Тёмный

એક જ લેક્ચરમાં Reasoning નો ખેલ ખતમ | Jagte Raho 3 Episode 03 | Talati | Junior Clerk | WebSankul 

WebSankul Official
Подписаться 1,1 млн
Просмотров 326 тыс.
50% 1

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 388   
@WebSankulAcademy
@WebSankulAcademy Год назад
ઘણી બધી કોમેન્ટો અને મેસેજ આવ્યા જાગતે રહો 3.O ના પ્રથમ અને બીજા એપિસોડમાં, તમારા લોકોનો આવો સારો પ્રતિભાવ જોઈને અમને હજુ વધુ કામ કરવાનો જુસ્સો આવશે.. બસ આવો જ સારો પ્રતિભાવ આજના Reasoning ના લેકચરને પણ મળશે એવી આશા છે.. તલાટી અને જુનિયર ક્લાર્ક માટે આટલું Reasoning તમે કરી નાખશો એટલે તમારે Reasoning ના માર્ક રોકડા છે.. તો તમે લોકો આ વીડિયોને ખૂબ જ સારો રિસ્પોન્સ આપીને વીડિયોને લાઈક કરીને કોમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો.. અને હા રોજની જેમ જે લોકોને આ વીડિયોઝની ખૂબ જ જરૂર છે તેવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીને Share કરીને અથવા સ્ટેટસમાં મૂકીને તમે બીજા વિદ્યાર્થીઓને મદદ કરી શકો છો..આભાર.
@palaskaran6966
@palaskaran6966 Год назад
Thanks🙏❤🌹
@sejalbenchaudhary7820
@sejalbenchaudhary7820 Год назад
Thank you so much wensankul team🙏tamro khub khub abahr🙏 sir tet tat ma pan aa rite j mahenatekarvjo please 🙏
@vikasparmar1583
@vikasparmar1583 Год назад
Thank you web sankul amara jeva student k jene koi classs k app purchase na kri hoy ana mate full talati no course free ma apva mate ❤
@goheljay8224
@goheljay8224 Год назад
🙏🙏🙏 સર રેકોડેડ વિડિયો આગલે દિવસે સાંજે મૂકી દયો જેથી સવાર સુધીમાં ડાઉનલોડ થઈ જાય ( સાંજે ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા આવે છે) 🙏🙏🙏
@dhartithakor2438
@dhartithakor2438 Год назад
👏🙏🙏👍
@parthivdav
@parthivdav Год назад
જે રીતે માતા પિતા તેના બાળકની કાળજી રાખે છે એવી જ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીની કાળજી વેબસંકુલ રાખે છે. આભાર 🙏🏻
@sagarkumar_143_
@sagarkumar_143_ Год назад
જયારે જયારે એવું લાગે કે સાલું હવે છેલ્લા દિવસોમાં કરવું શું ત્યારે ત્યારે ભગવાન પણ એક વાક્ય બોલે છે ચિંતા સાની કરે છે websankul જેવી team તો આખી આપી છે ડરે છે સાનો Websankul no આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે thank you so much એક જ દિલ છે કેટલી વાર જીતશો યારો 🙏🙏🙏🙏🙏
@SANJAY-yk5ml
@SANJAY-yk5ml Год назад
VIKAS SIR ❤️🙏 " Websankul ની સૌથી મોટી સંપતિ એ શિક્ષકનું વ્યક્તિત્વ છે " Thank you so much teem* 🧡🙏
@rinkalhariyani5646
@rinkalhariyani5646 Год назад
WEBSANKUL team tmro jetlo aabhar maniae atlo ochho che tmari mehnat ne salute che thank u so much 🙏🙏
@kaushikprajapati3998
@kaushikprajapati3998 Год назад
👍
@rameshchaudhary3152
@rameshchaudhary3152 Год назад
Aekdam write 👌👌👌
@vishalbhojani5227
@vishalbhojani5227 Год назад
🙏આભાર બન્ને સરનો .. આ સિરીઝથી ઘણું શીખવા મળે છે..અમારા માટે તમે રાત્રે જાગીને વિડિયો રેકોર્ડિંગ કરો છો જે માત્ર વેબ સંકુલ જ કરી શકે છે..જે વિધાર્થીઓ માટે હંમેશા તૈયાર રહે છે.. આભાર 🙏 વિકાસ સર & વેબ સંકુલ..
