Тёмный
No video :(

એક વીસરાતું જતું પાકી કેરીનું બફાણું/ BAFANU ACHAAR/ Kalpana Naik Recipe/Gujarati Recipe 

Kalpana Naik
Подписаться 93 тыс.
Просмотров 54 тыс.
50% 1

બફાણું એ ખૂબ જ સ્વાદિષ્ટ અને અલગ રીતે બનતું અથાણું છે. થોડે અંશે આ અથાણું અલભ્ય થવા માંડ્યું છે. આ અથાણું મોટે ભાગે પાકી હાફૂસમાંથી બને છે પરંતુ કેટલાક લોકો હાફૂસ પ્રાપ્ય ન બને તો કેસર કેરીનુ પણ બનાવે છે. આ અથાણું સાઉથ ગુજરાત બાજુ નાગ પંચમીના દિવસે ખીચડી સાથે ખાવાનો ખાસ મહિમા છે. આ અથાણું નાખ્યા બાદ તૈયાર થતાં પંદર દિવસ બાદ ખાવાના ઉપયોગમાં આવે છે.
*********
Ingredients for Achaar...
5 Ripe Alphonso Mango(650 grams)
6 tsp split mustard seeds ( Rai kuriya)
2+2 tsp salt
1tsp turmeric powder
200 grams jaggery
3tbsp castor oil
******
Thanks for guidance...
My mother, sasu maa, Damyanti ben, Bharti ben, Rekhaben🙏
*********
#Bafanu #બફાણુંરેસીપી
#MangoAchaar
Ripe Mango Achaar #BafanuRecipe
#Bafanu_Banavvani_rit #Bafanu_Achaar
#Achaar #visrati_Vangi
#gujarati_athanu #athanu_recipe #summer_achaar #Mango_Pickle
પરફેક્ટ માપ સાથે મેથીયુ અથાણું
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
પાણીચા અથાણાં
• દાદીમાની રીતે પાણીચાં ...
**********
રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
********
શ્રીખંડ એક સરળ રીતે
• એક નવી જ રીતે બજાર જેવ...
*******
વાટી દાળના ખમણ
• Video
**********
લોચો અને ખમણ સાથે ખવાતી ચટણી
• લોચો અને ખમણની ચટની/Lo...
*********
સુરતી લોચો બનાવવા માટે
• Video
***********
• રતાળુ લોચો / એક નવી ફ્...
**********
ચોખાની પાપડી બનાવવા માટે
• ચોખાની પાપડી પરફેક્ટ મ...
**************
રોટલો બનાવવા માટે
• Video
***********
દિવાળીના ઘૂઘરા
• ઘૂઘરા/Ghughara/ દિવાળી...
*************
ચકરી ની એકદમ સરળ રીત
• ચકરી - દિવાળી નાસ્તા -...
***************
ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
• Video
**************
ઉછાળેલા પાતરા
• પાતરાં - Gujrati Recip...
**************
બેસન ચિલ્લા હેલ્ધી
• Video
*************
રવા મેંદાની પૂરી, એકદમ પરંપરાગત રીતે
• Video
,************
ચણાનો લાડુ
• ચણાનો લાડુ - Chana no ...
**********
મગનું ખાટું અને ગુજરાતી કઢી રસોઈયા સ્ટાઈલ
• Video
***********
પાપડી નું ખીચું
• Video
વઘારેલો રોટલો
• Video

Опубликовано:

 

15 май 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 177   
@anujanaik7378
@anujanaik7378 3 года назад
Wow..never seen yhid in recipe before. The poster tempted me to watch the video. Very nice old recipe. Keep bringing such old recipes for people like us. Thank you!
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thanks for your valuable feedback on my channel. Please keep watching.
@neevkhatri1064
@neevkhatri1064 3 года назад
@@kalpananaik8870 .
