Тёмный

ઓક્ટોમ્બર - 2024 મહિનાનું નક્ષત્ર આધારિત ખેતી વાવેતર ક્યારે કરવું II Nakshatra Based Farming 

KAMA International Organic
Подписаться 87 тыс.
Просмотров 5 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 82   
@nileshchodavadiya7292
@nileshchodavadiya7292 День назад
ખુબ ખુબ આભાર ભાઇ
@moteebhaikalubhainogohmote5678
@moteebhaikalubhainogohmote5678 13 дней назад
ધન્યવાદ સર
@kamaorganic
@kamaorganic 12 дней назад
આપના પ્રતિભાવ માટે ખુબ ખુબ આભાર મોટાભાઈ
@jaymacheharchannel4839
@jaymacheharchannel4839 14 часов назад
Khub aabhar sir pan 27 tarikhe to ravivar se
@Mario-v6w
@Mario-v6w 10 дней назад
Khub Saras mahiti Saheb
@kamaorganic
@kamaorganic 10 дней назад
આપના પ્રતિભાવ માટે ખુબ ખુબ આભાર મોટાભાઈ
@kamaorganic
@kamaorganic 10 дней назад
વધુ માહિતી માટે સંપર્ક કરો.Mo.9099496919
@kamaorganic
@kamaorganic 10 дней назад
આપના પ્રતિભાવ માટે ખુબ ખુબ આભાર મોટાભાઈ
@patelghanshyam1816
@patelghanshyam1816 25 дней назад
સાચી વાત છે
@kamaorganic
@kamaorganic 24 дня назад
આપના પ્રતિભાવ માટે ખુબ ખુબ આભાર મોટાભાઈ
@SanjayChaudhary-es5ip
@SanjayChaudhary-es5ip Месяц назад
ખુબ સરસ રિઝલ્ટ મળેલ છે સાહેબ મગફળી ની અંદર નક્ષત્ર આધારિત ખેતીમાં
@kamaorganic
@kamaorganic Месяц назад
આપના પ્રતિભાવ માટે ખુબખુબ આભાર મોટાભાઈ
@harsadpatel2008
@harsadpatel2008 22 дня назад
સરસ રિઝલ્ટ મળી સાહેબ કપાસમાં
@kamaorganic
@kamaorganic 22 дня назад
આપના પ્રતિભાવ માટે ખુબ ખુબ આભાર મોટાભાઈ
@TaviyaMansukh-in8ch
@TaviyaMansukh-in8ch 3 дня назад
આ શિયાળામાં શેનું વાવેતર કરવામાં આવશે
@kamaorganic
@kamaorganic 2 дня назад
આપનો વિસ્તાર જણાવશો અને કયો પાક વાવેતર કરવાનું આયોજન કરી રહ્યા છો એ જણાવશો
@hirajidalachaudhary398
@hirajidalachaudhary398 12 дней назад
ચિત્રા નક્ષત્ર માં ખેડી શકાય કે નહીં શકાય કે નહીં
@kamaorganic
@kamaorganic 12 дней назад
વધુ માહિતી માટે સંપર્ક કરો.Mo.9429323508
@mukeshpatelmukeshpatel9848
@mukeshpatelmukeshpatel9848 Месяц назад
કૂષિ ગુરૂ ડો.પલ્કેશ સાહેબ નક્ષત્ર આધારિત ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર
@kamaorganic
@kamaorganic Месяц назад
આપના પ્રતિભાવ માટે ખુબખુબ આભાર મોટાભાઈ
@kamaorganic
@kamaorganic Месяц назад
આપના પ્રતિભાવ માટે ખુબખુબ આભાર મોટાભાઈ
@pravinamuniya586
@pravinamuniya586 11 дней назад
Bhu j saras che nakhstra vavetar. Magfali sari che mare nd dangar pan 😊
@kamaorganic
@kamaorganic 10 дней назад
આપના પ્રતિભાવ માટે ખુબ ખુબ આભાર મોટાભાઈ
@2pjatin
@2pjatin Месяц назад
નક્ષત્ર મુજબ થી પાક માં ચમત્કારિક ઉત્પાદન રહે છે , અમલ જરૂર કરશો 🙏🏼🙏🏼🙏🏼
@kamaorganic
@kamaorganic Месяц назад
આપના પ્રતિભાવ માટે ખુબખુબ આભાર મોટાભાઈ
@2pjatin
@2pjatin Месяц назад
@@kamaorganic 🙏🏼 પ્રણામ પ્રભુ 🙇🏻‍♂️🌷
@chauhansiddhraj9894
@chauhansiddhraj9894 6 дней назад
Apni salah mujab aje 21 date 9 vinga dudhi nu vavetar kariyu
@kamaorganic
@kamaorganic 6 дней назад
આપના પ્રતિભાવ માટે ખુબ ખુબ આભાર મોટાભાઈ
@imdadhusainnandoliya8218
@imdadhusainnandoliya8218 21 день назад
બવ સરસ રિઝલડ મલિયું છે મારે કપાસ માં મગફળી માં બાજરી માં.