@PRUTHVIRAJSINH_4721
@PRUTHVIRAJSINH_4721 Год назад
સંપૂર્ણ lecture પૂર્ણ, કુલ 112 પેજ થયા, It's my favorite subject & I Enjoyed it Thank You WebSankul Team and Faculties
@Aspirant.777
@Aspirant.777 Год назад
તરુણ સરે Reasoning માં મોજ પાડી દીધી અને { વિશાલ સર + તરુણ સર } ની ત્રિકોણમિતિ માં ડબલ ધમાલ થી બધા concept clear થઈ ગ્યા. Thank You WebSankul🤩
@gohil_yuvrajsinhbhavena5384
શિક્ષણ સ્પર્ધાત્મક ક્ષેત્રે માંધાતા એટલે Websankul 👏👏👏👏🙏
@rahulgojiya7088
@rahulgojiya7088 Год назад
Karu samran tari preet to e j chhe mari aasha ni jeet.. Vagolu maro samay tara khode to Maru dukh jay aap mele... Kari chinta bhavshyani samrnu hu to taru nam Ethi vishesh nathi koy duniyano jam.... Prem nu nathi ahiya kyay man Karn ke ersha ane Gussa nu chhe ahiya swabhiman..... Saheb aa poem me lakheli chhe je websankul ne arpit karu chhe...... Special for greatest Abhijitsinh zala sir and prashant sir and tame khas saheb all time favourite tarun sir and vishal sir...ane akram saheb ni to vat j kayk elag chhe
@hardikpadwal6073
@hardikpadwal6073 Год назад
Thank u sir બઉ મઝા આવી ગઈ સર ગયા 2 દિવસમાં Web Sankul is the best creation of God 🙏
@jaydiprabari7123
@jaydiprabari7123 Год назад
🙏દિલથી આભાર WEB SANKUL & Team ♥️કોઈ વિદ્યાર્થીની પરિસ્થિતિનું વિચારતું હોય તો એકમાત્ર આપ જ છો🙏 Love u so much Web Sankul♥️
@dynamicvictory
@dynamicvictory Год назад
ખુબજ અઘરી રીત થી કરાવ્યા છે બધા પ્રશ્નો Sirji, Vikas Sir નો reasoning નો લેક્ચર ઘણો સારો લાગ્યો Comparatively. Thank You.
@isha4757
@isha4757 Год назад
Thank you so much sir🙏🙏. Websankul ni all faculty ti ni aatli mehnat amne exam ma khubaj helpful thase. Thank you websankul 🙏🙏👏👏👏.
@enjoythelife2114
@enjoythelife2114 Год назад
દિલ મા ઉતરી જાય એટલું પ્રેમ થી સર તમે શિખવાડ્યું છે... ખૂબ ખૂબ આભાર..🙏
@yogitapatani7768
@yogitapatani7768 Год назад
You are the best Tarun Sir Tamaru bhanavanu jordar che ek ek topic ek dam smoothly samjavyu che je revision to thik pan je fresher hoy ne aem ne pan aavdi jay...😊👍
@bhumijoshi1264
@bhumijoshi1264 Год назад
Khub saras bhanavo cho sir thank you🙏🙏
@hardikprajapati2387
@hardikprajapati2387 Год назад
વાહ સાહેબ ખરેખર.... Content તો websankul નું હો કઈ ના ઘટે .....🙏🙏
@DKSTUDY2908
@DKSTUDY2908 Год назад
Tuk j samay ma websankul PW... na sthan pr hashe. Love you websankul
@hbhai9986
@hbhai9986 Год назад
Jayre jayre websankul Avi series lave tayre tayre bija na haja gagdi jaay che saheb oacha bivravo bichara ne amuk ne to hospital ma addmit karva padse😂😂😂😂🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@ashokbaria7815
@ashokbaria7815 Год назад
Websankul is best acedmy Gujarat 🙏🙏
@Jignamakwana_
@Jignamakwana_ Год назад
Thank u websankul team
@SanjayDesai-tr3lw
@SanjayDesai-tr3lw Год назад
વાહ સાહેબ રીજનિંગ ના ભુક્કા બોલાવી દીધા એકદમ સરળ રીતે સમજાવી ને
@kirtinandoliya
@kirtinandoliya Год назад
ખુબ ખુબ ખુબ ખુબ ખુબ આભાર સાહેબ 🙏🙏વ્યક્ત કરી શકુ એટલાં મારી પાસે શબ્દો નથી 🙏🙏
@natvarlalranpura9090
@natvarlalranpura9090 Год назад
અમે હંમેશા વેબ સંકુલના આભારી છીએ. Lots of thanks Sir ....
