Тёмный

ઉંદરા ગોમનુ મોમેરુ, Undra Gomanu Momeru, | Dinesh Thakor New Song | Bhikhal Thakor, Memera Song 2024 

Jhankar Music Gujarati HD
Подписаться 627 тыс.
Просмотров 1,3 млн
50% 1

Jhankar Music Gujarati HD Presenting Latest Mamera Song Of ઉંદરા ગોમનુ મોમેરુ - Undra Gomanu Momeru Sung by Dinesh Thakor New Video Song 2024, Bhikhal Thakor & Penned by Sovanji Thakor & Music Composed by Vijay Dabhi
" ઉંદરા ગોમનુ મોમેરુ " નવું ગીત લઈને આવ્યા છે લોક લાડીલા દિનેશ ઠાકોર અને ભીખલ ઠાકોર નાં સુંદર સ્વરની જુગલબંધી માં ગવાયેલ " જે સોવનજી ઠાકોર ની કલમે લખાયેલ .જે દીકરીની ની વેદના મેણું ના ખમાય, મેણું માથાનો ઘા ગ્રામજનો એ વીર ખેતરપાળ દાદા બનીને અનાથ દીકરીની ભાણીનું મામેરું ભર્યુ સમાજ માટે પ્રેરણાદાયી ઘટના આબેહૂબ ઉજાગર કરતું ગીત...
𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : 🎶
♪ Song : Undra Gomanu Momeru
♪ Singer : Dinesh Thakor, Bhikhal Thakor
♪ Lyrics : Sovanji Thakor
♪ Music : Vijay Dabhi
♪ Recording : D.M Studio - Bhildi
♪ Poster Design : P.C Thakor
♪ Genre : Gujarati Song
♪ Music Label : Jhankar Music
𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : 🎬
♪ Produce by : Mars Films
♪ Director : Naresh Patani, Prakash Vadhasar
♪ Star Cast : Bharti Thakor, KM Barot, Jyoti Thakkar
♪ Co Artist : Kailash Thakkar, Kartik Raval, Chirag Undra
♪ DOP - Edit : Naresh Patani
♪ Colour DI ; Naresh Patani
♪ Project By : Vikram Abluva
♪ Production : Mahi Production - Patan
♪ Makeup : Darshna Sindhi
♪ Sp Thanks : Alkesh Abluva, Samast Undra Gam
♪ Poster Design : P.C Thakor
♪ Genre : Gujarati Mamera Song
♪ Music Label : Jhankar Music
-----------------------------------------------
𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐖𝐲𝐧𝐤 : wynk.in/u/eDc6exsp9
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : :shorturl.at/cGH24
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : gaana.com/song/undra-gomanu-m...
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : shorturl.at/jnNS7
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : shorturl.at/orxQR
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : : shorturl.at/prMS9
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : shorturl.at/lFGR0
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : / undra-gomanu-momeru-si...
------------------------------------
📝𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati ⤵️
હે બેનીબા અવસર આયો ને બંધવ હોંભરે
હે ભાણીબા પરણે ને હૈયું ચડુ હિબકે
નથી કોઈ મૈયર માં માડી જાયો વીર
મામેરા કોણ લાવશે ( ૨ )
બેનીબા નુ સાસરુ કલાણા મૈયર ઉંદરા
હે બેનીબા ના કાળજે વાગ્યા કડવા મેણલા
બેનીબા ને દેરાણી જેઠાણી મેણા મારે રે
કંકોત્રી કોને આલશો ( ૨ )
હે બેનીબા ના કાળજે વાગ્યા કડવા મેણલા
હે બેનીબા અવસર આયો ને બંધવ હોંભરે...
હો કંકોત્રી લઈ ને બેનીબા આયા ઉંદરા ગોમે
આઈ એતો ઉતરયા દાદા ખેતરપાળ ના ધોમે
હો પેલીરે કંકોત્રી લખી ખેતરપાળ ના નોમે
આહુ ભરી આંખે કીધુ વેલાહર આવજો કલાણા ગોમે
નથી કોઈ તમારા શિવાય હગુ મારુ રે
અવસર ટોણે આવજો રે ( ૨ )
દાદો મારો કુવાશી ની અરજુ હોંભરે
હે બેનીબા અવસર આયો ને બંધવ હોંભરે રે...
