Тёмный

એક ખતરનાક ખેલ, હસતા હસતા મેસેજ, ગુજરતી કોમેડી  

Mamu Banavyo - Gujarati Prank call
Подписаться 307 тыс.
Просмотров 352 тыс.
50% 1

#CarPrank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
For more fun please subscribe below link....
/ rjvinod_mamufame
/ mamufamerjvinod
/ radiojockeyvinod
/ bigfmvinodmamu
Disclaimeration :-
In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

Приколы

Опубликовано:

 

15 апр 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 599   
@bharatgalchar8222
@bharatgalchar8222 Год назад
આ ભાઈ ખરેખર સંસ્કારી પરિવાર માંથી આવે છે એક વાર પણ અપશબ્દ ના બોલ્યા એ પણ આવી પરિસ્થિતિમાં.એમના પરિવાર ના ઉછેર એમના સંસ્કારો ને મારા નમન ધન્ય છે એ પરિવાર 🙏🙏
@Ravimakavana-y9q
@Ravimakavana-y9q Год назад
13.30 bole se
@mukeshparmar8199
@mukeshparmar8199 Год назад
Arre bhai sanskar -banskar nay pan aa bhai ganpat powder & mohan ghusta na huliya - look thi j dari gya chhe atle kai aadu aavlu boli sakta nathi . 😀😀😀😀😅😅😅
@shaikhtanvir2488
@shaikhtanvir2488 Год назад
ખરે ખેર....ભાઈ તો બહુ સારા સંસ્કાર ના..
@lastprince9687
@lastprince9687 Год назад
Bhai suspens su kaam bgado chho comment krvi hoi to personl ma kri dio
@meruvaghela3645
@meruvaghela3645 Год назад
You right
@nareshgathadara9378
@nareshgathadara9378 Год назад
આ ભાઇ સાથે જે છોકરી લગ્ન કરશે કે જિંદગીમાં કોઈ દી દુઃખી નહીં થાય ભાઈ બહુ વ્યવહારિક
@piyushvariya6742
@piyushvariya6742 Год назад
હુય નથી બોલતો ગાળ તોય નથી થાતા હવે બોલવાનુ સાલુ કરવુ પડશે
@sangitapatel9294
@sangitapatel9294 Год назад
Sachi vat che bhai 😊
@sangitapatel9294
@sangitapatel9294 Год назад
Bhai sanskarik che ❤
@ParthPandya141
@ParthPandya141 4 месяца назад
Ema lagan ne su leva Deva
@vahidvaraiya4313
@vahidvaraiya4313 Год назад
ભાઈ એ એક વાત સાચી કીધી, તમારી મસ્તી થાય , અહીંયા અમારો જીવ જાય....👍🏻👍🏻👍🏻👍🏻 મસ્ત..... મજા આવી ગઈ હો .... વિનોદ ભાઈ.... આવો ક્યારેક પાલીતાણા.... સાઈડ........ ❤❤❤❤❤❤
@BhaveshPatel-ym3nr
@BhaveshPatel-ym3nr 2 месяца назад
ખૂબ સરસ મજાક મસ્તી સાથે જીવનમા ઉત્તારવા જેવો મેસેજ હોય છે. દરેક વિડિયો મા ખૂબ ખૂબ અભિનંદન💐💐
@harinvaishnav5491
@harinvaishnav5491 Год назад
ભાઈ ને ખુબ ખુબ વંદન... આપણા ભારત ની સંસ્કારો ની ધરોહર હજી અકબંધ છે એનું પ્રમાણ... 🥰💐🥰
@user-tj6lj2ey8o
@user-tj6lj2ey8o 6 месяцев назад
La la
@nirav2811
@nirav2811 Год назад