@chauhanmehul3885
@chauhanmehul3885 Год назад
Websankul એટલે websankul છે... ખૂબ ખૂબ આભાર websankul
@Sanjay_Patel543
@Sanjay_Patel543 Год назад
Tame Amara Mate Ghani Mehnat Karo Cho. Thank you Team ❤
@pramod.68
@pramod.68 Год назад
બેફામ websankul એકેડેમી માં દરેક લેકચર ""બેફામ "" જ હોય...... JAY HO WEBSANKUL..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Ajaysinh101
@Ajaysinh101 Год назад
Websankul ni team, Directors, Teachers Ane staff no khub khub Aabhar...Thank you
@parthivdav
@parthivdav Год назад
Vishal sir ni trick 30 60 90 vadu jordar che moj padi gay 🔥🔥🔥
@Kamlesh24623
@Kamlesh24623 Год назад
અંધેરે મે રોશની કી કિરણ એટલે વેબ સંકુલ .........😇💖🤘
@BHARATKUMAR-ts4ze
@BHARATKUMAR-ts4ze Год назад
Sir Aapni aa Mahenat ane Sreshth prayant joe ne aankh mathi aanshu aavi gaya,aajna samay ma bi tamara jeva loko che a Ahesas j Jivavani ane Competitive exam ma josh sathe kudi padvani takat ane josh aape che,all gurudevs just love you and Thank you from bottom of my heart 🌹❤
@KartikPrajapati-iu6ih
@KartikPrajapati-iu6ih Год назад
Youtub ma best chennal websankul ❤❤❤❤❤
@b.ssarvaiya5846
@b.ssarvaiya5846 Год назад
Thanks You team Web sankul 🙏🏻🙏🏻
@sonalchaudhary2376
@sonalchaudhary2376 Год назад
Thank you so much sir amara badha mate aatlu karva mate 🎉
@shaktigadhvi1
@shaktigadhvi1 Год назад
Tarun sir is The real Josh machine of websankul 😍
@Neel25080
@Neel25080 Год назад
Sir in question 151 6:36:19 we Don't have to change the option D because its true we have to give answer by the question of 149 and 150 so 4th statement we Don't want for giving the answer of 149 and 150..😊
@varshachaudhari4086
@varshachaudhari4086 Год назад
Web sankul team khub khub abhar tamaro sir🙏🙏🙏🙏🙏 hamesha darek vakhte kaik alagj hoy se.👍👍
@Neel25080
@Neel25080 Год назад
જબરદસ્ત...🤩❤
@varshapatel8017
@varshapatel8017 Год назад
Thank you sir......
