Тёмный
No video :(

આવી સરદ પૂનમની રાત ચાલો બેનો સત્સંગ માં|Avi Sarad PoonamNi Rat Chalo Beno Satsang Ma|Gujarati Bhajan 

Gujarati Satsang Bhajan Kirtan
Подписаться 107 тыс.
Просмотров 1,2 млн
50% 1

આવી સરદ પૂનમ ની રાત ચાલો બેનો સત્સંગ માં | Avi Sarad Poonam Ni Rat Chalo Beno Satsang Ma
Such is the night of Sharad Poonam Let's go to satsang sisters
Get the Best Price at IndiaMART for:
Meru Shree Yantra - m.indiamart.co...
હે કાનુડા તારી મોરલી જેને ઘેલું કર્યું ગોકુળીયુ ગામ
રાસે રમવાને વહેલો આવજે
મારુ શ્રીજી મંડળ જોવે વાટ
હે ચૈત્ર સુધી નવમી એ પ્રગટ્યા છે પરિભ્રમ
ભક્તિ માતાના બેટદા હે તમને લાખો વાર પ્રણામ
હે શ્રીજી તારી વાડીમાં કોણ રમે
અને રમે નાનેરુ બાળ
ને વેલા વેલા આવજો કે માણકી ના રખવાળ
આપી સરત પુનમ ની રાત એ હાલો બેનો સત્સંગમાં
આજે જઈશું કાલે જઈશું કાલ કેવી હોય ચાલો બેનો સત્સંગમાં
વહુ વારો આવશે ત્યારે રે જઈશું
ઘોડિયાની દોરી મારી હાથ ક્યાંથી આવું સત્સંગમાં
આવી શરદ પુનમની રાત ચાલો બેનો સત્સંગમાં
આંખે દેખાય કાને સંભળાય નહીં
લાકડી વગરના ચલાય ક્યાંથી આવુ સત્સંગમાં
આવી શરદ પુનમની રાત ચાલો બેનો સત્સંગમા
બાળપણ જતું રહ્યું જોવાની જતી રહી
કેડે કળતર થાય ક્યાંથી આવું સત્સંગમાં
આવી શરદ પુનમની રાત ચાલો બેનો સત્સંગમાં
દવાની બાટલી પાણીની માટલી
તૂટે મોટે ખાટલી ધડાય ક્યાંથી આવું સત્સંગમાં
આવી શરદ પુનમની રાત ચાલો બેનો સત્સંગમાં
રોટલો ચવાય નહી શીરો મંગાય નહિ
માંગે તો ઝઘડો થાય ક્યાંથી આવું સત્સંગમાં
આવી શરદ પુનમની રાત ચાલો બેનો સત્સંગમાં
આવી શરદ પુનમની રાત ચાલો બેનો સત્સંગમાં
વાત કોઈ સાંભળતું નથી કોઈનો સંગાથ નથી
ખૂણે ખાટલી જડાય ક્યાંથી આવું સત્સંગમાં
આવી શરદ પુનમની રાત ચાલો બેનો સત્સંગમાં
જમાઈ તો આવી ગયા દીકરીઓને લઈ ગયા
કોને કહેવું દુખડા ની વાત ક્યાંથી આવું સત્સંગમાં
આવી શરદ પુનમની રાત ચાલો બેનો સત્સંગમાં
📸 / gujaratisbk
ⓕ www.facebook.c...
DM me for inquiries
📚 gujaratisbk.bl...
LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS... :)
Channel : Gujarati Satasang Bhajan Kirtan
આપના પણ ભજન અમે આ ચેનલમાં મૂકી આપીશું તેના માટે અમારો સંપર્ક કરો
રાજુ દવે .મોબાઇલ ...98 24 770 688
ગુજરાતી સતસંગ ભજન કીર્તન
ગુજરાતી ભજન
GUJRATI SATASNG BHAJAN KIRTN
GUJRATI BHAJAN
#GujaratiSatsang
#GujaratiBhajan
#GujaratiKirtan
#DevotionalMusic
#SpiritualSinging
#BhaktiSangeet
#SatsangGathering
#DivineMelodies
#GujaratiDevotion
#KirtanDarbar
#BhaktiSamaroh
#GujaratiPrayers
#KirtanSatsang
#GujaratiSpirituality
#BhaktiBhajan
#DivineChants
#GujaratiBhaktiGeet
#SatsangSangit
#KirtanYatra
#GujaratiKatha આનંદ રાવલ મોબાઇલ નંબર : 9974228070
Anand raval phone : 9974228070
દિપ્તીબેન રાવલ મોબાઇલ નંબર : 9879183276
Diptiben raval phone :9879183276

Опубликовано:

 

24 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 141   
@taraparmar-xo4vk
@taraparmar-xo4vk Месяц назад
,bhajan saru chhe lkhine mokoto saru ben🎉🎉🎉jay shree krishna🎉🎉
@savliyasonal6191
@savliyasonal6191 Месяц назад
Bahu saras
@nilamvispara5518
@nilamvispara5518 19 дней назад
Khúbaj saras bhajan gayu DASHA MATANI JAY
@beenathakkar7494
@beenathakkar7494 Месяц назад
બેન તામે સરસ રાશ રમ્યા માજા આવી ગયે
@GujaratiSatsangBhajanKirtan
@GujaratiSatsangBhajanKirtan Месяц назад
આભાર મીનાબેન જય શ્રી કૃષ્ણ
@ArvindPatel-uf9tl
@ArvindPatel-uf9tl 3 месяца назад
વાહ રે વાહ ભજન મંડળ ની બહેનો ખુબ સરસ ભજન કીર્તન કરો છો
@GujaratiSatsangBhajanKirtan
@GujaratiSatsangBhajanKirtan 2 месяца назад
આભાર જય શ્રી કૃષ્ણ
@urmilaben8776
@urmilaben8776 8 месяцев назад
Bahu saras bhajan ....ben nachi ne gavu jevi tevi vat nathi...vah ....maja avi gay ....jay mataji......🙏🏻🙏🏻🙏🏻
@vimlaparmar5521
@vimlaparmar5521 7 месяцев назад
ખૂબજ સરસ ભજન ગાયુ છે બહેનો વાહ! સાંભળવાની મજા પડી ગઈ જય શ્રીકૃષ્ણ
@sitaramdhunmandalbhavnagar8979
@sitaramdhunmandalbhavnagar8979 5 месяцев назад
ખુબ સરસ બહેનો 🎉 સીતારામ ધુન મંડળ ભાવનગર ના જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ હર હર મહાદેવ જય રામાપીર બાપા, 🙏🏻🙏🏻
@chandrikaparmar4370
@chandrikaparmar4370 Месяц назад
વાહ બેન વાહ
@KamalabenChaucan
@KamalabenChaucan Месяц назад
ખૂબ સરસ બહેનો ભજન માં મજા આવી ગઈ
@GujaratiSatsangBhajanKirtan
@GujaratiSatsangBhajanKirtan Месяц назад
કમલાબેન આવા જ ભજનો તમને મળતા રહેશે અમારી ચેનલ સાથે જોડાઈ રહેવું અને સહુને કહેજો કે અમારી ચેનલ સાથે જોડાય આવા ને આવા ભજનો મળતા રહેશે તમને જય શ્રી કૃષ્ણ
@vimrabenpatel2496
@vimrabenpatel2496 2 месяца назад
Bahu saras Bhajan gavo cho
@meenabenjadav6128
@meenabenjadav6128 Месяц назад
જય શ્રી કૃષ્ણ
@user-rc5gx9no1e
@user-rc5gx9no1e Месяц назад
Jai shree dhakor kaliya takorji Jai jai
@madhubenpatel9776
@madhubenpatel9776 Месяц назад
મસ્ત ગાયું
@chimanbhairohit9407
@chimanbhairohit9407 Месяц назад
ભજન જોરદાર ગાયું છે જય શ્રી કૃષ્ણ
@chandrikaparmar4370
@chandrikaparmar4370 Месяц назад
સરસ બેન
@siddhivinayakjyotishupadhy7497
@siddhivinayakjyotishupadhy7497 28 дней назад
જય શ્રી સ્વામી નારાયણ.
