યુવાનોને નવી ઉડાન શરૂ કરવા માટે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન થકી ઓછા વ્યાજદરે લોન આપવામાં આવી રહી છે
ગાડીના વ્યવસાયમાં વાહન મેળવવાની અને પોતાના ૧૦ વર્ષના અથાક પરિશ્રમ થકી આજે પોતાનું વાહન મેળવવાની નેમ રાજ્ય સરકારના સહયોગ થકી પુર્ણ થઇ છે.
20 сен 2024