Sanjay bhai tmari Mohan Thal ni recipe joti vkhte dil thi thyu k Avo mst Mohan Thal mara Kuldevi Shri Modheshwari Mataji n Shrinathji ne dharavu to emne arogi ne Moj pdi jy
જય મોગલ કમલેશભાઈ વાહ આખરે મોહનથાળ ની રેસીપી વિડિયો ની રાહ જોઈ ને બેઠો હતો અને તમે આજે મૂકયો હવે મોજ કાંઇ ન ઘટે હેપ્પી જન્માષ્ટમી એડવાન્સ માં જય દ્વારકાધીશ
વાહ સંજયભાઈ અને કમલેશભાઈ આટલી સરસ મજાની રસોઈ અમને દરરોજ જમાડો છો સંજયભાઈ ના હાથ મા જેટલો જાદુ છે તેટલોજ કમલેશભાઈ ના હાથ મા પણ જાદુ છે અમારા જેવા લોકો સુધી પહોંચવાનો ખુબ ખુબ અભિનંદન આપ બંને ને
કમલેશભાઈ ક્યારે ડીસા જવાનું થાય તો ત્યાં ડીસા બસ ડેપો માં એક કડીપકોડા વાળા ની દુકાન છે બહુ સરસ રેસિપી છે મને તો યાદ કરતાજ મોમાં પાણી આવી ગયું છે તો તમે એકવાર મુલાકાત લેજો જય ઠાકર 🙏
Kamleshbai, best video. You have proved that you are THE BEST. Sanajaybhai, step by step you have prepared ADBHOOT MOHANTHAL. You are really Master Chef. The way you are speaking and explaining is also very good. I am very fond of SANJAYBHAI'S speech. One request. As PARIUSHAN is very near, please show us Churma na Ladoo and Fulwadi in your great video. 👌
Em kevay chhe ke dil no saaf hoy rasoi tenathi j saari bane. Tame jojo . Tamara family ma koipan modha chadel Ben hase tenathi rasoi kyarey sari nahi banti hoy. Sanjabhai hu fida chhu tamari muskan pr . Aabhar kamleshbhai tamaro
baki aaje monthal 👌👌Rajubhai no dildar support.. 🙏👍and Rajbhai nu camera work excellent mind-blowing... 👌😇ek ek dano dekhato hto camera ma... Clean chasni dekhati hti 👍🙋🙌
That reaction of anxiety from Sanjaybhai or every chef, till the food is tested and thereafter huge relief andd satisfaction after it is appreciated, its priceless eventhough for few seconds.