@hemlatadesai5383
@hemlatadesai5383 2 года назад
બફાણાનેજોઈનેમોમાપાણીઆવીગયુ
@hemant5312
@hemant5312 29 дней назад
મારા father ની નાની કાકી આ બફાનું બનાવે છે બહુ જ ટેસ્ટી લાગે છે.😅😋😋🤩
@sejalnaik1291
@sejalnaik1291 Месяц назад
Tamari recipe joine gaya varse me paheli vakhat bafanu banavyu hatu khub j saras thayu hatu.Thank you.
@LeenaHiren555
@LeenaHiren555 2 месяца назад
આ અથાણું શાની સાથે ખવાય? જોરદાર recipe👌👌
@kalpananaik8870
@kalpananaik8870 2 месяца назад
ખાસ ખીચડી પાંચમ ના દિવસે ખીચડી સાથે ખાવાનો મહિમા છે
@sushilapanchal3567
@sushilapanchal3567 2 месяца назад
Hu Desai Loko sathe nanpan ma rahi chhu,mara andaje me bafanu બનાવ્યું, મારી ભૂલ મળી ગઈ આભાર.આમજ મળીશું.
@kalpananaik8870
@kalpananaik8870 2 месяца назад
It's my pleasure. Thank you for watching and your valuable feedback
@sarojmistry5998
@sarojmistry5998 2 года назад
ક૯પના બેન તમારો ખૂબ ખૂબ આભાર બફાણા ની રેસીપી બતાવવા માટે 40 વષૅ પહેલા મારા સાસુ બનાવતા હતા પણ હું નહી શીખી અેમની પાસેથી વીડિયો જોઇને હવે હું જરૂર થી બનાવીશ મને ખૂબ જ ભાવે છે બનાવી ને જરૂર થી તમને જણાવીશ ફરી અેક વાર તમારો આભાર
@kalpananaik8870
@kalpananaik8870 2 года назад
અરે સરોજ બેન! આભાર શેનો! તમને શીખવા મળ્યું ઇનો મને અતિ આનંદ છે. Thank you
@sarojmistry5998
@sarojmistry5998 2 года назад
@@kalpananaik8870 thank u
@jagrutishah2562
@jagrutishah2562 3 года назад
First time joyu very nice 👌👌👌👍👍
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@prituz
@prituz 2 месяца назад
Wow thank you 😊 aa athanu mane asha nai hati ke recipe malse YT par. Pan mali gai thank you very very much ❤
@manish9101969
@manish9101969 2 года назад
ખૂબ ખૂબ આભાર ,અમે દક્ષિણ ગુજરાત ના છીએ ,૪૦ વર્ષ પહેલા મારી દાદી બફાણુ બનાવતી ,હવે ખૂબ ઓછા લોકો બનાવે છે..તમારી રીત જોઈ આનંદ થયો..હાફૂસ નું બનાવતા...
@kalpananaik8870
@kalpananaik8870 2 года назад
અરે વાહ! ખૂબ સરસ! મને પણ આનંદ થયો. Thanks for watching
@daxadesai8736
@daxadesai8736 3 года назад
Saras👍👍
@pcshuman
@pcshuman 2 месяца назад
We parsis also make bafenu. But its sweet n spicy...n bot boiled but fried in oil. Til oil. Can check behram palamkote BAFENU recipe... N we dont wash n eat. Qe directly remive after a month of keeping in the jar. We yse black vinegar, red chilli powder etc
@priyankachampaneri1380
@priyankachampaneri1380 Год назад
Khubj saras ane saral rit tame batavi...
@vandanadesai9982
@vandanadesai9982 Год назад
👍👌
@harshadarana9784
@harshadarana9784 3 года назад
Sheradi no sarako j navasari na kolhaji banave chhe ame eno use kariye chhiye sarako prezervative nu kam kare chhe maru priy athanu
@kalpananaik8870
@kalpananaik8870 2 года назад
Ok it's nice. thanks for watching
@nrupaskitchen4230
@nrupaskitchen4230 Год назад
Waah! Kalpanaben, aa maru khubj fav pickle che, mara mota masi badhaj athana banavta ane main aa bafanu khub khadhu che😋Thanks for sharing and this made me nostalgic ❤ Plz tame keri nu Raita athanu ni recipe post karsho !! Kalpanaben TIA.
