Тёмный

એકાદશી નિમિત્તે તુલસી કિર્તન - તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે ( કિર્તન લખેલું નીચે છે) 

Nimavat Vasantben Tulsidas
Подписаться 211 тыс.
Просмотров 100 тыс.
50% 1

તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
એક બાજુ રિદ્ધિ અને બીજી બાજુ સિદ્ધિ
વચમાં ગણપતિ ભગવાન વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
એક બાજુ બ્રહ્માજીને બીજી બાજુ બ્રહ્માણી
વચમાં ચારેય વેદ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
એક બાજુ વિષ્ણુજી ને બીજી બાજુ લક્ષ્મીજી
ઉપર શેષનાગ છાયા કરે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
એક બાજુ ભોળાનાથને બીજી બાજુ પારવતી
વચમાં ગંગાજીની ધાર વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
એક બાજુ રામજી ને બીજી બાજુ સીતાજી
ચરણોમાં હનુમાનજી મહારાજ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
એક બાજુ કૃષ્ણજી ને બીજી બાજુ રાધાજી
વચમાં વાંસળીના સૂર વહે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
એક બાજુ ગીતાજીને બીજી બાજુ ભાગવત
એમાં શામળિયો ભગવાન વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Опубликовано:

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 120   
@jyotisonaiya9248
@jyotisonaiya9248 3 месяца назад
જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે,,,તમે જે અમારા માટે અમૂલ્ય સમય કાઢીને કીર્તનો અમારા સુધી પહોંચાડો છો તે માટે આભારી છીએ, અને હું પણ મારી બુક માં તમારા કીર્તનો 80 જેટલા લખ્યા છે , અને રોજ એ કીર્તનો નું રટણ કરું છે જય દ્વારકાધીશ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
જય દ્વારિકાધીશ જ્યોતિબેન તમે ૮૦થી પણ વધારે કીર્તન તમારી બુકમાં અમારી ચેનલ માંથી ઉતાર્યા છે એ વાંચીને બહુ જ રાજીપો થાય છે કેટલું પ્રભુ નામ સ્મરણ તમે કરતા હશો અને અમને હંમેશા ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરો છો બહુ જ રાજીપો અનુભવીએ છીએ... દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@ushasoni1868
@ushasoni1868 2 месяца назад
Jay shree Krishna
@Mita-po2kk
@Mita-po2kk 2 месяца назад
👌👌👌👌👌🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@sangitabenpatel4226
@sangitabenpatel4226 2 месяца назад
Jay shree krishna
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
હર હર મહાદેવ...☘️ ૐ નમઃ શિવાય...☘️ પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ... દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ... આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 2 месяца назад
જય ભોળાનાથ ઉષ્માબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે ઉષ્માબેન
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@kokilajethva8196
@kokilajethva8196 2 месяца назад
Super bhanaj ushmaben 🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
ધન્યવાદ... જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે... આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
@vaishalikanakia5865
@vaishalikanakia5865 2 месяца назад
Khub saras Bhajan che😊
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
ધન્યવાદ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@dollychauhan3407
@dollychauhan3407 2 месяца назад
જય શ્રી ક્રિષ્ના 👌🏻👌🏻ખુબ જ઼ સરસ કીર્તન 👌🏻👌🏻🙏🏻🙏🏻
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@jayparekh3218
@jayparekh3218 2 месяца назад
Bahu saras bajan 🙏🌹🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
ધન્યવાદ... જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે... આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
@JayshreePatel-v3v
@JayshreePatel-v3v 3 месяца назад
Very nice bhajan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@rajupandya3663
@rajupandya3663 3 месяца назад
Vah saras bhajangayu beno jay shree krishna💐💐🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@mayapatel5808
@mayapatel5808 2 месяца назад
સુંદર રચના છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
ધન્યવાદ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@Dangarvaishnavi
@Dangarvaishnavi 3 месяца назад
જય દ્વારકાધીશ ખુબ જ સરસ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@ranjansuba
@ranjansuba 2 месяца назад
રાધે રાધે બહેનો🙏👌👌👌👌👌♥️👍🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@PatelSaya
@PatelSaya 3 месяца назад
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે. તમારા કીર્તન બહુ જ સુંદર હોય છે. સાંભળવાનું મન થયા જ રાખે છે❤❤❤❤❤❤
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@zarrra2318
@zarrra2318 Месяц назад
ખૂબ જ સુંદર ભજન છે. મન તૃપ્ત થઇ ગયું .❤
@heenabhatia2715
@heenabhatia2715 2 месяца назад
ખૂબ સરસ ગાયન જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
ધન્યવાદ... જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે... આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
@NitaGediya
@NitaGediya 3 месяца назад
