બહુ જ સરસ છે છતાં પણ દેશ અને કાળ એટલે કે ટાઈમ એન્ડ પ્લેસ આધારીત શરીરની અવસ્થા અને ક્ષમતા નો વિચાર કરીને શું પથ્ય છે શું કુપથ્ય છે આધારિત આહાર અને વિહાર નું સેવન કરવું જોઈએ અને એ ખાસ ધ્યાન રાખો કે વિરુદ્ધ આહાર ન હોવો જોઈએ બુદ્ધિમાન મહાપુરુષો પાસેથી યોગ્ય ધર્મ નિર્ણય જાણીને સમજીને જે કાર્ય કરે છે તે સરળતાથી ચાર પદ પ્રાપ્ત કરે છે જય સ્વામિનારાયણ
Adraka use mai bhi karati hu with jiru powder n chat masala Baja ka use first time dekh rahi hu cardamon ka use karte hai jinako bp ki dikkat hai uanke liye itana pata hai