@dakshapanchal9499
@dakshapanchal9499 3 года назад
I love this aachar. After very long time I got the recipe. Thankyou very much aa joy ne childhood yaad aavi gau. I will try this recipe.
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you for your valuable feedback. Must try it. Please keep watching my channel.
@manjulatopiwala5890
@manjulatopiwala5890 11 месяцев назад
બહુજ સરસ રેશીપી
@snehalgaikwad4675
@snehalgaikwad4675 3 года назад
Madam aa recipe unique ane manbhavati che .ketali saras ane tasty recipe . Tame sahelu rite sikhado cho . Mane bahuj khushi thai . Emach rite visrati vangi please sikhadvo . Tamaro khub khub abhaar . Thank You Madam . 🙏🙏🙏🙏🙏 👍👍👍👍👍
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Your words matter so much. Thanks for your valuable feedback on my channel. Please keep sharing and watching.
@rashmitailor2757
@rashmitailor2757 3 года назад
જય માતાજી 🙏 બહુ જ સરસ રેસીપી છે 😋 તમારી બધી જ રેસિપી સુપર છે 👌👌👌
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Jay Mataji. Thank you
@tarunalad1888
@tarunalad1888 Год назад
My favourite pickle I was looking for this recipe .thanks a lot 👌
@kalpananaik8870
@kalpananaik8870 Год назад
It's my pleasure. Thank you
@rcomputers3721
@rcomputers3721 3 года назад
Tnx ben gna samay thi hu reshipi Sodhi rahi hati tamari pase janva madu thanku 🙏
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Its my pleasure, Thank u.
@sarojmistry5998
@sarojmistry5998 2 года назад
ક૯પના બેન, 5 દિવસ પહેલા મે તમારો બફાણા નો વિડીયો જોયો હતોએ જોઇને તે જ દીવસે મે 5,6 કેરી ના બફાણા કર્યા હતા તે ખૂબ જ સરસ થયા હતાઆજે મે ખાઘા અતિ સરસ અને સવાદીષટ થયા છે આટલા સરસ હૂં તમને કાયમ યાદ કરીશ હજૂ અેકવાર પાછા બનાવીશ ફરી એકવખત તમારો આભાર
@sarojmistry5998
@sarojmistry5998 Год назад
કલ્પના બેન, ગયા વરસે મે તમારી। કેરી ના બફાણા નીરેસીપી જોઈ ને શીખવા માટે પાંચ કેરી ના બફાણુ કર્યુ હતું તે સરસ થયુ હતું પછી મે બીજી વખત વઘારે કેરી ના કર્યુ તે પણ ખુબ સરસ થયુ હતી અને આખુ વરસ સારુ રહ્યું અને સ્વાદ મા પણ સરસ રહ્યુ હતું આ માટે તમારો ખૂબ ખૂબ આભાર આખુ વર્ષ તમને યાદ કર્યા હતા ।।।।।।।।ફરી એકવાર તમારો આભાર
@divyavashi5720
@divyavashi5720 3 года назад
Very good and mouth watering recipe 👍👍🥰
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@ulkamashruwala1321
@ulkamashruwala1321 2 года назад
🙏Kalpana ben, saras recipe chhe. Ame Surti Kayastha. Amari recipe thodi joodi chhe. Amare tyaan, rai na powder ne pheeni ne, amba par lagadaya chhe. Ane, gol vagar j hoy chhe. Mane khabar chhe, ghana ne ghare, gol waparay chhe. Aa, toh phakta, tamari jaan mate j comment mukyo. Thank you. 🥰
@kalpananaik8870
@kalpananaik8870 2 года назад
Ok, saras, mukta rhejo jethi mne pan kaik navu janava male. Thank you
@sushilabenpatel2717
@sushilabenpatel2717 Год назад
Khubaj saras Ben 👌👌👌👌
@komaldesai3022
@komaldesai3022 3 года назад
Thank you so so much for very old and traditional recipe
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thanks and keep watching
@rd8603
@rd8603 3 года назад
Very nice and useful recipe . I understood all steps very well thank you .keep it up 👍
@bp-kp5tj
@bp-kp5tj 3 года назад
Wah aunty ame aa badhu bhuli j gyla tame grande maa ni rashoi yad apvi dithi vishrati jati guju rashoi ma jaan avi gy pachi @patel Hu to tamra video roj rah jov chu ke kyre Navi recepi Ave je gher yado taji karve âne joi ne ame pan shikhye wah wah aunty 👌👌👏👏👏👏👏👏👏🙏🙏🙏
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you. Your words matter so much and please share this link in your whatsapp group also.
