Тёмный

ઓર્ગેનિક પૂર્તિ ખાતરની સંપૂર્ણ માહિતી || info Of Meloxa Purti Fertilizer Paresh Goswami WeatherTV 

Weather TV
Подписаться 781 тыс.
Просмотров 107 тыс.
50% 1

ઓર્ગેનિક પૂર્તિ ખાતરની સંપૂર્ણ માહિતી || info Of Meloxa Purti Fertilizer Paresh Goswami WeatherTV
#ખરીફ #પાક #ખાતર #ઓર્ગેનિક #પૂર્તિ #ઉત્પાદન #જમીન #ફળદ્રુપ #kharif #pak #khatar #Fertilizer #Organic #soil #jamin
ખેડૂતો માટે ખુબ ફાયદાકારક અને સારું ઓર્ગેનિક ખાતર વિષે સંપૂર્ણ માહિતી આપેલ છે
#pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
#India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ #Chomasu #ચોમાસુ #Varsad #વરસાદ #આગાહી #Aagahi
નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
docs.google.co...
our application
play.google.co...
Our websiteweathertv
pareshgoswami.in/
Facebook
www.facebook.c...
Twitter
Pa...
Paresh_Goswami_WeatherTV

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 364   
@PareshGoswami
@PareshGoswami Месяц назад
facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Месяц назад
આભાર
@shekhpravin535
@shekhpravin535 Месяц назад
વરસાદ નુ કહો ને સુરેન્દ્રનગર માં વરસાદ ની ખાસ જરૂર છે
@rashikbhaisavani7228
@rashikbhaisavani7228 Месяц назад
જયગોપાલ જયજમુનેશ
@jayeshsathawara6151
@jayeshsathawara6151 Месяц назад
પરેશભાઈ આજેસંજે 6.30. વાગ્યાંથી વરસાદ જોરદાર સમી માં પડે છે. પરેશ ભાઇ તમારી આગાહી 3 થી 5ની આગાહી સાચી પડી
@VishnuSolanki-gu2we
@VishnuSolanki-gu2we Месяц назад
ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા લાખણી તાલુકામાં સારો વરસાદ છે પરેશભાઈ આજે
@KaushikKumar-h8c
@KaushikKumar-h8c Месяц назад
પરેશભાઈ મધ્ય ગુજરાત મા બે દિવસ થી સારો વરસાદ પડ્યો છે અને હાલ ચાલુ જ છે જય રણછોડ ડાકોર
@rajmermer759
@rajmermer759 Месяц назад
Khoob saras mahiti aapi sir
@naranbhaiborsaniya517
@naranbhaiborsaniya517 Месяц назад
પરેશભાઈ તમે વરસાદ ની આગાહી કરો છો તે ખુબ સરસ કામ કરે છો પરંતુ આવા ખાતરો ની જાહેરાતો બંધ કરો
@hematparmar1066
@hematparmar1066 Месяц назад
જય દ્વારકાધીશ પરેશભાઈ
@kanubhaibarad698
@kanubhaibarad698 Месяц назад
જય સોમનાથ ભાઈ
@parvinolakiya2442
@parvinolakiya2442 Месяц назад
સરસ માહિત આપી તે આભાર વ્યક્ત કરું છુ
@GautamMeer
@GautamMeer Месяц назад
