Тёмный

'ઇન્ટ્રાડે ટ્રેડિંગ' કરો ને ઘરે બેઠા કમાઓ | Intraday Trading | Demat Account | Share Market 

Fun for Gujaratis
Подписаться 662 тыс.
Просмотров 260 тыс.
50% 1

Fun for Gujaratis is back with educational and informative video on basics of share market. Today we will be discussing the topic of Intraday trading in detail and will be guiding on how to open a demat account and trading account to practice day trading.
Email address for information:
e4g.helpline@gmail.com
How to see Blue chip companies? (બ્લુ ચિપ કંપનીઓ જોવાની લિંક):
www.reliancesm...
Basics of Share Market and Nifty:
• શેર બજારમાં રોકાણ કરવા...
Basics of Share Market Video Part 2:
• મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્...
Please like, share and subscribe Fun for Gujaratis for such other content.

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,5 тыс.   
@DidarHemani
@DidarHemani 4 года назад
Email address for information: e4g.helpline@gmail.com Intraday Technical Information video Part 2: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DcHIeq87BoU.html Basics of Share Market and Nifty: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-9o3ALygaPoE.html Basics of Share Market Video Part 2: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4ZEcGqhy5FE.html
@prakashbhailadva8382
@prakashbhailadva8382 4 года назад
Intraday Trading stock market ni office darek jilla ma hoy j che zerodha,angle broking and sherkhan koi ne khabar na pade to..
@009mihirbhadani7
@009mihirbhadani7 4 года назад
Power of Atorney kay rite moklavyu banglore
@status9048
@status9048 4 года назад
Ha
@mrbalramchaudhary1126
@mrbalramchaudhary1126 4 года назад
Ha bijo video banavo saheb
@mihirpatel445
@mihirpatel445 4 года назад
Intraday trading ma chart ma best 15 min.30min. 1hour no chart use karay
@rahuldharjiya111
@rahuldharjiya111 4 года назад
આવો વિડિયો તો મે પહેલીવાર જોયો બધુજ સાદી ભાષામાં.. બધુજ સમજાય એવું છે ખુબ સરળ
@DidarHemani
@DidarHemani 4 года назад
વાહ ભાઈ વાહ ! અમે ખુબ રાજી થયા આપનો પ્રેમભાવભર્યો પ્રતિભાવ વાંચીને. હ્રદયપૂર્વક આભાર. આવા પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે અને બમણા જોરથી કામ કરવાની પ્રેરણા મળે છે.
@pavanpanchal5250
@pavanpanchal5250 3 года назад
Bhai tamaro number apo
@yogeshparmar6208
@yogeshparmar6208 3 года назад
@@DidarHemani તમારે બમણાં જોર થી કામ કરવું જ જોઈએ એમાં તમારો પણ ફાયદો છે અને વ્યુઅસૅ નો પણ.
@gohilbhadresh354
@gohilbhadresh354 2 года назад
ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળ રીતે stock market શીખવા માટે આજે અમારો સંપર્ક કરો. "Iconic trading academy."
@jadejasanjaysinh3937
@jadejasanjaysinh3937 3 года назад
બનાવો આવા નવા નવા વિડિયો ઇન્ટ્રા ડે પર.. એકદમ સરળ ભાષા માં સમજવું તો કોઈ તમારા જોડે થીજ સિખે..👍
@DidarHemani
@DidarHemani 3 года назад
વિડિઓ બનીને અપલોડ થઇ ગયો છે. આ સાથે શેરબજારને લગતા તમામ વીડિઓની લિન્ક સામેલ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર 1 આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-9o3ALygaPoE.html 2 મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4ZEcGqhy5FE.html 3 ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-E1ZzVt9dL-M.html 4 હર્ષદ મહેતા સ્કેમ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-0oPvgesU_BY.html 5 હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hukxeOeqtMY.html 6 હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WhsEqqpumJM.html 7 ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DcHIeq87BoU.html 8 સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wdFhsbTLZeM.html 9 ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jPbZPQB1f6M.html 10 સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-r-athe1Gnbs.html 11 ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું કે નહિ ? બીટ કોઈન શું છે ? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-A8Q7Wx9xfRI.html 12 આડેધડ ખર્ચા અને રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખજો । આ 10 ટ્રાન્જેકશન્સ ઉપર હોય છે ઇન્કમટેક્સ ખાતાની નજર 10 High value transactions tracked by Income Tax ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8SlJDuox7pY.html 13 બિટકોઈનમાં જેણે નાણાં રોક્યા એ માલામાલ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-BIYe0UdmDx0.html 14 IPOની માહિતી સરળ ભાષામાં ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-GjMfIavDelg.html 15 મહિલાઓને લાગ્યો શેરબજારનો ચસ્કો: ઘરે બેઠા કરે છે લાખોની કમાણી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UGhUduLTW1w.html 16 રોકણ કરવામાં મોડું તો નથી થયું ને ? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-u8szOODTafU.html 17 ઇન્ટરનેશનલ ટ્રેડિંગ : અમેરિકાની કંપનીઓમાં રોકાણ કેમ કરવું? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UEpyvsWkkos.html
@mobilemagic7008
@mobilemagic7008 4 года назад
જોરદાર છે સાહેબ કદાચ આવો વિડ્યો મે પહેલી વાર જોયો છે ગુજરાતી માં મજાક સાથે સાચી સમજ આપી તમે ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 4 года назад
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે. આપનો પ્રતિભાવ વાંચીને અમારા ઉત્સાહમાં વધારો થયો.
@brijeshsinhpuvar3759
@brijeshsinhpuvar3759 2 месяца назад
ખૂબ જ સરળ રીતે સમજાવવા બદલ આપનો દિલ❤ થી ધન્યવાદ.
@DidarHemani
@DidarHemani 2 месяца назад
વિડિઓ જોવા બદલ આપને પણ ધન્યવાદ
@sirajbavan6366
@sirajbavan6366 5 месяцев назад
તમારી સમજાવાની રીત સારી છે આવા વીડિયો બનાવતા રહો.અમને લાભ થાય છે.
