Тёмный

આનુ મોઢુ ના જોવાય । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Help | Seva | Khajur 

Khajur Bhai Vlogs
Подписаться 1,7 млн
Просмотров 225 тыс.
50% 1

Опубликовано:

 

14 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@tarunptl328
@tarunptl328 6 месяцев назад
પૈસા તો બધા કમાય એ કમાણી નથી પણ દુઃખિયાની સેવા કરી જે આશીર્વાદ મેળવે છે એ જ સાચી કમાણી છે.. વાહ ખજૂર ભાઈ વાહ.....
@GANESH_BHAU
@GANESH_BHAU 6 месяцев назад
હવે તો બધા મોઢું જોવા આવશે ને ભગવાન પોતે ના આવી શકે પણ ભગવાન ના રૂપ મા નીતિનભાઈ અને તેમની ટીમ ને જરૂર મોકલી સકે છે ભગવાન માતાજી ખુબ ખુબ ખુબ ખુશ રાખે ખુબ ખુબ ખુબ જીવન માં પ્રગતિ કરાવે ખુબ ખુબ ખુબ ખુશ તેમને અને તેમના ટીમ તથા પરિવારને ખુબ ખુશ રાખે 🙏
@KiranJGohel
@KiranJGohel 6 месяцев назад
😢😢😢😢😢😢
@gamezeroyt
@gamezeroyt 6 месяцев назад
ચાલો બધા સાથે મળીને નિતીન ભાઈ Ni ચેનલ આગળ વધારી એ જેથી કરીને એમને income vadhare આવે અને વધારે લોકો Ni મદદ કરી શકે
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 6 месяцев назад
સુ આજે મારી ચેનલ પર 500 Femily ❤️🫡 Complete ✅ થશે ????????
@l.pdihora
@l.pdihora 6 месяцев назад
👍👍👍
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 6 месяцев назад
સુ આજે મારી 500 ફેમિલી 🙏🏻❤️🫡 Complete ✅ થશે ???????
@MukeshsinhBSF
@MukeshsinhBSF 6 месяцев назад
સાચી વાત છે આટલું તો કરીયે
@HardasSisotia-xz2ii
@HardasSisotia-xz2ii 6 месяцев назад
100℅ 🙏🙏🙏
@SanjayGoswami953
@SanjayGoswami953 6 месяцев назад
❤❤ નિતીનભાઈ ઉફૅ ખજુરભાઈ ધન્ય છે તમને અને તમારી જનેતાને કે આ સમય માં જે ગરીબો ની સેવા કાર્ય નો યજ્ઞ ચાલુ કર્યોછે અને અભિનંદન 🙏🏻 છે તમારાં બલવાન એવાં લાલભાઈ નો જે તમારી સાથે હંમેશાં ઉભા રહે છે કોઈ સારા કર્મ કયૉ હશે આગલા ભવમાં જેથી કરીને આ જન્મ માં લાલાભાઈ જેવા મહાન ભાઈનો સાથ મળ્યો છે બાકી ખજુરભાઈ તમે દિલથી તો મહાન છો ભાઈ પણ ભાઈઓ ની સાથે સાથે તમારા ભાઈ ઓ પણ મહાન છે 😮અમને ઈચ્છા થાય છે કે કાં તમારા જેવો મને ભાઈ મળ્યો હોય 😮😅
@Sadhuboy6051
@Sadhuboy6051 6 месяцев назад
સાચી વાત છે... રામ લક્ષ્મણ ની જોડી સલામત રાખે અને ભવિષ્ય માં આવા જ કામ કરી ઉતરોત્તર પ્રગતિ કરતા રહો...