તમારી ટીમ ને ધન્યવાદ તમે સારા કિર્તન ગાવ છો તેમજ રાગ પણ સારો છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@ManjuTosar
@ManjuTosar 2 месяца назад
સરસ ભજન મજા આવી સાંભળવાની 👌🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
ધન્યવાદ... જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે... આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
@dakshadesai6420
@dakshadesai6420 2 месяца назад
Khubj saras bhajan chhe.saras gayu.jay shree krishna
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
ધન્યવાદ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@ranjanben8742
@ranjanben8742 3 месяца назад
ઉષ્મા બેન ખુબ સરસ કિતૅન ગાયું છે વાહ વાહ ખુબ સરસ સાંભળીને ખુબ મજા આવી 👌👌👌💐💐💐જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ 🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
જય શ્રી સ્વામિનારાયણ રંજનબેન... દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@rekhabenparmar5621
@rekhabenparmar5621 3 месяца назад
ખુબ ખુબ સરસ કીર્તન છે જય શ્રી સ્વામિનારાયણ 🌿👌🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@mitamistry2637
@mitamistry2637 2 месяца назад
ખૂબ સરસ બહેનો 🎉ધન્યવાદ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
ધન્યવાદ... જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે... આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
@surekhamodimodi73
@surekhamodimodi73 2 месяца назад
Bahu saras bhajan 6..
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@manishalakhani6510
@manishalakhani6510 2 месяца назад
Jay shree krishna.ushma masi & daxa didiii...
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@bhaviknavadiya3128
@bhaviknavadiya3128 2 месяца назад
ખુબસુરત આ ગીત ગાંવ છો
@bhartibenjada
@bhartibenjada 3 месяца назад
એકાદશી નિમિત્તે તુલસીજી નું ખૂબ જ સુંદર ભજન 👌👌🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@kokilajethva8196
@kokilajethva8196 2 месяца назад
Radha Krishna 🙏🌹🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
ધન્યવાદ... જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે... આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
@linamistry8452
@linamistry8452 3 месяца назад
Jay shree krishna 🙏👏👏👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@sarojbenkhant2854
@sarojbenkhant2854 2 месяца назад
Khub sirs che ben hu tmra bdha j bhijen gav Chu lku Chu book ma ❤😊😊
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@PrafullaTrivedi-l8z
@PrafullaTrivedi-l8z Месяц назад
Vah vah Jay Tulshimataji
@gopimandal003
@gopimandal003 3 месяца назад
Jai shree Krishna
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@rajukhuat8437
@rajukhuat8437 3 месяца назад
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@pushpachauhan9986
@pushpachauhan9986 3 месяца назад
Ushma Ben daksha Ben vasant Ben saras bhajan gaya 👌👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@pushpachauhan9986
@pushpachauhan9986 2 месяца назад
Jay shree krishna ​@@Vasantben.Nimavat
@shreyuthummar9764
@shreyuthummar9764 2 месяца назад
Very nice song
@maheshnakum2649
@maheshnakum2649 2 месяца назад
ખૂબ સરસ બેન
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
ધન્યવાદ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@nitamehta3139
@nitamehta3139 2 месяца назад
જયશ્રીકૃષણ સરસભજનગાયુછે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@ManjulaPatel-c1w
@ManjulaPatel-c1w 2 месяца назад
Very nice bhajen
@neelapandya6315
@neelapandya6315 3 месяца назад
🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@mamabhai8049
@mamabhai8049 3 месяца назад
Saras Ben 👌👌👌👌🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@ValbaiDhal-dq5zl
@ValbaiDhal-dq5zl 3 месяца назад
જય શ્રીકૃષ્ણ બહુજ સુંદર ભજન ગાયુ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@valibalas6199
@valibalas6199 10 дней назад
ખુબ સરસ મને તમારા બધા કિર્તન બહુ ગમે છે
@harshadrayhariyani2325
@harshadrayhariyani2325 3 месяца назад
👌🙏જય શ્રી કૃષ્ણ 👌🙏 સરસ કીતૅન ગાયુ છે.
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@jayshreepatel3932
@jayshreepatel3932 3 месяца назад
બહુ જ સરસ ભજન ગાઓ છો ખૂબ ખૂબ ધન્યવાદ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@nimubhupeshkumar144
@nimubhupeshkumar144 3 месяца назад
Saras bhajan Che 🙏🙏♥️
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@gayatrimahilamandal1077
@gayatrimahilamandal1077 3 месяца назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@jyotiravalmaheta5612
@jyotiravalmaheta5612 3 месяца назад
Jay ho bv j srs
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@sonalyashkamalrao5321
@sonalyashkamalrao5321 3 месяца назад
Bhuvj must bhajan cha 🙏💐

