Тёмный
No video :(

આ ખેડૂતને મળીને Devanshi Joshiએ ક્હયું વાહ...અસલી ભારત તો અહીંયા વસે છે! Jamawat Yatra| Chhotaudepur 

JAMAWAT
Подписаться 770 тыс.
Просмотров 402 тыс.
50% 1

For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #farmer #farm #farmerfamily

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 937   
@giyansingbhilala1494
@giyansingbhilala1494 Год назад
વાહ ધન્ય છે અમારા દેશ નો આદિવાસી.... કાકા કાકી તંદુરસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાથના....!
@jaysinhzala8639
@jaysinhzala8639 Год назад
આને કહેવાય ગ્રાઉન્ડ જીરો રિપોર્ટિંગ ❤️
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 Год назад
વાહ દેવાંશીબેન તમે ગરીબ માણસ ની પણ નોંધ લ્યો છો અમને 💯💯 સલામ છે
@sgbariya
@sgbariya Год назад
સાચું ભારત ખરેખર ગામડા માં જ વસે છે... Thank you દેવાંશી જોશી...
@AshokGohilVlogs
@AshokGohilVlogs 5 месяцев назад
સરસ 👌
@jaybabadev2374
@jaybabadev2374 Год назад
વાહ દેવાંશી બેન દિલ ખુશ થઈ ગયું.... કોઈ પત્રકાર આવી રીતે ગામડામાં નઈ જતા....
@bhaveshrathva5441
@bhaveshrathva5441 Год назад
ગરીબ આદિવાસી ખેડુત ની અમીર વિચારધારા ને દિલથી સલામ....
@kantibhairathod734
@kantibhairathod734 Год назад
વાહ દેવાંશી બેન ખરેખર ધન્યવાદને પાત્ર છો કે તમે આવા વિસ્તારમાં જઈને આવા વ્યક્તિઓને અમારી સામે લાવો છો આપને અને આપની ટીમને ખુબ ખુબ અભિનંદનબ
@amrutpatel2282
@amrutpatel2282 Год назад
I'm very happy to ur try to understand thinks of village people and message to young people
@navinbhaichopda1254
@navinbhaichopda1254 Год назад
બેન ધન્યવાદ આપે જે નાના ખેડુત ની લાગણી સીલ ભાષા માં એક મેક થઈને જે રીપોર્ટીંગ કર્યું છે એ ખુબ ખુબ ધન્યવાદ ને પાત્ર છે
@jitupatelhadiyol
@jitupatelhadiyol Год назад
વર્ષો પહેલાંની રવીશની રિપોર્ટ કાર્યક્રમની યાદ આવી ગઈ. બેસ્ટ પત્રકારત્વ
@rajchaudhari1537
@rajchaudhari1537 Год назад
ખેડૂત ને લાખ લાખ સલામ છે 🙏 કોઈ સ્વાર્થ નહિ બધા નો દિલ થી ઉપકાર માને છે 🙏
@nationfirst6462
@nationfirst6462 Год назад
ખૂબજ સુંદર વિચારો છે એક આદર્શ નાગરિક તરીકે કરણસિંહના.તેમજ ખૂબજ સારું રિપોર્ટિંગ દેવાંશીબેન.
@sarsaniyamanhar5079
@sarsaniyamanhar5079 Год назад
વાહ! 😯અદભૂૂત આમની માટે કહેવા માટે શબ્દ ઓછા પડે હો. આસે દેશના ખેડુત 🌾🐄👍 Thank you Devanshi Joshi medam
@dervaliyadharmesh5700
@dervaliyadharmesh5700 Год назад
ખેડૂતને ખૂબ ખૂબ ધન્યવાદ છે દેવાંશીબેન તમે પણ નાના ખેડૂત ની લાગણીને વ્યક્ત કરો છો ખૂબ ખૂબ આભાર🙏
@navnitrathava2090
@navnitrathava2090 Год назад
ખરે ખર આંખ માંથી આંસુ આવી ગયાં 🏹🙏
@gendaldamor9407
@gendaldamor9407 Год назад
Devanshi mam you are great
@prabhatdamorprabhat1747
@prabhatdamorprabhat1747 Год назад
જોહર મારા આદિવાસી ભાઈઓ ને....