@kamaorganic
@kamaorganic 20 дней назад
આપના પ્રતિભાવ માટે ખુબ ખુબ આભાર મોટાભાઈ
@Nayneshctadvi
@Nayneshctadvi 26 дней назад
Dewela narmada jilla ma kyare karvu aa j month maa
@kamaorganic
@kamaorganic 26 дней назад
અત્યારે કરી શકો છો મોટાભાઈ હવે મોડું ના કરશો.
@HemantPatel-km3mw
@HemantPatel-km3mw Месяц назад
Serdi ak divash ma na ropai. Ak divash cutting karvu pade che. Pachi vopva ma ave che. To 3 tarike cuteing karvu ke vopavu?
@kamaorganic
@kamaorganic Месяц назад
વધુ માહિતી માટે સંપર્ક કરો. Mo.9429323508
@vishallmb889
@vishallmb889 8 дней назад
Vavani je divse pani aapyu te divae ganay ke orani thi vaviye te divse ganay
@kamaorganic
@kamaorganic 8 дней назад
બીજ જે દિવસે વાવીએ એ દિવસે જ ગણવું પાણી ક્યારે આપો છો એ અગત્યનું નથી
@vishallmb889
@vishallmb889 8 дней назад
@@kamaorganic thank you
@verats.g2317
@verats.g2317 12 дней назад
Antar khed mate amas ,& puname thai sake
@kamaorganic
@kamaorganic 12 дней назад
વિડિઓ રિપીટ જુઓ મોટાભાઈ
@verats.g2317
@verats.g2317 12 дней назад
16 &18 tarikhe antar khed thay
@pratapsinhsisodiya7071
@pratapsinhsisodiya7071 Месяц назад
સર નમસ્કાર 🙏🏻🙏🏻 નક્ષત્ર પ્રમાણે વાવેતર કરેલ વોય અને પિયત એકાદ બે દિવસ પછી આપીયે તો ચલે કે નય
@dhirubhabapu8016
@dhirubhabapu8016 Месяц назад
ચાલે
@kamaorganic
@kamaorganic Месяц назад
હા મોટાભાઈ ચાલે
@pratapsinhsisodiya7071
@pratapsinhsisodiya7071 Месяц назад
@@kamaorganic આભાર સાહેબ 🙏🏻🙏🏻
@PatelBharat-u2r
@PatelBharat-u2r 6 дней назад
Ravivar.vavni.thay.to.khad.karvipad.to.thay
@kamaorganic
@kamaorganic 6 дней назад
વધુ માહિતી માટે સંપર્ક કરો.Mo.9429323508
@kamaorganic
@kamaorganic 6 дней назад
વધુ માહિતી માટે સંપર્ક કરો.Mo.9429323508
@Ramesh_Ahir_village_life
@Ramesh_Ahir_village_life 9 дней назад
Sar 30 tarikhe kadi 14s se vavi sakay
@kamaorganic
@kamaorganic 9 дней назад
વધુ માહિતી માટે સંપર્ક કરો.Mo.9099496919
@ramdenandaniya8907
@ramdenandaniya8907 Месяц назад
મગફળી ક્યાં રે કાઢીવી
@kamaorganic
@kamaorganic Месяц назад
વધુ માહિતી માટે સંપર્ક કરો. Mo.9099496919
@mukeshpatelmukeshpatel9848
@mukeshpatelmukeshpatel9848 Месяц назад
સાહેબ પુરો વિડિયો જયો છે
@kamaorganic
@kamaorganic Месяц назад
આપના પ્રતિભાવ માટે ખુબખુબ આભાર મોટાભાઈ
@arvindkachchhi8460
@arvindkachchhi8460 Месяц назад
રાત્રીએ ખેડ કરાય કે નય
@kamaorganic
@kamaorganic Месяц назад
વધુ માહિતી માટે સંપર્ક કરો.Mo.9099496919
@bharatbhaipatel9090
@bharatbhaipatel9090 18 дней назад
11 તારીખ નાં ચિત્રા છે ભાઈ જમીન માં ખેડ કે વાવણી નાં કરાય જમીન માં રહેલ ભેજ સુકાઈ જાય
@kamaorganic
@kamaorganic 18 дней назад
વિડિયો ફરીથી એકવાર પૂરો જોઈ લો પછી કૉમેન્ટ લાખો ભાઈ
@kalpeshpatel92
@kalpeshpatel92 11 дней назад
કાબુલી ચણા નુ વાવેતર અત્યારે કરી શકાય મહેસાણા માહિતી આપો સર...
