Тёмный

આ કાકાનો વીડિયો ઇંગ્લિશ સ્પીચના કારણે વાઇરલ થયો હતો | Gujarati News | Viral Video | Dinesh Sindhav 

Vishesh with Dinesh
Подписаться 447 тыс.
Просмотров 309 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 162   
@merunbenaamroniya6736
@merunbenaamroniya6736 Год назад
બાપા નું ઇન્ટરવ્યૂ લેવા વાળા સાહેબને સલામ બહુ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ છે આઈ સેલ્યુટ યુ 🙏🏻
@bhagavanbhaivagela
@bhagavanbhaivagela Год назад
good
@bapudhiru8891
@bapudhiru8891 Год назад
વાહ કાકા હાવ અખંડ ભારતની વાત કરી એબદલ લાખ લાખ વંદન કરું છું
@solankivishal5475
@solankivishal5475 Год назад
આ દાદા નો લાભ અને એમની વાતો સાંભળવાનો લાહો મને રોજ મળે છે
@kishorsolanki9646
@kishorsolanki9646 Год назад
પાણી થી પાતળું જ્ઞાન છે કાજલ થી કાળું કલંક છે આગની થીગરમ ક્રોધ છે જય માતાજી બાપા સીતારામ
@joshidasharathlal1435
@joshidasharathlal1435 Год назад
Gayn..2.kalank.3.kordh.
@slparmar9232
@slparmar9232 Год назад
1 gyan2 krodh 3 kalank 4 khandani purush
@valjimer7842
@valjimer7842 Год назад
સાસુ ભગત
@priyeshbhuva2105
@priyeshbhuva2105 Год назад
મુઠી થી ઉંચો માણસ કોણ.. તો મુઠી થી ઉંચો માણસ નુ અભિમાન હોય છે.....જે પોતા ની જાત ને I'm something સમજે છે
@priyeshbhuva2105
@priyeshbhuva2105 Год назад
મુઠી થી ઉંચો માણસ કોણ.. તો મુઠી થી ઉંચો માણસ નુ અભિમાન હોય છે.....જે પોતા ની જાત ને I'm something સમજે છે.
@dayaramani5023
@dayaramani5023 Год назад
વાહ દાદા વાહ
@aslamkhanpathan3592
@aslamkhanpathan3592 Год назад
ખુબજ સરસ દિનેશભાઈ વતન પ્રેમ તો અલગજ નશો છે સરસ વાત કરી કાકાએ ધન્યવાદ
@bharatbataparia2011
@bharatbataparia2011 5 месяцев назад
વાહ ખૂબ સરસ દીનેશ ભાઈ
@Rocket_gujju_vlogs
@Rocket_gujju_vlogs Год назад
વાહ દિનેશભાઈ ... કાકા સાથે મુલાકાત..મોજ આવી...
@રમિલાસિંધવ
સરસ દાદા બોયલા
@ramilagoswami4887
@ramilagoswami4887 Год назад
Super se upar ho dadaji
@bharatnadoda7685
@bharatnadoda7685 Год назад
બહુ સારું વ્યક્તિત્વ છે
@amaratbhaimakwana6211
@amaratbhaimakwana6211 Год назад
વાહ દાદાજી 🌹👌🌹
@deshurahirsinger2549
@deshurahirsinger2549 Год назад
જય દ્વારકાધીશ દિનેશભાઈ 🙏🙏🙏 જય મુરલીધર 🙏
@Sundavadara_hajabhai
@Sundavadara_hajabhai Год назад
પાણી થી પાતળું હવા અગ્નિ થી તેજ કોલ કાજલ થી કારું કલંક ગામમાં મુઠી ઊછેરો માનવી મુખિયાજી
@geetanadodarajputofficial9080
Wahhhh...Dineshbhai na saval pan jordar hoy chhe
@hansrajbhaitanti
@hansrajbhaitanti Год назад
Wow! Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback.