આ વખતે વિનોદભાઈની એક્ટિંગ જોરદાર બાકી મોહન ઘૂસ્તો 😂😂😂😂
@navnitpatel1222
@navnitpatel1222 Год назад
વાર્તા જોરદાર લાવો છો.....કલ્પના બહાર ની કોમેડી લાયા. Congratulations વિનોદભાઈ , અર્જુનભાઇ.👍👍👍
@chhelbiharikshatriya6334
@chhelbiharikshatriya6334 Год назад
સરસ સંદેશો છે ખાસ કરીને ગુજરાત માં આ દુસણ વધી રહ્યો છે તેને માટે સરસ મેસેજ છે અભિનંદન ટીમ ને🎉
@thepradipvlogs9026
@thepradipvlogs9026 Год назад
ભાઈ બાકી જબરો છે હો એક પણ વાર ગાળ નો બોલ્યો 😂😂😂
@sachinrathod2063
@sachinrathod2063 Год назад
આજ સુધી નું સૌથી જોરદાર એપિસોડ પરફેક્ટ એક્ટિંગ મોહન ઘુસ્તો અને ગણપત પાઉડર
@abl2809
@abl2809 2 месяца назад
Feeling proud for my Indian people. 🫡
@suraj9168
@suraj9168 Год назад
પરફેક્ટ એકટિંગ વિનોદ ભાઈ મોજ આવી ગઈ 😂😂
@siddahir8164
@siddahir8164 Год назад
maro bhai ho e gopal katariya rajkoat ni hasti ❤😅😅😅😅
@katariyagopal2326
@katariyagopal2326 Год назад
Thnx bka love'you jaan😘😘😘
@1986harshit
@1986harshit 27 дней назад
Mohangusto bhari Vinod bhai tamari acting Ane creativity jordar che
@makwananaresh9592
@makwananaresh9592 19 дней назад
હું આપના વીડિયો રેગ્યુલર જોવ છુ બોવ મજા આવે છે 😂😂😂
@rafikjrafikj2610
@rafikjrafikj2610 Год назад
આઠવાડીયામા બે વિડીયા જરૂર બનાવીને મુકજો ખુબ જ મજા આવે છે તમારા વિડીયાનો ઈન્તજાર એક અઠવાડિયા લગી કરવો પડે છે યાર વિનુ એન્ડ જોંગા. માય નેમ ઈઝ જુણેજા રફીક
@ilyassura7294
@ilyassura7294 Год назад
વાહ મોહન ઘુસ્તા વાહ ખરેખર ખતરનાક ખેલ કર્યો... પ્રેન્ક ની સાથે સાથે જોરદાર મેસેજ પણ આપ્યો
@vipulkatakiya7611
@vipulkatakiya7611 Год назад
1 no.. વિનોદભાઈ એક્ટિંગ😂😂😂જોરદાર
@bgadhavigadhavi3808
@bgadhavigadhavi3808 9 месяцев назад
સીધા પ્રમાણીક ભાઈ હેરાન થઈ ગયા જબરજસ્ત અસર કરે એવો વીડીઓ આબેહુબ વ્યસની બન્યા હો ખુબ મજા આવી ગઢવી ભાઈ ના જય માતાજી ભાવનગર
@Vasantiben.joshi67
@Vasantiben.joshi67 Год назад
विनोद भाई जोरदार,😅😂👍👌🤣❤️❤️
@b.k.7818
@b.k.7818 Год назад
Pela bhai Dil thi jolly swabhav na hta👌👌👏👏
@nvzpubgnewstategamingzone6193
જોરદાર વિનોદભાઈ અને ૧નં.😂😂👌👌🤣🤣... મજા આવી ગઈ.
@jeetraval6123
@jeetraval6123 8 месяцев назад
Bhai ek dum innocent che sara ghar na vyakti che
@professional_branded_sumra143
I like your all vedios superb.....personali this a amezing nice work brothers. 👑👑👑👑👑♥️♥️♥️♥️♥️💯💯💯💯💯⭐⭐⭐⭐⭐
@hansabenrathod9711
@hansabenrathod9711 Год назад
વાહ ઘુસ્તા વાહ.👍સરસ જમાવી. Keep it up. ધૈવતભાઈ રાઠોડ - ભાવનગર.
