Тёмный

ઓડેદરા (સુમરા રાજપૂત ) મેર નો ઇતિહાસ / સિંધ માંથી બરડા માં આવા એનો ઇતિહાસ ઓડેદરા રાજાઆતા પાસેથી🙏 

Om And Family Gujarati
Подписаться 231 тыс.
Просмотров 124 тыс.
50% 1

Thank you raja ata for sharing your valuable knowledge with us
We proud of you

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 144   
@mansinhsisodiya2020
@mansinhsisodiya2020 3 года назад
Ama bolyane maliya(hatina) tya no sisodiya darbar 6u mer ne apde ak j 6iye👍
@avinashodedra539
@avinashodedra539 4 года назад
Wah Raja Bhagat wah Jay Guru Gorakha Natha
@mervishnu7687
@mervishnu7687 Год назад
રાજા સોનાનગ મેર પણ સિનધ માથિ ગુજરાત આયાતા તેમ ના બાર દિકરા હતા તેમણે બાર ગામ વશાયાતા નળસરોવર મા તયા ના મેર ની ઘણીબધી શાખાઓ થાય જેમા બવળીયા મેર મા પઠાપિર દાદા પુજાય છે ધંધુકિયા મેર મા હનુમાન જી મહારાજ પુજાય છે સોનાનગ મેર ના બિજા દિકરા રાજા ધાધલ જી ,ઊફ રાજા ધનમેર જી એ ધંધુકા વશાયુ હતુ તેમ ના વંશજ છે ધંધુકીયા મેર જય હિગળાજ ભવાની🙏🚩⚔️🌞
@sanjaymerrajput
@sanjaymerrajput Год назад
मेर राजपूत क्षत्रिय राजस्थान की सबसे सुरवीर जाती है जिसका इतिहास kardo साल पुराना है जो अन्य वंश से है सबसे प्राचीन वंश सूर्यवंशी मेर राजपूत है जिसने राजस्थान के अजमेर मेरवाडा! जैसलमेर कुम्बलमेर मेवाड है जय जय क्षत्रिय मेर! अब जदातार मेर रावत राजपूत लिखने लगे है मेरो मे अन्य गोत्र है सिसोदिया! गोहिल्! राणा! परमार! जडेजा! मौर्य! सोलंकी! आदि मेर गोत्र राजयवंश के है जो राज सही परिवार से है!
@NakulThakor-xo1sr
@NakulThakor-xo1sr Год назад
E bhai khant mer koli hata
@Shatriyekoli
@Shatriyekoli 7 месяцев назад
તે લોકો ક્ષત્રિય મેર કોળી હતા ઓકે
@hematchavda2701
@hematchavda2701 Месяц назад
પોરબંદર બાજુ આવી જા તો અથવા સરનામું કે મોબાઇલ નંબર આપી દે તો મેરનો અસલ ઈતિહાસ અને વર્તમાન બન્ને એક સાથે તને જાણવા મળે હો ! અને તને હેતુ ફેર આધારકાર્ડ વાળો બનાવી દે એ ગેરંટી . 😂 😅
@gadhavi_shivam
@gadhavi_shivam 5 лет назад
Wah! aa vadil pasethi khub jaruri mahiti mali, kachh bhag charano pase hato e mahiti mari pase noti. khub khub dhanyavad
@cmahir9172
@cmahir9172 6 лет назад
are wah kaka desi kalakar ho jay saurashtra
@maheshodedra6846
@maheshodedra6846 4 года назад
આવી માહિતી આપતા રહેજો આ બધું content જાણવા માં બોવ મજા આવે દેશી રજવાડા જાણવા માં
@patelsatishcpa
@patelsatishcpa 4 года назад
Very interesting and this history must be documented and preserved. Very nice. Thank you so much
@SUMROJABIR
@SUMROJABIR 6 месяцев назад
Im muslim islamic sumra frome khavda kutchh
@odedradhaval4116
@odedradhaval4116 6 лет назад
vah odedra vah..