@solankismukeshsinh2848
@solankismukeshsinh2848 Год назад
દાદા માટે કહેવા માટે કોઈ શબ્દો જ નથી મારા તરફથી કોટી કોટી વંદન કરૂ🙏
@rabarikaramshibhai8534
@rabarikaramshibhai8534 Год назад
સરસ 🙏
@Anonymo13
@Anonymo13 Год назад
Awesome! Impressive gentleman 👍🙏
@rohitchavda4932
@rohitchavda4932 Год назад
Good speech dada
@dipakgadhavi3458
@dipakgadhavi3458 Год назад
Jay mataji Dineshbhai excellent
@hblakum
@hblakum Год назад
Wah dadaji 🎉🎉
@jitubhaithakor9231
@jitubhaithakor9231 Год назад
દિનેશભાઈ જય માતાજી તમે. અમને સારું જણાવો છો
@gujratday9602
@gujratday9602 Год назад
Sir verry good
@vinitpatel7073
@vinitpatel7073 Год назад
જય દ્વારકાધીશ બાપા મારો કાળયોઠાકર હંધુય હારુ કરશે..🙏
@Kittu-b8d
@Kittu-b8d Год назад
Salute for gujju dadaji🙏🙏🙏👌👌👌👍👍👍👍
@chirangichaudhari725
@chirangichaudhari725 Год назад
ગુડ
@नमोगुजरात
वाह, झकास,दीनेश भाइ
@solankismukeshsinh2848
@solankismukeshsinh2848 Год назад
⚔️🙏મારા રાજપુત ક્ષત્રિય સમાજનું ગૌરવ ⚔️🙏
@PravinPramar-dv2ic
@PravinPramar-dv2ic Год назад
આવા અન્ય સવાલો પણ મુકતા રહો આ બાપા સમજુ છે
@surajmalsinhanvarsinh7572
@surajmalsinhanvarsinh7572 Год назад
પાણી થી પાતરુ પવન. કાજલ થી કારુ કલંક. અગ્નિ થી તેજ કોધ મુછીઈ ઉમેરો માનવી મુખી
@padheriyaprabhatsang2032
@padheriyaprabhatsang2032 Год назад
સરસ ! સાચું કહું !
@khushboosangeetofficial1391
વાહ દાદા વાહ ક્યા બાત હૈ
@dadabhaibareya3579
@dadabhaibareya3579 Год назад
પાણીથી પતલુ જ્ઞાન કાજલ થી કાળુ કલંક.અગની.થીતેજ.કોધ....મુખી
@kanchanbendevmurari7785
@kanchanbendevmurari7785 Год назад
પ્રશ્ન .. પાણી સે પતલા કોન હે કોણ ભૂમિ સે ભારી કોણ અગ્નિ સે તેજ હે કોણ કાજલસે કારિ જવાબ પાણી સે પતલા જ્ઞાન હે ઓર પાપ ભુમીસે ભારી ક્રોધ અગ્નિ સે તેજ હે ઓર કલંક કાજલસે કારી સુરેશ ભાઈ મહારાજ ખેંગારકા જય સીતારામ
@hemattharesa5385
@hemattharesa5385 Год назад
પાણી થિ પાતરુ ગનાન અગ્નિ થિ તેજ કોધ કાજલ થિ કાલુ કલંક ગામ નોમોભાદાર અને સુસીલ વ્યક્તિ
@khamalhadabhai8804
@khamalhadabhai8804 Год назад
@@kanchanbendevmurari7785 ્ પાણી સે તત્વજ્ઞાન હૈ ભૂમિ સે ભારી કૃતઘ્ની છે તે જે કવલકા જલકારી
@kanchanbendevmurari7785
@kanchanbendevmurari7785 Год назад
જય સીતારામ દાદા ના નંબર આપો ક્યારેક સત્સંગ કરવા તો થાય
@girishbhai5238
@girishbhai5238 Год назад