@KrupalamKirtanMala
@KrupalamKirtanMala Месяц назад
Jay ho
@user-cs2uz3kk5o
@user-cs2uz3kk5o Месяц назад
Very nice ban mast gayi chhe bhajan 😊😊😊
@GujaratiSatsangBhajanKirtan
@GujaratiSatsangBhajanKirtan Месяц назад
આભાર જય શ્રી કૃષ્ણ આવા ને આવા ભજન તમારી સમક્ષ લાવતા રહીશું
@user-wi8gs2cr9o
@user-wi8gs2cr9o 5 месяцев назад
સરસભજન
@GirvatsinhSolanki-iw2qi
@GirvatsinhSolanki-iw2qi 21 день назад
Jay Shri sitaram
@user-xd7qf8vm3f
@user-xd7qf8vm3f 9 месяцев назад
Saras vaah
@sonalpanchal4402
@sonalpanchal4402 10 месяцев назад
Khub j saras mast 🙏🏻🚩👌👌
@user-gc7fb3lb6p
@user-gc7fb3lb6p 22 дня назад
Jaspur gopi mandal khub saras chale che Jaspur gam
@rameshparmar9717
@rameshparmar9717 2 месяца назад
Sarash bajan6
@manibenchaudhari5343
@manibenchaudhari5343 10 месяцев назад
જય સ્વામિનારાયણ હનુમાનજી
@anand9974
@anand9974 11 месяцев назад
Kub saras
@Hiteshmakavana-mb3zn
@Hiteshmakavana-mb3zn 3 месяца назад
Nice
@bhaveshbhavesh3049
@bhaveshbhavesh3049 28 дней назад
Bahut sare geet gayu
@annapurnanarendrakumarjosh8846
@annapurnanarendrakumarjosh8846 9 месяцев назад
Saras bhajna che😊
@bharatbhaichaudhari6617
@bharatbhaichaudhari6617 10 месяцев назад
સારુ
@vikibarot8716
@vikibarot8716 11 месяцев назад
Khub saras Chanel banavi
@user-ie4ys7zk2o
@user-ie4ys7zk2o Месяц назад
Saras bhajan se Lakshmi mokalo
@bhavnapatel2516
@bhavnapatel2516 3 месяца назад
Bahu saras gav cho 👌👌👌🙏🌹
@chandrikakalsariya5806
@chandrikakalsariya5806 10 месяцев назад
ભજન બહુ સારૃ
@suryabenpatel4024
@suryabenpatel4024 5 месяцев назад
👌👌🙏🙏
@user-yc1wb1ed4o
@user-yc1wb1ed4o 5 месяцев назад
સરસ ભજન છે
@GirishPatel-cg9mk
@GirishPatel-cg9mk 6 месяцев назад
Very good
@varshapatel6375
@varshapatel6375 10 месяцев назад
Super Bhajan
@twindia
@twindia 4 месяца назад
ખૂબ જ સરસ ભજન ગોપીમંડળ ને મારા જય શ્રી કૃષ્ણ
@GujaratiSatsangBhajanKirtan
@GujaratiSatsangBhajanKirtan 3 месяца назад
Jsk
@PratibhaPatel-fs7jg
@PratibhaPatel-fs7jg 28 дней назад
Mari bahen. N
@amidave4550
@amidave4550 11 месяцев назад
Khubh srs gayu che 🙏
@shitalprajapati5646
@shitalprajapati5646 10 месяцев назад
Jay shree bhajan khubsurat per 👏❤️❣️
@patelbharatbhai7088
@patelbharatbhai7088 10 месяцев назад
Mast gaya makakhad ni Beno
@ranjanjadeja4239
@ranjanjadeja4239 10 месяцев назад
Jay swaminarayan 🙏🏻👌👌👌
@ranjanbengol4180
@ranjanbengol4180 10 месяцев назад
ભજન બહુ સરસ ગાયુ👌👌👌👍
@GirvatsinhSolanki-iw2qi
@GirvatsinhSolanki-iw2qi 2 месяца назад
Jay Shri siyaram
@user-rc5gx9no1e
@user-rc5gx9no1e Месяц назад
Good evening sir radhe Krishna rukhama gopi chand ❤❤❤🎉🎉🎉🎉
@jaydeepthakkar1969
@jaydeepthakkar1969 10 месяцев назад
Khub saras bhajan che lakhi ne muko plz
@user-qi2xc8fz1y
@user-qi2xc8fz1y 5 месяцев назад
Verynice bajan beta
@user-pm8dt9ds3e
@user-pm8dt9ds3e 9 месяцев назад
😊
@user-jv1ot6gd6z
@user-jv1ot6gd6z 9 месяцев назад
😮
@meenamahida6589
@meenamahida6589 10 месяцев назад
જયશ્રી🙏 કૃષ્ણ.