હો એક બે નહિ બે હજાર વિરલા મામેરુ લઈ હેડયાતા
કલાણા ગામના ગોદ્રે સીતા બેનડીયે વધાયાતા
હે મામોરા માં મોમા થઈ ને ખેતરપાળ પણ આયાતા
બારસો જણ ના રસોડે ચાર હજાર ને જમાડાતા
ધન્ય મારી પાવન ધરતી નુ ઉંદરા ગામ રે
દુનિયા માં ડંકો વાગ્યો ( ૨ )
બેનીબા નુ અઢારે આલમે મામેરુ ભર્યુ
હે બેનીબા અવસર આયો ને બંધવ હોંભરે...
હો સો વરસ પેલા હતા વડવા અમારા
નાયતા ગોમ માં ભર્યા હતા મોઘેરા મામેરા
હો રૂપાજી ભાથીજી દાદા હતા રે અમારા
અમર ગાથા ગવાય એવા ભર્યા તા મામેરા
ભર્યા આજે ખેતરપાળ દાદા એ મોઘા મામેરા
પ્રગટ પરચા પુરિયા ( ૨ )
અમર ઇતિહાશ ગવાયો ઉંદરા ગામનો
હે બેનીબા અવસર આયો ને બંધવ હોંભરે...
✍ ગીત લેખક : સોવનજી ઠાકોર
📝𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English ⤵️
He Beniba Avsar Aayo Ne Bandhav Hombhare
He Bhaniba Parne Ne Haiyu Chadu Hibake
Nathi Koi Maiyar Ma Madi Jayo Veer
Mamera Kon Lavshe (2)
Beniba Nu Sasru Kalana Maiyar Undara
He Beniba Na kalje Vagya Kadva Menla
Beniba Ne Derani Jethani Mena Mare Re
Kankotri Kone Aalsho (2)
Beniba Ne Kalaje Vagya Re Kadva MenLa
He Biniba Avsar Aayo Ne Bandhav Hombhare
Ho Kankotri Lai Ne Beniba Aaya Undara Game
Aai Aeto Utraya Dada Khetarpal Na Dhome
Ho Pelire Kankotri Lakhi Khetarpal Na Nome
Aahu Bhari Aankhe Kidhu Vela Aavjo Kalana Gome
Nathi Koi Tamara Sivay Hagu Marure Re
Avasar Tone Aavjo Re (2)
Dado Maro Kuvashi Ni Araju Hombhale
He Biniba Avsar Aayo Ne Bandhav Hombhare Re
Ho Ek Be Nahi Be Hajar Virala Mameru Lai Hedata
Kalana Gamna Godre Sita Bendiye Vadhayata
He Mamora Ma Moma Thai Ne Khetarpal Pan Aayata
Barso Jan Na Rasode Char Hajar Ne Jamadata
Dhanya Mari Pavan Dharti Nu Undara Gam Re
Duniya Ma Danko Vagyo (2)
Beniba Nu Adhare Aalame Mameru Bharyu
He Biniba Avsar Aayo Ne Bandhav Hombhare
Ho So Vars Pela Hata Vadva Amara
Nayta Gom Ma Bharya Hata Moghera Mamera
Rupaji Bhathiji Dada Hata Re Amara
Amar Gatha Gavay Aeva Bharya Ta Mamera
Bharya Aaje Khetarpal Dada Ae Modha Mamera
Pragat Parcha Puriya (2)
Amar Etihash Gavayo Undara Gamno
He Biniba Avsar Aayo Ne Bandhav Hombhare
-------------------------------------------------
#undragomnumomeru #dineshthakor #bhikhalthakor #newmamerasong #newgujaratisonng #mameru #sovanjithakor #jhankarmusicgujaratihd
------------------------------------------------
@𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥
/ @jhankarmusicgujaratihd
𝐋𝐢𝐤𝐞 - 𝐒𝐡𝐚𝐫𝐞 - 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧 :
►RU-vid : / @jhankarmusicbhajanbhakti
►Facebook : / jhankarmusicgujarati. .
►Twitter : / music_jhankar...​
►Instagram : / jhankarmusicgujarati. .