@Shaktivideo1862
@Shaktivideo1862 6 месяцев назад
ફુલ સપોર્ટ ખજુર ભાઈ અને તેમની ટીમ ને
@HINDUSTAN_STUDIO2233
@HINDUSTAN_STUDIO2233 6 месяцев назад
ખજૂર ભાઈ આ હળા હળ કળજ માં કર્ણ જેવો દીલ દાર અને દાનવિર માણશ કેવા 🙏🙏🙏❤️❤️
@ajaypandya648
@ajaypandya648 6 месяцев назад
*સારું કામ અને સારી ભાષા ફિક્સ ડીપોઝીટ સમાન છે,* *સમય જતા મૂડીની સાથે વ્યાજ પણ આપી જાય છે !!* 🙏🏻શુભ સવાર🙏🏻
@ArSakhara-g4r
@ArSakhara-g4r 6 месяцев назад
Jay mataji bhai
@MahavirBoricha9875
@MahavirBoricha9875 6 месяцев назад
ખજૂરભાઈ ખરેખર તમે કોઈ નો કરે એવુ કામ કરે છે સેલ્યુટ છે (રૂપિયા તો મોટી હસ્તી ઓ પાસે પણ સે પણ આવા કામ નો કરી શકે) વાહ ભાઈ નીતિન ભાઈ જાની
@anishvohra2268
@anishvohra2268 6 месяцев назад
ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે મુવી મા તો હિરો જોયા છે પણ રિયલ મા હિરો હોય તો એક તમે છો ખજુર ભાઈ ❤❤❤❤❤
@omkarjambucha2618
@omkarjambucha2618 6 месяцев назад
🙏🤝
@iamback4966
@iamback4966 6 месяцев назад
👌👌👌👌👌😁😁😁💯💯❤️❤️❤️
@mgexperimentt
@mgexperimentt 6 месяцев назад
ખજૂર ભાઈ કરે ખરે ખર સાહેબ કોઈ નો કરી હકે લાખ લાખ વંદન છે મોટા ભાઈ ને ❤
@chetanapatel323
@chetanapatel323 6 месяцев назад
ખજૂર ભાઈ ખરેખર ભાઈ તમને લાખ લાખ વંદન છે મોટાભાઈ.
@kanumsoanki4379
@kanumsoanki4379 6 месяцев назад
વાહ મારાં ગુજરાત નાં લોકલાડીલા ગરીબોનાં ભગવાન એવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ જય માતાજી ખજુર ભાઈ ને 🙏🌹❣️🙏🌹❣️🙏🌹❣️
@shreejogmayaofficial-karjisan
@shreejogmayaofficial-karjisan 6 месяцев назад
ખુબ જ સરસ આમ ને આમ ગરીબોનો સહારો બની રહો, ભગવાન તમને ઘણું બધું આપે.
@GAMINGKING-ip7zf
@GAMINGKING-ip7zf 6 месяцев назад
જય મહાકાળી માં જય કુળદેવી માં જય અંબે માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 નિતિનભાઈ ખુબ ખુબ આભાર 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@maahidigitaljaggu
@maahidigitaljaggu 6 месяцев назад
ખજૂર ભાઇ તમને કોટી કોટી વંદન કરીએ છીએ તમે ગરીબો ની સેવા કરો છો તમને ભૂબ આગળ વધો ...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dileepkumarthakor5668
@dileepkumarthakor5668 6 месяцев назад
રામ રૂપી અવતાર એવા ખજુર ભાઈ ને લાખ લાખ વંદન
@bhavikmakani4417
@bhavikmakani4417 6 месяцев назад
માડી એ કરમ ની વાત કરી એ સાચી, કોઈ ના મોઢા જોવાથી નહી પણ પોતાના કરમ ને આધીન સુખી કે દુઃખી થાય છે,
@Mr.Ajaythakor
@Mr.Ajaythakor 6 месяцев назад
*बहुत फर्क होता है किसी को,* *“जानने" और "समझने" में...* *जानता वो है जो "पास" होता है...!* *समझता वो है जो "खास" होता है...!! જય માતાજી ખજુરભાઈ
@ભરવાડરત્નાભાઇમીર-ણ5ષ
હર હર મહાદેવ આ કળિયુગમાં પોતે ભગવાન છે ખજૂર ભાઇ
@Royal_Rathod_Creation
@Royal_Rathod_Creation 6 месяцев назад
શ્રી રામ ની જોડે એમની સેના ને જેમકે એમની ટીમ ને પણ સત સત નમન...
