Тёмный

ઓરમાગામનો યુવાન ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો- India News Gujarat 

India News Gujarat
Подписаться 99 тыс.
Просмотров 1,2 тыс.
50% 1

ઓલપાડના ઓરમાગામનો હમઝા શેખ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો. તા.૮ થી ૧૯ જુલાઈ સુધી રમાનારી શ્રીલંકા વિરુદ્ધ ઇંગ્લેન્ડની બે અંડર-૧૯ ટેસ્ટ માટે કેપ્ટન જાહેર કરાયો: વતન સુરત-ઓલપાડ સહિત ઓરમા ગામમાં ખુશીની લહેર જોવા મળી.ઓલપાડ તાલુકાનું ગૌરવ મૂળ ઓરમાના અને હાલ ઇંગ્લેન્ડમાં રહી અંદર 19 ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે હમઝા શેખની પસંદગી કરવામાં આવી. મૂળ ઓરમા ગામના ઇલ્યાસ શેખનો પુત્ર હમઝા શેખ ઇંગ્લેન્ડ ની અંદર 19 ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે પસંદગી થતા ખુશીનો માહોલ જોવા મળ્યો.
Hamza Shaikh of Ormagam, Allpad became the captain of England's Test team. Captain announced for England's two U-19 Tests against Sri Lanka to be played from July 8 to 19: There was a wave of happiness in Orma village including hometown Surat-Olpad. The pride of Orma taluka is originally from Orma and currently in England, Hamza is the captain of the under 19 test cricket team. Sheikh was selected. Hamza Sheikh, the son of Ilyas Sheikh of Orma village, was selected as the captain of the 19 Test cricket team in England.
#allpad #england #testcricket #indianewsgujarat #gujaratnews #todaygujratinews
Please Visit For More Information :-
website : indianewsgujarat.com
Facebook: / ingujarati
RU-vid : / indianewsgujarat
Twitter : / in_gujarati

Опубликовано:

 

7 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@mahmadmusashaikh3338
@mahmadmusashaikh3338 14 дней назад
Subhanallah alhamdulillah
Далее
Камень, ножницы, нейронка
00:33
Просмотров 540 тыс.
Камень, ножницы, нейронка
00:33
Просмотров 540 тыс.