Ketlo parem ane vishvash se shab. M upar ane jalvi rakhvo joy jay gujrat
@maheshyoutubervlog6102
@maheshyoutubervlog6102 Год назад
કાક સવાલ ના જવાબ... પાણી થી પાતળું જ્ઞાન અગ્નિ થી તેજ ક્રોધ અને કાજલ થી કાળો કલંક..આ ત્રણ જવાબ મને આવડે છે ખોટાં હોય તો માફ કરજો .. મહેશ ઠાકોર ના જય માતાજી 🙏🙏
@manjulasholaki3219
@manjulasholaki3219 Год назад
Dinesbhai khub saras pan akvar vasram kavi dalod vala amni pan mulakat lo loko ne gamse
@popatlalpatel3609
@popatlalpatel3609 Год назад
Kalk
@bapudhiru8891
@bapudhiru8891 Год назад
વાહ કાકા વાહ
@jayshreebrahmbhatt6891
@jayshreebrahmbhatt6891 Год назад
Wah kaka tamne mara jsn 🙏
@mukeshchaudhary199
@mukeshchaudhary199 Год назад
Very good kaka
@ashvinbhaipatel3928
@ashvinbhaipatel3928 Год назад
Nasibdar cho bhai
@mansangbhainadoda3941
@mansangbhainadoda3941 Год назад
ખુબ સરસ દિનેશભાઈ
@vinodrathod2575
@vinodrathod2575 Год назад
👌👌👌va kana vaa
@farmerslife1011
@farmerslife1011 Год назад
જય માતાજી દેવાભા ને
@balubhaimistry8
@balubhaimistry8 Год назад
🌹🌹👌
@halabhamanek5445
@halabhamanek5445 Год назад
Agal ak javab apel 3no sacho che gam ma ke bhar je manas nu kayun kare te
@dolubhamokha7808
@dolubhamokha7808 Год назад
જલ સે પતલા જ્ઞાન હૈ પાપ ભૂમિ સે ભારી ક્રોધ ‌ અગન સે‌ તેજ હૈ કલંક કાજલ સે કારી
@રમિલાસિંધવ
સરસ દાદા બોલેછે
@ShriRangNatural
@ShriRangNatural Год назад
Very nice 👌
@ઠાકોર-ફ9ટ
@ઠાકોર-ફ9ટ Год назад
આનો જવાબ મહા ભારત માં છે
@ramesh.makawana8203
@ramesh.makawana8203 Год назад
👌👌👌
@maasikotartigergroupotalpur
Supar saheb
@dharmeshkumarbakrania6605
@dharmeshkumarbakrania6605 Год назад
☀️ जय श्री चक्रधारी कृष्ण ☀️ भारत माता की जय 🌸🙏🏻🌸 🇮🇳
@jamilkhanpathan8762
@jamilkhanpathan8762 Год назад
બાપા અખંડ ભારત માં અફઘાનિસ્તાન આવી જશે.
@Rocket_gujju_vlogs
@Rocket_gujju_vlogs Год назад
ઉખાણું જોરદાર.. ગુજરાતી હો વટ થી ....
@PravinPramar-dv2ic
@PravinPramar-dv2ic Год назад
પાણીથી પાતળુ લોભી જીવ છે .પવનથી તેજ મન છે.કાજળ થઈ કાળુ જીંદગીમાં લગનારો કલંક છે
@sonajoshi3
@sonajoshi3 Год назад
🙏👌👌
@hansrajbhaitanti
@hansrajbhaitanti Год назад
Really a very nice, genuine & ever memorable, great motivational feedback.
@MukeshPatel-gy4yv
@MukeshPatel-gy4yv Год назад
आ काका हाथ ना खुब कठन छे,
@hasamshajuneja123.