@bhavanapatel6147
@bhavanapatel6147 10 месяцев назад
Very very nice bhajans please lakh la mokalo
@prakashbhaipatel2795
@prakashbhaipatel2795 10 месяцев назад
Jay mataji saras
@amidave4550
@amidave4550 10 месяцев назад
Khubh j srsss best bhajn ❤
@kapilabensureshbhaipatel215
@kapilabensureshbhaipatel215 10 месяцев назад
ખુબ ખુબ અભિનંદન બેન સરસ ભજન ગાયુ છે બેનો 🎉🙏✅
@nirubenpatel771
@nirubenpatel771 8 месяцев назад
T
@anandibenpatel2589
@anandibenpatel2589 8 месяцев назад
બેનો તમારા ભજન ખુબ સરસ હૈયે છે લખીને મુકવા❤❤
@GujaratiSatsangBhajanKirtan
@GujaratiSatsangBhajanKirtan 3 месяца назад
Jsk
@Shyampanseriyafamilyvlog
@Shyampanseriyafamilyvlog 8 месяцев назад
Nice😊😊
@dakshapatel9234
@dakshapatel9234 10 месяцев назад
Nice bhajan Bhajan lakhi ne mokpo🙏🙏🙏
@bhavanabaraol7565
@bhavanabaraol7565 2 месяца назад
જય શ્રી સ્વામિનારાયણ અમારું ગામ ગામ વરસોડા મકા ખાડ ની બાજુમાં જ છે મારા ગામમાં પણ આવજો સ્વામિનારાયણ ભજન મંડળ ચાલે છે
@GujaratiSatsangBhajanKirtan
@GujaratiSatsangBhajanKirtan 2 месяца назад
Ok message kar Jo
@jyotikapatel2659
@jyotikapatel2659 8 месяцев назад
Very nice
@dhararaval3477
@dhararaval3477 10 месяцев назад
Vah
@KapilabenParmar-xn1ub
@KapilabenParmar-xn1ub 2 месяца назад
વાહ બહુ સરસ. ભજન. છે🎉🎉❤❤
@AshokPatel-qy3dm
@AshokPatel-qy3dm Месяц назад
Jay seminaryn
@GujaratiSatsangBhajanKirtan
@GujaratiSatsangBhajanKirtan Месяц назад
જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ
@varshaprjvarshaprj315
@varshaprjvarshaprj315 9 месяцев назад
વાહ બેનો વાહ. બહુ જ સરસ ભજન ગાયું છે તમારો સ્વર બહુ સરસ છે
@vikibarot8716
@vikibarot8716 11 месяцев назад
Jay swami narayan
@manishakanadiya5425
@manishakanadiya5425 11 месяцев назад
ભજન સરસ ગાયું🙏🙏
@hanshabenmistry7564
@hanshabenmistry7564 3 месяца назад
અમારા લોદરા મા આવોઅમે પણ ભજન ગાઇ છીએ હંસાબેન મિરત્રી લોદરા મહાદેવના મંદિરમાં લોદરા
@sureshbhaishah4864
@sureshbhaishah4864 5 месяцев назад
Arcshan.Medam.Sari.Kari.Bhumika.Bhajvi.Ne.Saro.Paryisad.Malel.Che.
@ArvindPatel-uf9tl
@ArvindPatel-uf9tl 3 месяца назад
જય શ્રી અરવિંદ પટેલ તથા ધરતી બા ની કુળદેવી શ્રી ઉમિયા માતાજી સદા તમાંમ ભજન મંડળ ના બહેનો ને અમારી તરફથી જય શ્રી કૃષ્ણ
@GujaratiSatsangBhajanKirtan
@GujaratiSatsangBhajanKirtan 2 месяца назад
જય શ્રી કૃષ્ણ
@vickyrao1307
@vickyrao1307 4 месяца назад
ભીલોડાના મ ઉ ગામના ગોપીમંડર ના જયસીયારામ સરસ ભજન છે લખી ને મુકો
@GujaratiSatsangBhajanKirtan
@GujaratiSatsangBhajanKirtan 2 месяца назад
ભિલોડા ગામના ગોપી મંડળ ને જય શ્રી કૃષ્ણ..... તમારી ભજન ગાવા હોય તો મારું સંપર્ક કરજો
@joker-wf9wb
@joker-wf9wb 6 месяцев назад
બહૂ જ મસ્ત ભજન❤
@vibhapatel1087
@vibhapatel1087 10 месяцев назад
બધી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સરસ ગાવછો ભજન લખી મોકલો તો તમારો ખુબ ખુબ આભાર
@GujaratiSatsangBhajanKirtan
@GujaratiSatsangBhajanKirtan 3 месяца назад
Jsk
@rajudave2932
@rajudave2932 11 месяцев назад
