સરસ બોવ સરસ ગરબા આ આપણી ગુજરાત ની પરંપરા ની રીત છે ખૂબ સરસ ઓર અતારે નકર સીટી ઓર ગામડા મા પણ કેવા જેવા તેવા કપડા પહેરીને નખરા કરી ને ધતીગ કરે છે ઓર આપ સવ બેહનો એ આપણા ગુજરાત ની જૂની પરંપરા યાદ કરાવી દીધી ખુબ સરસ સવ બેહનો ને જય માતાજી જય ભવાની
Khub sundar garaba chhe........sabarkantha na idar taluka nu...Deshottar gam ma dashera ni night ma garaba khub j jova jeva chhe.....ek var jai aavo.......Jay mataji