@DidarHemani
@DidarHemani 5 месяцев назад
જરૂર. માયાળુ લાગણી બદલ આભાર
@ravikoriya6864
@ravikoriya6864 4 года назад
ખુબ સરસ રીતે સમજા યુ મજા આવી ગઇ સાંભળવા ની મને તો ઍઉ લાગતું હતુ કે હુ જોક્સ સાભળુ છું 👍👍🙏🙏
@DidarHemani
@DidarHemani 4 года назад
તમે ખુશ તો અમે ખુશ
@preetithakkar1276
@preetithakkar1276 3 года назад
Very well explained sir please keep up good information.🙏
@DidarHemani
@DidarHemani 3 года назад
Thank you for your kind words, support and love. Within a hour one more video will be uploaded.
@kushthakkar714
@kushthakkar714 4 года назад
By Diwali 10 Lakh+ Subscribers...Keep it up Content is Very good in short span of time..
@DidarHemani
@DidarHemani 4 года назад
Thank you for your kind words. This is because of viewers like you. Your encouragement is our fuel.
@user-wu8fo1sq9x
@user-wu8fo1sq9x 11 дней назад
કનુ ભાઇ ના જય શ્રી કૃષ્ણ સરસ મજાની વાત સમજાવી ❤🎉
@DidarHemani
@DidarHemani 5 дней назад
કેમ છો કનુભાઈ ! આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
@ramjibhaidungariya3108
@ramjibhaidungariya3108 Месяц назад
વાહ ખૂબ સરસ માહિતી Api
@DidarHemani
@DidarHemani 19 дней назад
આપને માહિતી ગમી એ જાણીને આનંદ થયો
@sanjaypatel-iw9pm
@sanjaypatel-iw9pm 4 года назад
શેરબજાર માં પડશો તો લોકો તમને જુગરિયા કહેશે, પણ એમા સફળ થશો તો લોકો તમારા ઉદાહરણ આપશે. 👍
@DidarHemani
@DidarHemani 4 года назад
હા હો ઈ વાત સાચી. અમારો હવે પછીનો વિડિઓ એવો કંઈક છે જરૂર જોજો.
@jayendrashah8838
@jayendrashah8838 6 месяцев назад
​@@DidarHemaniq
@rutulpatel7343
@rutulpatel7343 4 года назад
Such great information.. thank you for this.. keep going
@DidarHemani
@DidarHemani 4 года назад
Thank you.
@bhaveshdube8833
@bhaveshdube8833 3 года назад
Sahebh pepar tredig karta tame 2 nag 2 nag levay
@adwaitupadhyay1688
@adwaitupadhyay1688 4 года назад
સાહેબ હું આપના વીડિયો થી ખુબજ પ્રોત્સાહિત થવ છું. શેરબજારનો આ વિડીયો જોઈને મને પ્રોત્સાહન મળ્યું છે અને ઇન્ટ્રા-ડે શીખવાનું શરૂ પણ કર્યું છે. ભવિષ્યમાં આપ અમોને SIP અને મ્યુચ્યુઅલ ફંડ વિશે પણ માર્ગદર્શન આપો તેવી ઈચ્છા છે. આભાર સહ અદ્વૈત ઉપાધ્યાય અમદાવાદ
@DidarHemani
@DidarHemani 4 года назад
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે. આપના સૂચનની અમે નોંધ લીધી છે.
@parmarmanojkumar3531
@parmarmanojkumar3531 3 месяца назад
જોરદાર માહિતી છે સાહેબ અને તેના થી ય વધારે શિખવાડવા ની રીત ખુબ સારી અને મજા આવે તેવી છે
@DidarHemani
@DidarHemani 3 месяца назад
માયાળુ લાગણી બદલ આભાર
@jaymahakali442
@jaymahakali442 3 года назад
साहेब तमे मारा गुरु बनी गया cho नमस्कार गुरुजी अवा वीडियो बनवता रहो तमे खूब अगल vadho
@DidarHemani
@DidarHemani 3 года назад
ભગવાન આપને સુખમય જીવન અર્પે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@divsince_
@divsince_ 4 года назад
intraday trading is highly addictive game 😊
@DidarHemani
@DidarHemani 4 года назад
Hmmm
@mubinali4515
@mubinali4515 4 года назад
1 no info kaka.
@DidarHemani
@DidarHemani 4 года назад
Thank you.
@Cricket428A
@Cricket428A 4 года назад
ખુબ ખુબ આભાર મોટા ભાઈ વધારે માહિતી માટે બીજા વિડિયો અપલોડ કરવા નમ્ર વિનંતિ છે
@DidarHemani
@DidarHemani 4 года назад
જરૂર. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@sarfaraz1
@sarfaraz1 3 года назад
સાહેબ ખુબ ખુબ આભાર તમારો ખુબ જ સરસ અને સચોટ રીતે સમજાવ્યું ગળે ઉતરી ને હજમ થઈ ગયુ એક વિનંતી છે ઇન્ટ્રા ડે ટ્રેડિંગ ઊપર એક વધુ અનુભવ વાળો વિડીયો બનાવો ખુબ ખુબ આભાર તમારો મસ્ત રીતે સમજાય ગયું જય જય ગરવી ગુજરાત
@DidarHemani
@DidarHemani 3 года назад
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. આ વિડિઓ પછી શેરબજારના અન્ય વિડિઓ પણ અપલોડ કરાયા છે જેમાં ઇન્ટ્રાડેની ટેક્નિકલ માહિતીનો વિડિઓ પણ સામેલ છે. આ સાથે તમામ વીડિઓની લિન્ક સામેલ છે. 1 આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-9o3ALygaPoE.html 2 મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4ZEcGqhy5FE.html 3 ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-E1ZzVt9dL-M.html 4 હર્ષદ મહેતા સ્કેમ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-0oPvgesU_BY.html 5 હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hukxeOeqtMY.html 6 હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WhsEqqpumJM.html 7 ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DcHIeq87BoU.html 8 સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wdFhsbTLZeM.html 9 ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jPbZPQB1f6M.html 10 સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-r-athe1Gnbs.html 11 ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું કે નહિ ? બીટ કોઈન શું છે ? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-A8Q7Wx9xfRI.html
@sandhhasambhai1158
@sandhhasambhai1158 3 года назад
🙏✌️👍👌✅💯🎯💎🌹🌷☺️😇💘🤝🎁🎊વાહ! દિદારભાઈ શેરબજાર-ઈન્ટ્રાડે વિશે શીરાની જેમ ગળે ઉતરી જાય તેવી શાનદાર શૈલીમાં સમજાવવા બદલ દિલથી આભાર 🙏🙏🌹🌷🌹હાસમ સર -ગુજરાત-રાજકોટ🌷🌹✅🙏🎊🎁🎯💎💯🌷🌹🌷🌹🌷🌹🌷🌹
@DidarHemani
@DidarHemani 3 года назад
સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર
@bhattmanish7595
@bhattmanish7595 3 года назад
Moj aavi gy bhai
@DidarHemani
@DidarHemani 3 года назад
દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.
