Тёмный

ઉભા બાજરામાં હાર્વેસ્ટીંગ 

Dhanaraj prakrutik Farm
Подписаться 3,5 тыс.
Просмотров 146 тыс.
50% 1

• તાલીમ માણસો હવે હાર્વે...

Опубликовано:

 

13 май 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 162   
@kanzariyamerubhai-tf8rm
@kanzariyamerubhai-tf8rm 2 месяца назад
ખુબ જ સરસ કાર્ય છે
@naranvasra5552
@naranvasra5552 2 месяца назад
ખુબ ખુબ આભાર
@jayshah2700
@jayshah2700 Год назад
વાહ નારણભાઈ ખુબ સરસ હવે ઓછા મજૂરો એ સરળતા થી કામ થશે ❤
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ ખુબ આભાર
@Kishorbhaivasra
@Kishorbhaivasra Год назад
વાહ સરળ કામ થય ગયું 👌👍
@naranvasra5552
@naranvasra5552 Год назад
હા ભાઈ ખુબ ખુબ આભાર
@jaychoudhary4692
@jaychoudhary4692 2 месяца назад
ખુબ સરસ,, 👌🏻👍🏻
@naranvasra5552
@naranvasra5552 Месяц назад
ખુબ ખુબ આભાર
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Год назад
વાહ જોરદાર છે
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ ખુબ આભાર
@bhanwarbhaipatel4110
@bhanwarbhaipatel4110 Год назад
Jordar Jai kisan jai javan
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ ખુબ આભાર
@ketanshiroya2151
@ketanshiroya2151 Год назад
વાહ ભાઈ ખૂબ આભાર જાગૃત ખેડુત. જય માતાજી
@naranvasra5552
@naranvasra5552 Год назад
જય ગૌ માતા જય ઠાકોરજી જય માતાજી
@hansrajrathod2467
@hansrajrathod2467 Год назад
સાચુ
@solankiurvashi6794
@solankiurvashi6794 9 месяцев назад
Nice
@kanubhaibarad698
@kanubhaibarad698 Год назад
જય જવાન જય કિસાન ભાઈ બહુ સારું કામ કર્યું જય સોમનાથ
@naranvasra5552
@naranvasra5552 Год назад
જય ગૌ માતા જય ઠાકોરજી જય સોમનાથ હર હર મહાદેવ
@jethavaamarish7223
@jethavaamarish7223 Год назад
ભાઈ બહુ સરસ
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ ખુબ આભાર
@farmingguru.2.0
@farmingguru.2.0 Год назад
વાહ ભાઈ ખૂબ આભાર જાગૃત ખેડૂત
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ ખુબ આભાર
@nanjibhaimurjibhaigodvani7809
સરસ આવીજ ટેકનોલોજી ગોતીને વીડીયો મૂકો જેથી ખેડુત ને માથાના દૂખાવો જે મજુરોના છે ઈ દૂરથય જાય આભાર
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ ખુબ આભાર વિડ્યો ને શેર કરજો
@indrajitR
@indrajitR Год назад
वाह वाह. सही मे मजुर की बहुत बडी समस्या हे.
@jigneshpatel443
@jigneshpatel443 Год назад
Akdam chachi vat kari Bhai tame
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ ખુબ આભાર
@SBZALA-db7fi
@SBZALA-db7fi Год назад
ખૂબ સરસ 🎉
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ ખુબ આભાર
@RameshPatel-uu4gg
@RameshPatel-uu4gg Год назад
khub saras
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ ખુબ આભાર
@kiritmodhvadiya1872
@kiritmodhvadiya1872 Год назад
Wah bhai
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ ખુબ આભાર
@Vedpatelgaming603
@Vedpatelgaming603 Год назад
ઉઠીયાણ મજુરો આ વિડિઓ જોઈને ભાગી જશે
@naranvasra5552
@naranvasra5552 Год назад
હા ભાઈ સાચું ખુબ ખુબ આભાર કોમેન્ટ કરી ને વિડિયો સેર કરજો
@user-iq7qt8mr6v
@user-iq7qt8mr6v Год назад
ખીમભાઇ.ખીમડીયો.કોટવાડકહેવાય
@ranchhodanghan7900
@ranchhodanghan7900 Год назад
👌
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ ખુબ આભાર
@papaki3ladlibetiya973
@papaki3ladlibetiya973 Год назад
Super 👍
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ ખુબ આભાર
@ravirathodraviraj
@ravirathodraviraj Год назад
ha bhai ha aamajakar vanu shrukru bhai 😂😂😂
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ ખુબ આભાર
@dhamu7434
@dhamu7434 Год назад
ખિમભાઇસરશકામ
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ ખુબ આભાર
@napiya_2003
@napiya_2003 Год назад
જૉરદાર હૌ ભાય....😍😍
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ ખુબ આભાર
@napiya_2003
@napiya_2003 Год назад
@@naranvasra5552 આપડા રીપર નુ કટીગ નુ આવુ રીવયુ નૌ વીડીયૉ બનાવૌ....🙏
@naranvasra5552
@naranvasra5552 Год назад
તમારુ કયું ગામ ભાઈ
@napiya_2003
@napiya_2003 Год назад
@@naranvasra5552 આણંદ ....