ખુબ સરસ ભજન ગાયું છે બેને
@JaydevJaydev-km7qxjj
@JaydevJaydev-km7qxjj 10 месяцев назад
Iul❤
@varshapatel9567
@varshapatel9567 11 месяцев назад
લખીન મુકો
@RekhabenPatel-jz8do
@RekhabenPatel-jz8do 10 месяцев назад
હા
@anandibenpatel2589
@anandibenpatel2589 10 месяцев назад
ભજન ખુબ સરસ છે બેનો ભજન લખી મોકલવુ
@menaxibenpatel2737
@menaxibenpatel2737 10 месяцев назад
બહુ જ સરસ ભજન ગાયું ધન્યવાદ પણ તમે નીચે લખેલું આપો તો વધારે સારું જય શ્રી કૃષ્ણ...જય સ્વામિનારાયણ 🙏
@YashodharabaRathod
@YashodharabaRathod 10 месяцев назад
6í😅
@kamlaparmar9176
@kamlaparmar9176 8 месяцев назад
Niche lucky Ne aapko to Meherbani
@GovindBhaimpatelPatel-pi5bl
@GovindBhaimpatelPatel-pi5bl Месяц назад
Good ok Chicago u s a❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ jornng gam
@kashibenpatel5878
@kashibenpatel5878 4 месяца назад
Jay Swaminarayan khub saras
@user-qh9nr7nt4o
@user-qh9nr7nt4o 9 месяцев назад
🙏🙏
@ishanabhavsar
@ishanabhavsar 9 месяцев назад
🌷
@MansukhDobariya-wm7td
@MansukhDobariya-wm7td 3 месяца назад
O O O O😅❤
@GujaratiSatsangBhajanKirtan
@GujaratiSatsangBhajanKirtan 2 месяца назад
જય શ્રી કૃષ્ણ
@PravinPatel-th8bd
@PravinPatel-th8bd 10 месяцев назад
Bhajan Naic se lakhine moklo please 🙏
@leepatel5131
@leepatel5131 10 месяцев назад
બેનો ભજન લખી મોકલો
@hanshabenmistry7564
@hanshabenmistry7564 10 месяцев назад
જય માતાજી મિરત્રી હંસાબેન લોદરા
@SavitabenPatel-xt2pn
@SavitabenPatel-xt2pn 5 месяцев назад
ઓહ
@sanjoza713
@sanjoza713 9 месяцев назад
Bhajan lakhi mokalo
@madhuvraj6351
@madhuvraj6351 6 месяцев назад
સર્વ બેનોને જય શ્રી કૃષ્ણ
@vibhapatel1087
@vibhapatel1087 10 месяцев назад
અમે તમારા ભજન ના આભાર માનીયે છે તમે ભજન લખી મોકલો
@nitapatel4122
@nitapatel4122 10 месяцев назад
,,, ભજન નીચે લખીને મૂકો
@lalsinhzala5954
@lalsinhzala5954 10 месяцев назад
lakhi ne moklo ben
@shreejalaramsatsangmandal6676
@shreejalaramsatsangmandal6676 11 месяцев назад
ખૂબ ખૂબ ખૂબ જ સરસ ભજન ગાયુ 🙏 સૌને જય શ્રી કૃષ્ણ 🙏
@varshapatel9567
@varshapatel9567 6 месяцев назад
લખી મૂકો
@renukamodi7057
@renukamodi7057 10 месяцев назад
ભજન બહુ જ સારૂ ગાયું છે 🌹🌹
@kanubhaikanubhai6832
@kanubhaikanubhai6832 7 месяцев назад
❤😢 4:47 4:50
@RadhiSavaliya-fo9ld
@RadhiSavaliya-fo9ld 7 месяцев назад
જરા, ઍર
@user-xe4zx9co5l
@user-xe4zx9co5l 7 месяцев назад
​😊❤
@milanpatel9350
@milanpatel9350 6 месяцев назад
Jy
@natvarlalanayak
@natvarlalanayak 4 месяца назад
@@kanubhaikanubhai6832 aal
@yuvrajsinhvihol1477
@yuvrajsinhvihol1477 10 месяцев назад
નીચે લખો
@daljibhaipatel3204
@daljibhaipatel3204 4 месяца назад
Shars
@rahul.taviya4581
@rahul.taviya4581 5 месяцев назад
ભજન ની મોજ છે વાલા
@pateldaxaben753
@pateldaxaben753 10 месяцев назад
Bajan mokal o
@vibhapatel1087
@vibhapatel1087 10 месяцев назад
બેન આ ભજન લખી મોકલો તો તમારો ખુબ ખુબ આભાર ભજન ખુબ સરસ છે
Далее
vijudi honey sound na sathvare
19:14
Просмотров 372 тыс.