@patelvijay8217
@patelvijay8217 4 года назад
Great information. Please to make more video
@DidarHemani
@DidarHemani 4 года назад
Thank you, I will
@bahadurmomin1203
@bahadurmomin1203 Месяц назад
Thanks for your knolaj❤
@DidarHemani
@DidarHemani Месяц назад
આભાર
@jayeshparmar4689
@jayeshparmar4689 5 месяцев назад
ખુબ સારી ઊપયોગી માહિતી બદલ આભાર સાહેબ.
@DidarHemani
@DidarHemani 5 месяцев назад
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
@mathswithniravchaniyara8076
@mathswithniravchaniyara8076 4 года назад
હા... જી... તમે શેર બજાર ના બીજા વિડિયો બનાવસો તો ઘણા લોકો અંધારામાં કુવામાં પડતાં બચી જશે...
@DidarHemani
@DidarHemani 4 года назад
અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે
@dayma245
@dayma245 3 года назад
Intraday kevu chai aema paisa rokay k na rokay mane janavo
@justnews3270
@justnews3270 4 года назад
ભારત માં માત્ર 3 - 3.50% લોકો જ stock market માં પડયા છે, જ્યારે US, UK જેવા દેશોમાં 50% થી વધારે લોકો આના પર જ ગદરે છે. Google પર જોઈ લેજો.🙏
@DidarHemani
@DidarHemani 4 года назад
જાણકારી આપવા બદલ આભાર. આ વાત અમે અગાઉના વીડિયોમાં જણાવી ચુક્યા છીએ.
@Shipythakkar7777
@Shipythakkar7777 3 года назад
Oho
@krishnakantshah3758
@krishnakantshah3758 4 года назад
Go ahead with call and put strategy video. You will get more subacriber
@DidarHemani
@DidarHemani 4 года назад
Thank you for your suggestion.
@mds.jadeja
@mds.jadeja 4 года назад
Ae motabhai tamne sambhdi ne maja aayvi ho. Hu to serbajar ma option trading karu chhu ane aema pan fakt put maj call no koi divas chado karto nathi. Pan Mari put ni ramat koi Jove aetle aena chhati na patiya besijay ho pan chhela 1 varash thi put ma nuksani nathi aayvi. Pan Mari strategy jordar chhe. Ae aavjo motabhai
@DidarHemani
@DidarHemani 4 года назад
આપની પ્રગતિ જોઈને અમારા પણ છાતીના પાટિયા બેસી ગયા. પણ ઉમંગનાં ઈર્ષાના નહિ. All the best
@mds.jadeja
@mds.jadeja 4 года назад
@@DidarHemani Khub Khub AABHAR aapno 🙏🙏🙏🙏🙏
@Paras41086
@Paras41086 4 года назад
Yes muko muko jordar and I share this video to all my grup and have to aa sikhvu J padse again thanks
@DidarHemani
@DidarHemani 4 года назад
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે.
@metaliyajayesh7156
@metaliyajayesh7156 2 года назад
હા ... કાકા મારે શબ્દ નું લીસ્ટ લેવું છે.
@DidarHemani
@DidarHemani 2 года назад
નીચેના ઈમેલ આઈડી ઉપર મેલ કરો e4g.helpline@gmail.com
@vipulkathiriya9568
@vipulkathiriya9568 9 месяцев назад
​@@DidarHemani list by sabdo
@chuadharyjayantibhai8706
@chuadharyjayantibhai8706 4 года назад
સાહેબ નમસ્કાર તમે બીજો વિડિયો બનાવો સર તમારી વાત મા દમ છે હો હું સર તમારો આસિક છુ
@DidarHemani
@DidarHemani 4 года назад
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે.
@nandavakanaiyalal.v8674
@nandavakanaiyalal.v8674 3 года назад
Bnavo bnavo ..hji videos bnavo
@DidarHemani
@DidarHemani 3 года назад
જરૂર. અમે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશુ. આવો પ્રતિભાવ અમને ત્રીજો ભાગ જવાબદારીપૂર્વક બનાવવાની પ્રેરણા આપશે. આપના ત્વરિત પ્રતિસાદ બદલ આભાર.
@ncmmediatv3422
@ncmmediatv3422 3 года назад
Wahh dost moj aavi gay bhai 🙏
@DidarHemani
@DidarHemani 3 года назад
આપને વીડિઓની માહિતી ગમી એ જાણીને અત્યંત આનંદ થયો. આભાર
@mustafaattarwala6606
@mustafaattarwala6606 2 года назад
Yes another video for this video
@DidarHemani
@DidarHemani 2 года назад
Already uploaded. Here is the link ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DcHIeq87BoU.html
@MrRaju-gh7gi
@MrRaju-gh7gi 4 года назад
હા હા બીજો વીડિયો બનાવો સર
@DidarHemani
@DidarHemani 4 года назад
અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે
@MrRaju-gh7gi
@MrRaju-gh7gi 4 года назад
Thank you sir for reply
@balbhadrasinhable
@balbhadrasinhable 4 года назад
જરૂર વિડિયો બનાવો . આપ માહિતી ખૂબ સારી રીતે આપો છો ધન્યવાદ.