@user-yw7vg7dd8w
@user-yw7vg7dd8w Год назад
દેવાંશીબેન અંતરીયાળ ના ગામમાંથી આપે સાચો હીરો ગોતી કાઢ્યા હો🇮🇳👌🙏
@govindpargi1822
@govindpargi1822 Год назад
આવા છે મારા આદિવાસી પરિવાર જે દેશ mate વિચારે છે . Sach aa desh na malik am ne am nathi kevata🌱🏞️jay johar 🏹
@bhadarkavinod8801
@bhadarkavinod8801 Год назад
વાહ સંતોષી માણસ, અને આટલી ખુશી કદાસ એક અમીર માણસમાં જોવા નહિ મળે.
@bhupatbhaipandya8818
@bhupatbhaipandya8818 Год назад
દેવાંશીબેન આ વિડિયો દરેક રાજકીય પક્ષો અને નેતાઓ ને જરૂર થી મોકલજો .
@mukeshdesai3751
@mukeshdesai3751 Год назад
વાહ દાદા વાહ દેશ પ્રત્યેનો તમારો પ્રેમ અપાર છે
@totalthink5109
@totalthink5109 Год назад
વાહ મારા ગામડાના લોકો,ગમે તેવી પરિસ્થિતીમા પણ ખુશીથી રહે છે.
@janakgamit955
@janakgamit955 Год назад
ખરેખર આવા વિચારો ધરાવતા લોકો ને સંસ્કૃતિ ને વરી ને ચાલતા આજે ભાગ્યેજ જોવા મળે ધન્ય છે કરણસિગ ભાઈ ને
@THEBANDUNIVERSE_12
@THEBANDUNIVERSE_12 Год назад
આ છે અમારી આદિવાસી લોકો ની સભ્યતા , જે લોકો આદિવાસીઓ વિરૂદ્ધ બોલે છે એ લોકો ખાસ જોજો આદિવાસીઓ હોવાનો ગર્વ છે ભાઈ 😊
@user-yg7hr3ry5w
@user-yg7hr3ry5w Год назад
your right
@jineshpatel2177
@jineshpatel2177 8 месяцев назад
Proud to be adivasi 🏹🌿❤
@AshokGohilVlogs
@AshokGohilVlogs 5 месяцев назад
ખુબ સરસ 👌👌
@THEBANDUNIVERSE_12
@THEBANDUNIVERSE_12 Год назад
ગામડા ના લોકોની વિચારસરણી એક દમ સરસ અને સ્વાર્થ વગર ની વિચારસરણી
@rgv71
@rgv71 Год назад
Right
@JagadishAhir
@JagadishAhir Год назад
100%
@sarvaiyapratap9340
@sarvaiyapratap9340 Год назад
Sachu se
@jagdishrathva9639
@jagdishrathva9639 Год назад
બરાબર છે
@nationfirst2513
@nationfirst2513 Год назад
100 %
@rsp4515
@rsp4515 Год назад
શાબાશ દેવાંશીબેન.ખૂબ સરસ રીયલ રીયાલીટી સત્ય બતાવવા બદલ આભાર...
@commonmanindian4339
@commonmanindian4339 Год назад
ખેતીની સાથો સાથ તમામ બાળકોના અભ્યાસ અને સ્વસ્થ્ય ધ્યાન રાખો. એક દિવસ પરિવર્તન જરૂર આવશે.
@bharatmakwana10
@bharatmakwana10 Год назад
હું આખા છોટાઉદેપુર જિલ્લા માં ફરેલો છું આખા ગામોની પરિસ્થિતિ આવી છૅ
@commonmanindian4339
@commonmanindian4339 Год назад
આ લોકોને ખબર નથી. ઇન્દિરા ગાંધી સ્વર્ગવાસી થઈ ગયા છતાં...પછી આમનો વિકાસ અમીરોના મિત્ર અને પરિવારવાદ વાળા કયાથી કરે.❔🙄🙆
@chetanarathava3150
@chetanarathava3150 Год назад
કોને કહ્યું ...