@shaktis249
@shaktis249 Год назад
Bhai log ek baat note ki is bande ne ek bhi gali nahin boli aur sare video mein sab logon ne gali Di hogi bhaiya Ko.. Hits of bhaiya
@chiragjoshi5039
@chiragjoshi5039 Год назад
ગજબ બાકી ગજબ વિનોદભાઈ અને અર્જુન ભાઈ, આજે બાકી જોરદાર ભૂકા કાઢી નાખ્યા, ખૂબ સરસ, તમારો ખુબ ખુબ આભાર શૅર કરવા માટે, 🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂👏👏👏👏👏👏👏
@bramhannanjibhai8741
@bramhannanjibhai8741 Год назад
Vah aa bhai to kai apsabd na bolya..🙏 super..😀.🥰
@yunuskulala
@yunuskulala Год назад
વાહ સવાજ વાહ....મજા પડી ગઈ હો.મનોરંજન સાથે અત્યાર ની જનરેશનને ઉપયોગી મેસેજ આપ્યો છે..ખરેખર હવે લાઈફ માં તમારા વિડિઓ જેટલું મનોરંજન કરાવે છે એટલું કોઈ નથી કરાવતું...
@tejasparikh7637
@tejasparikh7637 Год назад
Great
@rajajadeja2423
@rajajadeja2423 Год назад
વાહ વિનોદભાઇ, અર્જુનભાઈ મનોરંજન સાથે સમાજ માટે બહું જ ઉપયોગી મેસેજ 👌👌👌👌👏👏👏👏👏👏👏👏❤️
@yogeshgondalia2047
@yogeshgondalia2047 Год назад
Awesome Acting both of u Always
@sonirajeshbhai5873
@sonirajeshbhai5873 Месяц назад
jongabhai ne sathe kotha tensan nahi rakhne ka bava hindi moj bhai moj
@para_sf8184
@para_sf8184 Год назад
Bicharo sidho manas che 👏 e bhai heran thato to e hu joi na sakiyo bhai ni imandari mate salaam che
@rafiqshaikh-le2cl
@rafiqshaikh-le2cl 2 дня назад
Jhongo khare khar lage chhe ke naso kariyo 6 super
@karangoradiya9610
@karangoradiya9610 Месяц назад
સૌરાષ્ટ્ર માં હજી ઈમાનદારી છે 👌👌👌
@professional_branded_sumra143
Bhai khare khare bv emotion waro vedio banavyo BV must msg che bhai 👌👌👌👌👌👌♥️♥️♥️♥️♥️💯💯💯💯💯⭐⭐⭐⭐⭐10 me se 10 star.
@Ajabgazab33
@Ajabgazab33 Год назад
Aela viniya tari acting ek number ho😂😂😂😂
@shaikhtanvir2488
@shaikhtanvir2488 Год назад
ખરે ખરે ભાઇ ...બહુ સારા
@rafiqshaikh-le2cl
@rafiqshaikh-le2cl 2 дня назад
Atiyar sudhi savthi sidha manas lagiya bacharo...😂😂
@bhudarabhai222
@bhudarabhai222 Год назад
Veri nice video
@jatinshingala5378
@jatinshingala5378 Год назад
Vaah khub maja padi gaiy pn ak vaat che ye bhai ak pan gaar bola vagar mind control kairyu salute che boss ❤❤❤
@aakashbhatt5330
@aakashbhatt5330 Год назад
Fabulous Role Played By Both Of You
@nishitchampaklalmehta8542
@nishitchampaklalmehta8542 Год назад
ભાઇ ખુબ સનસકારી છે.
@pampaniyavijay007
@pampaniyavijay007 Год назад
Jordar 😂😂, post scenes pan muko last ma bov maja aavse😊😊
@amitmakwana9417
@amitmakwana9417 Год назад
Wahh Supar...mohan gusta ni ekting jordar chhe.....
@chavdaindrajitsinh5922
@chavdaindrajitsinh5922 Месяц назад
Hahaha 😆
@manojpatel963
@manojpatel963 10 месяцев назад
RJ Vinod you are doing great job, fun with social message
@user-uz1hz4yk1i
@user-uz1hz4yk1i 3 месяца назад
I am a big fan of you
@JasvantKapdi-gm6ue
@JasvantKapdi-gm6ue 10 месяцев назад
ખરેખર બિચારા ભાઈની દયા આવતી હતી... બાકી મોજ આવી ગઈ.
@jaydonga1642
@jaydonga1642 Год назад
your videos are also addictive...🤣🤣
@kartiksanandiya3468
@kartiksanandiya3468 Год назад
બન્ને જેલ માથી ફરાર થઈ ગયા હોય કોય ની ગાડી લય ને અને કોય ને લિફ્ટ આપો છો આ ટોપિક ઉપર મામુ બનાવો મજા આવશે.😅
@mullaimran1655
@mullaimran1655 Год назад
Wah vinod bhai moj karayvi.