@latikadoriwala8025
@latikadoriwala8025 2 года назад
Thank you so much maru fevrit bafanu Thanks kalapna mem 🙏
@kalpananaik8870
@kalpananaik8870 2 года назад
Oho! It's my pleasure
@shivanidesai2020
@shivanidesai2020 Год назад
Nice
@vibhanaik5494
@vibhanaik5494 2 года назад
બહુ જ સરસ
@bhavnamistry6966
@bhavnamistry6966 3 года назад
Thankyou kalpna Ben nice reesipi 👍bo v j vrse mli
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thanks and keep watching my channel
@harikantpanchal344
@harikantpanchal344 Год назад
કેટલાં વરસ થી કેરીનું અથાણું ખાવાનું મળતું ન હતું તો આવખતે તમારી રેસિપી જોય બનવડા વ્યું. તમારો ખૂબ ખૂબ આભાર.
@kalpananaik8870
@kalpananaik8870 Год назад
It's my pleasure. Thanks for your valuable feedback
@rekhatailor724
@rekhatailor724 3 года назад
Nice 👌
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@hemlatadesai677
@hemlatadesai677 3 года назад
આજે જ મારી બહેન સાથે બફાણાની વાત થઈ. પરંતુ રાઇ ફીણવવામા હાથ માં ગરમી લાગે એટલે માંડી વાળ્યું. પરંતુ તમારી રીત ખૂબ સરળ છે હવે ચોક્કસ બનાવીશ. અને આ વિડીયો ની લીંક બહેનને પણ મોકલી. આભાર.
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you. Chokkas banavjo. And please share this link in your whatsapp group also.
@bhishmadesai6500
@bhishmadesai6500 3 года назад
પ્લાસ્ટીકના હાથમોજા (ગ્લવ્સ્) વાપરો તો તકલીફ ન પડે.
@sukeshidesai6761
@sukeshidesai6761 Год назад
Rai finve ne bafanu kevi rite banavanu? Me kyarey bafanu banavyu nathi, pan rai finve ne banavanu sambhdyu chhe, to e method pan janavsho
@chhayamerchant6147
@chhayamerchant6147 Год назад
Very nice yammy
@padminishah8542
@padminishah8542 3 года назад
I so first time in my life very nice
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@chaulagandhi8138
@chaulagandhi8138 3 года назад
Khub saras recipe batavi thanks .tamari rite banavvani try kari che.... shu aafus sivay biji koi Keri levay?
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Levay...kesar levay.
@pallavipandya2040
@pallavipandya2040 2 месяца назад
Thank u 🙏
@ilathakrar1268
@ilathakrar1268 3 года назад
Thanks for sharing this recipe! Never seen before! Can you please share without gud ? More unknown recipes and authentic recipes! Thanks
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
આ જ અથાણું ગોળ વિના કેવી રીતે બને એ આ વિડિઓ માં કહ્યું છે. Please keep watching this channel. Thank you
@jignashabarot8272
@jignashabarot8272 2 года назад
સુપર(ખુબજસરસ)
@swatiraval1232
@swatiraval1232 3 года назад
Kalpana ben, hu ghana vakhat thi aa recipe janva magti hati.saras.Pan have south gujaratma keri no ras freeze vagar stor karvani rit batavo please.