@mordenscienceclassisthara6288
આ ખેડૂત ભાઈએ, ખૂબ સરસ વાત કરી......🙏🙏
@jayapatel5418
@jayapatel5418 Год назад
દેવાંશી બેન આવા અંતરિયાળ વિસ્તારમાં જઈને સાચી વાત લોકો સમક્ષ તમે રજૂ કરો છો. ખરેખર ધન્યવાદ આપું છું.🙏
@dineshshah7192
@dineshshah7192 Год назад
પતી પત્ની ની સરળતા સહજતા અને સંતોષ ને સલામ સફળ અને સમૃદ્ધ પાસે આ ન હોય
@Rathavanvalog
@Rathavanvalog Год назад
. આ છે હકીકત છોટા ઉદેપુર ની .. જય જોહર
@kukadiya.vivek.kalubahi...6541
સ્તય્ પ્રેમ કરુણા. દેશનો સાચો જવાન અને કિસાન આને કેવાય.
@dipakvasava8287
@dipakvasava8287 Год назад
આ છે અમારી સંસ્કૃતિ અને સભ્યતા, જે લોકો અમારા વિરૂદ્ધ બોલે છે એ લોકો આ વિડિયો ખાસ જોજો, આદિવાસી 🏹 હોવાનો અમને ગર્વ છે ભાઇ ☺
@Parthelectric123
@Parthelectric123 Год назад
વાહ ખુબ સરસ જ્યાં કોઈ નથી પોંહચી શક્તુ ત્યાં આપ પહોચી શકો છો👌🙏
@patelsangeeta7029
@patelsangeeta7029 Год назад
સાચેજ બહુજ સારા માણસ છે. એમને સાંભળી ને આંખ માં પાણી આવી ગયું
@shaileshbhagora7352
@shaileshbhagora7352 Год назад
વાહ આદીવાસી ભાઇ ની આટલી સમજણ સક્તી છે માત્ર અનુસૂચિ -૫ લાગુ કરો લૂખા ઓ 🙏
@bhupatbhaipandya8818
@bhupatbhaipandya8818 Год назад
બેન પુજય ગાંધી બાપુ એ જે ગ્રામ સ્વરાજ ની વાત કરેલી એ કદાચ નેતાઓ ભુલી ગયા છે પરંતુ ગામડાના ખેડૂતો ને હજુ પણ યાદ છે તેવું લાગે છે અને જો ખરેખર સરકારોએ આમાં ધ્યાન આપ્યું હોત તો કદાચ આજે ગામડાં ઓ ની આ હાલત ન હોત બેન તમને વંદન 👏
@makawanavijay7656
@makawanavijay7656 Год назад
ખુબ ખુબ ધન્યવાદ ખેડૂત પુત્ર... આ છે ગામડાની સાચી સંસ્કૃતિ 🙏🙏🙏
@naruchaudhary7285
@naruchaudhary7285 4 месяца назад
એમ ના એક એક શબ્દો.. ..્્સુંદર.....છે ધન્ય છે આ ખેડૂત વિચાર હૃદય થી સલામ 👏🙏
@Bharatdotcom1526
@Bharatdotcom1526 Год назад
વાહ કાકા તમે શું મોટી વાત કરી છે અને વાહ દેવશી બેન તમે ખરા રિપોર્ટર 🤩🙏
@manubhaimanubhai3633
@manubhaimanubhai3633 Год назад
નર્મદા બાજુ મા છે હરિયાળી ભરપુર છે. કચ્છ ને પરદેશ કહે છે. સહાય ના ફાફા.સન્ડાસ બાથરૂમ ના ફાફા. તોયે ખુશ છે. વાહ ધરતીપુત્ર. તારી ધીરજ ને સલામ છે.
