Sir fixtater atle ghutannu operation Karel che to pag vadto nathi to mahiti apso . 3 months thi pishiotherapy chalu che to pag vadse ketli time lagse. Please javab apso.
Sir my age 25 ઘૂંટાણા મા cartilage 13mm તૂટીગયું ઈંજૂરી લીધે 😭 તેમાં dr chondroplasty microfrature કરિયું દુખાવો એવોજ સે 😭 dr advice તે દુખાવો રેસે જો કરાવું હોય ઓપરેશન હવે તો એક જગીયા થી cartilage નીકળી જ્યાં તૂટીગયું ત્યા લાગવા ઓપરેશન કીધું પણ જ્યાં નીકળી ત્યા દુખાવો થાય 😭 ઓપરેશન ફાઈલ જાય બન્ને જગીયા દુખાવો થાય
મા કાર્ડ મા અને આયુષ્ય માન કાડમા ઓપરેશન કરે એમા જે સાધન વપરાય અને પ્રાઈવેટ ઓપરેશન મા જે સાધન વપરાય એ હલ્કીકક્ષાના કે સારી ગુણવત્તા વાલા વપરાય એવું હોય ડૉ સાહેબ.