@ManavsevaGroup
@ManavsevaGroup 6 месяцев назад
દુખી લોકોના ભગવાન એટલે ખજૂરભાઇ લાખ લાખ વંદન ❤
@indirapatel3492
@indirapatel3492 6 месяцев назад
ખજુર ભાઈ તમારા પરીવાર ને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ ભાઈ તમને
@VagadBoys
@VagadBoys 6 месяцев назад
ચાલો બધા સાથે મળીને નિતીન ભાઈ ને મદદ કરીએ જેથી કરીને નિતીન ભાઈ Ni ચેનલ મોટી થાય અને income માં વધારો થાય જેથી કરીને નિતીન ભાઈ વધારે લોકો Ni મદદ કરી શકે
@kance4517
@kance4517 6 месяцев назад
Kaliyug na Ram khajur BHai God bless you
@devrajbhaijamod5645
@devrajbhaijamod5645 6 месяцев назад
ખજુરભાઈ ને હુ.ગુજરાતનાં Cmપદે.જોવા માગુ છું અને પછી દેશ ના PMતો દેશ નુસારૂ થશે
@ShekhaliyaBhavu-ez6qh
@ShekhaliyaBhavu-ez6qh 6 месяцев назад
BhaiJayMataJi 🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌
@sorathiyadipak2608
@sorathiyadipak2608 6 месяцев назад
દુઃખિયા નો બેલી તરુણ જાની અને ખજૂર જાની
@bhumibenvasubhaiwadwawadwa9073
@bhumibenvasubhaiwadwawadwa9073 6 месяцев назад
Danywad khjur Bhai 🙏🙏🙏
@vajaparesh1891
@vajaparesh1891 6 месяцев назад
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️🙇🏻
@જેનતીભાઈધરજીયા
જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો
@bhupendraamin6912
@bhupendraamin6912 6 месяцев назад
નિતીનભાઇ તમારી સેવા ને ધન્ય છે ❤❤
@vishvadetroja4825
@vishvadetroja4825 6 месяцев назад
😢😢😢 ધન્ય છે ભાઈ તમારી જનેતાને કે આવા દિકરા ને જન્મ આપ્યો છે
@ravianiyariya585
@ravianiyariya585 6 месяцев назад
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@anilpatel1398
@anilpatel1398 6 месяцев назад
ધન્ય છે તમને અને તમારી ટીમને
@rudy122775
@rudy122775 6 месяцев назад
Kharekhar dhanya chho khajurbhai tame ane tamari team Khub uttam ane umda karya karo chho 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jaydeeppatel9381
@jaydeeppatel9381 6 месяцев назад
Hu khajur bhai. Ne. Bhagvan. Manusu
@DOSTI_GJ4_VLOG
@DOSTI_GJ4_VLOG 6 месяцев назад
ખજૂર ભાઈ ને કોણ-કોણ ભગવાન માને છે
@vijaysinhjichavda-thakor3088
@vijaysinhjichavda-thakor3088 6 месяцев назад
માઁ જોગણી 🕉️ ભવાની ભગવાન શિવજી 🕉️ સદાય ખુશ રાખે આપને સાહેબ શ્રી🕉️🙏🙏🔱🔱
@SangitaPatel-d6m
@SangitaPatel-d6m 6 месяцев назад
Love you my ગુજરાત virla ne nitin ભાઈ ❤❤❤
@thakorkanu1041
@thakorkanu1041 6 месяцев назад
Jay mataji khajur Bhai......❤❤❤❤❤
@Brijeshpateljj6l
@Brijeshpateljj6l 6 месяцев назад
Jay mataji khajur bhai good work
@MaheshBhai-jg2ym
@MaheshBhai-jg2ym 6 месяцев назад
જય માં મેલડી માં,,🙏🏻 વાહ રાજા વાહ જય માતાજી. .. તમે મકાન સુપર બનાવો છો..