@chetanarathava3150
@chetanarathava3150 Год назад
અહીં જેતપુર પાવી તાલુકાનાં ડુંગરવાંટ બાજુનું છે
@kirandesai8715
@kirandesai8715 Год назад
સાચુ મોટાભાઈ
@itsNarendPatel
@itsNarendPatel Год назад
આ દેશ આવા લોકો ને લીધે.. મહાન છે...vedansi ben.. 🙏🙏 આભાર આવા સમાચાર લોકો સુધી પોહચાડ માટે. 🙏 જય શ્રી રામ.. 🙏 જય કિસાન..
@rajendarrathva1772
@rajendarrathva1772 Год назад
ધાનપુરના કરણ સિહજી તમને સલામ અને દેવાંશી બેન તમારો આભાર આવા સમાચાર અમારા સુધી પહોંચવા બદલ
@hiteshtadvi6165
@hiteshtadvi6165 Год назад
ખૂબ સરસ વાત કરી મારા ખેડૂત ભાઈ એ જય જવાન જય કિસાન
@rathvanilesh807
@rathvanilesh807 5 месяцев назад
વાહ મારા આદિવાસી સમાજને સુ વાત કરી છે કાકા અને કાકી 🙏🙏🙏
@shaileshvasava1500
@shaileshvasava1500 Год назад
દેવાંશીબેન તમારૂ કામ અદભુત છે, બધા પત્રકારો તમારા જેવુ કામ કરે તો દેશમાં ખરેખર જાગ્રુતિ આવે.
@RavindrgohilRavindrgohil-zx1sq
@RavindrgohilRavindrgohil-zx1sq 3 месяца назад
ખુબ ખુબ અભિનંદન કાકા તમને❤
@balvantshihbaria4857
@balvantshihbaria4857 Год назад
વાહ બેન વાહ પ્રણામ તમને🙏🙏🙏🙏 જય ગરવી ગુજરાત 🙏
@Banshi_Traders
@Banshi_Traders Год назад
આ જ ગામડું કે અડધા જ કલાકમાં આત્મીયતા બંધાઈ જાય ,...”કેમ પાણી પીવું છે તમારે!??” રૂપાબેન નાં આ શબ્દો પરથી જ સમજાય...💛💙🙏🏻
@akkyvasava1234
@akkyvasava1234 Год назад
જય જવાન જય કિસાન એની વાણીમાં આપણે જોઈ શકીએ છીએ કે ભારત દેશનો સાચો નાગરિક જે ખેડૂત છે જે સરકાર પાસે કઈ અપેક્ષા નથી રાખતો પરંતુ પોતાની જે કામગીરી છે પોતાનું જે કામ હોય છે તે ખૂબ જ નિસ્વાર્થ ભાવે ભજવે છે નથી કોઈની પાસે અપેક્ષા તે નથી કોઈની પાસે ઈચ્છા બસ પોતાનું કર્તવ્ય કરી પોતાની જે જરૂરિયાત છે અને જે પોતાના કુટુંબનો ભાગ જે કાંઈ કરવાનું આવે છે તે કરે છે ધન્ય છે આ બાબતો બતાવનાર રિપોર્ટર દેવાંશી જોશી મેડમને અને ધન્ય છે એક ખેડૂત દાદા ને જેમણે આજે ખૂબ જ એવી મોટી વાતો કહે છે જે મોટી મોટી પુસ્તકોમાં કે એવા કોઈ શિક્ષણમાં નથી શીખવામાં આવતી એવી બાબતો આજે મેં શીખી છે અને હું પોતે શિક્ષક છું ત્યારે આવી વાતો જાણી અને ખૂબ જ ગૌરાંગ ગીત અનુભવ કરું છું કે આ છે મારો ભારતનો અને ગુજરાતનો ખેડૂત અને ગુજરાતનો નાગરિક જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન..🙏🙏🙏
@samirpatel9082
@samirpatel9082 Год назад
જેને જરૂરિયાત છે એને સુવિધા મળતી નથી અને જેને મળે છે એ કશું છોડતો નથી.....