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thanks for watching. Ok, will try.
@sandhyadesai7693
@sandhyadesai7693 3 года назад
Thank you. My favorite item. 💖💖💖😋😋😋🥰🥰🥰
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Ok Nice. Thank you
@memeethi
@memeethi 3 года назад
My mother is from Surat but I don’t think my nanny even ever made this... I have forwarded this to my mum and I have learnt something today ..... your recipes are really nice 👍 thank you . 🙏 take care in Covid .... we need people like you who can teach us precious old recipe.... 😊
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Your words matter so much. Thanks for your valuable feedback. Keep watching.
@nayanparekh4145
@nayanparekh4145 3 года назад
I have eaten this pickle in my childhood at different relatives place in Valsad. It was called Raiti keri which was my favorite. Thanks for sharing this recipe.
@harshidadesai1503
@harshidadesai1503 Год назад
આજે બફાણાની રીત મળી જ ગઈ.હું કેટલાય વખતથી રીત શોધતી હતી પરંતુ શોધી શકી ન્હોતી..આજે વિચાર્યુ પાકી કેરી શબ્દનો ઉપયોગ કરુ અને આજે મને રેસીપી મળી ગઈ..બનાવવાની રીત તો લગભગ સરખી જ છે મારી પરંતુ જે શંકા હતી તે દૂર થઈ ગઈ..તમારો ખૂબ ખૂબ આભાર🙏
@kalpananaik8870
@kalpananaik8870 Год назад
It's my pleasure. Thank you Harshida ben. Bafanu banavjo and share your experience with me.
@harshidadesai1503
@harshidadesai1503 Год назад
@@kalpananaik8870 હા બનાવ્યુ બફાણુ…હવે ૧૦ દિવસ રાહ જોવાની છે😊
@kalpananaik8870
@kalpananaik8870 Год назад
@@harshidadesai1503 ok, please share this recipe in your family and friends group
@harshidadesai1503
@harshidadesai1503 Год назад
@@kalpananaik8870 yes sure..તમે પાણીવાળા બફાણા વિશે જે લાસ્ટમા બોલ્યા છો તો શું એમા ગોળ બિલકુલ નહી નાખવાનો?..મારી ફ્રેન્ડને ગોળવાળા નથી ભાવતા
@harshidadesai1503
@harshidadesai1503 Год назад
@@kalpananaik8870 તમારી રીતે બિલકુલ પાણી વગર બનાવ્યા..ખૂબ સરસ બન્યા અને પાણી બિલકુલ ઉમેરવુ ના પડયુ
@perzaniadalal5055
@perzaniadalal5055 3 года назад
Amey Parsi loko ma bahu prachalit che aa bafenu. Pan hve amari kom ma pan bhulayi gayu che. Khichdi pacham aa varse kahyi tarikh par che te kidhu hote to saru. Anyways thankyou for the recipe.
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you. શ્રાવણ સુદ પાંચમ એટલે ખીચડી પાંચમ .
@perzaniadalal5055
@perzaniadalal5055 3 года назад
@@kalpananaik8870 thankyou
@ilumaisuria4054
@ilumaisuria4054 3 года назад
Very nice yummy recipe thanks mam
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thanks and keep watching
@rusiumrigar
@rusiumrigar Год назад
Which is the leaf u added. कौन सा पत्ता आपने डाला हैं
@nayanavaidya437
@nayanavaidya437 3 месяца назад
Kevi anokhi rit thi bane che. Me ek var test karyu che.