@partapbapodra178
@partapbapodra178 2 года назад
ખુબ સરસ માહીતી
@hardikjethva332
@hardikjethva332 2 года назад
જય કુળદેવી વિજવાસણ માઁ।।🙏🙏🙏
@partapbapodra178
@partapbapodra178 2 года назад
જય માતાજી 🚩🙏
@radhikavivek3363
@radhikavivek3363 6 лет назад
Vah khub Saras mahiti mali vah
@rajeshdodiya4029
@rajeshdodiya4029 2 года назад
Very nice bhai
@devshikeshwala1704
@devshikeshwala1704 6 лет назад
Jordarr Bhaii Bhaii Bhaii
@sanjaymerrajput
@sanjaymerrajput Год назад
मै मेर राजपूत हु राजस्थान से निकल कर आये है! मुझे पुरा इतिहास मालूम है पूरा हमारा इतिहास राजस्थान से है! मेर 🆎 रावत राजपूत लिखने लगे है राजस्थान मे पर हम मेर क्षत्रिय या मेर राजपूत लिखते है
@merraj8557
@merraj8557 5 лет назад
same dhandhukiya Mer sindh mathi Gujarat aavela
@ashokkcunhhdiya2040
@ashokkcunhhdiya2040 6 лет назад
Wah bhai wah super
@hemarajbhaichauhan675
@hemarajbhaichauhan675 2 года назад
જય માં ભવાની
@manishranavaya9149
@manishranavaya9149 5 лет назад
Thanks for information 🙏ram ram sitaaram
@sureshsindha4611
@sureshsindha4611 6 месяцев назад
સિંધા રજપૂત વંશ
@ranmalkaravadra8377
@ranmalkaravadra8377 4 месяца назад
9:57 છે
@SUMROJABIR
@SUMROJABIR 6 месяцев назад
અમે મુસ્લીમ સુમરા છીએ . કચ્છી
@SanjaysinghNaharsingh
@SanjaysinghNaharsingh 8 месяцев назад
3. Rajput Genealogy, page 99, 102, Ishwar Singh Madad and Kshatriya Dynasty, page 140, Raghunath Singh Kalipahari. Umda, Sumda, Sodha, Sankhla, Kaba, Varaha etc. are the sub-branches of Panwars. The Sumars ruled Sindh for a long time. Umdakot (now Amarkot) was founded by Umda Soomda. Hamir Sumra was a ruler there. Umdakot was ruled by Sumads till the thirteenth century, after which Sodha Panwar became the ruler in their place. After Sultan Allauddin took control of Sindh, Sumadas became Muslims.
@ParbatBhai-r2j
@ParbatBhai-r2j 4 месяца назад
Vah rajabhai
@firozbhaisolanki
@firozbhaisolanki 3 месяца назад
Good 👍👌 job 😊
@pratapsinhgoyarsama1770
@pratapsinhgoyarsama1770 Год назад
ખૂબ સરસ માહિતી બાપા મે એવું સભળીયું છે કે સુમરા રાજપૂત વધારે પૂરતા ઇસ્લામ ધર્મ મા વયા ગયા છે
@wajidsumra7860
@wajidsumra7860 Год назад
Bhai sumra rajput hata j nahi ok yeh fake story he
@NakulThakor-xo1sr
@NakulThakor-xo1sr Год назад
​@@wajidsumra7860bhai mane Maher no itihas kaho ne please
@dhavalodedara24
@dhavalodedara24 7 месяцев назад
હિદું મા પણ ઘણાં સુમરા છે હજી સૌરાષ્ટ્રમાં ઓડેદરા શાખાના મેર રાજસ્થાનમાં સોમરા અટકના જાટ પંજાબમાં સોમરા શિખ છે
@dhavalodedara24
@dhavalodedara24 7 месяцев назад
૧૬ મી સદી સુધી સિંધમાં હિદું સુમરાઓ નું અસ્તિત્વ હતું છેલ્લે મોહમ્મદ બેગડાએ મોટાપાયે સુમરાઓનું ધર્મ પરિવર્તન કરાવેલું અને જે સુમરાઓ મુસ્લિમ થય ગયાં તેના હિદું રિતીરિવાજો બંધ કરાવેલાં