@PrasadNayakLUCKY
@PrasadNayakLUCKY Год назад
વાહ nice ખુબ સરસ જ્યાં કોઈ નથી પોંહચી શક્તુ ત્યાં આપ પહોચી શકો છો👌🙏વાહ દેવાંશીબેન તમે ગરીબ માણસ ની પણ નોંધ લ્યો છો તમને 💯💯 સલામ છે 💙💖😇😊😊
@zalaranjitsinh6289
@zalaranjitsinh6289 Год назад
Video અડધો જોયો ને આજનું નેટ પૂરું થયું.પરંતુ કાકા ની દેશ પ્રત્યેની ભાવના સાંભળવા માટે ૧૫ રૂપિયાનું એક્સ્ટ્રા નેટ કરાવીને વિડિયો જોયો.પૈસા વસૂલ સે. દેવાંશીબેન ખુબ ખુબ આભાર.
@janakshah1577
@janakshah1577 Год назад
વાહ દેવાંશી બેન મને 50 વર્ષ પહેલાં ના મારા ગામ ઝાબા ની મુવાડી ના દિવસો યાદ આવી ગયા. હાલ મુંબઈ છુ. કોઈપણ મીડિયા હાઉસ ના માલિક આ રીતે જઈ ફિલ્ડ રિપોર્ટિંગ કરતા હોય એવો આ પહેલો અનુભવ છે. પત્રકાર પહેલા અને પછી માલિક ની ભાવના આજીવન રાખશો. અભિનંદન
@vipul3014
@vipul3014 Год назад
ધન્ય છે આ ધરતી પુત્ર.ને જે કંઈ સ્વાર્થ વગર બધાનું ભલું વિચારે છે . દેવાંશી બેન good work
@ambalalpatel9840
@ambalalpatel9840 Год назад
ભારતના ખેડૂતોને ખુબ ખુબ વંદન.
@chirag3149
@chirag3149 Год назад
આ ખેડૂત ભાઈને કોટી કોટી વંદન 🙏🏻 ..
@abhishekpatel7112
@abhishekpatel7112 Год назад
આ એપિસોડ જોવામાં એટલો ખોવાઈ ગયો કે ક્યારે પૂરો ગયો એ ખબર ના પડી ..... કાકાની વાતો ખરેખર સરસ હતી અને બીજું કહીએ તો હજુ થોડી વધારે વાત કરવા જેવી હતી ..... ખુબ ખુબ ધન્યાવાદ તમારી ટીમ ને....
@gopalchauhan1906
@gopalchauhan1906 Год назад
Sachi vat bhai
@abhishekpatel7112
@abhishekpatel7112 Год назад
@@gopalchauhan1906 ha
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 4 месяца назад
કુદરત ને ખોળે અને ભગવાન ને ભરોસે જીવન જીવતા આ લોકો ને ખરેખર ધન્યવાદ છે,તેમની સમજણ શક્તિ ને પણ ખુબ ખુબ સલામ છે.
@brightofgj3612
@brightofgj3612 Год назад
ભાઈ સાવ નિખાલસ સે... અને હોશિયાર પણ સે 100-100 સલામ આવાં માણશો ને....
@M.B.Damor__22
@M.B.Damor__22 Год назад
આ છેં અમારા આદિવાસી ની સભ્યતા ❤️ હું આદિવાસી છું એનો ગર્વ છેં મને જય આદિવાસી 🙏
@apstudio1m181
@apstudio1m181 Год назад
ખૂબ ખૂબ ધન્યવાદ આવા પત્રકાર ને કે ગરીબો ને કેમેરા સામે લાવે છે.....🙏🙏
@tuljidahvad1060
@tuljidahvad1060 6 месяцев назад
વા વા ધન્ય હો આપણા સમાજના આદિવાસી, ખૂબ ખૂબ અભિનંદન ખેડૂત કાકા કાકી ને
@mukeshkumar-gp3pq
@mukeshkumar-gp3pq Год назад
દેવાંશી બેન ખૂબ ખૂબ અભિનંદન અમારો વિકાસ છે કોઈ ને યોજના ની ખબર નથી
@platinumservice3798
@platinumservice3798 Год назад
આ ભાઈ સાથે ની તમારી વાતચીત થી એવો સવાલ થાય છે કે નાના માણસ કોને કહેવાય...આ લોકો ને કે આપણા આ નેતાઓ ને. " અમારે કશું નથી જોઇતું બસ દેશ સારો ચાલવો જોઇએ."
