Mara bhai mara jevi ketli beno ni maaa mogal ne duaa 6e ke maro bhai jigo pela jevoj kudka marto thai jay jiga bhai tame game tevu gaao pn tmara kudkani comito dekhayj 6e
ચોબારી ચોક નુ ગીત બહુજ સરસ છે ચોબારી ગામ છે તયા રેશમિયા ની મેલડી માનુ બહુ સરસ મંદીર છે આયર ના ઘરે છે મારા બાપા મને લય ગયા હતા મારી તબીયત બરાબર નહોતી વીસ વર્ષ થયા ❤❤❤