@DidarHemani
@DidarHemani 4 года назад
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે.
@vijaygokani213
@vijaygokani213 4 года назад
શરૂઆત ઇન્ટ્રાડે થી નહોતી કરવી જોઈતી. વિપરિત સંજોગો માં ઇન્ટ્રાડે ન કરવા ભલામણ આપશો.
@DidarHemani
@DidarHemani 4 года назад
અન્ય વીડિયોમાં આ મુદ્દાને આવરી લેશું. ધ્યાન દોરવા બદલ આભાર.
@Manthan.00712
@Manthan.00712 4 года назад
Ha jarur video banavo
@DidarHemani
@DidarHemani 4 года назад
અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે. આપની આતુરતા અમે સમજી શકીએ છીએ. રસ દાખવવા અને ફેડબેક આપવા બદલ આભાર.
@ashutoshbheda5632
@ashutoshbheda5632 2 года назад
ખૂબ સરસ અને સરળ ભાષામાં સમજાવવા બદલ આભાર. કેન્ડલ નો અભ્યાસ કરવા માટે નો વીડિઓ મુકજો👍💐
@DidarHemani
@DidarHemani 2 года назад
જરૂર. સુચન બદલ આભાર
@brijeshkambodi2180
@brijeshkambodi2180 3 года назад
𝓗𝓪 𝓫𝓸𝓸𝓼𝓼 𝓭𝓲𝓹 𝓶𝓪 𝓿𝓲𝓭𝓮𝓸 𝓫𝓷𝓪𝓿𝓳𝓸
@DidarHemani
@DidarHemani 3 года назад
વિડિઓ બનીને અપલોડ થઇ ગયો છે. આ સાથે શેરબજારને લગતા તમામ વીડિઓની લિન્ક સામેલ છે. 1 આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-9o3ALygaPoE.html 2 મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4ZEcGqhy5FE.html 3 ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-E1ZzVt9dL-M.html 4 હર્ષદ મહેતા સ્કેમ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-0oPvgesU_BY.html 5 હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hukxeOeqtMY.html 6 હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WhsEqqpumJM.html 7 ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DcHIeq87BoU.html 8 સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wdFhsbTLZeM.html 9 ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jPbZPQB1f6M.html 10 સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-r-athe1Gnbs.html 11 ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું કે નહિ ? બીટ કોઈન શું છે ? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-A8Q7Wx9xfRI.html 12 આડેધડ ખર્ચા અને રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખજો । આ 10 ટ્રાન્જેકશન્સ ઉપર હોય છે ઇન્કમટેક્સ ખાતાની નજર 10 High value transactions tracked by Income Tax ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8SlJDuox7pY.html 13 બિટકોઈનમાં જેણે નાણાં રોક્યા એ માલામાલ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-BIYe0UdmDx0.html 14 IPOની માહિતી સરળ ભાષામાં ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-GjMfIavDelg.html
@dhruvpatel4917
@dhruvpatel4917 4 года назад
મહુડી ની સુખડી અને શેરબજાર ની મૂડી કોઈ ઘરે લઈ જઈ શકતું નથી ...આ નિયમ પણ ખાસ યાદ રાખો ...
@DidarHemani
@DidarHemani 4 года назад
ના એવું નથી. અમારો હવે પછીનો વિડિઓ જોજો એમાં 2 મહાશયે શેર બજારમાં કેવી રીતે કમાણી એની વાત આવે છે. તમે લખેલી કહેવત ખુબ જ ગમી.
@YogeshPatel-pb8yv
@YogeshPatel-pb8yv 4 года назад
The
@RahulPatel-oz7dr
@RahulPatel-oz7dr 3 года назад
Zun zun vala lai gya gare
@basictrade
@basictrade 5 месяцев назад
હવે આ કહેવત બદલવા જેવી નથી લાગતી
@ppgamit5980
@ppgamit5980 3 месяца назад
Khotivat
@baazaad6095
@baazaad6095 3 года назад
Yes next video
@DidarHemani
@DidarHemani 3 года назад
વિડિઓ બનીને અપલોડ થઇ ગયો છે. આ સાથે શેરબજારને લગતા તમામ વીડિઓની લિન્ક સામેલ છે. 1 આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-9o3ALygaPoE.html 2 મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4ZEcGqhy5FE.html 3 ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-E1ZzVt9dL-M.html 4 હર્ષદ મહેતા સ્કેમ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-0oPvgesU_BY.html 5 હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hukxeOeqtMY.html 6 હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WhsEqqpumJM.html 7 ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DcHIeq87BoU.html 8 સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wdFhsbTLZeM.html 9 ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jPbZPQB1f6M.html 10 સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-r-athe1Gnbs.html 11 ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું કે નહિ ? બીટ કોઈન શું છે ? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-A8Q7Wx9xfRI.html 12 આડેધડ ખર્ચા અને રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખજો । આ 10 ટ્રાન્જેકશન્સ ઉપર હોય છે ઇન્કમટેક્સ ખાતાની નજર 10 High value transactions tracked by Income Tax ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8SlJDuox7pY.html 13 બિટકોઈનમાં જેણે નાણાં રોક્યા એ માલામાલ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-BIYe0UdmDx0.html 14 IPOની માહિતી સરળ ભાષામાં ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-GjMfIavDelg.html
@vishalshilewant3144
@vishalshilewant3144 Год назад
Saheb F&O shikhavu che. Tamari samajavava ni rit khub saras che
@DidarHemani
@DidarHemani Год назад
લાગણી બદલ આભાર
@shaileshpriyadarshee7923
@shaileshpriyadarshee7923 3 месяца назад
ખુબ સારી ભાષામાં સમજાવ્યું. બીજા આવા વિડિઓ બનાવો.
@DidarHemani
@DidarHemani 3 месяца назад
આ વીડિઓનો બીજો ભાગ બનીને અપલોડ થઇ ગયો છે. લિન્ક આ સાથે સામેલ છે. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DcHIeq87BoU.html
@kishankave8213
@kishankave8213 4 года назад
Ha jarur banao khub saras.