@naranvasra5552
@naranvasra5552 Год назад
8866688939
@naranvasra5552
@naranvasra5552 Год назад
બધા મિત્રોને ખાસ વિનંતી કે આ વિડીયો ખૂબ શેર કરજો જેથી કરીને ખેડૂત મિત્રો જાગૃત થાય અને આજુબાજુમાં તપાસ કરે અને મજૂરનો જે પ્રોબ્લેમ નું નિરાકરણ થાય અને માલ સમયસર ઘરે પોચતો થાય
@dplimbani
@dplimbani Год назад
Harvesting માટે તમારો નંબર મોકલવો
@naranvasra5552
@naranvasra5552 Год назад
9898703133 આ નંબર એમના કમિશન એજન્ટ ના છે
@rajeshchotalia5872
@rajeshchotalia5872 2 месяца назад
Ghavnu cutar aave te alag 6 Ke temaj niklijay 6
@naranvasra5552
@naranvasra5552 2 месяца назад
તેમા જ નીકળી જાય પણ ફેરફાર કરવો પડે
@rameshvanpariya4926
@rameshvanpariya4926 Год назад
Bahuj saru bhai 👍 nuksan kevuk thay janavo🙏 jay jawan jay kishan 🌾🦋🌴🦋☕ jay hind 💐🙏
@naranvasra5552
@naranvasra5552 Год назад
નુકસાન એટલું નથી થતું કામ પણ સારું છે
@rameshvanpariya4926
@rameshvanpariya4926 Год назад
@@naranvasra5552 🏡☕🌹🙏
@jaymanvata1137
@jaymanvata1137 Год назад
પણ ભાઈ પાળતુ પ્રાણીઓ માટે ઘાસ ચારા ની તકલીફ પડશે ને
@naranvasra5552
@naranvasra5552 Год назад
તમારી વાત સાચી પણ ખેડૂતો બાજરાનુ વાવેતર બંધ કરવાને આરે હતા
@rohitjadav8158
@rohitjadav8158 Год назад
Na taklif pade bhai Have baler machine avi gaya chhe Atyare bhal ma jar ma riper marya pachi baler machine fare chhe
@natavarpatel5310
@natavarpatel5310 Год назад
લીલી બાજરી નીકળે
@naranvasra5552
@naranvasra5552 Год назад
શું કહો છો ભાઈ
@dayabhaimakwana5447
@dayabhaimakwana5447 Год назад
ખુબ સરસ હવે બાજરી જુવાર નુ વાવેતર વધી જાછે ભાઈ 😊
@naranvasra5552
@naranvasra5552 Год назад
હા ભાઈ બાજરીનું વાવેતર સો ટકા વધશે પણ જુવારમાં ન કરે કેમ કે જુવારની નિર્ણ માટે થઈને નો કઢાવે માણસો
@natvarlalgardhariya291
@natvarlalgardhariya291 Год назад
Kya gam no chhe video Bhai
@naranvasra5552
@naranvasra5552 Год назад
ઉપલેટા
@jyoti1moringa50
@jyoti1moringa50 Год назад
Bhai jamavat padi didhi ho Hu 10 /15 group ma video sere karu chhu hal maj Majur na abhave bajro vavta bundh thay gaya hat Ghana kheduto Video joy ne moj padi gay bhay Khub khub Dhanyavad
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ ખુબ આભાર આપડેતો ખેડુતો નું ભલું થાય એ જોવાનું છે
@chavdahari550
@chavdahari550 Год назад
Kya salu se
@naranvasra5552
@naranvasra5552 Год назад
ઉપલેટા
@kanubhajadeja8870
@kanubhajadeja8870 Год назад
કડબ ભેગું કરવું હોય તો એના માટે ની સુવિધા છે? કેમકે અમે પશુ ચારા માં ઉપયોગ કરીએ છીએ
@naranvasra5552
@naranvasra5552 Год назад
એમાં કડબ ભેગી નો થાય
@nileshpatel4567
@nileshpatel4567 Год назад
Ubhi lili variyadi direc nikade khari
@naranvasra5552
@naranvasra5552 Год назад
ભાઈ એમાં જે એજન્ટ ના નંબર બોલે એમને થ પુછી જોવો
@dodiyamunesh8082
@dodiyamunesh8082 Год назад
કયા તાલુકામાં ચાલે છે.