પરેશભાઈ આજે સુરેન્દ્રનગર ના લીમડી તાલુકામાં વરસાદ સારો છે ખુબ ખુબ અભિનંદન
@GopalShiva-ir5wk
@GopalShiva-ir5wk Месяц назад
😮 પરેશભાઇ કપડવંજ તાલુકામાં આજે સારો વરસાદ પડ્યો છે
@GautamPatel-qn5zb
@GautamPatel-qn5zb Месяц назад
ૐ નમઃ શિવાય જય પાર્વતી માં જય મહાકાલ હસમુખ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગૌતમ જય હનુમાન દાદા જય ગણપતિ બાપ્પા જય સ્વામિનારાયણ
@sodhanatubhasodhanatubha2633
@sodhanatubhasodhanatubha2633 Месяц назад
જય માતાજી પરેશભાઈ આભાર
@vikramprajapati5199
@vikramprajapati5199 Месяц назад
આભાર પરેશ ભાઈ❤
@AnkitsinhChauhan-vg5gq
@AnkitsinhChauhan-vg5gq Месяц назад
જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકો અમદાવાદ જિલ્લાના મહીજડા ઞામ થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી
@kasumbi9590
@kasumbi9590 Месяц назад
હર હર મહાદેવ જય પરશુરામ ભગવાન....વાવ બનાસકાંઠા જિલ્લામાં ફુલ વરસાદ થઈ ગયો છે
@kanovarshdiya9399
@kanovarshdiya9399 Месяц назад
જય જવાન જય કિશાન જય માતાજી પરેશ ભાઈ રામ રામ
@HamirChavda-sg5gm
@HamirChavda-sg5gm Месяц назад
ખૂબ ખૂબ આભાર પરેસ ભાઈ
@rathodmahavir9181
@rathodmahavir9181 Месяц назад
જય માતાજી પરેશ ભાઈ
@naranvaru6571
@naranvaru6571 Месяц назад
જય દ્વારકાધીશ પરેશ ભાઈ
@starlineansgamer8976
@starlineansgamer8976 Месяц назад
જય શ્રી કૃષ્ણ પરેશ ભાઇ
@rinabhasumaniya8126
@rinabhasumaniya8126 Месяц назад
જય દ્વારકાધીશ
@user-sj4dk4hj9y
@user-sj4dk4hj9y Месяц назад
પરેશભાઈ આજે થરાદ તાલુકા મો ખુબ ભારે વરસાદ સાલુ છે
@asharamdaviyal7928
@asharamdaviyal7928 Месяц назад
ખૂબ સારો વરસાદ છે પરેશભાઈ થરાદ તાલુકાના માંગરોળ ગામમાં 🙏
@user-lo5cr9de8e
@user-lo5cr9de8e Месяц назад
મહાદેવ
@user-oe5ln3be6x
@user-oe5ln3be6x Месяц назад
જય માતાજી પરેશભાઈ સરસ માહીતી આપવાબદ ખૂબ ખૂબ અભિનંદન
@MansukhbhaiKhunt-kv9bi
@MansukhbhaiKhunt-kv9bi Месяц назад
જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ
@asaramkapdi9473
@asaramkapdi9473 Месяц назад
પરેશભાઈ બનાસકાંઠા માં સારો વરસાદ
@user-oi4xw9og3p
@user-oi4xw9og3p Месяц назад
રામ રામ ભાઈ
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 Месяц назад
🙏મારું બેટુ સમજાતું નથી કે ઘણા બધા જીલ્લામાં 🙏🙏ઘણા બધા તાલુકામા ખુબ જ વરસાદ થયો પણ 🙏 મારા ગામમાં 🙏 મારા તાલુકામાં🙏 વરસાદ થી બાકાત રહી જાય એટલે આગાહી ખોટી 🙏🙏એવી મારી બુદ્ધિ કામ કરે છે બોલો 😀 છે ને મારી ગજબ ની બુધ્ધિ 😜 જય જવાન જય કિસાન 🙏