@kanabhaibatukbhai3352
@kanabhaibatukbhai3352 Месяц назад
Sumara rajput hata j nahi evu tame kaho chho to with evidence video banavi muko pachi aagad vadhiye​@@wajidsumra7860
@dilipkaravadra8164
@dilipkaravadra8164 3 года назад
વાહ આતા વાહ
@jigneshbsumra6243
@jigneshbsumra6243 Год назад
Jai Mataji Dada... 🌺🥰🙏 Aabhar tamaro Sumra ni jankari deva badal, Jai Bholanath... 🌺🥰🙏
@manavsinhsumra8192
@manavsinhsumra8192 Год назад
Tame keva
@kanaiya00
@kanaiya00 6 лет назад
Vaah mer vaah
@manubhajadeja9270
@manubhajadeja9270 6 лет назад
Pathapir Jay Ho aata
@pankajteraiya7315
@pankajteraiya7315 Год назад
Great history knowledge but hidden
@solankivijay9653
@solankivijay9653 5 месяцев назад
પગી ખત્રી સમાજ ઇતિહાસ ખબર હોય તો વિડિઓ બનાવો સર
@hardikjethva9155
@hardikjethva9155 4 года назад
જય વિજવાસણ માં
@azizjan2878
@azizjan2878 Год назад
I am soomro from rupamari dodo soomro badin
@Raaaj_099
@Raaaj_099 5 лет назад
Pls Sauratra Na Solanki No Video Upload Karo amari History su che Janvu Che
@girishbhaiparmar4695
@girishbhaiparmar4695 4 года назад
Nice History
@dipsinhmasani7042
@dipsinhmasani7042 4 года назад
Jay mataji
@dipsinhmasani7042
@dipsinhmasani7042 4 года назад
Super
@jadejadivyarajsinh9891
@jadejadivyarajsinh9891 6 лет назад
Saras mahiti ame jadeja sama vans
@omandfamilygujarati2521
@omandfamilygujarati2521 6 лет назад
Thank you
@jaamsahb9611
@jaamsahb9611 5 лет назад
Jadeja Divyarajsinh અમે પણ સમા વંશ માંથી છીઅે...અોઢા જામ ના વંશમા થી
@Rafikodheja6037
@Rafikodheja6037 5 лет назад
Odheja, Ker, sameja, Notiyar, Jadeja badha Sama Rajput vansh ma thi 6e
@Rafikodheja6037
@Rafikodheja6037 5 лет назад
Rahim Ker ame ODHEJA jam Odha ma thi sama vansh
@ddjadeja8086
@ddjadeja8086 4 года назад
Jadeja bhagvan shree krishn na vans and chhe bhagvan shree krishn ni 83 mi pedhiye devendra thaya Tennessee 4putra hata Sahu thi mota putra aspat temne Islam dharm swikar karyo Gajpat na chudasama thaya Narpat na jadeja ane Bhupat na bhati thaya aam jadeja chudasama ane bhati bhagvan krishn na sidha vansaj chhe
@arvindtrambadia1921
@arvindtrambadia1921 6 лет назад
Good History..............
@dineshbhaisumra1167
@dineshbhaisumra1167 3 года назад
Sumra
@hardikjethva9155
@hardikjethva9155 4 года назад
કુળદેવી વિજવાસણ માં
@vivek_odedra_
@vivek_odedra_ 10 месяцев назад
Ambarama❤❤❤
@muskankakitchen33128
@muskankakitchen33128 8 месяцев назад
Hello 🎉
@hiteshodedara7381
@hiteshodedara7381 3 года назад
જય મા સિકોતર
@deepmaher42
@deepmaher42 6 лет назад
aava video haje upload krjo aamne vadhare jankari jde
@ranmalkaravadra8377
@ranmalkaravadra8377 4 месяца назад