@naranvasra5552
@naranvasra5552 Год назад
ઉપલેટા માં
@Sssss-k5f
@Sssss-k5f Год назад
પુળા શુ
@naranvasra5552
@naranvasra5552 Год назад
શું કહો છો ભાઈ
@patelsalim2729
@patelsalim2729 Год назад
Kapas nu kai sodho
@naranvasra5552
@naranvasra5552 Год назад
હા ભાઈ છે પણ આપડે સક્સેસ નથી
@arvindsangani4895
@arvindsangani4895 Год назад
રહી કેટલો જાય છે એ જોવો પાછળ
@naranvasra5552
@naranvasra5552 Год назад
હા ભાઈ તમારી વાત સાચી પણ નથી વાંધો
@hareshshiyal3859
@hareshshiyal3859 Год назад
Parva nu masin aavi jay to saru
@naranvasra5552
@naranvasra5552 Год назад
હા ભાઈ એ છે આમાં તો નક્કી નો કહેવાય ટેકનોલોજી છે
@yuvrajsinhgohll9197
@yuvrajsinhgohll9197 Год назад
સારુ‌ કરો હાડ વેશટર ના નંબર
@naranvasra5552
@naranvasra5552 Год назад
વીડિયોમાં કમિશન એજન્ટ એના નંબર બોલે છે
@makasanaparvinbhai5812
@makasanaparvinbhai5812 Год назад
Jivu hoy to tecnololiupyog kRo baki gotya nahi male
@naranvasra5552
@naranvasra5552 Год назад
હા
@dayabhaichaudhari645
@dayabhaichaudhari645 Год назад
Gas chara nu shu thay.
@naranvasra5552
@naranvasra5552 Год назад
ઘાસ ચારા નુ લીલોપડવાસ કરી નાખયો
@RabariParesh-of1hk
@RabariParesh-of1hk 2 месяца назад
Bhai tamaro con namber apso
@naranvasra5552
@naranvasra5552 2 месяца назад
8866688939
@parmarmahesh5406
@parmarmahesh5406 Год назад
૧૬ ગુઠા વિઘા ના ૮૦૦ સાલે છે
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ સારું કહેવાય પણ નો મળતું હોત ત્યાં તો આ ભાવ પણ પોષાય છે
@solankinilesh5933
@solankinilesh5933 Год назад
આમાં બાજરી ના થડિયા વીણવા મા દાડિયા વધારે ના જોઈ??? જરા આમાં વધારે માહિતી આપજો સર અમારે 30 વીઘા 20 વીઘા બાજરી હોય
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ ખુબ આભાર એનો પણ વિડ્યો બનાવશુ
@rameshvanpariya4926
@rameshvanpariya4926 Год назад
Bajri na thadiya no vinay rotavetor mari lilo padvas nu sendriy khatar thay jay bhai 👍 ☕🙏
@a.v.gaming7430
@a.v.gaming7430 Год назад
બાજરીની સાર‌ ની પથારી ફડઈ ગઈ🤔🤔🤔
@naranvasra5552
@naranvasra5552 Год назад
તમારી વાત સો ટકા સાચી છે પણ અમારે અહીંયા બાજરાની નીરણ મફતમાં દઈ દે તો એ વાઢવા નથી આવતા એટલે આ લીલો ખાતર થાય
@bharatbhailathidadiya7943
@bharatbhailathidadiya7943 Год назад
😂😂😂 જુવાર ના પણ બગાડ કરતા હોઈ તે પશુ બાજરાના રાડા થોડા ખાય ભાઈ ખાતર્ જ કરવાનું હોય.