@thestudyexpress2080
@thestudyexpress2080 Месяц назад
તમારૂં ગામ કયું છે ભાઇ
@Dineshgoswami-mj2pq
@Dineshgoswami-mj2pq Месяц назад
Jena jeva lkhn aevi eisvrni mrji
@bharatmodhvadiya7022
@bharatmodhvadiya7022 Месяц назад
જય માતાજી
@sanjayvaghasiya5660
@sanjayvaghasiya5660 Месяц назад
જય મહાદેવ
@ravibharwad6899
@ravibharwad6899 Месяц назад
સિસ્ટમ મજબૂત છે ભાઈ તમે કહેતા હતા કે નબળી છે
@bharatbharatasal393
@bharatbharatasal393 Месяц назад
જય માતાજી પરેશ ભાઈ થરાદમાં સારો વરસાદ છે
@thummarhitesh1385
@thummarhitesh1385 Месяц назад
Khubaj jaru ri mahiti aapi Tamaro khub khub aabhar
@MeruKarmur-zg6hs
@MeruKarmur-zg6hs Месяц назад
મેરૂઆહીરનાપરેસભાઈનેરામરામ
@chaudharyamratbhairgamruni2596
@chaudharyamratbhairgamruni2596 Месяц назад
માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર ઓમ નમું નારાયણ
@sureshthakor9155
@sureshthakor9155 Месяц назад
Jay mahadev
@user-bw4sq1wl8j
@user-bw4sq1wl8j Месяц назад
Jay ghela Somnath dada Pareshbapu ❤❤❤
@ashvinsinh7827
@ashvinsinh7827 Месяц назад
જયમાતાજી 🙏
@ખેડુતનીવાત
@ખેડુતનીવાત Месяц назад
પરેશભાઈ તળાજા આજુબાજુના વિસ્તારમાં વરસાદહતો આજે ભુક્કા બોલાવી દીધાં 🙏
@Bhavin.b
@Bhavin.b Месяц назад
ક્યા ભુક્કા કાઢી નાખ્યા
@ખેડુતનીવાત
@ખેડુતનીવાત Месяц назад
@@Bhavin.b હાજીપર થી ઘાણા છાપરી ઠળિયા પટી પચવી પાદરીભંમર સાખડાસર નં 1 🙏
@ખેડુતનીવાત
@ખેડુતનીવાત Месяц назад
@@Bhavin.b હાજીપર ઘાણા છાપરી ઠળિયા પટી માવરસાદ હતો આજે પસવી પાદરી ભંમર સાગાણા કામરોલ
@jivanpatel4738
@jivanpatel4738 Месяц назад
Thanks P B G 🙏
@vasnabhai8312
@vasnabhai8312 Месяц назад
પરેશ ભાઈ ધાનેરા તાલુકા મા ખુબ સારો વરસાદ છે હો
@devrajsolanki5825
@devrajsolanki5825 Месяц назад
પરેશભાઇ ભાવનગર નો ઘોઘા તાલુકા મા વરસાદ નુ પ્રમાણ સાવ ઓછુ છે... ખેતર બહાર પાણી નથી નીકળુ... મોલ પુરતો વરસાદ આવે છે...ઝાપટા મોટો વરસાદ થાશે કે નય...
@bhagabhaithakor2245
@bhagabhaithakor2245 Месяц назад
બનાસકાંઠા મા તો આજે ખૂબ વરસાદ થયો છે
@PareshJadav-g7e
@PareshJadav-g7e Месяц назад
Jay mataji paresh bhai
@samirsolanki7916
@samirsolanki7916 Месяц назад
જય માતાજી પરેશભાઈ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં સારોએવો વરસાદ ચાલુ છે🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🏠.