@sonakotak2990
@sonakotak2990 Год назад
Jordaaar 😅😅
@villageking1
@villageking1 Год назад
પોલીસ પણ રાખવો જોઈએ શેકીંગ કરવા માટે
@babankhan-bl7wl
@babankhan-bl7wl Год назад
wah bhai full moj padi superb bhai
@RoyalBrother19
@RoyalBrother19 Год назад
Wahhh dost wahhhh ek number banavyu ho vala Imandari to super che vala❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@minaxiraval7200
@minaxiraval7200 Год назад
Mohan ne ganpat ❤tamari Aecting pan Aem che 😂 supar dupar fentastik &mezikal 👍❤️❤️❤️❤️❤️😄😄😂😂
@surajjakasaniya5882
@surajjakasaniya5882 Год назад
ha ho baki super
@siddahir8164
@siddahir8164 Год назад
hi
@mahendraparmar-zl2hr
@mahendraparmar-zl2hr Месяц назад
Second comedy show😂😂😂😂
@vaghelajayesh8553
@vaghelajayesh8553 Год назад
Super se upar 😂 vinodbhai
@sherubhachauhan1287
@sherubhachauhan1287 Год назад
Tamara video Joy ne khub Maja pade che.vinodbhai.jay mataji
@mayurthanki6827
@mayurthanki6827 Год назад
અત્યાર સુધી નો સૌથી બેસ્ટ મેસેજ અને બેસ્ટ પ્રાંક અને બેસ્ટ મસ્તી
@HiteshPatel-ro7mp
@HiteshPatel-ro7mp Год назад
મોહન ગુસતો ભાઈ મજા આવી ગઈ 🤣 🤣 😂 😂 😜 😜 👌 👌
@dineshsolamki3021
@dineshsolamki3021 Год назад
Vah bov mast vinod Bhai vu Tamara vidiyo jov chu pan ☝️vat khari ho ke aapda Saurashtra na loko Haji sudhi koy pan vat ma nthi aavta bov j imandar manso jova male che Bhai koy aem nthi ketu ke paisa h mate che to hu aa kam karva tayar chu aem e aek jova jevi vat che Bhai baki mansoni parkha thay che ke kon kevu che vah bov j gamiyu Bhai mast👌👌👌👌😄😄😄😄😄😄
@vedantvyas5958
@vedantvyas5958 Год назад
Aaj no video bov mast hato pn ola Bhai ni halat full kharab A Bhai revado m j kidhe raykhi Last sudhi
@pragatitalpada6260
@pragatitalpada6260 Год назад
Jai Hind vinod bhai 🎉🎉🎉🎉😂😂❤❤❤❤😂😂❤ Passenger nu pent bhinu Thai gayu
@kamleshahir9377
@kamleshahir9377 3 месяца назад
Superb guys. Awareness purpose
@shyammehta9604
@shyammehta9604 Год назад
Mind blowing Acting
@vivekbhatt1642
@vivekbhatt1642 Год назад
Wah wah vinod bhai khub saras
@vijayrana8638
@vijayrana8638 Год назад
જોંગાભાઈ થી બધાજ ડરે છે પેસેન્જર 😂😂😂😂😂😂😂😂
@laljibhaipatel5951
@laljibhaipatel5951 9 месяцев назад
Nice message with serious commedy
@arjunchudasama5350
@arjunchudasama5350 Год назад
Last video to 😂😂😂😂😂😂😂
@faridsanghar2841
@faridsanghar2841 Год назад
Aa video bahuj mast che maja aavigay😂 Topic 💯 Name banenu 💯 Banneni acting 💯 Please continue that Topic 😅
@rajajadeja2423
@rajajadeja2423 Год назад
Salute બંને ભાઇઓને ❤
@arjunchudasama5350
@arjunchudasama5350 Год назад
Tame moj karavi dyo ho....