@kalpananaik8870
@kalpananaik8870 3 месяца назад
And it's very tasty also
@pannavaidya5729
@pannavaidya5729 2 года назад
Bahu Sara's bananas thanks
@kalpananaik8870
@kalpananaik8870 2 года назад
Thank you
@sejalnaik1291
@sejalnaik1291 Месяц назад
Bafati vakhate keri fati jay teno upyog kari sakay tene vaparvani ke kadhi levani
@kalpananaik8870
@kalpananaik8870 Месяц назад
નહી લેવાની
@sarojmistry5998
@sarojmistry5998 Год назад
હવે મને ગોળ કેરી, ખાટુ,મીઠુ અથાણું બતાવજો
@kalpananaik8870
@kalpananaik8870 Год назад
ગોળ કેરી ની રેસીપી આ ચેનલ પર મુકેલી છે
@elapurohit2387
@elapurohit2387 2 года назад
Jaiho સુશ્રી kalpnaben.. Desaina Vada..koi var sikhvjo. Bafananu Aathanu Aapna DaksingujrAt ni special Aathanani RIT CHE. SITALA 7..MA KHAS JAMVANU HOI CHE JAIHO 💖
@kalpananaik8870
@kalpananaik8870 2 года назад
Thanks for suggesting. . Desai Vada recipe already posted on this channel. Please keep watching.
@dharitridesai8647
@dharitridesai8647 3 года назад
Mam u remember to child hood memories 👍
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@gitapatel6698
@gitapatel6698 3 года назад
I was looking for so long . Thnkyou
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@khushnumpatel1964
@khushnumpatel1964 2 года назад
Tikhas mate kai nai nakhyu?
@kalpananaik8870
@kalpananaik8870 2 года назад
AA athanu tikhi nahi aave , ane Rai na kuriya ne lidhe taste saras aave
@kiritshah3827
@kiritshah3827 3 года назад
Hi kalpanaben i from south Gujrat. After very long i saw this nice recipe. Keep it up.
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Your words matter so much. Thanks for your valuable feedback. Please keep watching
@cssdsgd
@cssdsgd Месяц назад
અથાણું સરસ બન્યું દેખાય છે. ખાધું તો છે, પણ બનાવ્યું નથી કોઈ દિવસ. એટલે એક વાત પૂછી છે, કે પૂરું થાય પછી વધેલા ગોળના પાણીનો ઉપયોગ કંઈક કરી શકાય? જવાબ ચોક્કસ આપજો, આભારી થઈશ
@nehadesai6160
@nehadesai6160 3 года назад
Wow never knew this at all. Thanks for bringing all traditional receipes. can you please show a video of desai speciality "sadang ni daal" receipe. My mum was making so yummy but unfortunately I never learned.
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Yes,sure. Thanks for suggestions. Please keep watching.
@aumjoshi2868
@aumjoshi2868 3 года назад
Mam mg chori na puda btavjo. 👍 Tme kya na😁
@aumjoshi2868
@aumjoshi2868 3 года назад
Hu navsari thi chhu
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
હા, મગ ચોલીના પૂડા આ ચેનલ પર મૂકેલા જ છે. આપ જોઈ શકો છો. Thanks for suggesting. Please keep watching
@tejaldesai5324
@tejaldesai5324 Год назад
Very nice
@vibhutidesai5829
@vibhutidesai5829 3 года назад
👌Nice
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@aumjoshi2868
@aumjoshi2868 3 года назад
👍
@meenabhatt2625
@meenabhatt2625 3 года назад
Bigi koi keri lai shakai ke hafus jlevi pade janav so saras athanu che
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
કેસર લેવાય
@indumatichauhan6824
@indumatichauhan6824 22 дня назад
Aabhar. Mane. Nhi. Aavadatu nhatu. Pan. Haveaavadi. Gau
@joleedesai997
@joleedesai997 Год назад
Tame banavi vencho chho?
@margisheth87
@margisheth87 3 года назад
Methambo and paki keri nu godkeri pan banavjo. Thanks for this recipe
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you. Golkeri Athanu me aa channel par nukyu che.