@hasamshajuneja123. Год назад
🙏
@gujjustutasboy1480
@gujjustutasboy1480 Год назад
પાણી થી પાતલુ જ્ઞાન કાજલ થીકાલુ કલંકભુમીથીભારે અભીમાન
@hansrajbhaitanti
@hansrajbhaitanti Год назад
Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback.
@mehtaghanshyam5385
@mehtaghanshyam5385 Год назад
પાણીથી પાતળું ધ્યાન છે. કાજળથી કાળુ કલંક છે. આગથી તેજ ક્રોધ છે.
@ravechidigitalstudio1853
@ravechidigitalstudio1853 Год назад
Jay Bhawani Jay Rajputana 🙏🙏🙏
@rpmangukiya8988
@rpmangukiya8988 Год назад
કાજળથીકાળો કલંક અગ્નિથી તેજકોધ નેપાણીપાતળુ પવન
@krushnabhaisolanki869
@krushnabhaisolanki869 Год назад
સંઘ ની વિચારસરણી વાળો ક્યારેય દેશપ્રેમી નાં હોઈ શકે.
@hlparmar4158
@hlparmar4158 Год назад
તમેકોણ
@editranjit5868
@editranjit5868 Год назад
ખુબ સરસ ધન્યવાદ દિનેશભાઈ માહિતી સારી મીડિયા દ્વારા માહિતી આપો છો તમારો નંબર આપશો
@rathvachhatrasinhbhai4338
@rathvachhatrasinhbhai4338 Год назад
કાજલ થી. કાળી. આબરૂ કહે વાઇ. છત્ર સિંહ. પાવીજેતપુર
@BansiD-y9h
@BansiD-y9h Год назад
પાણીથી પાતળું જ્ઞાન છે કલંક કાજલ થી કાળું ક્રોધ અગ્નિ થી તેજ અને પાપ ભૂમિથી ભારી છે
@harsukhbhairajabhai5438
@harsukhbhairajabhai5438 Год назад
પાણી થી પાતળુ જ્ઞાન આગ થી તેજ ક્રોધ કાજળ થી કાળુ કલંક પવન થી વેગી મન
@PravinPramar-dv2ic
@PravinPramar-dv2ic Год назад
અગ્નિ થી તેજ કાળ ક્રોધ છે તથા ગામ માં મોટો વ્યક્તિ વાતને સમજી તેને માનવામાં આવે છે ભલેને ઉમરમાં નાનો હોય
@News142suigam
@News142suigam Год назад
પાણી થી પાતળું જ્ઞાન કાજળ થી કાળું કલંક આગની થી ગરમ ક્રોધ
@rabariviru5199
@rabariviru5199 Год назад
પાણીથી પાતળો પવન.કાજલ થી કાળુ કલંક.અગ્નિથી તેજ પ્રકાશ.
@shambhubhaicthakor9766
@shambhubhaicthakor9766 Год назад
હર હર મહાદેવ
@dhruvsendhav1084
@dhruvsendhav1084 Год назад
जय श्री राम जी🙏.
@merunbenaamroniya6736
@merunbenaamroniya6736 Год назад
કોન પાણી છે પતલા હૈ કોન ભૂમિ સે ભારી કોન અગન સે તેજ હે કોન કાજલ સે કાલી એ સવાલ હુઆ
@RatanSingh-io8ii
@RatanSingh-io8ii Год назад
पानी पतला घायन अगनी से ज्यादा तेज क्रोध काजल से काला दाग
@mansangsinhrajput4402
@mansangsinhrajput4402 Год назад
Jay mataji
@જયંતીભાઈબાબરીયાજયંતીભાઈબાબ-ભ6ઙ
પાણીથી પાતળું એક તત્ત્વ છે મહા પુરુષો ની ભાષા માં
@jayantilalpatel2569
@jayantilalpatel2569 Год назад
Ajavab okca🙏🙏
@gujjustutasboy1480
@gujjustutasboy1480 Год назад
પાણી દીપા
@prakashgajjar6954
@prakashgajjar6954 Год назад
કલંક કાજળ થી કાળુ હોય છે.