Видеоклипы

Опубликовано:

 

22 мар 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 673   
@socialmediabk7706
@socialmediabk7706 2 месяца назад
જય ક્ષેત્રપાળ દાદા ધન્ય છે ઉંદરા ગામને આખું સોંગ સાંભળવાની હિંમત નથી એવા સરસ સ્વર અને શબ્દોમાં આ સોંગ છે
@kantijithakor4438
@kantijithakor4438 Месяц назад
આજ દિવસ સુધી આટલો કર્ણ પ્રિય અવાજ સાંભળ્યો નથી. જબરદસ્ત રાગ છે દીનેશસિંહ. ખૂબ ખૂબ અભિનંદન🎉
@alpeshthakor8143
@alpeshthakor8143 4 месяца назад
જોરદાર સોન્ગ બહુ મજબુત સબ્દો છે ધન્ય છે ઉદરા ગામને જય ખેતરપાળ દાદા
@user-ox7ke2xh8o
@user-ox7ke2xh8o 4 месяца назад
જોરદાર સોંગ છે ભીખલબેન ઠાકોર હર પલ ખુશ રાખે જય ખેતરપાળ દાદા ઉંદરા
@user-qm7dd9xl2l
@user-qm7dd9xl2l Месяц назад
ધન્ય છે આવા ઉંદરાગામ ના તમામ ભાઈઓ અને બહેનો ને જય ક્ષેત્રપાળ દા દા
@SINGERBHIKHALTHAKOR48
@SINGERBHIKHALTHAKOR48 4 месяца назад
સુપર સોંગ છે ઉંદરા ગામ નો મામેરુ મેનુ લેણું ખમાય પણ મેણું ના ખમાય સુપર સોંગ છે મિત્રો શેર સપોર્ટ ને લાયક જરૂરથી કરજો જય દાદા ખેતરપાળ
@anilsthakor5325
@anilsthakor5325 4 месяца назад
શુ અવાજ છે દિનેશ ભાઈ નો દિલ મા ઉતરી ગયો ❤
@GarviGujarat-ok4og
@GarviGujarat-ok4og 3 месяца назад
રડી ગયો યાર હું દિવસ ના 11 વાગ્યે આ સોંગ આખું હું સાંભળી ના સક્યો ધન્ય છે એ ગામ ના લોકો ને અને ધન્ય છે એ ગામ ના માં બેનો ને 😢😢😢😢❤❤❤❤❤❤
@akashthakor9045
@akashthakor9045 4 месяца назад
હા મારા દાદાએ ભર્યું મામેરૂ જય ખેતરપાળ દાદા
@sorapjithakor8095
@sorapjithakor8095 3 месяца назад
ધન્ય.છે.ખેતરપાળ.દાદા.તમને.ને.તમારા.ગામના.વીરોને.કે.જે. મેણા નો.જવાબ.આપવા.માટે.તૈયાર.રહેછે. ખેતરપાલ.દાદાને.બે.હાથ.જોડીને. પ્રાથના.કરિસ્કે.તમારા.ગામની. એકતા.આવીને.આવીજ.રાખે. જય.ખેતરપાળ.દાદા
@baskuchandisara
@baskuchandisara 4 месяца назад
જોરદાર સોંગ મિત્રો
@darbarpriya4194
@darbarpriya4194 4 месяца назад
ક્ષત્રિય સમાજ નું ગૌરવ ❤❤
@vipulthakor3465
@vipulthakor3465 4 месяца назад
ખૂબ સરસ સોંગ બનાવ્યું છે તેમજ સમસ્ત ઊંદરા ગ્રામ જનોનો ખૂબ ખૂબ આભાર
@pinkigajjar2742
@pinkigajjar2742 4 месяца назад
ધન્ય છે ઉદાર ગામને . જો દરેક ગામમા આવી એકતા થસેતો.કોઈ બાપ વીનાની કે ગરીબ બાપ ની દીકરી નોધારી કે ઓશિયાળી નહી રહે. વંદન ઉદાર ગામના વડીલો અને જવાનોને. જય ક્ષેત્રપાળ દાદા
@mmpofficialranipura9135
@mmpofficialranipura9135 Месяц назад
ઉંદરા ગામ ઘન્ય છે બાપ 🙂🥺 મારી માં દિપો પાસે એટલુંજ માગું છું કે કોઈની મદદ કરવામાં કોઈ દિવસ વિચારવું ના પડે એ લાયક બનાવે 🥺💖
@rashmikantpatel2551
@rashmikantpatel2551 2 месяца назад
