Тёмный

કંટોલા ડુંગળી નું શાક || Narshi Bhai vlogs 

Narshi bhai Vlogs
Подписаться 34 тыс.
Просмотров 14 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 41   
@VikashbhaiJatapara
@VikashbhaiJatapara 2 месяца назад
સરસ આવો કીયારેક માથક
@riteshpatel4253
@riteshpatel4253 2 месяца назад
Khub saras sak 🎉😊🎉
@familyrealvlogs
@familyrealvlogs 2 месяца назад
Khub saras video
@mitalpatel1753
@mitalpatel1753 2 месяца назад
Lovely food my favourite 😋 😍 ❤
@mitalpatel1753
@mitalpatel1753 2 месяца назад
Great video love it ❤❤
@BT-md5bf
@BT-md5bf 2 месяца назад
Bahu saras banawyu kantola Shak 👌👌Jay mataji 🙏🙏🙏🙏
@kapilamistry9025
@kapilamistry9025 2 месяца назад
Mast saak banayu che joi khavanu man thay gayu
@K.B.RAjAPUT
@K.B.RAjAPUT 2 месяца назад
જય શ્રી સ્વામિનારાયણ બધાઈ ફેમિલી ને સરસ વિડીયો છે ભાઈ રોજ વિડિયો જોઈ એ છે અમે ખેતર નો નજારો બહુજ સરસ 🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી
@harshpipalia6954
@harshpipalia6954 2 месяца назад
ખૂબ સરસ.....અમે આને કાંટોલા કહી....અમારે 20 દિવસ થયા લાગે છે 3/4 સાક ખાય લીધા,,,,ઓર્ગેનિક સાક કેવાય
@acharydevashankarmaganlal8228
@acharydevashankarmaganlal8228 2 месяца назад
જય શ્રી કૃષ્ણ
@chauhanriyansh98
@chauhanriyansh98 2 месяца назад
બહુ મસ્ત બનાવી ખાવાનું મન થઈ ગયું
@AnjanaThakur-yc6ns
@AnjanaThakur-yc6ns 2 месяца назад
Jai shree krishna
@uskm1874
@uskm1874 2 месяца назад
સરસ કંટોલા નું શાક બનાવ્યું વસંતબેન નરશીભાઇ રોટલા ખાવું તો હોય પણ દુર દુર થી આવીએ ત્યા તો તમને જ પુરું થાય પણ અહીં મળે થોડા પીળા પણ પડી ગયા હોય સાત આઠ ડોલર ના બસો ગ્રામ જેટલા પણ હું લેતી હોવ મારા ફેવરીટ શાક રોટલો પણ ભાવે તેલમાં જ કરીએ પાણી ઉપર વરાળે ચડવા દેવાનું મસાલો પણ ડુંગળી લસણ ન નાખીને ટમેટા પણ ન નાખીએ સરસ ધાણાજીરું નો તેલમાં સંતળાઈ એટલે સુગંધ આવે
@parulpatel3022
@parulpatel3022 2 месяца назад
jay mataji
@RB_Thakor_99255
@RB_Thakor_99255 2 месяца назад
દેવાંશી કોમલબેન ની છે રામ રામ જય માતાજી આર બી ઠાકોર નાનીચંદુર વઢિયાર પાટણ ઉત્તર ગુજરાત
@RB_Thakor_99255
@RB_Thakor_99255 2 месяца назад
અરે વાહ તમે તો કંકોડા નું શાક અલગ થી બનાવો સો જય માતાજી રસિકજીબાબુજી ઠાકોર નાનીચંદુર પાટણ ઉત્તર ગુજરાત
@RB_Thakor_99255
@RB_Thakor_99255 2 месяца назад
અમે પણ કંકોડા કહીએ છીએ ઓર્ગેનિક છે કુદરતી કૃપાથી થાય એ શાકભાજી હોય કે ફળ તે તેની મીઠાશ બહુ હોય જય માતાજી આર બી ઠાકોર નાનીચંદુર પાટણ ઉત્તર ગુજરાત
@jagdishpatel6858
@jagdishpatel6858 2 месяца назад
Jay mataji 🙏
@JitendrabhaiPandya-vt7xz
@JitendrabhaiPandya-vt7xz 2 месяца назад
જય માતાજી ભાઈ મોજ મહેસાણા જીતેન્દ્ર ભાઈ પંડયા
@varshapandya8476
@varshapandya8476 2 месяца назад
Ram Ram Jay mataji family wow super ymmi tasty 🤤😋😋😋😋😋 Shak
@mamtamehta7154
@mamtamehta7154 2 месяца назад
Ram Ram jaimataji
@neetagajra1237
@neetagajra1237 2 месяца назад
👌👌👌👌
@indirapatel3492
@indirapatel3492 2 месяца назад
રામ રામ જય માતાજી
@Kmgoswamivlogs4498
@Kmgoswamivlogs4498 2 месяца назад
Nice
@hasumatibhayani9913
@hasumatibhayani9913 2 месяца назад
આ સીઝનમાં કંટોલા ખાવા ની મજા આવે અમારે મુંબઈ માં 200 રૂપીયા નો એક કીલો મળે છે જય જિનેન્દ્ર 🙏
@KrumitTramta
@KrumitTramta 2 месяца назад
આ સાચું ભાઇ પણ તમારા જેમ નવરું કોન હોય
@sureshbhairamani5204
@sureshbhairamani5204 2 месяца назад
રામ રામ 😢જય માતાજી 😅
@arjanbagda9074
@arjanbagda9074 2 месяца назад
દેવભૂમિ દ્વારકા થી અમારે ત્યાં બસો રૂપિયા ના કિલો છે હું કાલે જ લય આવ્યો શાક સરસ બનાવ્યું વસંત બેન
@chetnasoni340
@chetnasoni340 2 месяца назад
Ram Ram.j
@sharmisthachauhan8259
@sharmisthachauhan8259 2 месяца назад
વસંતબેન શાકભાજી કોથમીર બધું પાણી થી ધોઈ વાપરો તમે રીંગણા પાણીમાં સમારો રીંગણા કારા નહીં પડે્❤ જય માતાજી ્્્ 🌹 ્્્ 🌹 ્્્ 🌹
@sureshthakkar7793
@sureshthakkar7793 2 месяца назад
Mike baju ma rakho Avaj nathi avato Tamne kem khabar nathi padti
@mnaharbachudasama3981
@mnaharbachudasama3981 2 месяца назад
Tametu na nakhay kantalo ave na sak ma kadvu thai jay vadhu😊
@R.P.teraiya
@R.P.teraiya 2 месяца назад
160 ru, na kg chhe, kantola.
@karshanbhaikathiriya1069
@karshanbhaikathiriya1069 2 месяца назад
Suratma250kil0chhe
@vijyamann6265
@vijyamann6265 2 месяца назад
Nice vishakha from London
@jyotikapatel855
@jyotikapatel855 2 месяца назад
અમેરીકા માં કંકોડા ૧૨૦૦ રૂપિયા ના ૫૦૦ gram😅
@JagdishRathod20
@JagdishRathod20 2 месяца назад
તમે અમેરિકા વધારે પૈસા કમાવા ગયાં સો એટ્લે ભાવ પણ વધારે હોય ને. કયા ડોલર અને ક્યાં રૂપિયો 😅
@bipinchavda1611
@bipinchavda1611 2 месяца назад
. આછીઆછીછાલકાઢીનેકરાયકાટાસ્ઇતનોકરાય
Далее