@KirtisinhChuahan-oh7nq
@KirtisinhChuahan-oh7nq Месяц назад
પરૈશભાઈ આજે ઉતર ગુજરાત ના સતલાસણા મા ધોધમાર વરસાદ ચાલુ છે
@સંજયભાઈવસરામભાઈપંચાળા
બોટાદ જિલ્લામાં સારો વરસાદ છે આજે
@bharatodedara706
@bharatodedara706 Месяц назад
❤❤ Jay javan Jay kishan pares Bhai ❤❤
@RanmalOdedara-mw6bn
@RanmalOdedara-mw6bn Месяц назад
જય દ્વારકાધીશ મહાદેવ
@pravinahir2353
@pravinahir2353 Месяц назад
Jay murlidhar bhai 🙏🙏🙏
@GabhruBorsaliya
@GabhruBorsaliya Месяц назад
પરેશભાઈ જય માતાજી ચોટીલા તાલુકાના મોટા હરણીયા વરસાદ નથી ઝાપટપડેષ
@bharatbhaivirani2129
@bharatbhaivirani2129 Месяц назад
જય માતાજી પરેશ ભાઈ રાજકોટ તાલુકાના હોડથલી ગામ થી ભરતભાઈ વીરાણી 🙏
@muruvarvariya2037
@muruvarvariya2037 Месяц назад
પરફેક્ટ ભાવ આપવાથી આભાર પરેશ ભાઈ
@kanabhaibambhaniya8923
@kanabhaibambhaniya8923 Месяц назад
Jay mataji pareshbhai bhammar savarkundla
@kishorbhaipal6839
@kishorbhaipal6839 Месяц назад
હર હર મહાદેવ પરેશ ભાઈ ❤❤❤🌹🌹🌹🌹🙂🙂💝💝
@dilipgohil9970
@dilipgohil9970 Месяц назад
jay mataji pareshbhai g 🌹🌹🌹
@sherarana3848
@sherarana3848 Месяц назад
પરેશભાઈ બનાસકાંઠા ધાનેરા સારો વરસાદ ચાલુ છે 🌧️🌧️🌧️
@jayjavanjaykishan9266
@jayjavanjaykishan9266 Месяц назад
Paresh Bhai makhi masar no koy elaj hoy to bavatao
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt Месяц назад
જયસોમનાથ જયમુરલીધર પરેશભાઈ અભિનંદન ❤
@arshiodedra3754
@arshiodedra3754 Месяц назад
જય માતાજી ભાણવડથી
@punji7385
@punji7385 Месяц назад
માહીતી આપવા બદલ આભાર જય શ્રી કૃષ્ણ
@bharatchaudhary549
@bharatchaudhary549 Месяц назад
pareshbhai b. k ma varsad aave etle aavi mahiti aapo ne surastha ma aave etle roj mahiti aapo varsad ni ... aavu kem???
@JogaranaSuresh.l
@JogaranaSuresh.l Месяц назад
જય શ્રી દ્વારકાધીશ પરેશ ભાઈ
@HiteshPatel-k7y
@HiteshPatel-k7y Месяц назад
ઈડર તાલુકામાં સારો વરસાદ પડે છે પરેશભાઈ
@jayeshppateljppatel7094
@jayeshppateljppatel7094 Месяц назад
Magfali ma uparthi pukhine api sakay...
@hiteshpandya8721
@hiteshpandya8721 Месяц назад
જય મહાદેવ પરેશ બાપુ હવે તો વરાપ અને હવામાન ખુલૂ ક્યારે થશે એનૌ આગાહી આપશો
@parvinolakiya2442
@parvinolakiya2442 Месяц назад
પાણી સાથે પાવા માટે કેવો ફાયદો રહેશે પરેશભાઈ જણાવજો
@kathechiya
@kathechiya Месяц назад
જય શ્રી રાધે રાધે
@VarjangbhaiPatel-sx1rs
@VarjangbhaiPatel-sx1rs Месяц назад
જય સોમનાથ પરેશભાઈ
@khuntsatish8016
@khuntsatish8016 Месяц назад
જય માતાજી પરેશભાઈ માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર ભાઈ
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Месяц назад
ખૂબ સરસ પરેશભાઈ
@govindmajithiya8033
@govindmajithiya8033 Месяц назад
ખુબ ખુબ આભાર પરેશભાઈ
@Pujathakor3230
