Тёмный
No video :(

આશા પટેલ ના આશા ના હરિદ્વાર માં ભગવાને પરચો આપીયો..|| ASHA PATEL RAJKOT 9081719923 

ASHA PATEL
Подписаться 29 тыс.
Просмотров 10 тыс.
50% 1

જય સ્વામિનારાયણ
www.sssstrust.com
અમે દરરોજ ના સલ્મ વિસ્તારના બાળકો ને ગરમ ગરમ ભોજન બનાવી આપવામાં આવે છે સાથે સાથે એમને ભણાવવાની કામગીરી પણ કરવામાં આવે છે
આ બધું આપ મિત્રો સહકાર આપી રહ્યાં છો એના લીધે શક્ય બન્યું છે
જો આપ મિત્રો પણ આ કામમાં સહભાગી થવા મંગતાં હોય તો મદદ કરી શકો છો
મદદ કરવા માટે
ફોન પે - 9081719923
ગુગલ પે - 9081719923
પે ટીએમ - 9081719923
આપની નાની રકમ કોઈ માટે ખુબજ મોટી છે...
યથાશક્તિ સહિયોગ આપશો..
આશા પટેલ
9081719923 🤝

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 31   
@parvinsolanki6998
@parvinsolanki6998 7 месяцев назад
આશા બેન જય સ્વામિનારાયણ
@indrajitgadhavi924
@indrajitgadhavi924 Месяц назад
Jay Swaminarayan
@user-bn7lu1ok3g
@user-bn7lu1ok3g 7 месяцев назад
જય સ્વામિ નારાયણ બેન
@kokilabenpatel8502
@kokilabenpatel8502 5 месяцев назад
jay swaminarayan..asha ben bhagvane tamne darsan aapya.
@nilapatel8320
@nilapatel8320 7 месяцев назад
Jay Swaminarayan,🙏💐
@mpparmar2748
@mpparmar2748 7 месяцев назад
Jay shree Krishna Jai Sri Ram Jai Hanuman gyan gun sagar 🙏🚩🙏🕉️ namah shivay jay mataji 🙏 jay sanatan dharm ki jay 🇳🇪🇳🇪🇳🇪 jay narayana 🙏
@jyotimjoshi7586
@jyotimjoshi7586 7 месяцев назад
જય સ્વામિનારાયણ બેન હું તમને કહું છું કે તમારી સાથે ધનશયામ મહારાજ છે છે ને જ તમને સાક્ષાત દર્શન દેવા પ્રધાયા છે આ પહેલા પણ મેં તમને લખી ને મોકલ્યું હતું મારે પણ આવવું હતું પણ ચાલવા ની તકલીફ છે પછી મહારાજ ની દયા થશે તો આવશું બઘા હરિ ભક્તો ને જય સ્વામિનારાયણ જ્યોતિબેન જોષી
@raysangbhairathod3389
@raysangbhairathod3389 7 месяцев назад
આશાબેનઅંમરરહો
@user-ep7op2ey1f
@user-ep7op2ey1f 7 месяцев назад
અમદાવાદ થિ આશી બોલૃ તમારા વિડીયો જોઇ ને ખૃબ આનંદ થાય સે આવાજ સારા કામ કરતા રિયો જય સવઆમઈનઆરઆયણ
@rameshbhaidalwadidalwadi2227
@rameshbhaidalwadidalwadi2227 7 месяцев назад
જય સ્વામિનારાયણ🙏
@rameshbhaidalwadidalwadi2227
@rameshbhaidalwadidalwadi2227 7 месяцев назад
માનવ સેવા એજ પ્રભુ સેવા🙏
@rameshbhaidalwadidalwadi2227
@rameshbhaidalwadidalwadi2227 7 месяцев назад
હર હર મહાદેવ🙏
@rameshbhaidalwadidalwadi2227
@rameshbhaidalwadidalwadi2227 7 месяцев назад
જય માતાજી જય શ્રી કૃષ્ણ🙏
@rameshbhaidalwadidalwadi2227
@rameshbhaidalwadidalwadi2227 7 месяцев назад
જય શ્રી રામ🙏
@vraj3533
@vraj3533 7 месяцев назад
Jay swami Narayan 🙏
@rameshbhaidalwadidalwadi2227
@rameshbhaidalwadidalwadi2227 7 месяцев назад
આસાબેન તમે અમર રહો🙏
@RohitChauhan-lv5jy
@RohitChauhan-lv5jy 7 месяцев назад
જય સ્વામિનારાયણ બેન ભગવાન ચાખડી પહેરી ને સાક્ષાત ભગવાન અશ્રરધામ થી પધાર્યા છે બેન તમારી નિસ્વાર્થ ભક્તિ મહારાજ ને અતિ પ્રિય છે બહેન ખુબ ખુબ અભિનંદન બહેન ખુબ આગળ વધો તેવી સ્વામિનારાયણ ભગવાન ના ચરણોમાં પ્રાર્થના ❤
@laljivelani8032
@laljivelani8032 7 месяцев назад
❤ 8:59 જેનુમનસાફ એનેભવન દરસન દેછે તમેનીરસવારથ સેવા કરોછોતીથી પલાપાડીને દરસન આપીયિછે
@halairavji1692
@halairavji1692 7 месяцев назад
જયસ્વમિનારાયણ આસા બહેન બહુ સરસ ધન્યવાદ બહેન ભગવાન તો આપણી પાસે છે જોવા માટે નજર જોઈએ
@bakul7268
@bakul7268 7 месяцев назад
સારા કાયૅમા ઈશ્વર હમેશા સાથે હોય છે......જય સ્વામિનારાયણ.
@user-jh3uh9er2w
@user-jh3uh9er2w 7 месяцев назад
આશાબેન્્્તમૅશાચૂ્્દિલથી્્્શેવાકરોછો્
@pipaliyamehul
@pipaliyamehul 7 месяцев назад
Jay Swaminarayan didi
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt 7 месяцев назад
હવન માટે નવો કુડ બનાવો
@hasubenkhatana1021
@hasubenkhatana1021 7 месяцев назад
🙏🙏
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt 7 месяцев назад
આશા બેન ની સેવા નો પરચો આપ્યો ભગવાને 🙏🙏🙏🙏
@manjulaprajapati2438
@manjulaprajapati2438 7 месяцев назад
❤❤
@manjulaprajapati2438
@manjulaprajapati2438 7 месяцев назад
❤❤
@kalpanabhagat7533
@kalpanabhagat7533 7 месяцев назад
💐🎁🤗🙏
@hasubenkhatana1021
@hasubenkhatana1021 7 месяцев назад
😭😭
@kanchanbenkachhadiya8879
@kanchanbenkachhadiya8879 7 месяцев назад
👍👌💥💥💥🙏✅🙏🙏🙏🌄🏫🌄❤❤
Далее
Wife habit 😂 #shorts
00:16
Просмотров 53 млн