@kaushikprajapati3998
@kaushikprajapati3998 Год назад
👍
@nilamdhandhliya7017
@nilamdhandhliya7017 Год назад
गुरु” और “सड़क” दोनों एक जैसे होते हैं , खुद जहा है वही पर रहते हैं, पर दूसरों को उनकीं मंजिल तक पहुंचा ही देते हैं ।।
@kartikdhamecha7832
@kartikdhamecha7832 Год назад
मेरी जिंदगी में आ रहा हे बड़ा स्वाद आपके सहयोग से निकल रहा हे आपके लिए मेरे दिल की धड़कन से धन्यवाद। वेबसंकुल विकास सर and all faculty
@dhupitavadhel8650
@dhupitavadhel8650 Год назад
આપનો જેટલો આભાર માનીયે તેટલો ઓશો સે બહુ બહુ આભાર
@nimishapatel7039
@nimishapatel7039 Год назад
You are great sir
@desaivishal8463
@desaivishal8463 Год назад
Khub khub aabhar Saheb sri
@bhaveshmakvana6328
@bhaveshmakvana6328 Год назад
Khub j saras sir
@dodiyamadhvi2973
@dodiyamadhvi2973 Год назад
Thank u so much sir mne ketluy avdi gyu tmari trick bov j sari 6 tart j yad ry jay 6
@patelyogeshyogesh9878
@patelyogeshyogesh9878 Год назад
Tnx websankul ni pori tem ne tamro jatlo abhra Manu aetlo ocho che 🙏
@rajeshparmar3893
@rajeshparmar3893 Год назад
મિત્રો આવનારી બધી પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી વિડિયો છે👍👌🙏👍🙏👍🙏
@bhumijoshi1264
@bhumijoshi1264 Год назад
Thank you so much sir 🙏
@Mitvagh868
@Mitvagh868 Год назад
THANK YOU WEBSANKUL.....🙏🙏
@bhavabhaipatel2098
@bhavabhaipatel2098 Год назад
Thank very much Websankul all gpsc online 🙏🙏🙏
@sumitgori9637
@sumitgori9637 Год назад
ખૂબ સરસ લેક્ચર છે. આભાર સાહેબ ❤️
@chauhanyogendrasinh4477
@chauhanyogendrasinh4477 Год назад
Weldon 👍 khubaj saras rite samjavyu che sir ....abhan ne pn khabar pde....khub khub aabhar sir aavu gyan pirsva mate thanks 🙏
@rahulnakum6214
@rahulnakum6214 Год назад
8:41:47 welcome Vishal sir..♥️😃
@deeppatel5258
@deeppatel5258 Год назад
Thank you so..... much websankul 🙏🙏🙏
@dipakzinzuvadiya-ed2qj
@dipakzinzuvadiya-ed2qj Год назад
Thanks sir cce mate useful thai aaa video
@SANJAY-qq7qb
@SANJAY-qq7qb Год назад
સાહેબ મારે નોકરી ની બૌ j jrur છે જો નોકરી મળી ગઈ તો મારા લગ્ન થશે અને તમે આવી ને આવી રીતે અમારો જુસ્સો વધારશો તો અમને સફળતા જરૂર મળશે Thank you all team
@solankihimansinh4602
@solankihimansinh4602 Год назад
Very good teaching
@vijayjoliya708
@vijayjoliya708 Год назад
Amara mate aetali badhi mahenat karava mate Thank you so much Sir and all Websankul team 🙏🙏🙏 Lecture khubaj jordar hato sir 🔥🔥🔥
@himanipatel4848
@himanipatel4848 Год назад
Thank you websanukl team ❤️
@vijaydarji6985
@vijaydarji6985 Год назад
Aa lecture joya pachhi maru reasoning ghanu sudhari gayu Thankyu Tarun sir for this amazing season
@pradipupadhyay7860
@pradipupadhyay7860 Год назад
ખૂબ જ સુંદર પ્રયાસ સર ⭐⭐⭐⭐⭐
@kanhathakor1796
@kanhathakor1796 Год назад
Vishal sir ni method sari hoy hai
@miss_dhruva
@miss_dhruva Год назад
Tarun sir nii bhanvani style j alag che.... God bless you sir ❤
@mayuryt2977
@mayuryt2977 Год назад
Thank u websankul❣️ 😻🥳✨💫
@drashtininama56
@drashtininama56 Год назад
Thank u so much!!! WebSankul.
