Тёмный

ઈસુના પૂજ્ય હૃદયનો ભક્તિ મેળો - વડતાલ । 12 નવેમ્બર 2023 | Vadtal Melo 2023 

BBN Channel
Подписаться 35 тыс.
Просмотров 3,5 тыс.
50% 1

તા. 12-11-2023 દિવાળીના દિવસે "ઈસુના પૂજ્ય હૃદયનો ભક્તિ મેળો" વડતાલ ખાતે ઉજવવામાં આવ્યો.
આ ભક્તિ મેળાના ટાણે વડોદરા ધર્મપ્રાંતના આદરણીય ધર્માધ્યક્ષશ્રી સેબાસ્ટિયન દ્વારા પ્રાર્થના કરી સરઘસની શરૂયાત થઇ હતી ત્યારબાદ તેમેણે ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરી સૌને એકતા અને પ્રભુ ઈસુના પૂજ્ય હૃદયના આ ભક્તિ મેળાને "પ્રેમનું પર્વ" થી નવાજ્યું હતું.
આ સમયે વડતાલ ધર્મવિભાગના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભક્તિ મેળામાં હાજર રહ્યાં હતાં. હાજર રહેલા પુરોહિતોનો, વડતાલના તથા મેહમાન સાધ્વી બહેનોનો, બ્રધરનો અને સહાયક સભાપુરોહિત રેવ. ફાધર પરેલનો તથા સર્વ મદદરૂપ થનારનો આ તાંબાના સભાપુરોહિત રેવ. ફાધર રોમુઆલ્ડો ગોન્સાલ્વીસ એસ.એફ.એક્સ. દ્વારા આભાર માની સર્વને પ્રીતિ ભોજન તરફ દોરવણી કરી હતી.
Brotherhood, Love and Peace
/ bbnbhumel BBN RU-vid ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.
#vadtalmelo2023 #vadtalchurch #bbnbhumel

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 7   
@prabhapateliyaamen5222
@prabhapateliyaamen5222 11 месяцев назад
Amen
@reenaparmar2133
@reenaparmar2133 11 месяцев назад
Very nice hallelujah🙌
@robin18686
@robin18686 11 месяцев назад
Praise the lord..Amen 🙏🙏🙏
@annakuttymacwan8638
@annakuttymacwan8638 11 месяцев назад
LORD JESUS HAVE MERCY ON ALL THY CHILDREN. JESUS MEEK and HUMBLE OF HEART MAKE OUR HEARTS LIKE UNTO THINE ALONE AMEN 🙏
@ishakgohil
@ishakgohil 11 месяцев назад
👌👌👌👌👌👌👌👌
@stivanroy9749
@stivanroy9749 11 месяцев назад
So good
@tarabenmakwana7897
@tarabenmakwana7897 11 месяцев назад
Jai isu
Далее
İlham Əliyev və Vladimir Putin görüşü başladı
00:17