@DidarHemani
@DidarHemani 4 года назад
આજે વિડિઓ અપલોડ થઇ ચુક્યો છે. લિન્ક આ સાથે સામેલ છે. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DcHIeq87BoU.html
@himanshubhai1647
@himanshubhai1647 4 года назад
Jordar bhai Andhra ne dekhay Ne Bera sambhray Ne akkal vagar na ney samjay evi tamari avdat che.... jordar
@DidarHemani
@DidarHemani 4 года назад
વાહ ભાઈ વાહ ! અમે ખુબ રાજી થયા આપનો પ્રેમભાવભર્યો પ્રતિભાવ વાંચીને. હ્રદયપૂર્વક આભાર. આવા પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે અને બમણા જોરથી કામ કરવાની પ્રેરણા મળે છે.
@kpedit7987
@kpedit7987 3 года назад
@@DidarHemani trading na sbdo ni list joti Moklo ne
@mayankchaudhari1252
@mayankchaudhari1252 4 года назад
ખૂબ સરસ માહિતી આપી છે તમે... શેર માર્કેટ ને લગતા જે શબ્દો છે તે મોકલવા આપને વિનંતી...
@DidarHemani
@DidarHemani 4 года назад
ક્યાં મોકલવું ભાઈ ? અમારા નીચેના ઈમેલ ઉપર મેલ કરો તો મોકલી શકાય ને ? e4g.helpline@gmail.com
@rekhadesai5531
@rekhadesai5531 3 года назад
Bhu j saras..
@DidarHemani
@DidarHemani 3 года назад
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@JdPatel-cv6tt
@JdPatel-cv6tt 4 года назад
મિત્રો આ જેટલુ આપડે સહેલુ સમજીએ છીએ એટલુ સહેલુ નથી અમુક મહિના પેપર ટ્રેડીંગ અથવા નાનુ ઈન્વેસ્ટમેન્ટ કરીને શરુઆત કરી શકાય...મારા મત મુજબ નાનુ ઈન્વેસ્ટમેન્ટ કરીને શરુઆત કરવી જોઈએ કારણકે શીખવાતો ભુલમાથી જ મળશે ... જે શેર મારકેટ મા નવા જ છે તેઓએ શરુઆત મા નાનુ ઈન્વેસ્ટમેન્ટ કરવુ જોઈએ...3 થી 6 મહિના મા અનુભવ થઈ ગયા બાદ તમે પોતે જ ધણો ઉતાર ચઢાવ જોયો હશે જેમાથી તમને ઘણુ શીખવા મળશે ....1 થી 2 મહિના તમે કદાચ શરુઆત મા કમાઈ પણ લો પણ આવનારા મહિના મા આ બધુ કમાએલ જઈ પણ શકે ....ટુક મા પરિસ્થિતિ ને જાણી ધીરજ રાખવી એ ખુબ અગત્યની છે...જે ખરેખર નવા છે તેઓ ઓછુ ઇન્વેસ્ટ કરી ને ચાલુ કરવુ જોઈએ... નયુઝ ચેનલ જોતા રહેવુ પણ તેમણે જણાવેલ શેર નો ભાવ આવનાર દિવસ મા અપ જાય તે જરુરી નથી નયુઝ ચેનલો જોતાં રહેવુ જેથી બજાર ની પરિસ્થિતિ નો ખ્યાલ તમને મળતો રહે ... જે વ્યકિત અભ્યાસુ અને ટેકનીકલ છે તેઓ વહેલી તકે પકડ બનાવી લેશે પણ ધીરજ ખુબ જ અગત્ય ની છે ગુગલ યુ ટયુબ પરથી નવી નવી માહિતી મેળવવા રહેવી જે તમારી પકડ ખુબ જ મજબુત બનાવશે....મારા મત મુજબ ગમે તેમ નહિ પણ યોગ્ય ટેકનીક નો ઉપયોગ કરી આગળ વધવું... આંધળુકયુ નહિ આ રીતે કદાચ જીતી પણ હારવાનો શકયતા અનેક ગણી વધારે છે.....ખાસ """""કેન્ડલ ચાટ"""""""" નો ઉપયોગ કરવો....મિત્રો ઈક્વીટી મા ભાવ મા હલચલ ખુબ વધારે હોય છે આથી કોઈ ટેન્શન લીધા વગર શાંતિ થી ટ્રેડીગ કરવા કોમોડીટી ખુબ જ સારુ છે જેમાં ભાવની હલચલ ઓછી હોવાથી નુકશાન વધારે હોતુ નથી અને સારી રીતે આમાથી આવક પણ થઈ શકે તેમ છે....રોજ નવુ નવુ જાણતા રહેવુ... "અનુભવ " 😂
@DidarHemani
@DidarHemani 4 года назад
વિસ્તારથી અને ઊંડાણપૂર્વક આપનો અનુભવ જણાવવા બદલ આભાર. અન્ય દર્શકોને ઉપયોગી નીવડશે.
@rushirajsinhzala3687
@rushirajsinhzala3687 3 года назад
Wah..... Su Rit chhe... superb 👍👍👍
@DidarHemani
@DidarHemani 3 года назад
દર્શકો આટલા સંતુષ્ટ થાય એ જાણીને કાર્ય કર્યાનો સંતોષ થાય. માયાળુ લાગણી અને પ્રેમભાવ બદલ આભાર
@gauravkalsariya2470
@gauravkalsariya2470 3 года назад
Yes ..plz હજુ એક વિડિઓ અપલોડ કરો ..આ વિડિઓ ખુબજ સારો છે
@DidarHemani
@DidarHemani 3 года назад
વિડિઓ બનીને અપલોડ થઇ ગયો છે. આ સાથે શેરબજારને લગતા તમામ વીડિઓની લિન્ક સામેલ છે. 1 આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-9o3ALygaPoE.html 2 મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4ZEcGqhy5FE.html 3 ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-E1ZzVt9dL-M.html 4 હર્ષદ મહેતા સ્કેમ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-0oPvgesU_BY.html 5 હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hukxeOeqtMY.html 6 હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WhsEqqpumJM.html 7 ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DcHIeq87BoU.html 8 સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wdFhsbTLZeM.html 9 ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jPbZPQB1f6M.html 10 સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-r-athe1Gnbs.html 11 ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું કે નહિ ? બીટ કોઈન શું છે ? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-A8Q7Wx9xfRI.html 12 આડેધડ ખર્ચા અને રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખજો । આ 10 ટ્રાન્જેકશન્સ ઉપર હોય છે ઇન્કમટેક્સ ખાતાની નજર 10 High value transactions tracked by Income Tax ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8SlJDuox7pY.html
@jahirhaiderjamani8695
@jahirhaiderjamani8695 4 года назад
બહુજ સરસ ઓલ ધ બેસ્ટ
@DidarHemani
@DidarHemani 4 года назад
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.