એક મોસાળું નરસિંહ મહેતા કુંવરબાઈ નું ભર્યું હતું બીજું ઉમરા ગામે ભરાયું જય જય ક્ષેત્રપાળ દાદા
@KankubenRaval
@KankubenRaval Месяц назад
એક મામેરું દેલવાડામાં સિકોતર માતાએ ભર્યું હતું આ બીજું મામેરું ઉન્દ્રા માં ખેતરપાર બાપાએ ભરી
@jayeshbharwad2739
@jayeshbharwad2739 Месяц назад
જય હો મારાં ગરવી ગુજરાત ના વીરલા ઓ 🙏🙏
@VaghelaBhagvanji
@VaghelaBhagvanji Месяц назад
8m ​@@jayeshbharwad2739
@JituThakor-wg2ms
@JituThakor-wg2ms 4 месяца назад
જય ક્ષેત્રપાલ દાદા🙏🙏
@krishnathakorofficial8511
@krishnathakorofficial8511 4 месяца назад
ઈતિહાસ માં બીજી વાર આવું મામેરું તમે જોયું હશે કુવાશીનુ ભેણુ ભાંગ્યું ઉન્દરા ગામજનોયે.
@thakortinabhaidodiya8368
@thakortinabhaidodiya8368 4 месяца назад
જોરદાર હો એક એક લાઈક કોમેન્ટ કરજો
@KiranRathod-qj5wo
@KiranRathod-qj5wo 3 месяца назад
આ સોંગ સાંભળી ને આંખમાં આંસુ આવી ગયા ખૂબ સારો અવાજ છે બોથ of you ખરેખર તમને સત સત નમન છે 🙏🙏
@krishnathakorofficial8511
@krishnathakorofficial8511 4 месяца назад
આ વિડિયો જોઈ ને એક દિકરી ની આંખમાંથી 😢આશુ આવી જાહે કેમ કે ઈતિહાસ માં બીજી વાર આવો બનાવ બન્યો છે પેલા નાયતા ગામમાં મોમેરા ભર્યા હતા અને અવે કલ્યાણા ગામમાં ધન છે આવા ઉન્દરા ગામને ધન્ય છે આવા ઉન્દરા ગામના ક્ષેત્રપાળ દાદા ને 👏👏👏👏
@jatinpatel9905
@jatinpatel9905 3 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@shamaldesai9122
@shamaldesai9122 4 месяца назад
ધન્ય છે ખેતરપાળ દાદા ની જય હો
@Kunjaladi
@Kunjaladi 4 месяца назад
વાહ ભાઈ વાહ ખુબ સરસ સોંગ અને ઊદરા ગામને ધન્ય છે ભાઈ
@user-cl7ex6rv3i
@user-cl7ex6rv3i 4 месяца назад
ખરેખર આજે પણ દુનિયા માં આવા લોકો છે જોઈને આંખ માંથી આંસુ આવી જાય ધન્ય છે છે હા બધા ને
@drkanusingsolanki785
@drkanusingsolanki785 4 месяца назад
જય ખેત્રપાળ દાદા 🚩🙏 ધન્ય છે ઉંદરા ગામના ગ્રામજનોને 🙏
@pravinthakor7743
@pravinthakor7743 4 месяца назад
જય ખેતરપાલ દાદા
@ashvinchauhan5090
@ashvinchauhan5090 Месяц назад
આ જુગ માં પણ હાજરા હજુર દેવ છે જય દાદા અને આ ❤ ને આરપાર થઈ જાય એવું આ ગીત ગાયું છે
@shorabjithokur
@shorabjithokur 4 месяца назад
❤❤❤❤❤હા મારુ મૈયરીયુ હા જય ક્ષેત્રપાળ દાદા
@Kiran7751
@Kiran7751 4 месяца назад
🙏જય ‌ક્ષેત્રપાલ દાદા 🙏
@stetuslove3990
@stetuslove3990 4 месяца назад
ધન્યવાદ ઉંદરા ગ્રામજનો ને❤
@user-ut2ms1ih6v
@user-ut2ms1ih6v 4 месяца назад
Aakho Pani aavi Jay avi songs ❤❤❤
@prakashparmar3445
@prakashparmar3445 4 месяца назад
Supar 👍👍👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manujithakor2150
@manujithakor2150 Месяц назад
