રામ રામ સુરભી બેન ઉપમા ની રસીપી નાઇસ છે સાદી ને સિમ્પલ ને ટેસ્ટી કોઇપણ તમારી રસીપી બનાવી રીત તમે જેરીતે સમજાવોછો માપ ને મેજરમેનટ સાથે એ તમારી કળા સારીછે આ ઉપમાવો કાલેજ મારાધરે બનસે ખુશરહો આભાર 👍🙏🙏🙏
I tried this and the result was very fine. The mistake I was making was in 2 things . 1st was in water measurement and 2nd stir fry of sooji . Tnx 4 the tips
From viewing. This recipe, it appears that adding semolina (Ravo) in boiled water with ingredients is more effective and easy than reverse. Plus added advantage is absorption of taste while boiling water. Excellent
સુરભીબેન કોઈ પણ રેસિપિ માં કાંદા કે લસણ કે બીજું કાંઈ જયારે લેવાતું હોય ત્યારે બતાવતા રહેજો ને પલીઝ 🙏🏻🙏🏻 બીજા બધા લોકો તો વાપરતા હોય છે ને ખાતા પણ હોય છે..
Hello jay Swaminarayan 🙏. હું જ્યારથી તમે રસોઈ આવતા હતા ત્યારથી હું બધા તમારા એપિસોડ જોતી હતી કારણ કે એમાં તમે લસણ ડુંગળી વગર જમવાનું બનાવવાનું શીખવાડતા હતા આજે મારી એક રિક્વેસ્ટ છે તમને કે તમે મને આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં લારીવાળા જોડે જોડે જે ખાટી મીઠી આંબલી મળતી હતી એ બનાવવાની રેસીપી શીખવાડ શો કારણકે આંબલી અત્યારે ક્યાંય મળતી
In South,they serve in a plate ,after inverting bowl filled with it. For garnish,they also use cashewnut on top and freshly grated coconut. This is for perfection.