આદીવાસી સમાજ ના લોકો વરસાદ મોડો થતાં વરસાદ ને રિઝવવા ગામમાં આવી રીતે ઉટી કાઢ તા હોય છે,,આ દૃશ્ય છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામ ના છે @aadirath8663
20 окт 2024