@lalubhathakor7949
@lalubhathakor7949 6 месяцев назад
હળાહળ કળજુગ ના સાક્ષાત્ ભગવાન સ્વરૂપ એટલે ખજુર ભાઇ.. લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને love you bro ❤mahadev blees you ❤
@bharatsorameeya9105
@bharatsorameeya9105 6 месяцев назад
ખજૂરભાઈ ની ગરીબની મદદ કરવા કોઈ દિવસ પાછા નો પાડે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું
@baabudharjiya2964
@baabudharjiya2964 6 месяцев назад
Jay mataji khajur bhai ❤
@CRAZYTV_
@CRAZYTV_ 6 месяцев назад
We are with you....બસ આમજ લોકો ની help કરતા રહો...
@MayabenMayaben-p5p
@MayabenMayaben-p5p 6 месяцев назад
એબધાને ખબરનથી કે માજી કેટલા નસીબદાર છે ખજૂર ભાઈ તેમને મળવા આવા છે🥰🥰🥰🤗🤗🤗🤗💛💚💙🩵💜🤎🩶🖤🤍
@vloge734
@vloge734 6 месяцев назад
સાચી વાત છે
@sagarvora6613
@sagarvora6613 6 месяцев назад
🙏હર હર મહાદેવ🙏 વાહ ખજૂર ભાઈ. ખરેખર તમે ભગવાનનું સ્વરૂપ નહી પણ ખુદ ભગવાન છો.અને આ વૃદ્ધ માતા પણ પહેલા મંદિરે જાય છે.તે બહુજ સરસ વાત છે. બસ આવી રીતે ગરીબની મદદ કરતા રહેજો ભગવાન ભોળાનાથ તમને તમારા માં-બાપને તમારાં આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.
@SuhaniDarbar-su2ih
@SuhaniDarbar-su2ih 6 месяцев назад
રામ રામ ખજૂર ભાઈ,,🙏🙏માં ચામુંડા ના આશીર્વાદ સદાયને માટે આપની પર.બની રહે.
@Yadav-hindu-r6k
@Yadav-hindu-r6k 6 месяцев назад
बहुत भाग्यशाली हो भाई की भगवान आपको देने वालो में रखा है लाखो लोगो का आशीर्वाद है आपके ऊपर
@sureshrathod5353
@sureshrathod5353 6 месяцев назад
Jay mataji khajurbhai
@veerbharvad799
@veerbharvad799 6 месяцев назад
Jay dwarkadhish vala❤❤
@ranjitpadhiyar9863
@ranjitpadhiyar9863 6 месяцев назад
Khajur bhai ne manta hoy to kro like ❤
@dashrathprajapati4536
@dashrathprajapati4536 6 месяцев назад
ધન્ય છે ગુજરાત ના સાવજ તમને નીતિન ભાઈ જાની સાહેબ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@अव्यक्त
@अव्यक्त 6 месяцев назад
કોણ કોણ એવું માને છે કે ખજૂર ભાઈ ને ભારત રત્ન એવોર્ડ એનાયત થવો જોઇએ?
@RathodJeshabhai-d3f
@RathodJeshabhai-d3f 6 месяцев назад
Ram Ram khajurbhai 🎉
@darjiravi3417
@darjiravi3417 6 месяцев назад
જય દ્વારકાધીશ ખજુર ભાઈ
@tejasvipatel5671
@tejasvipatel5671 6 месяцев назад
ભાઈ તમે બહુ જ મહાન છો ,બા ની સંભાળ લે એવી વ્યવસ્થા કરી આપજો.
@iamkamlesh8207
@iamkamlesh8207 6 месяцев назад
જય દ્વારકાધીશ ભાઈ
@GopalMori-hp1rj
@GopalMori-hp1rj 6 месяцев назад
God is khjur bhai ❤❤❤❤
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 6 месяцев назад
ખજુર ભાઈ ના Video's પર ખરેખર Millions મા Views આવા જોઈએ પણ અત્યાર ના લોકો આવા ખજુર ભાઈ જેવા જે જરૂરતમંદોની હેલ્પ કરતા એવા લોકો ને કોઈ સપોર્ટ કરતા નથી એટલે બને એટલુ ખજુર ભાઈ ને સપોર્ટ કરો જે થી એમને બને એટલુ આગળ વધે તરરકી કરે જે થી વધારે જરૂરતમંદો નિ હેલ્પ થાય 🙏🏻❤️🫡 સાચી વાત ને મીત્રો ???????????