@pratapchudasama5567
@pratapchudasama5567 3 года назад
Thank you sir ખૂબ સરળ રીતે સમજાવ્યું
@DidarHemani
@DidarHemani 3 года назад
સામાન્ય દર્શક પણ સમજી શકે એ રીતે વિડિઓ બનાવવાના અમારા પ્રયાસોમાં આપનો પ્રતિસાદ બળ આપશે. આભાર
@jitukvideo5762
@jitukvideo5762 3 года назад
jordar
@DidarHemani
@DidarHemani 3 года назад
Glad you like it. Thank you.
@bhavishanaika593
@bhavishanaika593 3 года назад
શેરબજારનુ જ્ઞાન તે પણ ગુજરાતી કહેવત સાથે. એકદમ અલગજ અને સારો અનુભવ. આભાર. બીજા બનાવજો.
@DidarHemani
@DidarHemani 3 года назад
દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.શેર બજારને લગતા તમામ વીડિઓની લિન્ક આ સાથે સામેલ છે. 1 આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-9o3ALygaPoE.html 2 મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4ZEcGqhy5FE.html 3 ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-E1ZzVt9dL-M.html 4 હર્ષદ મહેતા સ્કેમ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-0oPvgesU_BY.html 5 હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hukxeOeqtMY.html 6 હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WhsEqqpumJM.html 7 ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DcHIeq87BoU.html 8 સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wdFhsbTLZeM.html 9 ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jPbZPQB1f6M.html 10 સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-r-athe1Gnbs.html 11 ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું કે નહિ ? બીટ કોઈન શું છે ? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-A8Q7Wx9xfRI.html 12 આડેધડ ખર્ચા અને રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખજો । આ 10 ટ્રાન્જેકશન્સ ઉપર હોય છે ઇન્કમટેક્સ ખાતાની નજર 10 High value transactions tracked by Income Tax ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8SlJDuox7pY.html 13 બિટકોઈનમાં જેણે નાણાં રોક્યા એ માલામાલ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-BIYe0UdmDx0.html 14 IPOની માહિતી સરળ ભાષામાં ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-GjMfIavDelg.html
@For_learning_purposes_only
@For_learning_purposes_only 4 года назад
Jordar sir
@DidarHemani
@DidarHemani 4 года назад
લાગણી બદલ આભાર
@patelgovind536
@patelgovind536 7 месяцев назад
Very nice
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
Thank you for your kind words.
@musicmelody9527
@musicmelody9527 4 года назад
Ha bhai....intrade treading ni technical information aapo
@DidarHemani
@DidarHemani 4 года назад
અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે
@meetdesai7244
@meetdesai7244 3 года назад
Bas aavaj video banavo & amne ghanu badhu sikhvu chhe amne sikhvado jordaar chhe thank you 😊👌
@DidarHemani
@DidarHemani 3 года назад
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. આવો પ્રતિભાવ અમને જવાબદારીપૂર્વક વધારે સારા વિડિઓ બનાવવાની પ્રેરણા આપશે.
@sachinnalawade7373
@sachinnalawade7373 3 года назад
બહુ સરસ નોલેજ આપ્યું છે ને તમારી સાચી વાત છે તમારો આભાર sir🌹🌹🌹🌹🌹
@DidarHemani
@DidarHemani 3 года назад
દર્શકોને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ . દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@vipulpatel6907
@vipulpatel6907 4 месяца назад
Very nice 👍
@DidarHemani
@DidarHemani 4 месяца назад
Thank you! Cheers!
@hemangmunshi6270
@hemangmunshi6270 2 года назад
Thanks
@DidarHemani
@DidarHemani 2 года назад
Welcome
@pruthvigadhvi
@pruthvigadhvi Год назад
વાહ વાહ સરસ સાહેબ પણ આપ છેલ્લે 9 : 30 સેકંડે 10 લાખ સબસકરાઈબર ની બાજૂ મા એક સબ્દ બોલયા. "એની ....... ને દે " એ થોડૂ સારૂ ના લાગયૂ.. બાકી આપ ના વીડિયો રેગયૂલર અમે જોઈયેજ છીયે સર માફ કરશો ખોટું લાગયૂ હોય તો
@DidarHemani
@DidarHemani Год назад
તમે અમારા વિડિઓ ધ્યાનથી જુઓ છો એ જાણીને આનંદ થયો. ગાંઠિયા ભેગા મરચા નાખવા પડે
@gohelrakeshkumar4118
@gohelrakeshkumar4118 4 года назад
Jordar ho sir super
@DidarHemani
@DidarHemani 4 года назад
લાગણી બદલ આભાર.
@kamleshbhut5203
@kamleshbhut5203 2 года назад
Good information
@DidarHemani
@DidarHemani 2 года назад
Thank you for your kind words
@sangeetakushwah4915
@sangeetakushwah4915 Год назад
Yes
@DidarHemani
@DidarHemani Год назад
વિડિઓ બનીને અપલોડ થઇ ગયો છે. લિન્ક આ સાથે સામેલ છે ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DcHIeq87BoU.html
@rk7638
@rk7638 4 года назад
Superb sir ji bov j sari rite peli vakhat mane samajayu Mahiti apta rejo
@DidarHemani
@DidarHemani 4 года назад
આપનો પ્રતિભાવ વાંચીને કામ કાર્યનો સંતોષ અનુભવીએ છીએ. પ્રેમભર્યા પ્રતિભાવ બદલ આભાર. આ સિરીઝ બીજો એક વિડિઓ અપલોડ કર્યો છે. લિન્ક આ સાથે સામેલ છે ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DcHIeq87BoU.html
@kathanmehta4722
@kathanmehta4722 3 года назад
Jordar. Bolvanu. Srs mahiti. Bija bi video bnavo bhai.
