Тёмный

આવવું પડે ગામ કોટાયા | Vishal Gadhvi | Aarav Gadhvi | Gujarati Song 2024 | Aarav Studio 

Aarav Studio
Подписаться 3,1 тыс.
Просмотров 1,7 тыс.
50% 1

આવવું પડે ગામ કોટાયા | Vishal Gadhvi | Aarav Gadhvi | Gujarati Song 2024 | Aarav Studio
નવરાત્રી 2024 માં માણો માંડવી તાલુકાના કોટાયા ગામ મધ્યે જાગતી જ્યોત ચારણ જગદંબા આઈશ્રી ધાનઈ માતાજી ની ભાવ વંદના કવિ આરવ ગઢવી ની કલમે લખાયેલ અને વિશાલ ગઢવી ના સ્વરમાં
Song : Letest Gujarati Garba Song 2024
Singer : Vishal Gadhvi
Lyrics : Kavi Aarav Gadhvi
Music : Lakhan Gadhvi, Mehul Gadhvi, Vijay Gadhvi, Ashwin Gadhvi And Team
Videography : Aarav Studio (karodiya,kotaya)
Poster Design : Aarav Studio
‪@AaravStudioGujarati‬
અવનવા બ્રાંડ ન્યુ આલ્બમ સોંગ તથા લાઈવ પ્રોગ્રામના તમામ વિડિયો નિહાળવા માટે તમારી આ ચેનલને સબ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલ બેલ આઈકોન દબાવશોજી તથા નીચે આપેલ લિંકોની મુલાકાત લઈ અમારા તમામ શોશિયલ મીડિયાના પ્લેફોર્મ સાથે જોડાવશો આભાર
Follow and join here too
Instagram Account : / aaravstudiogujarati
Facebook Page : / aaravstudiogujarati
Twitter X : / aarav_studio
RU-vid : / @aaravstudiogujarati
આપના દરેક શુભ પ્રસંગોના વિડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફીના તમામ કામ માટે સંપર્ક કરો :
💠 આરવ સ્ટુડિયો (કોટાયા-કરોળિયા) 💠
આરવ ગઢવી મો.૯૫૮૬૭૧૭૮૪૮,૮૪૬૯૨૬૩૮૮૩
For all inquiry, contact us:-
Videography & Photography
Aarav Studio ( Kotaya, Karodiya )
Aarav Gadhvi - 9586717848, 8469263883
#garba #gujarati #vishalgadhvi #aaravstudio #aaravstudiogujarati #nonstopgarba #kutch #gujaratisong #navratrispecial #dayro2024 #ગુજરાતી #dandiya #newsong #kaviaaravgadhvi #aaravgadhvi
Lyrics
સીમાડા સ્વર્ગ ના જોવા આવવું પડે ગામ કોટાયા
સતીયુંના સત નિહાળવા આવવું પડે ગામ કોટાયા
વીરગતિ જેદી પામ્યા વિરાભા એનું ખોડિયું ખોળામાં લઈ
તળાવ પાળે તેદી અગ્નિમાં શક્તિ સમાઈ ગઈ
હે માત ધાનઈનો એ મુખડું જોતા રુંવાડા ઉભા થાય
કેવી હશે આઈની આભા ચંડીકા એ ચારણ બાળા
સીમાડા સ્વર્ગ ના જોવા આવવું પડે ગામ કોટાયા
સતીયુંના સત નિહાળવા આવવું પડે ગામ કોટાયા
ભાગ્ય હશે આ ભોમના જેને માવડી આવી મળી
જીવે છે આખું ગામ કોટાયા નામ ધાનઈ નો લઈ
હે આવી માવડિયુંનો મુખડું જોતા પેઢીયું પાવન થઈ
આઈના આર્શીવાદ ને લેવા આવો તમે બેટી બાલુડા
સીમાડા સ્વર્ગ ના જોવા આવવું પડે ગામ કોટાયા
સતીયુંના સત નિહાળવા આવવું પડે ગામ કોટાયા
વીર કહેતા વીરત્વ જાગે છે એવો વીર છે વીરાભા
નથી આરવ નિર્ધન ચારણ એનો ધન છે ધાનઈ મા
હે ઈ વડલાવાળી નો વેણ પાડોતો વાય નહિ ઉનો વા
કેતી એની ખાભિયું ખમ્મા મૂર્તિ રૂપે માત મંદિર માં
સીમાડા સ્વર્ગ ના જોવા આવવું પડે ગામ કોટાયા
સતીયુંના સત નિહાળવા આવવું પડે ગામ કોટાયા
- કવિ આરવ ગઢવી
( મોટા કરોળિયા કચ્છ )
Your Queries
vishal gadhvi
vishal gadhvi new song
vishal gadhvi song
vishal gadhvi new program
vishal gadhvi dandiya raas
vishal gadhvi live program
navratri songs
navratri special
top navratri songs
navaratri songs
navratri 2024
navratri special song 2024
navratri
gujarati song
new gujarati song
gujarati songs
gujarati love songs
gujarati
latest gujarati song
ગુજરાતી ગીત
નવું ગુજરાતી ગીત
નવા ગુજરાતી ગીત
ગુજરાતી ગીત નવા
kutchi song
kutch
kutchi
kutchi doko
kutchi folk songs
kutchhi
dandiyaraas
garba

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 10   
@HAREShdan
@HAREShdan 9 дней назад
Jay ho ..❤
@AaravStudioGujarati
@AaravStudioGujarati 9 дней назад
aarav gadhvi ni kalme lakhayel maa no nava bhav ne vishal gadhvi na voice ma vadha badal khub khub dhanyawad - aarav studio
@sachinjoshi4396
@sachinjoshi4396 8 дней назад
Jay ho
@AaravStudioGujarati
@AaravStudioGujarati 6 дней назад
Jay mataji bhai, kavi aarav gadhvi ni kalme lakhayel maa ma bhav ne vishal gadhvi na voice ma vadhava badal dhanyawad - aarav studio
@ramvcharan9852
@ramvcharan9852 9 дней назад
❤❤
@AaravStudioGujarati
@AaravStudioGujarati 9 дней назад
aarav gadhvi ni kalme lakhayel maa no nava bhav ne vishal gadhvi na voice ma vadha badal khub khub dhanyawad - aarav studio
@KarshanGadhavi-i3d
@KarshanGadhavi-i3d 8 дней назад
🙏🏻Jay ma dhanai❤
@AaravStudioGujarati
@AaravStudioGujarati 6 дней назад
Jay ho maa dhanai Jay mataji
@tejgdv1614
@tejgdv1614 8 дней назад
🙏❤️
@AaravStudioGujarati
@AaravStudioGujarati 8 дней назад
Thank you bhai
Далее
Ромарио стал Ромой
00:46
Просмотров 173 тыс.
Распаковка Monster High Potions #monsterhigh
01:00