@bariyaajay2665
@bariyaajay2665 Год назад
👌 Amari baju pan aa machin j sale
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ સરસ
@shobhnashah4016
@shobhnashah4016 Год назад
Gujrat saurashtra ma majur ne paisa joiye chhe pan kam nathi karvu…machine best..
@naranvasra5552
@naranvasra5552 Год назад
સાચી વાત છે તમારી
@vadaliyamanshukh7449
@vadaliyamanshukh7449 Год назад
Khoti hava na krobhai bhagvane badhaai ne khava Apeche
@naranvasra5552
@naranvasra5552 Год назад
એતો આપેજ છે પણ હાથે જાકારો આપે એટલે આવું વિકસેજ
@jayu_bariya_78
@jayu_bariya_78 Год назад
મજૂર ટાણે ભાવ ખાય
@naranvasra5552
@naranvasra5552 Год назад
સાચી વાત છે ભાઈ તમારી
@makasanaparvinbhai5812
@makasanaparvinbhai5812 Год назад
Amara gamama 1 kalak na 100 rupiya majuri se
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખરે ખર ખેતી કરવી છે જ પણ મજુરો ને શેઠ જેવી સુવિધા જોયે છે
@bharatbhailathidadiya7943
@bharatbhailathidadiya7943 Год назад
ના પોસાય જમીન વેચાવી નાખે કલાક વાળા મજુર 😢😢😢😢
@ranchhodanghan7900
@ranchhodanghan7900 Год назад
સારણો બદલવો પડતો હસે ને
@naranvasra5552
@naranvasra5552 Год назад
એતો મશીન વાળા ને ખબર
@kanabhaichandera1917
@kanabhaichandera1917 Год назад
મજુર ને વાકે અમે બાજરો વાવ વાનુ બંધ કરીયુ
@naranvasra5552
@naranvasra5552 Год назад
તમેજ નય ભાઈ કેટલા બધા લોકો બંધ થયગયા છે
@gujratmedia2031
@gujratmedia2031 Год назад
પાછળ જોજો બાજરો અડધો પૈદો હસે
@naranvasra5552
@naranvasra5552 Год назад
ખુબ સરસ નીકડે છે નથી વાન્ધો
@jalaram.t5843
@jalaram.t5843 Год назад
અમારે મસીન લાવવું છે પણ સો ગાય છે એના માટે સુ ચારો વેચાતો લાવોપડે ને ભાઈ ઘર ભેગીનોથા હો આવું નુકસાન બાપ રે😂😂😂😂😂😂😂😂😂
@naranvasra5552
@naranvasra5552 Год назад
મારા વાલા તને લાગુ પડતું લાગે બધું એટલે બળતરા કરે છે આવતી સીઝન મા આવતો રહેજે મફત જોય એલો આપવી
@rameshahir4278
@rameshahir4278 Год назад
કોન્ટેક્ટ નંબર આપો
@naranvasra5552
@naranvasra5552 Год назад
ભાઈ નંબર બોલેછે વિડિયો મા એમનો એજન્ટ
@bhurabhaibaraiya9050
@bhurabhaibaraiya9050 Год назад
મોબાઈલ નંબર આપો.25 વિઘા નો બાજરો છે
@naranvasra5552
@naranvasra5552 Год назад
કમિશન એજન્ટ એના નંબર બોલે છે વીડિયો ભાઈ
@rameshjagmalpithiya9792
@rameshjagmalpithiya9792 Год назад
ક્યા છે બાજરો
@dhavalbhimbha4208
@dhavalbhimbha4208 Год назад
તમારા મોબાઇલ નંબર આપો
@naranvasra5552
@naranvasra5552 Год назад
મો 8866688939
Далее
кажется, началось
00:45
Просмотров 1,5 млн
જવાલ કાપવા ની મોજ 🚜
1:29