@kamaorganic
@kamaorganic 11 дней назад
હા મોટાભાઈ વાવેતર કરી શકાય
@bharatbhailimbani6129
@bharatbhailimbani6129 15 дней назад
Aagla divase pani ma palali ne pachi vavetar kari sakay ke kem?? Tamara javab ni rah jois
@kamaorganic
@kamaorganic 15 дней назад
પાણી માં શું પલાળવું છે એની વિગત સ્પષ્ટતા થી લખશો
@jayswaminarayanagro3052
@jayswaminarayanagro3052 16 дней назад
સાહેબ મારે લસણની ખેતી કરવાની ઈચ્છા થાય છે નક્ષત્ર આધારિત ક્યારે કરાય
@kamaorganic
@kamaorganic 15 дней назад
વાવેતર ની તારીખ ઓક્ટોમ્બર ની આપી છે એ તારીખો જોઈને વાવેતર કરી શકો છો
@jayswaminarayanagro3052
@jayswaminarayanagro3052 16 дней назад
ડિસેમ્બરમાં લસણની ખેતી થાય કે ન થાય
@kamaorganic
@kamaorganic 15 дней назад
લસણ નું વાવેતર દિવાળી ની આસપાસ થઈ જવું જોઈએ વધારે લેટ વાવેતર ન કરવું જોઈએ
@pu.matamda5496
@pu.matamda5496 12 дней назад
30 ઓક્ટોમ્બર 14દસ છે તો વાવેતર થઈ શકે
@kamaorganic
@kamaorganic 12 дней назад
વધુ માહિતી માટે સંપર્ક કરો.Mo.9429323508
@vithalvinjvadiy5093
@vithalvinjvadiy5093 Месяц назад
સા ડમાં તારીખ બતાવો એના ખબર પ્લે
@kamaorganic
@kamaorganic Месяц назад
વધુ માહિતી માટે સંપર્ક કરો. Mo.9429323508
@naranchaudhary4354
@naranchaudhary4354 7 дней назад
રાયડા નુ 21 તારીખ નુ વાવેતર કરી 25 તારીખ પાણી આપીએ તો ચાલે
@kamaorganic
@kamaorganic 6 дней назад
હા મોટાભાઈ
@kamaorganic
@kamaorganic 6 дней назад
હા મોટાભાઈ
@komalbhanushali4548
@komalbhanushali4548 22 дня назад
નવેમ્બર માં કે યારે વાવેતર કરવું જોઈએ તે જણાવસો
@kamaorganic
@kamaorganic 22 дня назад
ટૂંક સમયમાં વિડિઓ આવી જશે.
@mahantkumarpatel8319
@mahantkumarpatel8319 25 дней назад
નક્ષત્ર આધારિત વાવણી કર્યા પછી પિયત એજ દિવસે આપી દેવું જોઈએ કે પછી બીજા દિવસે આપીએ તો ચાલે ?????
@kamaorganic
@kamaorganic 25 дней назад
પિયત તો ચાલે મોટાભાઈ
Далее
MAGIC TIME ​⁠@Whoispelagheya
00:28
Просмотров 2 млн
новое испытание
00:40
Просмотров 265 тыс.
MAGIC TIME ​⁠@Whoispelagheya
00:28
Просмотров 2 млн