. Gujarati nu nikandan nikadi nakhyu. Gujarati teachers ekk thav. 🔥🔥🔥🔥🇮🇳
@BhupendraChaudhari-i4p
@BhupendraChaudhari-i4p 3 месяца назад
Aadivasi nathi
@mittuchaudhari371
@mittuchaudhari371 3 месяца назад
Amne chhuta krya chhe
@learnwithmd8446
@learnwithmd8446 3 месяца назад
aa. mantri. ne. j. khaber. nathi. padti kai
@rasanbhaikhujibhairathwa9898
@rasanbhaikhujibhairathwa9898 3 месяца назад
Lukho che kuber
@bhagavasudev8006
@bhagavasudev8006 3 месяца назад
કુબેર બાયલો છે. એનુ કંય ચાલતુ નથી.😂
Далее
Wait for it 😂
00:19
Просмотров 6 млн
ДУБАЙСКАЯ ШОКОЛАДКА 🍫
00:55
Просмотров 2,7 млн