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 6 месяцев назад
સુ આજે મારી 500 ફેમિલી 🙏🏻❤️🫡 Complete ✅ થશે ???????
@maheshthakor996
@maheshthakor996 6 месяцев назад
ખરેખર આ દુનિયામાં ભગવાન છે ભાઈ ખજુર ભાઈ ના રૂપ માં ખજુર ભાઈ ને કોટી કોટી વંદન જય માતાજી
@pravin_dalvadi
@pravin_dalvadi 6 месяцев назад
Love you khajurbhai ❣️
@Govindchatrodiya-x4u
@Govindchatrodiya-x4u 6 месяцев назад
ખજૂરભાઈ તમે તો હીરો છો સારામાં સારા કામ કરો છો ભાઈ ભગવાન તમને ખુશ રાખે
@RajuRathod-mg5fp
@RajuRathod-mg5fp 6 месяцев назад
ભગવાન કરતા પણ વિશેષ છો તમે ખજુરભાઈ
@mansukhbhaivadher8083
@mansukhbhaivadher8083 6 месяцев назад
Jay khajurbhai
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 6 месяцев назад
કોન કોન ખજૂર ભાઈ ના સાચ્ચા ચાહકો છે 🙏🏻❤️🫡 ?????????
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 6 месяцев назад
સુ આજે મારી 500 ફેમિલી 🙏🏻❤️🫡 Complete ✅ થશે ???????
@KetanBaraiya-dz5nl
@KetanBaraiya-dz5nl 6 месяцев назад
Dukhiyana beli mara ladkvaya khajurbhai jug jug jivo bhai kalyug na beli bhai
@a.k.solankisolanki8963
@a.k.solankisolanki8963 6 месяцев назад
Love u khajur bhai
@tarunabendesai5103
@tarunabendesai5103 6 месяцев назад
જય માતાજી ખજુરભાઈ
@dhruvninama
@dhruvninama 6 месяцев назад
Khajur bhai tame dhanya se tamari janeta ne jai shre krishna
@k.nbharda7782
@k.nbharda7782 6 месяцев назад
જય શ્રી કૃષ્ણ 🙏 સબરી ને ઘરે રામ પધાર્યા એવો માહોલ જોવા મળ્યો હે દ્વારકાધીશ કાળિયા ઠાકોર અંધારે અજવાળે ખજૂર ભાઈ નું સદાય રક્ષણ કરજો 🙏
@prafulpraful7050
@prafulpraful7050 6 месяцев назад
Khub khub khub khub khub khub khub khub khub khub dhanyavad dada
@raizelsh4563
@raizelsh4563 6 месяцев назад
Bro subtitles add kra do please! Content dekhni h
@gujju_insta_fams7839
@gujju_insta_fams7839 6 месяцев назад
Maa Jogani E Moklya Khajur Bhai Ne 🙏🏻
@delipkumarmodiji8612
@delipkumarmodiji8612 6 месяцев назад
Mar vhal KHAJURBHAI Ne BHAGAVAN 1000 VARHA NO Banave 🎉🎉🎉❤❤❤😊😊😊
@HirenSolanki-g3v
@HirenSolanki-g3v 6 месяцев назад
I love you're work bro continue &Good bless you
@alpananiyaliya604
@alpananiyaliya604 6 месяцев назад
Khub sars bhaylu
@bhavnabensojitra5312
@bhavnabensojitra5312 6 месяцев назад
જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ તમને માં જોગણી ખુબ ખુબ આગળ વધારે એવા આશીર્વાદ ❤🙏
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 6 месяцев назад
જય હો જય હો ખજુરભાઈ ♥️👍🙏🙏
@MehulPatel-b9g
@MehulPatel-b9g 6 месяцев назад
Salaam che bhai tamne
@mr_Honest_420
@mr_Honest_420 6 месяцев назад