Saras Dinesh Bhai
@bharattalpada528
@bharattalpada528 Месяц назад
ખૂબ સરસ સોંગ બનાયું અને અવાજ પણ ❤❤❤❤
@user-pp4mh8nu7u
@user-pp4mh8nu7u 4 месяца назад
જય હો ઊંદરા ગામના ક્ષેત્રપાળ દાદા
@user-bm9ko7xr3s
@user-bm9ko7xr3s 4 месяца назад
દિનેશજી.જોરદાર.ભાઇ
@laxmankanotra7084
@laxmankanotra7084 3 месяца назад
જોરદાર સોંગ ❤❤❤ભાઈ
@mohsinsumra8766
@mohsinsumra8766 4 месяца назад
Akho ma.thi.asu.avi.gaya.😢😢
@ROCKY_EDIT05
@ROCKY_EDIT05 2 месяца назад
ખરે ખર ભાઈ આ સોંગ સાભરીને આખ માંથી પાણી આવી ગયું...😭😭
@vaghelasagnsigh76
@vaghelasagnsigh76 4 месяца назад
જય હો સેતરપાળ દાદા ની
@zhofficial8323
@zhofficial8323 2 месяца назад
ધન્ય છે ઉંદરા ગામ ની પ્રજા ને🙏
@v..b..gaming
@v..b..gaming 4 месяца назад
હા...મારું.. ઉંદરા.હા...❤❤❤
@thakordinesh4180
@thakordinesh4180 4 месяца назад
હા મારું ઉંદરા...❤❤❤❤❤
@Thakormahendrasinhofficial8888
@Thakormahendrasinhofficial8888 4 месяца назад
ઉદરા ગામના સમસ્ત યુવાનો અને વડીલોને ખુબ ખુબ અભિનંદન અને આ મામેરું ઇતિહાસ ના પાને લખાશે અને આ ભાઈ વગર ની દીકરીના આશીર્વાદ તમારા ગામની ખુબ ખુબ પ્રગતિ થશે જય દાદા દાદા ખાતરપાલ
@Dhavalparmar-wn1bi
@Dhavalparmar-wn1bi Месяц назад
ઑય
@KiritSinh-mu9so
@KiritSinh-mu9so Месяц назад
Gu
@KiritSinh-mu9so
@KiritSinh-mu9so Месяц назад
J t u i
@solankiishvarsinh9717
@solankiishvarsinh9717 18 дней назад
😢
@padharkaran6894
@padharkaran6894 15 дней назад
શું ઝઝઋ ઈન છંદ જેથી ઝઝઋ સબ તર​@@Dhavalparmar-wn1bi
@user-mq1kc1fi2z
@user-mq1kc1fi2z 2 месяца назад
આ ગામને વડીલો તથા જવાનોને ધન્ય છે
@vanrajthakor9340
@vanrajthakor9340 3 месяца назад
સુપર દિનેશભાઈ ઠાકોર
@user-ox7ke2xh8o
@user-ox7ke2xh8o 4 месяца назад
બેનને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ભાઈઓ ભીખલબેન ઠાકોર દિનેશ ઠાકોર ખેતરપાળ દાદા એને ખુબ ખુબ આભાર
@bavalva8858
@bavalva8858 4 месяца назад
વાહ શું તમારો સુર શો શો સલામ લાવો નાવા ગીત ❤❤❤❤❤❤
@SDSTUDIOPATAN
@SDSTUDIOPATAN 4 месяца назад
Bahu saras song se all SINGAR ane ધન્ય સે ઉંદરા ગામને ફૂલ સપોર્ટ લક્ષ્મણ રાઠોડ Mudetha
@user-so5ed4mp8t
@user-so5ed4mp8t 4 месяца назад
હા. ઉદરા.ગામ.જય. ક્ષેત્રફળ દાદા.🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@jaykumarojat6380
@jaykumarojat6380 4 месяца назад
ઊંદરા ગ્રામ જનો ને દિલ થી જોહાર❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@aazaadsinh_theerpur
@aazaadsinh_theerpur 4 месяца назад
Dhanya Chhe Undra Gaam ne🙏🏻🚩
@SarojThakor-ku8ol