આજે.બહુજ.એક.આપણે.સકિત.સતીય.કાઈક.રુષી.કૃષી.ને.ઈતીયાશો.ને.સંકૃતી.પણ.ખાસ.જેપણ.નાત.જાતના.સારણો.બારોટો.કલાકારો.દેવી.દેવતાઓ.સુરા.સંતો.ને.પણ.મહાન.મનવ.નિજ.છે.સૃષટી.નામ.ધનય.શિવજી.ને.બહુજ.કાઈક.કારીયો.બહુજ.જરુરથીજ.છે.બહુ.મુલીયો.ને.જરુરથી.જાણી.પણ.સકીયે.મુલીયો.ને.યુવા.માતા.પીતાઓ.ને.કાઈ.છે.સતીય.ને.ધનય.ધરતી.....માતા.પીતા.ભારત.રતનો.દેવી.દેવતાઓ.સુરા.સંતો.નીજ.છે.જેયહો.સૌવરાષના.રસધારાની.બધુ.વાતરતાઓ.ને.કેવતો.એક.બહુજ.ખાસ.સમજો.સાહેબ.એવા.પુરવજોને.પણ.ખાસ.છે
@Be_wise_Be_smart
@Be_wise_Be_smart 6 лет назад
Wah
@jiteshodedra3991
@jiteshodedra3991 5 лет назад
Vah kaka vah
@n.k.rabari4654
@n.k.rabari4654 4 года назад
Odedra mer and kodiyatar rabari atyre pan pathapire bhega se
@vishalvaland3945
@vishalvaland3945 4 года назад
Good
@proudofmaher7215
@proudofmaher7215 5 лет назад
Amazing
@abhayjethva2866
@abhayjethva2866 4 года назад
Jay mata ji🙏
@indiankookushiper2093
@indiankookushiper2093 5 лет назад
Woah
@bharatrajshakha5513
@bharatrajshakha5513 6 лет назад
Me ghanu nathi sambhlu evu janva mailu e mate ata tamaro and upload karva vala bhai no khubj abhar bhai
@ramkadchha4919
@ramkadchha4919 3 года назад
*મેર ઇતિહાસ* આપડો ઇતિહાસ, આપડી શાખાઓ. પોરબંદર નાં ઘેડ ને બરડા પંથક માં સદીઓ થી વસવાટ કરનાર મેર સમાજ ૧૫ શાખાઓ માં વિસ્તૃત થયેલો છે. પછીથી ગામ ના નામ પ્રમાણે છાપ પડતા લગભગ 84 જેટલી અટકો અસ્તિત્વ માં છે. મેર અને હિંદુઓ માં શાખાઓ નો ખુબ મહત્વ હોય છે. સમાન શાખા માં લગ્ન સંબંધો થતાં નથી. મેર સમાજ ની ૧૫ શાખાઓ ની ટૂંકી માહિતી. ૧) કેશવારા મેર તમામ મેરો માં કેશવારા મેર ને આદિ મેર ગણવા માં આવે છે. બારોટજી નાં ચોપડે તેમને ભગવાન રામ નાં પુત્ર કુશ નાં વંશજ તરીકે સૂર્યવંશી ગણવેલા છે. એવું કહેવાય છે કે ભગવાન રામ નાં દીકરા કુશ નાં વંશ થી તેઓ કુશવારા ને પછી કેશવારા થયા. કેશવારા મેર ઉપર દોહો છે. આદ્ય મેર કેશવાળા બીજા મેર બાકી, રામચંદ્ર પરગટ કિયો જગ મે કીર્તિ જાકી. ૨) જાડેજા મેર ૩) ભટ્ટી/ભાટી મેર ૪) ચુડાસમા મેર ૫) સુમરા(ઓડેદરા) મેર આ ચાર શાખા નું મૂળ યદુવંશ છે. ભગવાન કૃષ્ણ ની પેઢી માં દેવેન્દ્ર નાં ચાર દીકરા થયા. અસ્પત્ નાં વંશજો સુમરા થયા નરપત નાં જાડેજા ગજપત નાં ચુડાસમા ભૂપત નાં ભાટી કચ્છ ના કેરા થી જાડેજા, જૂનાગઢ થી ચુડાસમા, ને સિંઘ થી સુમરા આવીને પોરબંદર માં વસ્યા. ૬) વદર મેર. વદર નાં પૂર્વજ બાંદ્રાજી રાઠોડ જૂનાગઢ માં વજીર હતા. એના વંશજો વદિર/વદર (વજીર નું અપભ્રંશ) થી ઓળખાય છે. બાંદ્રાજી ને અત્યારે બધા બાન્દ્રજી વદર તરીકે ઓળખે છે. ૭) રાજશાખા/જેઠવા મેર. પોરબંદર રાજવી રણધીર જી નાં વંશજો. મૂળ હનુમાનજી નું વંશ છે. ૮) વાઢેર મેર. લોક વાણી મુજબ ઓખા મંડળ નાં સત્તાધીશો ને મારવા(વાઢવા) નાં કારણે વાઢેર અટક પડી. વડીલો નાં મુખે થી સાંભળ્યું છે કે ઓખા નાં આરંભડા ગામે થી આવી પોરબંદર માં ચિંગરિયા ગામે વસવાટ કરીને વંશ વિસ્તાર વધાર્યો. ૯) વાઘેલા/સોલંકી મેર. ૧૦) પરમાર મેર ૧૧) ચૌહાણ મેર ૧૨) પઢિયાર મેર આ ચાર શાખાઓ અગ્નિ વંશી છે. પર