સારું કામ કરનારને ઓછા #subscriber ફોકટ માં #game રમે એમને #milion માં સબસ્ક્રાઈબર #khajurbhai ના subscriber ને ધન્ય છે તમે પણ એક સારા માણસ છો જે સંવેદના ધરાવો છો ❤❤
@ThakorSavan-lv2xk
@ThakorSavan-lv2xk 6 месяцев назад
વાહ યાર નિતીન જાની સેલ્યુટ છે તમને
@Vd_golivada
@Vd_golivada 6 месяцев назад
ભગવાન નું બીજું સ્વરૂપ છો તમે ખજુર ભાઈ❤
@hetalnayak5829
@hetalnayak5829 6 месяцев назад
❤❤❤thx khjur bhai aatlu punya na kam karo cho mataji tamne khub shkti aape 🙏
@jagdishbhainai6949
@jagdishbhainai6949 6 месяцев назад
Khajur bhai so selute
@nikul2956
@nikul2956 6 месяцев назад
નીતિનભાઈ આ માજી ની ભાણીબેન ને બોલાવજો ઘર બની જાય એટલે🙏
@MEET_IS_GOD
@MEET_IS_GOD 6 месяцев назад
❤❤ khajur bhai bhagva nu rup che❤
@JagdishThakor-yt3kf
@JagdishThakor-yt3kf 6 месяцев назад
ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ તમે ખરેખર ભગવાન નું રૂપ સો જય શ્રી રામ ❤❤
@ThakorMehul-en9ih
@ThakorMehul-en9ih 6 месяцев назад
Mehul Thakor banaskantha Ambaji ❤❤
@DabhiB-xs9yv
@DabhiB-xs9yv 6 месяцев назад
આખી દુનિયા થીતમને અમીર બનાવે ખજુરભાઈ
@Takhatsinhparmar49
@Takhatsinhparmar49 6 месяцев назад
Jay mataji, 👏 ખજુરભાઈ તમે માજી માટે ભગવાન બનીને આવ્યા છો એટલે માજી નું જીવન સુધરી જસે અને જે લોકો માજી નું મોડું નતા જોતા તે પણ જોવા આવશે ..અને અમને ખબર પડશે કે જેનું કોઈ નથિ તેનો ખજુરભાઈ છે ❤
@JagrutiChaudhari-f1z
@JagrutiChaudhari-f1z 6 месяцев назад
Jay Shree ram.jay bajarang bali
@NIRBHAYMARGNEWS
@NIRBHAYMARGNEWS 6 месяцев назад
અત્યાર સુધીનો સૌથી ભાવુક વીડિયો
@nayakvijay9411
@nayakvijay9411 6 месяцев назад
જય માતાજી ખજુર ભાઈ
@user-ParthiThakor05
@user-ParthiThakor05 6 месяцев назад
જય જય બજરંગબલી🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ખજૂરભાઈ❤❤❤❤
@raghudodiya6774
@raghudodiya6774 6 месяцев назад
જય માં સોનલ 🚩 ખજુર ભાઈ
@bhavikmakani4417
@bhavikmakani4417 6 месяцев назад
જેનું મોઢું ગામ નથી જોતું એ ગામ ને બે શબ્દો કેજો ખજૂરભાઈ અને આ માંડી નું ઘર બનવો છો એના માટે તમને કરોડ વાર વંદન મારા વ્હાલા,,,,
@bhavikmakani4417
@bhavikmakani4417 6 месяцев назад
માડી એ કરમ ની વાત કરી એ સાચી, કોઈ ના મોઢા જોવાથી નહી પણ પોતાના કરમ ને આધીન સુખી કે દુઃખી થાય છે,
@chavdavijaysinhpopatji2740
@chavdavijaysinhpopatji2740 6 месяцев назад
Lakh lakh vandan khajurbhai ❤❤
@mukeshgiri5121
@mukeshgiri5121 6 месяцев назад
ખુબ સરસ ખજૂર ભાઈ જયમાજોગણી
@pravinahir5006
@pravinahir5006 6 месяцев назад
Jay murlidhar
Далее
РЫБКА С ПИВОМ
00:39
Просмотров 311 тыс.
Part 5. Roblox trend☠️
00:13
Просмотров 2,6 млн
РЫБКА С ПИВОМ
00:39
Просмотров 311 тыс.