👍"હેપ્પી લેન્ડ બાય નીરવ રિસોર્ટ' દહેગામમાં ઉનાળાની પિકનિક માટે ખૂબ જ સરસ લોકેશન. ખૂબ જ સરસ ફિલ્મ થિયેટર, લોકોના આનંદ માટે અદ્ભુત સ્થાન, નાના-મોટા કોઈપણ સમારંભ માટે સરસ, ઉંટડિયા મહાદેવની ખૂબ નજીક...ખાસ કરીને એક બાળક રમતું ખૂબ જ ગમ્યું પક્ષીઓ સાથે... પુખ્ત વયના લોકો અને બાળકો માટે અલગ સ્વિમિંગ પૂલ, આ સ્થાનમાં ગ્રામીણ અને શહેર એકસાથે અનુભવાય , સરસ રેસ્ટોરન્ટ, રાત્રિ રોકાણની વ્યવસ્થા, ખરેખર મનમોહક માહિતી આ વિડિયો મા જોય આને જાની. મારું ગુજરાત મારું ગર્વ કોઈ વધુ શબ્દો નથી આભાર ભાઈ 🌷🌻🌹🌷👌
This is such a good place , i had visited this place and it's really fabulous. I had done my booking with explore with nirav. Such an amazing experience through first call to check out from the property.
Information ok j aapel che Bhai. Vaat charges ni to e mate owner permission na aape to shu karvu Te mate video ma number aapel j che. Ane janavel che k aa number upar contact karvo. Baki tamam videos ma mahiti aapel che. Video jova mate aapno aabhar
ભઈ તે ફોટા તો ઘણાય પડાયા પણ ટીકીટ કે જમવાનો કે રહેવાનો ભાવ તો બોલ , મને લાગે છે કે આ પ્રીવેડિંગ માટે બનાયું છે પણ ફેઇલ ગયું છે. કાં તો ઓફ સીઝન હોય આ કરતા હોય , બાકી કાંઈ લેવાનું નથી આમાં