@mausamigandhi6551
@mausamigandhi6551 3 месяца назад
Very nice bhajan ❤ Thanks ❤❤❤
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@shantimera290
@shantimera290 Месяц назад
બહુ સરસ ભજન
@અમરેલી.બાબરા
@અમરેલી.બાબરા 2 месяца назад
સરસ કિર્તન ઉષ્મા બેન ખુબ સરસ જય દ્વારકા ધીસ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@sonalyashkamalrao5321
@sonalyashkamalrao5321 3 месяца назад
Very very nice cha 👌🙏💐🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@Vimlabenrameshbhaikhunt
@Vimlabenrameshbhaikhunt 3 месяца назад
વાહ વાહ જય દ્વારકાધીશ કીર્તન બહુ સુંદર છે કીર્તન સાંભળીને આનંદ થયો તમે અમારા માટે અમૂલ્ય સમય કાઢીને કીર્તન પહોંચાડો છો અમી આભારી છીએ ઉષ્મા બેન વસંત બા દક્ષાબેન તમને બધાયને દ્વારકાધીશના આશીર્વાદ જય હો જય હો દ્વારકાધીશ જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@AmitaTrivedi-g3d
@AmitaTrivedi-g3d 3 месяца назад
Amita trivedi vah bhu sras bdhane jsk
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@patelbkben4827
@patelbkben4827 Месяц назад
Nice. Bhajan
@omsai7905
@omsai7905 2 месяца назад
Saras gav cho aava ne aava bhajno moklta rehjo
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@hansapatel6797
@hansapatel6797 3 месяца назад
Sars🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@nandabhaikalariya
@nandabhaikalariya Месяц назад
સરસછે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...જય દ્વારિકાધીશ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપ સૌ હંમેશા સ્વસ્થ રહો એવી પ્રભુને પ્રાર્થના શુભેચ્છાઓ પ્રણામ...🌹💐🙏
@tejendrabhaibrahmbhatt8815
@tejendrabhaibrahmbhatt8815 2 месяца назад
જય શ્રી કૃષ્ણા.
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@geetakawa-uh4fc
@geetakawa-uh4fc 3 месяца назад
ખુબ સરસ ગાયું છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@jayshreepatel3932
@jayshreepatel3932 3 месяца назад
આ તમે જે તુલસીની માળા પહેરી છે ને મોટી એ ક્યાંથી લીધી હતી
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
નમસ્તે જયશ્રીબેન મમ્મીએ પહેરેલી તુલસી ની મોટી માળા મારા સસરા સ્વર્ગીય તુલસીદાસજી એ પોતે બનાવેલી છે હવે એમની હાજરી નથી...💐🙏
@arunapatel5546
@arunapatel5546 3 месяца назад
વાહઉષાબેનખૂબસરશગાયુછે👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@sangitabenpatel4226
@sangitabenpatel4226 2 месяца назад
Jay shree krishna
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
હર હર મહાદેવ...☘️ ૐ નમઃ શિવાય...☘️ પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ... દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ... આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻
Далее
09102024 -01.
15:50
Просмотров 9 тыс.