@pratimadesai6095
@pratimadesai6095 3 года назад
Kalpanaben Bafana recipe is excellent. Do you have Raiti recipe too? Thank you so much 🙏🏻
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Yes, aa bafanu bahu j tasty banyu che. Nag panchmi na divse kadhine dhoine freez ma muki devu to aakhi varas saru rahe che. Me vidio ma kahyu che.aa vaat
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Raiti in next season. 👍
@girishgarypatel
@girishgarypatel Год назад
Can u make one with hinge please let me know
@jayatailor4507
@jayatailor4507 Год назад
Thanks
@hinapandya1961
@hinapandya1961 3 года назад
સાચ્ચે જવિસરાતી રેસીપી rebirth લઈ રહેલી છે અદ્ભુત અને એકદમ સરળ લાગે તેવી રીતે બતાવો છો 👌💗
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you so much
@mehanaik8783
@mehanaik8783 3 года назад
👍👍👍
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@sarsudesai7992
@sarsudesai7992 3 года назад
Thanks mara dadi banavta pan recipe nohti tame Nagpacham Satan Sherio banavvano ne Nom ni Pooja no video banavo to saru
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thanks for watching
@poonambhavsar8941
@poonambhavsar8941 3 года назад
Thank you ma'am. Very nice rrecipe. It is my favorite . But how can we add sugar instead of gud? And how much? Can yoy guide me please...
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
ખાંડ લઈને મે કોઈ વાર બનાવ્યું નથી બેન.🙏
@anjnag6965
@anjnag6965 3 года назад
Mari mummy aa pan banavti hati. I still remember the swad.😋
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@shwetadesai1974
@shwetadesai1974 3 года назад
V good
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thanks for watching
@dharitridesai8647
@dharitridesai8647 3 года назад
U remember to child hood memories 👍
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
@@dharitridesai8647 thank you
@purvidesai8931
@purvidesai8931 3 года назад
Thank you so much
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thanks for watching
@chiragkumarvaghasiya1747
@chiragkumarvaghasiya1747 2 года назад
11:35 kya 🌳treev nu pan che What is the baaj??
@kalpananaik8870
@kalpananaik8870 2 года назад
ખાખર ના પાન જે જમવામાં પણ થાળી તરીકે વપરાય
@chiragkumarvaghasiya1747
@chiragkumarvaghasiya1747 2 года назад
@@kalpananaik8870 thank you🙏🙏🙏 Ha kathiyawad ma e j ke
@chiragkumarvaghasiya1747
@chiragkumarvaghasiya1747 2 года назад
@@kalpananaik8870 bafana kesar mathi bane??? Amare to kesar thay kathiyawad ma
@kalpananaik8870
@kalpananaik8870 2 года назад
@@chiragkumarvaghasiya1747 Bane ne... kesar na pan bane
@chiragkumarvaghasiya1747
@chiragkumarvaghasiya1747 2 года назад
@@kalpananaik8870 thank you🙏
@neevkhatri1064
@neevkhatri1064 3 года назад
.
@pushpashah2230
@pushpashah2230 2 года назад
Je raso bache ene shu karvanu. Eno koi upyog nahi karvanu
@mbrao8327
@mbrao8327 3 года назад
Marchu nahi nakhvanu? Dhoi ne Kem khavay?
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
ના મરચું નહિ આવે, અને રાઈ ગોળ વચ્ચે કેરી અથાય અને ટેસ્ટ કેરીમાં બેસી જાય અને છાલ અને પલ્પ બંને ખવાય. અમે અહી એ રીતે ખાઈએ અને આ અથાણું બહુ અલભ્ય છે.
@daxadesai8736
@daxadesai8736 3 года назад
Saras👍👍
@AlpaDesai2020
@AlpaDesai2020 3 года назад
સરસ રેસિપી છે ચોક્ક્સ બનાવીશું 👍
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@vibhutidesai5829
@vibhutidesai5829 3 года назад
Nice 👌
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@jayatailor4507
@jayatailor4507 Год назад
Thanks
@jaynadesai1034
@jaynadesai1034 3 года назад
Thank you so much
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@daxadesai8736
@daxadesai8736 3 года назад
Saras👍👍
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
Далее