@atmosphereismylife1829
@atmosphereismylife1829 Год назад
દિલ થી સાહેબ ખૂબ ખૂબ આભાર
@girishkhint7900
@girishkhint7900 11 месяцев назад
Best episode websankul
@worldskianokhiknowledge6509
One of the best sir
@Current.creation
@Current.creation Год назад
Jordar sir 👌
@vasavajayesh867
@vasavajayesh867 Год назад
Thank you so much web sankul ❤️
@shivajidabhi8403
@shivajidabhi8403 Год назад
Very Very Thank you Sir khub saras lekchar hatu
@solankipallavi678
@solankipallavi678 Год назад
all the lectures of websankul is helpful in study and also for positive confidence 😊
@hetal..933
@hetal..933 Год назад
Thank you WEBSANKUL ❤️
@thakordineshbhai4334
@thakordineshbhai4334 Год назад
Khub khub aabhar Websankul team🙏🙏🙏🙏🙏🙏
@GovindKhint-uy5oe
@GovindKhint-uy5oe 3 месяца назад
Thank you websankul
@bhupendrachauhan4875
@bhupendrachauhan4875 Год назад
Thank you so much✨️♥️
@HARDIK_GAMER3112
@HARDIK_GAMER3112 Год назад
Thank you so much websankul team 👌👍👍👍👍👍✌️✌️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@savjibharvad
@savjibharvad Год назад
હૃદયથી આભાર...❤️💐🙏
@rameshchaudhary3152
@rameshchaudhary3152 Год назад
Websankul oll team jio 1000 sal pura✌️✌️✌️✌️✌️
@Mayuuu181
@Mayuuu181 Год назад
Half lect joyu bt ghanu navu janva male chhe, thank you so much sir🙏
@chiragmbaraiya7134
@chiragmbaraiya7134 Год назад
Thank you so much websankul team
@digvijaysinhdodiya591
@digvijaysinhdodiya591 Год назад
ઉપરે મંજિલ વાલા દેખ રહા હૈ બીનોદ...આભાર 🙏
@gamitdurshila1647
@gamitdurshila1647 Год назад
Websankul is the best team...thank you so much Tarun sir n vishal sir...
@rajvantiahir304
@rajvantiahir304 Год назад
Well done Tarun sir Tamara reasoning ne koi n ponche ... thank you team websankul
@ashashah4093
@ashashah4093 Год назад
Thank you sir saras badhu revision thai gayu આભાર
@vishalchudasama1330
@vishalchudasama1330 Год назад
Ty dear All sir
@hinachauhan8387
@hinachauhan8387 Год назад
Thank you so much sir amuk loko fee laine pn course puro nai karta but tamari team mate thank you to bv j nano word che🥰🥰❤️❤️
@zeelsinh_Rathod
@zeelsinh_Rathod Год назад
Thank you so much sir a jagte raho 3 mate but ek request vedio vela upload karone sir
@palaskaran6966
@palaskaran6966 Год назад
One of the best RU-vid▶️ channel.
@ishvargohil3
@ishvargohil3 Год назад
Websankul એક એવી ટીમ છે જે પોતાની પરવા કર્યા વિના બીજાનું સારું વિચારતા હોય એ આપણી websankul ટીમ જેમના દ્વારા આપણને ખૂબ જ મોટો ફાયદો થઈ રહ્યો છે.. જે પોતાની પરવા કર્યા વિના રાત દિવસ મહેનત કરી અને આપણાં સુધી માર્ગદર્શન પહોચાડે છે.... ધન્ય છે આ ટીમ ને જેનાંથી ગુજરાત માં કેટલાંય ના ભવિષ્ય સુધર્યાં છે અને હજી સુધારી રહી છે... Jay હિંદ sir........ Jay દ્વારિકાધીશ......🙏🙏❤️
@sejalparmar2039
@sejalparmar2039 Год назад
V helpful reasoning 👌
@ShreeGaneshOnline
@ShreeGaneshOnline Год назад
Thank you Websankul😍
@pandavbhavik6023
@pandavbhavik6023 Год назад
Maja padi gai saheb saras lecture che, ghanu badhu navu janva malyu, Ane amuk questions to bau interesting hata, thanks websankul 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@patel-ng8ux
@patel-ng8ux Год назад
Dhanyawad sir 😌
@punitgiri9260
@punitgiri9260 Год назад
વેબસંકુલ ટિમના જેટલો આભાર માનીએ અેટલો ઓછો છે. Thank you very much websankul team 😇🙏❤👍👌❤😇😍
@sejalvasava8012
@sejalvasava8012 Год назад
Thank u so much sir aatli mehnat Amara mate karwa mate..
@palaskaran6966
@palaskaran6966 Год назад
Thanks for uploaded video🎥🙏🌹❤
@chauhanmahavirsinh720
@chauhanmahavirsinh720 Год назад
Bau j જોરદાર Video Che Sir..... 👏👏👏EK DUM મજબૂત ✅🙏🏻👏
Далее
Boxing !! 😂
00:21
Просмотров 2,4 млн