@Jioofficiallll
@Jioofficiallll Год назад
અલ્યા વિનોદ ભાઈ આજે તો તમેય ભૂકા કાઢયા મોહન ગુસ્તો 😂😂😂😂😂😂😂😂😂😂😂
@ashwinvithalani99
@ashwinvithalani99 4 месяца назад
મોહન ઘુસ્તો 😅😅 ગણપત પાઉડર 😅.....બેય ને પૂરી દેવા પડશે...😅 હવે પછી નો પોગ્રમ ક્યાં છે. ?? બોલો ત્યાંથી ઉપાડી લઈએ ...😅
@pratapsumniya6393
@pratapsumniya6393 Год назад
સરસ
@sanjaymalik2237
@sanjaymalik2237 Год назад
Good Prank.. 😂😂
@pallavimahajan321
@pallavimahajan321 Год назад
વિનોદ ભાઈ તમે તો આજે એકદમ professional એક્ટર જેવીજ acting કયરી 👌🏻👌🏻too good. Passenger વાળા ભાઈ ની તો ધપકારા વધી દીધા તમે બંનેને ભેગા થયીને. બાકી જોઘાનું આજનું નામ તો બોવ સરસ હતું ગણપત પાવડર 😂😂 ઓલા સીધો માણસ હતો બેચારો. Funny prank full of entertainment 😂😂મજા પડી ગયી
@MamuFameRJvinod
@MamuFameRJvinod Год назад
Hahahaha khub khub abhar
@sahirrana9108
@sahirrana9108 Год назад
Jordar video 😂😅
@ahirmohanofficial1122
@ahirmohanofficial1122 Год назад
ખુબ સરસ 😄😄
@eronrider0006
@eronrider0006 Год назад
He is real indian ❤
@user-rc2pb9ph5t
@user-rc2pb9ph5t Год назад
जरूरी नहीं कि कोई भगवा कपड़ा पहन के साधु दिखे साधु तो पेंट शर्ट पर भी होता है🙏
@BGfun9898
@BGfun9898 Год назад
Mane ola bhai ni vat bov gami aana hisbe badha bagde che ❤
@raysikander5935
@raysikander5935 Год назад
Jonga bhai ki akting jordar thi
@ajitsinhmakwana7728
@ajitsinhmakwana7728 6 месяцев назад
મોટા ભાઈ કિડની વાડો પ્રેંક કરોને ❤
@hiteshkirmadahiteshkirmada1075
@hiteshkirmadahiteshkirmada1075 3 месяца назад
જોગા વિના મજા નો આવે 😅😅😅
@user-fr5wi1eb8j
@user-fr5wi1eb8j Год назад
તમારા બધા વીડિયો માં એક મેસેજ હોઈ છે 👌👌👌👌
@hirenrajpara9385
@hirenrajpara9385 Год назад
વાહ 👌👌🌹ભુરાભાઇ 🌹
@sahirrana9108
@sahirrana9108 Год назад
Wha Bhai maja aavi gay
@zalajaydevsinh2772
@zalajaydevsinh2772 Год назад
બહુજ મજા આવે છે r.j.vinodbhai
@MukeshPatel-gy4yv
@MukeshPatel-gy4yv 10 месяцев назад
आ खुबज सारा माणस छे ।
@cute_baby1113
@cute_baby1113 Год назад
A vinodbhai 😂😂😂 kok ne atek lavravi deso kaka tame bau kairi ho baki jonga bhai pan jordar karigar che 😂😂😂😂😂
@V9musicv
@V9musicv Год назад
બોવ ડરે......
@bhargavprajapati1887
@bhargavprajapati1887 Год назад
1 number acting😂🤣
@aryanmehta1810
@aryanmehta1810 Год назад
Bhu j mast video
@vorapiyush6965
@vorapiyush6965 Год назад
વા મસ્ત વિડીયો બનાવ્યો છે વીનોદ ભાઇ
@nargishkazi7330
@nargishkazi7330 Год назад
Vah bhai vah maja aavi gay have jaldi navo video banavo bahu maja aavechhe
@sanjaydindor8851
@sanjaydindor8851 Год назад
મજા આવી ગઈ ભાઈ
@user-gb5ev1jd4u
@user-gb5ev1jd4u 4 месяца назад
તમારા બેવ ભાઇ જોઙી અમર રહે જૂગજૂગ જીવો
Далее
Обманули не по детский 🤣
0:41
Try not to Laugh ❗ | 285 #funny
0:46
Просмотров 11 млн
Все ради семьи!❤️
0:55
Просмотров 2,1 млн