🙏🙏જય શ્રી ભોલેનાથ જય શ્રી સનાતન ધર્મ 🙏🙏 વાહ વાહ વાહ દેવ પગલી ભાઈ વાહ... શું યાર તમારી ગાયકી ના વખાણ કરવા બાપ. અને તમે બે સંકલ્પ કર્યા છે ને એક પશુ હોસ્પિટલ અને બીજું દિવયાંગો માટે ધંધા રોજગાર માટેના.પરમારથ માટેના તમારા સંકલ્પ જલ્દી ગુરુદેવ અને ઈષ્ટ દેવ પુરા કરે એવી ભોલેનાથ ને પ્રાર્થના. ધન્ય હો ધન્ય હો 🙏🙏🙏🙏🙏