નામક દૈત્યો ને મારનાર પરમાર. સોળે કળા એ સોહામણો મનુષ્ય સોલંકી, ચારે હાથ માં ધનુષ બાન રાખનાર ચૌહાણ ને યજ્ઞ કુંડ થી બાર નીકળતી વેળા એ લપસી ને પડી જતાં પઢિયાર થયા. પરમાર ઉજ્જૈન થી ને ચૌહાણ રાજસ્થાન થી પોરબંદર આવ્યા. ૧૩ચાવડા મેર. ચાવડા ને અમુક વિદ્વાનો અગ્નિવાંશી પરમાર મને છે તો અમુક લોકો એમને ઋષિ વંશ નાં માને છે. ચપત્કોટ ઉપર થી ચાવડા થયા હોવાના અનુમાન છે. ૧૪) વાળા મેર ૧૫) સિસોદીયા મેર. વાળા અને સિસોદિયા ભગવાન રામ નાં દીકરા લવ નાં વંશજો છે. મૈત્રક કાળ એ વાળા રાજવંશ નો કાળ છે વડા ગામ થી વાળા થયા છે. મૈત્રક થી એક વંશ રાજસ્થાન ગયો. ન્યા ગુહિલોત/ગોહિલ ને પછી સીસોદા ગામ થી સિસોદિયા થયા. વિક્રમ સંવત નાં ૧૪-૧૫ માં સૈકા માં મેવાડ થી બે સિસોદીયા ભાયો આવીને પોરબંદર વસે છે. આ માહિતી બારોટજી ના ચોપડા, ઓનલાઇન સંશોધન, સાંભળેલી વાતો ના આધારે મૂકવામાં આવી છે.
@bharatodedara7813
@bharatodedara7813 6 лет назад
Vah vah Aa aata nu nam kau he??
@vijayjiodedra.6005
@vijayjiodedra.6005 6 лет назад
bharat odedara aa ata nu name raja ata che
@newstutas1461
@newstutas1461 2 года назад
Ha sumra ha
@lovesong8489
@lovesong8489 3 года назад
ગામ ફતેગઢ તા રાપર જી કચ્છ ભુજ
@GamingWorld-ti6nc
@GamingWorld-ti6nc Месяц назад
Pabuji rathore ne 3 varan puje 1.dafer 2.rabari 3.mer musalman
@persiancat2921
@persiancat2921 3 года назад
Soomra samara se aaye hai aisa mnte hai
@lovesong8489
@lovesong8489 3 года назад
હુ પણ એક સુમરા છુ
@nareshrokad1833
@nareshrokad1833 4 года назад
Nais
@patelsatishcpa
@patelsatishcpa 4 года назад
What is the name of this gentleman? Can I have contact information?
@KingKong00077
@KingKong00077 Год назад
Rajaata odedra gam fatana dist Porbandar
@karanodedra8776
@karanodedra8776 6 лет назад
odedra ho bhai
@deepmaher42
@deepmaher42 6 лет назад
super
@ashishodedara4532
@ashishodedara4532 6 лет назад
🙏🙏🙏
@milankanara6233
@milankanara6233 6 лет назад
CA Ashish Odedara ....maher. malakma. Mongho. Bhai
@pratapodedra1217
@pratapodedra1217 6 лет назад
aagga aagga "GORUKH JAGHA" ta kharakhar chachu karan ke aava to "GORAKHNATH " na j hoi ne bhai by a MAHER ,by a ODEDRA. by paras odedra jai narvai jai gorukh jai jai mama
@omandfamilygujarati2521
@omandfamilygujarati2521 6 лет назад
+Pratap Odedra thank u
@rajendrasinhjadeja2780
@rajendrasinhjadeja2780 3 года назад
JAY
@sahilmevada9071
@sahilmevada9071 3 года назад
Ame mevada chiye ame kena vansaj chiye
@jagguchandi5057
@jagguchandi5057 5 лет назад
#nrbhuva
@somra5507
@somra5507 2 года назад
Itni gujrati samajh nahi aa rahi , hum somra Jat hn ,Rajput nahi 🙏
@somra5507
@somra5507 2 года назад
@GIGACHAD Han, Somra JAT Raja rahe hn . Kshtriya vah hota tha jo kshetr ( yudh maidan or khet / farm ) me yudh karte the / kheti karte the.