@SarojThakor-ku8ol 4 месяца назад
ધન છે ઉદરા ગામ ના આગેવાનો અને ઉદરા ગામના માણસોને જય માતાજી
@ThakorVisubhai
@ThakorVisubhai День назад
ધન્ય છે ઉંદરા.ગામને ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@ThakorRahul-fy3po
@ThakorRahul-fy3po 4 месяца назад
Vah su maryada se aajna jamanama pan aava vicharo dharavnara UNDARA gam na loko ne dhany se ❤
@vijaythakor6205
@vijaythakor6205 4 месяца назад
Khub saras
@princemusicsanav1755
@princemusicsanav1755 2 месяца назад
સૂર મસ્ટ છે સિંગર નો
@Sohil_of_mir
@Sohil_of_mir 4 месяца назад
વાહ જોરદાર
@lakhmanthakor134
@lakhmanthakor134 4 месяца назад
Super dineshbhai❤❤
@RAJASIKOTARDIGITAL-hc7iq
@RAJASIKOTARDIGITAL-hc7iq 4 месяца назад
Ha undara gramjano
@user-ey6qf5zc1z
@user-ey6qf5zc1z 4 месяца назад
જય દાદા 🙏❤️
@kingofjogamaya1047
@kingofjogamaya1047 4 месяца назад
જય ખેતરપાળ‌ દાદા 🙏🙏🙏🙏
@KalpRajAshirwaDProductioN
@KalpRajAshirwaDProductioN 4 месяца назад
સત્ય ઘટના નો સાક્ષાત કરાવી દુનિયા ને ઊંદરા ગામ ને ધન્યવાદ કરવાનો મોકો મળ્યો Great people of undara gaam good concept આંખ માં આંસુ લાવી દીધા Super voice and musice
@dineshbhaibhatt9745
@dineshbhaibhatt9745 Месяц назад
ખુબજ સરસ અવાજ સુપર સોંગ આંખ માથી આંસુ આવી જાય તથા ઉંબરા ગામ ના ક્ષેત્રપાળ દાદા ને ધન્ય છે
@aravindrathod1432
@aravindrathod1432 4 месяца назад
Nice song
@ChauhanDevendrasinh-fn6pq
@ChauhanDevendrasinh-fn6pq 2 месяца назад
Jay dada
@1meghal2official8
@1meghal2official8 4 месяца назад
Ha moj
@nu_Rab3488
@nu_Rab3488 4 месяца назад
Jay khetar pal dada ❤Kuvasina vare hmesha rejo bapa tmaro Vishvash bapa🙏🌎😘🥰
@BakulThakorUndra
@BakulThakorUndra 4 месяца назад
Jay dada.undra
@RanjitAod-dd6ko
@RanjitAod-dd6ko 4 месяца назад
Super Dinesh bhai
@thakorvalaji1697
@thakorvalaji1697 4 месяца назад
Vah bhikhal ben
@parmarvikramsinh4580
@parmarvikramsinh4580 Месяц назад
આ સ્વાર્થ ની દુનિયામાં ખરેખર બહુ સુંદર કામ કર્યુ હો
@HansrajmorpuraMusic
@HansrajmorpuraMusic 2 месяца назад
વાહ.... વાહ... દિનેશભાઇ સુપ્પર ગીત ❤😢👌👍આ મામેરૂ ઇતિહાસ માં અમર થઈ ગયુ.. ધન્ય છે મારી ગરવી ગુજરાત ના ગામ ❤
@jugajithakor3174
@jugajithakor3174 4 месяца назад
Jay ho unadara gam
@DilipsihZalaOfficial1819
@DilipsihZalaOfficial1819 4 месяца назад
હા મારુ ઉદંરા હા ❤❤🎉🎉😊
@deshidaklaofficail
@deshidaklaofficail 2 месяца назад
Vah Dinesh Bhai Vah...🎤 Vah Bahena Vah...🎤 Jordaar Song 6he...👌 આ સોગ શાંભળી આંખ ભરાઈ આવી.😢