@OM-el5hc
@OM-el5hc Год назад
Har Har modi.
@mansangsinhrajput4402
@mansangsinhrajput4402 Год назад
Jay rajputana
@Ramesh-vz1xf
@Ramesh-vz1xf Год назад
મુછ નુ બહુ વયન મુછો ન કરાય.... ભાષા શીખો.
@marajmoahanbhai2774
@marajmoahanbhai2774 Год назад
આપ્રસનનાજવાબદરેકજગ્યાયેસંતવાણીમાબતાયાછે એટલે બધા લોકો જવાબ. આપીદેશે
@j.grajput5526
@j.grajput5526 Год назад
Kajal thi kalu કલંક che
@pravinbhaikanabar6043
@pravinbhaikanabar6043 Год назад
ન મળે જવાબ. કાન પકડવા પડે.
@yagneshpatel-xd1ur
@yagneshpatel-xd1ur Год назад
પાણી થી પાતળું પ્રેમ (નિશ્વાર્થ પ્રેમ ) અગ્નિ થી તેજ વાણી કાજલ થી કાળું ઈર્ષા, દ્વેષ વિનમ્રતા થી ભરેલો સાહસિક માનવી કે જે ઈમાનદર અને ખુદારી થી જીવતો વ્યક્તિ
@ramajibhaivaghela9476
@ramajibhaivaghela9476 Год назад
congress. Ni sharkar hati. Kaka vakhat ma kyathi thay pepar lik thodi bjp ni sarkar hati ?
@pravinchavda9502
@pravinchavda9502 Год назад
Akhani ni drasti ..agani thi tej se
@kamshibhungor-dp6lr
@kamshibhungor-dp6lr Год назад
કાજલ થી કાળું કલંક પાણી થી પાતળું મન
@dhanvantibenjagdishgiri7408
કજળ થી કાડો કલંકછે
@rajuvamrotiya820
@rajuvamrotiya820 Год назад
પવન કાજલ પ્રકાશ
@murubhaimurubhai6533
@murubhaimurubhai6533 Год назад
કાજલ કારુ કલંક
@vaghelavaghela1252
@vaghelavaghela1252 Год назад
જ્ઞાન -પાપ- ક્રોધ -કલંક આ ચાર
@kanabhaicharan149
@kanabhaicharan149 Год назад
Popotbhai Ahir no vidio banavo
@dipakgadhavi3458
@dipakgadhavi3458 Год назад
Jay mataji
@bhavikarajput3344
@bhavikarajput3344 Год назад
Pani thi patlu I think Hawa
@A.d.v_gamer
@A.d.v_gamer Год назад
Pani thi patalu hava
@pravinchandradhandhukiya3436
Jal se patiala gyun he pap bhumise bhari
@jaydevsinhgohil6586
@jaydevsinhgohil6586 Год назад
Jal se patla Gyan he , kalank kajal se kal, krodh again se tej he , pap bhumi se bhari, charitravam Manas mutthi uchero Manas chhe
@bhaveshkachot7063
@bhaveshkachot7063 Год назад
હવા ક્રોધ कलंक विद्वान જ્ઞાની હોય એ
@genajiparmar2083
@genajiparmar2083 Год назад
પાણી થી. પાછલું. જ્ઞાન છે ‌કાજલ. થી. કાળું. કલંક છે. આગથી. ગરમ. કોરધ. છે
@amrutabenchavda2603
@amrutabenchavda2603 Год назад
Pap. Prithvi thi bhari
@lallubhaidamor9927
@lallubhaidamor9927 Год назад
Kaka na samaye peper na futvanu Karan batao
Далее
진 (Jin) 'I'll Be There' Official MV
03:15
Просмотров 8 млн
진 (Jin) 'I'll Be There' Official MV
03:15
Просмотров 8 млн