Тёмный

ઋષિ પંચમી વ્રત કથા | Rishi Panchami & Sama Panchami in gujarati story 

Being Gujarati
Подписаться 3,4 тыс.
Просмотров 267
50% 1

#rishipanchami#beinggujarati#
ઋષિ પંચમી વ્રત કથા | Rishi Panchami & Sama Panchami in gujarati story
Being Gujarati
ઋષિપંચમી એ ભાદરવા સુદ ૫ ને દિવસે ઉજવવામાં આવતુ એક પર્વ છે. આ દિવસે બહેનો સ્ત્રીદોષોથી થતા રોગોની મુક્તિ માટે વ્રત કરે છે. જેમાં સામા નામનું ઋષિધાન્ય ખાઈને ફળાહાર કરીને નદીએ જઈને સ્નાન કરીને હિંદુ ધર્મનાં સાત ઋષિઓ જેવાકે, કશ્યપ, અત્રિ, ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ અને વસિષ્ઠની પુજા કરે છે. તેથી આ વ્રત ને ઋષિપાંચમ,ઋષિપંચમી અથવા સામા પાંચમ પણ કહે છે.
વસંત પંચમી વ્રત કેવી રીતે કરવું
। સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા
। ત્યાર પછી ઘરમાં જ કોઇ પવિત્ર જગ્યાએ હળદરથી ચોરસ કરવું.
। તેની પર સાત ઋષિઓની સ્થાપના કરવી.
। ત્યાર પછી સાતેય ઋષિઓનું વિવિધ ઉપચારો વડે પુજન કરવું અને નૈવેધ અર્પણ કરવું.
। ત્યાર પછી વ્રત કથા પ્રમાણે આરતી અને પ્રસાદ વિતરણ કરવો.
। દિવસ દરમ્યાન માત્ર ફળાહાર ગ્રહણ કરવો.
। આ પ્રમાણે સાત વર્ષ વ્રત કરીને આઠમાં વર્ષે તેની પૂર્ણાહુતિ કરવી.
। છેલ્લે સાત બ્રાહ્મણ પતિ-પત્નિઓને ભોજન કરાવી,દક્ષિણા આપીને વિદાય કરવાં.
। આ વ્રત કરતી વખતે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે.
ઋષિ પંચમીના દિવાસે કંદમૂળને બદલે વાડાના શાક ખાવામાં આવે છે. ખડધાનમાં સામો ઉપરાંત વાડાના તમામ શાક પણ પાંચમના પર્વે ખવાય છે. જેમાં દુધી, તૂરીયા, ચીભડુ, ગલકા વગરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તમામ પ્રકારના ફ્રુટ પણ ખાઇ શકાય છે. આ પર્વે કંદમૂળના ભોજનનો નિષેધ હોવાથી સૂરણ કે બટાકાનો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ નહીં.
અમે તમને રોજના નવા ઓડિયો-વિડિઓ આપીશું.
ઓડિયો-વિડિઓ અને માહિતી ગમે તો તમારા મિત્રો સાથે જરૂરથી Share કરજો અને અમને Support કરજો..
Like 👍
Share 🔃
Subscribe 😊
And Support 🙏
🔴 વિષય :
* ગુજરાત નો ઈતિહાસ
* પૌરાણિક કથાઓ
* વાર્તાઆે
* ગુજરાતી સાહિત્ય ની વાતો
* ગુજરાતી સંસ્કૃતિ ની વાતો
⚠ સુચના :
આ ચેનલનો હેતુ માત્ર ને માત્ર સારા વિડિઓ અને માહિતી લોકો સુધી પહોંચાડવાનો છે, આ ચેનલમા અપલોડ કરવામાં આવતા વીડીયોનો ઉદ્દેશ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા, કે કોઈ સમુદાયની લાગણીઓ ને ઠેસ પહોંચાડવાનો નથી.
Background Music : • Heart Touching FLUTE I...
Like + Share + Subscribe જરૂર કરજો...
ધન્યવાદ 🙏🙏🙏
SUBSCRIBE Our CHANNEL For More Update :

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Inside Out 2: BABY JOY VS SHIN SONIC
00:19
Просмотров 4,8 млн
Mini bag sealer
00:58
Просмотров 7 млн