@irfansumra4503
@irfansumra4503 Год назад
Ap kaha se he
@somra5507
@somra5507 Год назад
@@irfansumra4503 Rajasthan
@irfansumra4503
@irfansumra4503 Год назад
@@somra5507 Ap keh rahe he ki jat he arab keh rahe he muslim, rajput say sumra parmar rajput?
@somra5507
@somra5507 Год назад
@@irfansumra4503 Rajput ( Raja k putr(bete)) k liye aata tha ancient time me bad me jaati k liye aane lga . Bharat , Pakistan or jitne bhi bharat se alag huye log hn un sabme ek dusre k surname milenge kyu ki bhartiy subcontinent me him mante hn ki hum Manu - mata satrupa , 7 Rishi - Rishimaata ki auladen hn isliye hum sabhi jatiyo me ek dusre k surname milte hn , Aaj k surname hamare gotr nahi purkho k name or title hn . Hum SOMRA ki MAA nagvanshi or purkha Parmar Nam ka tha , Parmar ka hi beta tha Somra
@Rafikodheja6037
@Rafikodheja6037 5 лет назад
Odheja Rajputo je Odhajam na vansaj je hal ma kachchh mana maniyara gadh je abdasa ma,Nakhtrana na jiyapar gaam ma,Bhuj na odheja baukha gam ma temj sindh ma badin. matli temj Karachi ma 6e
@virendrasinhjadeja3146
@virendrasinhjadeja3146 5 лет назад
Tame kyo 6o ey ha amara jadeja darbar ma raja Thai gya 6e ane temna amuk vansjo muslim sasko na trash thi amuk muslim dharm apnayo 6e hu pote kutch thi j 6u
@ramkadchha4919
@ramkadchha4919 3 года назад
@@virendrasinhjadeja3146 જાડેજા મેર પણ લગભગ ઓઢા આતા નાજ સીધા વારસદારો છે. *મેર ઇતિહાસ* આપડો ઇતિહાસ, આપડી શાખાઓ. પોરબંદર નાં ઘેડ ને બરડા પંથક માં સદીઓ થી વસવાટ કરનાર મેર સમાજ ૧૫ શાખાઓ માં વિસ્તૃત થયેલો છે. પછીથી ગામ ના નામ પ્રમાણે છાપ પડતા લગભગ 84 જેટલી અટકો અસ્તિત્વ માં છે. મેર અને હિંદુઓ માં શાખાઓ નો ખુબ મહત્વ હોય છે. સમાન શાખા માં લગ્ન સંબંધો થતાં નથી. મેર સમાજ ની ૧૫ શાખાઓ ની ટૂંકી માહિતી. ૧) કેશવારા મેર તમામ મેરો માં કેશવારા મેર ને આદિ મેર ગણવા માં આવે છે. બારોટજી નાં ચોપડે તેમને ભગવાન રામ નાં પુત્ર કુશ નાં વંશજ તરીકે સૂર્યવંશી ગણવેલા છે. એવું કહેવાય છે કે ભગવાન રામ નાં દીકરા કુશ નાં વંશ થી તેઓ કુશવારા ને પછી કેશવારા થયા. કેશવારા મેર ઉપર દોહો છે. આદ્ય મેર કેશવાળા બીજા મેર બાકી, રામચંદ્ર પરગટ કિયો જગ મે કીર્તિ જાકી. ૨) જાડેજા મેર ૩) ભટ્ટી/ભાટી મેર ૪) ચુડાસમા મેર ૫) સુમરા(ઓડેદરા) મેર આ ચાર શાખા નું મૂળ યદુવંશ છે. ભગવાન કૃષ્ણ ની પેઢી