@offIsiaL-eg1bh
@offIsiaL-eg1bh 4 месяца назад
હા મારું ઉંદરા હા
@stetuslove3990
@stetuslove3990 4 месяца назад
ખૂબ સરસ 🎉
@RahulPatani-lq1jr
@RahulPatani-lq1jr 4 месяца назад
👌👌👌👌👌 બહુ સરસ
@user-yn4ok5hx8j
@user-yn4ok5hx8j 4 месяца назад
જય ખેતરપાળ દાદા
@karamshigamara2853
@karamshigamara2853 4 месяца назад
ખુબ સરસ ગીત જય દ્વારકાધીશ 🙏
@vijaydodiya2213
@vijaydodiya2213 4 месяца назад
સરસ ગીત છે
@brahmanimusicaldeloli8701
@brahmanimusicaldeloli8701 4 месяца назад
જોરદાર સિંગિંગ ભાઇ સરસ ગીત અને બહુ સરસ ગાયું સેભાઈ 👌👌👌 🙏🙏જય ક્ષેત્રપાળ દાદા 🙏🙏🙏
@JAYMAAMELDIOFFICIAL1040
@JAYMAAMELDIOFFICIAL1040 4 месяца назад
જય હો 🎉🎉🎉
@arvindasariofficial7148
@arvindasariofficial7148 2 месяца назад
વાહ ભાઈ વાહ શુ સોન્ગ છે આ સોન્ગ સાભળીને આખમા આસુ આવે છે ખુબ ખુબ અભિનંદન ભાઈ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@janakthakor9166
@janakthakor9166 4 месяца назад
દિનેશ ઠાકોર તમારી સાથે બીજું કલાકાર બેન કોણ છે જય છેતપાર દાદાજય દા રકાધીશ
@VishalThakorSinger
@VishalThakorSinger 4 месяца назад
Ha maru undra
@chelajirathod8049
@chelajirathod8049 4 месяца назад
Jay mataji dineshbhai khub khub saras song Thakor
@onlyrao8172
@onlyrao8172 2 месяца назад
આ એક ખેતરપાલ દાદા નો ચમત્કાર જ કહેવાય ❤❤ધન્ય છે આવા ગામ ને બાકી આ જમાનામાં સગો ભાઈ કોઈ નો નથી ત્યારે ઉંદરા ગામની જનતા ને મારા લાખ લાખ પ્રણામ ❤❤❤
@gardentichingofficial
@gardentichingofficial 4 месяца назад
ખૂબ સરસ સોંગ અને બીજું એ કે ઉન્દ્ર ગામના લોકોને સલામ છે
@nileshbhatiya839
@nileshbhatiya839 4 месяца назад
જય ખૈત્રપાળ દાદા
@K.DChauhanOfficial
@K.DChauhanOfficial 4 месяца назад
Nice all team work
@MukeshThakor-yb2ll
@MukeshThakor-yb2ll 4 месяца назад
Suppar video
@sbdodia9783
@sbdodia9783 17 дней назад
દિનેશભાઈ.ખુબ.ખુબ.અભિનદન.વેલકમ.ખુબ.સરસ.અવાજમા.ગીત.ગાયુછે.ખુબ.આગલ.વધો.તેવીપરાથના.
@SundajiThakor-pb8lw
@SundajiThakor-pb8lw 4 месяца назад
બનાસકાંઠા કાંકરેજ આંબલુન જય માતાજી સીતારામ
@jyotibenthakkar3158
@jyotibenthakkar3158 4 месяца назад
Oll tim shapot krjo.shupar song.udra gamna dada ni jay ho🎉🎉🎉❤❤
@Jogani_ma_stetus__
@Jogani_ma_stetus__ 4 месяца назад
સુપર દિનેશ ભાઈ
@Thakor_digital_143
@Thakor_digital_143 4 месяца назад
❤❤❤ જય શ્રી ખેત્રપાળ. દાદા
@pratapsinhparmar5045
@pratapsinhparmar5045 4 месяца назад
Jay mataji
@kiritpatel4145
@kiritpatel4145 7 дней назад
ઉદરા ગ્રામ જનોને ખુબ ખુબ અભિનંદન 🎉🎉❤❤