@DidarHemani
@DidarHemani 3 года назад
આપની માયાળુ લાગણી અને સૂચન બદલ આભાર
@mustufahathi5888
@mustufahathi5888 4 года назад
Khub saras Bhai 👌💐 Tamaro video gammatni Sathe gyan pirase Che 👍
@DidarHemani
@DidarHemani 4 года назад
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.
@d.k.nadoda5557
@d.k.nadoda5557 4 года назад
આ વીડીયો બહુ જાણવા મલીયુ ખુબ ખુબ આભાર હુ તમારા બધા વીડીયો જોવુ
@DidarHemani
@DidarHemani 4 года назад
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@mayursinhzala7623
@mayursinhzala7623 4 года назад
Video khub saro
@DidarHemani
@DidarHemani 4 года назад
lagani badal abahr
@sunilpadhiyarsunilpadhiyar9579
@sunilpadhiyarsunilpadhiyar9579 4 года назад
Intraday નુ સત્ય કાઠીયાવાડી માં સાભળવાની બહુ મજા આવી હોય ભાઈ. બીજો બનાવજો હો
@DidarHemani
@DidarHemani 4 года назад
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે.
@akhtarbanusaiyed9521
@akhtarbanusaiyed9521 3 года назад
Thanks khub j saras mahiti aapi chhe!
@DidarHemani
@DidarHemani 3 года назад
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@nilamtrivedi914
@nilamtrivedi914 3 года назад
This video very nice
@DidarHemani
@DidarHemani 3 года назад
Thank you for your kind words.
@jeckyainani7691
@jeckyainani7691 3 года назад
Wah wah
@DidarHemani
@DidarHemani 3 года назад
આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@pareshitaliya9847
@pareshitaliya9847 4 года назад
Good
@DidarHemani
@DidarHemani 4 года назад
Thanks a lot
@atozproblemsolutionkashtbh6688
@atozproblemsolutionkashtbh6688 4 года назад
Super bhai maja moj moj
@DidarHemani
@DidarHemani 4 года назад
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@rameshtukadiya3543
@rameshtukadiya3543 3 года назад
Ha Banavo ne saheb
@DidarHemani
@DidarHemani 3 года назад
વિડિઓ બનીને અપલોડ થઇ ગયો છે. આ સાથે શેરબજારને લગતા તમામ વીડિઓની લિન્ક સામેલ છે. 1 આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-9o3ALygaPoE.html 2 મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4ZEcGqhy5FE.html 3 ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-E1ZzVt9dL-M.html 4 હર્ષદ મહેતા સ્કેમ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-0oPvgesU_BY.html 5 હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hukxeOeqtMY.html 6 હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WhsEqqpumJM.html 7 ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DcHIeq87BoU.html 8 સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wdFhsbTLZeM.html 9 ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jPbZPQB1f6M.html 10 સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-r-athe1Gnbs.html 11 ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું કે નહિ ? બીટ કોઈન શું છે ? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-A8Q7Wx9xfRI.html 12 આડેધડ ખર્ચા અને રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખજો । આ 10 ટ્રાન્જેકશન્સ ઉપર હોય છે ઇન્કમટેક્સ ખાતાની નજર 10 High value transactions tracked by Income Tax ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8SlJDuox7pY.html 13 બિટકોઈનમાં જેણે નાણાં રોક્યા એ માલામાલ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-BIYe0UdmDx0.html 14 IPOની માહિતી સરળ ભાષામાં ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-GjMfIavDelg.html
@bharatbhaikacha7202
@bharatbhaikacha7202 3 года назад
આપનો વિડીયો ખૂબ ખૂબ સરસ છે આપ નો આભાર
@DidarHemani
@DidarHemani 3 года назад
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર
@rahulthakorofficial8735
@rahulthakorofficial8735 2 года назад
Maja avi gai bhi 👌👌
@DidarHemani
@DidarHemani Год назад
તો બસ
@rahulthakorofficial8735
@rahulthakorofficial8735 2 года назад
👌👌👌👌👌 thenks
@DidarHemani
@DidarHemani Год назад
લાગણી બદલ આભાર
@jaypatel5561
@jaypatel5561 4 года назад
Sir i am a intraday trader... And a student.. I started trading in 11th class. If u want to make vedio then make on Future and options and Support-resistance techniques. and Also candlestick patterns.
@DidarHemani
@DidarHemani 4 года назад
Your point has been noted. Surely we will make after some time.
@mjsoni390
@mjsoni390 4 года назад
"Aeni mande....." wah su bolya Khub sudar prayash chhe tamaro bhai pn mahiti adhuri chh, Dabba treding n frod tipss calling babte thodo prakash padyo hot, nava nisadya thoda aapna shub aashish thhi bachijat khara !!
@DidarHemani
@DidarHemani 4 года назад
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.ધીમે ધીમે એક એક વિષય આટોપતાં જાશું. બસ હવે તો જમાવટ જ કરવી છે એન માનદે ! 😂😂😂
@pruthvirajsinhparmar2131
@pruthvirajsinhparmar2131 Год назад
ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ...
@DidarHemani
@DidarHemani Год назад
વિડિઓ જોવા બદલ આપને પણ ધન્યવાદ
@mayankprajapati.educationa8214
@mayankprajapati.educationa8214 4 года назад
સુપર ...
@DidarHemani
@DidarHemani 4 года назад
લાગણી બદલ આભાર
@happykidstube7351
@happykidstube7351 2 года назад
Wah...Kya style hai
@DidarHemani
@DidarHemani 2 года назад
ઈશ્વરકૃપા અને આપના જેવા માયાળુ દર્શકોના આશીર્વાદ
@kaushalcharadva1271
@kaushalcharadva1271 4 года назад
Ha sir bijo video banavo vadhare mahiti apo ena courses ne lagti
@DidarHemani
@DidarHemani 4 года назад
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે.