માં દેવેન્દ્ર નાં ચાર દીકરા થયા. અસ્પત્ નાં વંશજો સુમરા થયા નરપત નાં જાડેજા ગજપત નાં ચુડાસમા ભૂપત નાં ભાટી કચ્છ ના કેરા થી જાડેજા, જૂનાગઢ થી ચુડાસમા, ને સિંઘ થી સુમરા આવીને પોરબંદર માં વસ્યા. ૬) વદર મેર. વદર નાં પૂર્વજ બાંદ્રાજી રાઠોડ જૂનાગઢ માં વજીર હતા. એના વંશજો વદિર/વદર (વજીર નું અપભ્રંશ) થી ઓળખાય છે. બાંદ્રાજી ને અત્યારે બધા બાન્દ્રજી વદર તરીકે ઓળખે છે. ૭) રાજશાખા/જેઠવા મેર. પોરબંદર રાજવી રણધીર જી નાં વંશજો. મૂળ હનુમાનજી નું વંશ છે. ૮) વાઢેર મેર. લોક વાણી મુજબ ઓખા મંડળ નાં સત્તાધીશો ને મારવા(વાઢવા) નાં કારણે વાઢેર અટક પડી. વડીલો નાં મુખે થી સાંભળ્યું છે કે ઓખા નાં આરંભડા ગામે થી આવી પોરબંદર માં ચિંગરિયા ગામે વસવાટ કરીને વંશ વિસ્તાર વધાર્યો. ૯) વાઘેલા/સોલંકી મેર. ૧૦) પરમાર મેર ૧૧) ચૌહાણ મેર ૧૨) પઢિયાર મેર આ ચાર શાખાઓ અગ્નિ વંશી છે. પર નામક દૈત્યો ને મારનાર પરમાર. સોળે કળા એ સોહામણો મનુષ્ય સોલંકી, ચારે હાથ માં ધનુષ બાન રાખનાર ચૌહાણ ને યજ્ઞ કુંડ થી બાર નીકળતી વેળા એ લપસી ને પડી જતાં પઢિયાર થયા. પરમાર ઉજ્જૈન થી ને ચૌહાણ રાજસ્થાન થી પોરબંદર આવ્યા. ૧૩ચાવડા મેર. ચાવડા ને અમુક વિદ્વાનો અગ્નિવાંશી પરમાર મને છે તો અમુક લોકો એમને ઋષિ વંશ નાં માને છે. ચપત્કોટ ઉપર થી ચાવડા થયા હોવાના અનુમાન છે. ૧૪) વાળા મેર ૧૫) સિસોદીયા મેર. વાળા અને સિસોદિયા ભગવાન રામ નાં દીકરા લવ નાં વંશજો છે. મૈત્રક કાળ એ વાળા રાજવંશ નો કાળ છે વડા ગામ થી વાળા થયા છે. મૈત્રક થી એક વંશ રાજસ્થાન ગયો. ન્યા ગુહિલોત/ગોહિલ ને પછી સીસોદા ગામ થી સિસોદિયા થયા. વિક્રમ સંવત નાં ૧૪-૧૫ માં સૈકા માં મેવાડ થી બે સિસોદીયા ભાયો આવીને પોરબંદર વસે છે. આ માહિતી બારોટજી ના ચોપડા, ઓનલાઇન સંશોધન, સાંભળેલી વાતો ના આધારે મૂકવામાં આવી છે.
@jaam_sahb
@jaam_sahb 3 года назад
જામ ઓઢો કેર હતા
@jaam_sahb
@jaam_sahb 3 года назад
અમે એમના વંશજો છીએ
@daboss1737
@daboss1737 2 года назад
@@ramkadchha4919 bhai mer ma je jadeja aava e kishor sakh na hata . jaam sakh na to darbaru ma bhara..
@jivrajgadhviofficial397
@jivrajgadhviofficial397 Год назад
4: 55 sabadva jevu
@jagguchandi5057
@jagguchandi5057 5 лет назад
#patidargabbarnews
@proudofmaher7215
@proudofmaher7215 5 лет назад
Supper
@ashvinsinhgohil7719
@ashvinsinhgohil7719 4 года назад
Good
Далее
Ozoda - Lada (Official Music Video)
06:07
Просмотров 834 тыс.
GOVIND BAROT DHAMECHA PARIVAAR NO ITIHAAS
29:02
Просмотров 49 тыс.