@Pujathakor3230 Месяц назад
થરાદ તાલુકાના ગામોમાં ભારે વરસાદ થયો છે તમારી આગાહી 2 થી 5 હતી એ સાચી પડી રહી છે
@bagsgohel3641
@bagsgohel3641 Месяц назад
Paresh bhai august ane September month ma Dwarka baaju varsad ochho avse News ma khe 6 k saurashtra ma ochho varsad thase pls information aapjo
@rajkaravadara906
@rajkaravadara906 Месяц назад
તમારો ખુબ ખુબ આભાર માન્યો પરેશ ભાઈ
@bharatdangariya7956
@bharatdangariya7956 Месяц назад
Paresh bhai amare padhdhari taluka ma save varsad j nathi
@chanabhaichhuchhar2517
@chanabhaichhuchhar2517 Месяц назад
આભાર પરેશભાઈ
@mrfarmer265
@mrfarmer265 Месяц назад
હર હર મહાદેવ
@LadhabhaiTadhani-pw7rb
@LadhabhaiTadhani-pw7rb Месяц назад
જય શ્રી સોમનાથ મહાદેવ સાદર નમસ્કાર
@trikambhaivaghela2267
@trikambhaivaghela2267 Месяц назад
જય દ્વારકા વાળા પરેશભાઈ
@rathodkishorbhai8624
@rathodkishorbhai8624 Месяц назад
જય શ્રી કૃષ્ણ જયશોમનાથ જયમાતાજી પરેશભાઈ
@pranjivanbhaikasundra3734
@pranjivanbhaikasundra3734 Месяц назад
❤ જયસીતારામ પરેશભાઈ ❤
@dineshrathod4980
@dineshrathod4980 Месяц назад
પરેશભાઈ અખાત્રીજ નો સળિયો અમારે ૫૧ ઇંચ વરસાદ બતાવે તો અતિયાર સુધીનો ૪૨ ઇંચ વરસાદ પડ્યોસે તો હવે ૧૧ઇંચ વરસાદ ઘટે એટલોજ આવશે કે?
@rameshpatel7188
@rameshpatel7188 Месяц назад
જય શ્રી નકળંગ ભગવાન પરેશભાઈ
@bhuvakanu5325
@bhuvakanu5325 Месяц назад
Bhavangara ma varasad saro se
@anandkalsariya4738
@anandkalsariya4738 Месяц назад
જય ગુરુમહારાજ
@hareshchandu5517
@hareshchandu5517 Месяц назад
‌‌ Jay mataji
@RamesSolanki-f6e
@RamesSolanki-f6e Месяц назад
❤️
@Mansukhsakriya-fc8jb
@Mansukhsakriya-fc8jb Месяц назад
જય માતાજી પરૅશ ભાઈ
@jadavsuresh6216
@jadavsuresh6216 Месяц назад
જય માતાજી પરેશભાઇ
@bharatahir2872
@bharatahir2872 Месяц назад
જય મુરલીધર પરેશ ભાઈ
@sureshdesai157
@sureshdesai157 Месяц назад
જય રામાપીર પરેશભાઈ આજે ડીસા તાલુકા મા સારો વરસાદ છે સચોટ આગાહી આપવા બદલ ખુબ ખુબ આભાર 🙏
@farmingindiaindia3604
@farmingindiaindia3604 Месяц назад
આભાર સર
@BharatshihRajput-pz5sr
@BharatshihRajput-pz5sr Месяц назад
જય સોમનાથ પરેશભાઈ વાવ થરાદ મો વરસાદ જોરદાર છે
@kodiyatarmeramanmeraman5523
@kodiyatarmeramanmeraman5523 Месяц назад
તુવેર દાળ નું વાવેતર ક્યારે કરી શકાય પરેશ ભાઈ
@PareshGoswami
@PareshGoswami Месяц назад
15August આસપાસ
@bharatmodhvadiya2800
@bharatmodhvadiya2800 Месяц назад
Jay Somnath mhadev
@પ્રવીણભાઈપરાલિયા
પહેલા સુરેન્દ્રનગરમાં ક્યારે સારો વરસાદ થશે એની માહિતી આપો
@SanjayRaval-r6t
@SanjayRaval-r6t Месяц назад
Thankyou Sir...🙏🙏
@parmarvinod9178
@parmarvinod9178 Месяц назад
મહાદેવ હર જય દ્વારકાધીશ પરેશ ભાઈ
Далее
Какой звук фальшивый?
00:32
Просмотров 335 тыс.