@kaushalcharadva1271
@kaushalcharadva1271 4 года назад
@@DidarHemani thank you sir
@nikhilgediya7340
@nikhilgediya7340 3 года назад
bhai bhai.....su speech che!!!!! jordaar
@DidarHemani
@DidarHemani 3 года назад
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. માત્ર છીએ.
@j...d..25
@j...d..25 Год назад
સરસ છે ભાઈ
@DidarHemani
@DidarHemani Год назад
માયાળુ લાગણી બદલ આભાર
@lavajiraghavsonagara5908
@lavajiraghavsonagara5908 4 года назад
આભાર ભાઈ ખુબ સરસ માહિતી અને હા વધારે માહિતી મળે એવો પણ વિડિયો બનાવો
@DidarHemani
@DidarHemani 4 года назад
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે.
@dineshbhatu3554
@dineshbhatu3554 4 года назад
Yes sir
@DidarHemani
@DidarHemani 4 года назад
અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે
@rkrhk1373
@rkrhk1373 4 года назад
Haa jarur banvo joye video. Nava. Manso jani sake ne samji sake
@DidarHemani
@DidarHemani 4 года назад
વિડિઓ બની ગયો છે. શેરબજારને લગતા બધા જ વીડિઓની લિન્ક આ સાથે સામેલ છે 1 આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-9o3ALygaPoE.html 2 મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4ZEcGqhy5FE.html 3 ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-E1ZzVt9dL-M.html 4 હર્ષદ મહેતા સ્કેમ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-0oPvgesU_BY.html 5 હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hukxeOeqtMY.html 6 હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WhsEqqpumJM.html 7 ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DcHIeq87BoU.html 8 સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wdFhsbTLZeM.html 9 ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jPbZPQB1f6M.html 10 સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-r-athe1Gnbs.html
@Mayurak56
@Mayurak56 4 года назад
Saheb tamara video bahu sara hoy che mane bahu pasand che tamaro share market basic information vara pan video me joyo, hu to last 10 year thi stock market ma chu pan aa type na intra day Trading ne protsahan na aapo intraday trading etle gambling che, aa types ni activities ne protsahan na aapvu joiye tame long term investment vise information and ena examples aapo baki mari ek request che aa intraday trading ma loko ne na jamplavo please request 🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 4 года назад
આગળ જતા લોન્ગ ટર્મ ઈન્વેસમટેન્ટની પણ વાત આવશે. સુઝબુઝપુર્વક અને અભ્યાસ કરીને જ અમે લોકોને ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવાનું જણાવી રહ્યા છીએ. લોકોએ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને નિર્ણય લેવાનો હોય છે. એટલા માટે જ અમે અધ્યન અને પેપર ટ્રેડિંગ ઉપર ભાર આપી રહ્યા છીએ. છતાં આપને પ્રતિભાવ અને મંતવ્ય આપવાનો પૂરો અધિકાર છે. વિવેકપૂર્ણ ભાષા માટે અમને માન ઉપજે છે આપણાં પ્રત્યે. આભાર.
@Mayurak56
@Mayurak56 4 года назад
@@DidarHemani Ok, mane tamaro mr. Radhakrishna damani na biopic varo video bahu gamyo hu asha rakhu che long term equity investment vise tame loko ne aava bija examples aapta reso ne long term investment ne vadhu important aapso ,and yes mutual fund ek saro option che tame ena upar video banavso to mane gamse thank you 😊😊
@ghanshyamdudhat643
@ghanshyamdudhat643 2 года назад
Wah bhai wah. Gajab nu kidhu. Banavo tamtare bijo.
@DidarHemani
@DidarHemani 2 года назад
બીજો વિડિઓ પણ બનીને અપલોડ થઇ ગયો છે. ચેનલ ઉપર મૌજુદ છે
@barotdinesh6220
@barotdinesh6220 8 месяцев назад
Nice
@DidarHemani
@DidarHemani 8 месяцев назад
Thanks
@vijaysakariya4882
@vijaysakariya4882 3 года назад
Good Luck
@DidarHemani
@DidarHemani 3 года назад
Thanks a ton.
@fenilmodi5934
@fenilmodi5934 4 года назад
Yo yo gujaratni moj va moj aavi gay gujarati ma.....
@DidarHemani
@DidarHemani 4 года назад
વાહ ભાઈ વાહ ! અમે ખુબ રાજી થયા આપનો પ્રેમભાવભર્યો પ્રતિભાવ વાંચીને. હ્રદયપૂર્વક આભાર. આવા પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે અને બમણા જોરથી કામ કરવાની પ્રેરણા મળે છે.
@peaceandlove1984
@peaceandlove1984 3 года назад
Wah
@DidarHemani
@DidarHemani 3 года назад
આનંદની વાત છે તમને વિડિઓ ગમ્યો. આભાર
@keval1282
@keval1282 3 года назад
Yes you make this type of video.
@DidarHemani
@DidarHemani 3 года назад
વિડિઓ બનીને અપલોડ થઇ ગયો છે. આ સાથે શેરબજારને લગતા તમામ વીડિઓની લિન્ક સામેલ છે. 1 આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-9o3ALygaPoE.html 2 મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4ZEcGqhy5FE.html 3 ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-E1ZzVt9dL-M.html 4 હર્ષદ મહેતા સ્કેમ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-0oPvgesU_BY.html 5 હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hukxeOeqtMY.html 6 હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WhsEqqpumJM.html 7 ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DcHIeq87BoU.html 8 સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wdFhsbTLZeM.html 9 ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jPbZPQB1f6M.html 10 સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-r-athe1Gnbs.html 11 ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું કે નહિ ? બીટ કોઈન શું છે ? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-A8Q7Wx9xfRI.html 12 આડેધડ ખર્ચા અને રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખજો । આ 10 ટ્રાન્જેકશન્સ ઉપર હોય છે ઇન્કમટેક્સ ખાતાની નજર 10 High value transactions tracked by Income Tax ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8SlJDuox7pY.html
Далее