@navneetraval9247
@navneetraval9247 Год назад
ધાનપુરના કારણ શીહજી ભાઇ ને મારા વંદન. ખૂબજ સમજણ શક્તિ ધરેવા છે..બહેન તમોને પણ ધન્યવાદ કે આટલી મેહનત કરીને આ મુલાકાત લીધી. ખૂબજ સુંદર મજા આવી... Thank you ma'am..
@bhanubhaipatel7876
@bhanubhaipatel7876 5 месяцев назад
Congrates to Devanshiben for ground zero reporting and Salute to Dhartiputra
@rahulganava9273
@rahulganava9273 Год назад
wha khub saras Jay adivasi Jay Johar 🗡️🏹🎉🌹👌🙏🙏
@dhavurathva1057
@dhavurathva1057 Год назад
સલામ છે મારા છોટા ઉદેપુર ના પાવી જેતપુર તાલુકા ના ખેડૂત ને 💯💯💯સલામ જય જોહર
@shankarrathva9763
@shankarrathva9763 Год назад
ખૂબ સરસ તમારું પત્રકારત્વ AC માં બેસીને તો આખી દુનિયા ના રિપોર્ટરો ન્યૂઝ આપે પરંતુ આપે તો ગ્રાઉન્ડ ઝીરો પર reporting કર્યું વંદન છે તમારાં કર્તવ્ય ને 🙏
@vijaybalat7190
@vijaybalat7190 Год назад
આદિવાસી સમુદાયની આ એક વિશે ઓળખ છે એને કોઈ લોભ લાલચ નથી જે છે એનાથી ખુશ છે અને બધાનું સારું ઈચ્છે છે જય જોહાર જય આદિવાસી .. દેવાંશીબેનનું ખૂબ ખૂબ આભાર
@ranjitsinhzala8557
@ranjitsinhzala8557 Год назад
આ પરિસ્થિતિ મા હુ રાહુ છું અને જીવું પણ છું અનુભવ પણ છે એટલે દેશ અને રાજ્ય સુરક્ષિત રેહવુ joyie શર્મ કરો ભાજપ શર્મ કરો ફ્રી રેવડી વાળા ...આ માણસ ની વાત સાંભળીને bharshtrachar નઈ કરો 🙏🏻
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 Год назад
આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏
@subhashrathvaofficial3820
@subhashrathvaofficial3820 Год назад
વાહ દેવાંશી બેન આવા નાનકડા ગામમાં એક આદિવાસી ભાઈ નો ભાવ આખા ગુજરાતમાં પહોચાડવા પ્રયત્નશીલ હોય તો દેવાંશી બેન નો ખૂબ ખૂબ આભાર .કે આ છે એક આદિવાસી ભાઈ ના સરસ વિચાર સરણી
@dyshnow690
@dyshnow690 Год назад
India's best reporting.....good....
@maheshbhuriya39
@maheshbhuriya39 Год назад
જય આદિવાસી જય જોહાર
@GoodYou-iw5wp
@GoodYou-iw5wp Год назад
સાચા માનવી ને ૨ સમય નુ જમવાનું અને ખાટલો મળે સુવા તેનાં માટે પણ પ્રભુ ને ધન્યવાદ કહે છે અને લોકો ને સ્વચ્છ હવા મળે તેનું શ્રેય આદિવાસી સમાજ નેજ જાઈ છે તેમને તેમના ગામ શહેર નથી બન્યાં તેનો ગર્વ છે અને તે ખુશ છે! મજાના લોકો ને મળ્યા છો ખેતર મા રોકાજો આવા લોકો શહેર મા નઈ મળે બેન !
@manishkishori2970
@manishkishori2970 Год назад
દાહોદ જિલ્લા માં આવો મેડમ જી❣️
@manharpatel2182
@manharpatel2182 Год назад
Love this farmer, very pure hearted, honest, happy may be not educated but very smart person. The reporter is heart stealer. Keep up good work.
@ganpatrathva4036
@ganpatrathva4036 Год назад
આ ખેડૂત ભાઈ ને ખુબ ખુબ અભિનંદન
@Money_talks_everywhere
@Money_talks_everywhere Год назад
Best line કોને મત આપુ ઇ ના કહેવાય.👌👌
@vitragshah956
@vitragshah956 Год назад
Thank you for uploading this Jamavat 👌✨
@kiritjoshi4531
@kiritjoshi4531 Год назад
Devanshiben khub dhanyavad aape aava santoshi sada bhola yugal pasethi lokone saro bodh pahochadyo
@khimananadgadhvi1457
@khimananadgadhvi1457 Год назад
છેલો શબ્દ તમારો .. બાકી નાટકો તો ચાલ્યા કરે .. એ ઘણું બધુ સમજાવી ગયો.. ધન્યવાદ દેવાંશી.
@user-rk6xd2vv9d
@user-rk6xd2vv9d 5 месяцев назад
વાહ તમારી ઉદારતા 🫶ખમ્મા તમને ✨
@kisananubhav5556
@kisananubhav5556 Год назад
વાહ!સરસ ગામડાના ખેડૂતનું રિપોર્ટિંગ કર્યું છે, દેવાંશીબેન આવી ગામડાની મુલાકાત લેતા રહેજો👍
@dipakbaria709
@dipakbaria709 Год назад
વાહ દેવાશી મેડમ ખુબ સુંદર રીતે વાતો કરી અને ખેડૂત તે પણ પણ સુંદર મજાની વાત કરી બહુ મજા આવી આપનો ખુબ ખુબ આભાર
@prahladbhaiprajapati248
@prahladbhaiprajapati248 Год назад
દેવશીબેન તમારો રિપોર્ટ સાંભળીને ખૂબ મજા આવી ગઈ
@Kuch_Bhi_yaar
@Kuch_Bhi_yaar Год назад
ભારતરત્ન તો આ કાકા ને આપવો જોઈએ, વાહ કાકા દિલ ખુશ થાય ગયું રાત ના 12:15 વાગે તમને બોલતા જાય ને... ખરેખર શીખવા જેવું આજે પણ ગામ માં આ જોવા મળે સે
@dipakparekh5992
@dipakparekh5992 Год назад
Salute to your reporting & salute to that uncle 🙏🙏
@rahamatulladhaga
@rahamatulladhaga 5 месяцев назад
બહુ ખુશ હાલ જીવન જીવે છે. વાતોમાં ખુશ હલી કેટલી દેખાઈ છે.માલિક એમને કાયમ ખુશ રાખે
@yogeshkumarrathva8830
@yogeshkumarrathva8830 Год назад
Very Nice devanshiben good work
@balvantsinhbariya7838
@balvantsinhbariya7838 Год назад
ખૂબ સરસ દેવાંશી બેન...ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે
@pravin1492
@pravin1492 Год назад
પીવું હે પાણી તમારે ? આ માણસો કયારેય એમ ના કેય કે અમે busy છીએ અમારુ કામ કરવા દો, સાથે બેસી ગયા વાતો કરવા
@Truthsoul2152
@Truthsoul2152 Год назад
Vah JAMAWAT vah , JAMAWAT ZINDABAD.very very very good reporting.
@chandrakantazad9049
@chandrakantazad9049 Год назад
વાહ મોજ દેવાંશી બેન કેવુપડે આ મન કીબાત, આને સ્વર્ગ કહેવાય
@kiranvala225
@kiranvala225 Год назад
Good job દેવાન્સી 👍
@AkshayKumar-xc1jv
@AkshayKumar-xc1jv Год назад
અભિનંદન કરણ પપ્પા
@hhgfggvbbbnnn3824
@hhgfggvbbbnnn3824 Год назад
Ap dono ko salut he 😇🙏 or devanshi Ben Joshi ko bhi
@madhubhaivasavaofficial8057
@madhubhaivasavaofficial8057 5 месяцев назад
Wow, farmer, you have spoken my mind, wow, farmer, wow....
Далее