Тёмный
No video :(

કડવો ઘૂટડો l Jalpa Patel Sathi Seva Group l Social Work l Parth Boghara Sathi Seva Group l Help 

Parth Boghara
Подписаться 114 тыс.
Просмотров 150 тыс.
50% 1

કડવો ઘૂટડો l Jalpa Patel Sathi Seva Group l Social Work l Parth Boghara Sathi Seva Group l Help
#jalpa_patel_sathi_seva_group #socialwork #Parth_Boghara_Sathi_Seva #seva
▶ અમારો હેતુ:- સાથી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા રોજ-બરોજના સેવાકીય કાર્યો ની અપડેટ વીડીયોના માધ્યમ થી આપ સુધી પહોંચાડવી સાથે-સાથે આપ લોકોના સાથ અને સહકાર થી સાથી સેવા ગ્રુપ આયોજીત "ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" અન્નક્ષેત્ર જે રાજકોટ આસપાસ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિલમાં દર્દીઓ માટે ટિફિન સેવા અને રોડ- રસ્તા પર રઝળતા માનસિક અસ્થિર લોકો (પ્રભુજી) ને સ્વસ્થ અને સારું જીવન આપવાનો છે. અમારા આ કાર્યો તમને સારા લાગે તો અમને સપોર્ટ કરી શકો છો.
* Social Media:-
* More RU-vid channel :-
▶Main Channel :- / @jalpapatelsathisevagroup
🎦Vlog Channel :- / @jalpapatelslifevlogs
🩳Shorts Channel :- / @jalpapatelsathishorts
Facebook Page :-
▶Main Page :- / sathisevagroup
🎦Vlog Page :- (1) www.facebook.c...
(2) / pateljalpa.chetan
Instagram :-
🥰 Instagram :- www.instagram....
▶Contact number :-
+099093 90909
▶ Official Gmail :-
Sathisevacheritabletrust@gmail.com
▶ આશ્રમ એડ્રેસ :-
માઁ અમરધામ આશ્રમ, મુ. ચાંદલી, તા.લોધિકા, જી.રાજકોટ
▶ આશ્રમ લોકેશન:-
maps.app.goo.g...
|| જય માં અમર ||

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 504   
@dhanrajpatel9958
@dhanrajpatel9958 2 дня назад
જયમાઅમર મા જય મારામાં શક્તિ આપે
@hematarun9515
@hematarun9515 Месяц назад
જલ્પાબેન તમે રડો નહીં .તમને રડતાં જોઈ ને મને બહુજ દુઃખ થાય છે તો પ્લીઝ 🙏🙏
@ghansyamsinhvaghela9159
@ghansyamsinhvaghela9159 Месяц назад
🙏🌹🤱👣🪔🔱🚩❤️🌹🙏
@kalyanbhaichaklasiya1624
@kalyanbhaichaklasiya1624 Месяц назад
હરિ ઈચ્છા બલવાન ધારા ધણીનુ થાય
@ajuobabariya7771
@ajuobabariya7771 18 дней назад
તમે દીદી રડો નય તમે બોવ સારો બધાને આસરો આપીને બધાને સારા કરો છો ઘરના લોકો ભી મૂકી દેછે એને તમે સાચવો છો દીદી અને પાછળ થી ભલે બધા ને જે બોલવું હોય એ બોલે પણ તમે પ્રભુજી ને સાચવજો એ નય છોડતા
@ajuobabariya7771
@ajuobabariya7771 18 дней назад
જાડે બાંધેલા બેન દકક્ષા બા અને જયરાજસિંહ વારા બોલતા અ નર્સ ને કેટલા સારા તમે કર્યા અમે જોઈજ છી દીદી
@indirapatel3492
@indirapatel3492 Месяц назад
જય મા અમર જલપા બેન તમારા પરીવાર ને તમે તો દુખીયા બેલી છો તમને રડતા જોઈને મને દુઃખ થાય છે
@naynakavar4025
@naynakavar4025 Месяц назад
જલપા બેન તમે બહુ રડો છો તો મને બહુ દુઃખ લાગે છે જય અમર માં તમને શક્તિ આપે
@kjking5766
@kjking5766 Месяц назад
ખુબ,ખુબ,ધનયવાદછે,તમને,જલપાબેન❤❤
@kusumbenpatel4228
@kusumbenpatel4228 Месяц назад
જગત જૂઠાને છે લુચચુ જૂઠું અને સ્વાર્થી છે સારા કાર્યો કરવા ખુબ અઘરા છે સાથે આસરમાસાચવવાનુ પણ અઘરુ છે માટે વિચારીને આગલ વધવુ સારુ જયસરીકૃષણ.
@jaygurudev8873
@jaygurudev8873 Месяц назад
જય માં અમર સ્વરૂપ જલ્પા બેન છો રડશો નહિ બેન તમારા જોવાતા નથી ખૂબ દુઃખ થાય છે સમાજ નોવાક નથી આવલોકો ને લીધે કોઈ કોઈ ની મદદ નથી કરતા આને લીધે નિર્દોષ લોકો પીસાય છે
@jigabhaidave497
@jigabhaidave497 8 дней назад
જલ્પા બેન આ ખાખરા ની ખિસકોલી કેવાય આબા ના રશ ની કિંમત નો હોય બેન રોતા નય જલ્પા બેન અમર મા તમને હિંમત આપે એવી પ્રાર્થના જય અમર મા સત દેવીદાસ અમર દેવીદાસ. વિ'છીયા થી. જીગાભાઈ એમ દવે વિ'છીયા.જયમાતાજી જય મહાદેવ હર
@SavitabeenPatel
@SavitabeenPatel Месяц назад
ભગવાન પર ભરોસો રાખ્યો બહુજ બલીદાન આપ્યુ જલપા બેન અમરમા તમારી સાથે જ છે ખુબ જ સારૂં કરો છો જય અમરમા બધાનું ભલું કરછે
@chetnajasoliya3127
@chetnajasoliya3127 Месяц назад
જય અમરમાજલપા બેન તમે રડશો નહિ મને પણ બહુ દુખ થયું છે ખુબ ખુબ અભિનંદન
@user-xt7vp6bg9q
@user-xt7vp6bg9q 14 дней назад
આ ન સુધરે બેન આના ભાગ્ય મા દુઃખી થવાનું લખેલું છે તમે ચીન્તા ન કરો શરીર ના કોઈ અંગમા કીડીયારા નો રોગ થાય તો એને કાપવો જ પડે નો ટેન્શન બેન જવા દો કુતરા ની પુંછડી સીધી ન થાય તમે 3 વર્ષ બગાડ્યા તોય ન સુધરે તો સમય ન બગાડો સમય કીમતી છે આવા પાછડ ન બગાડો બીજા ગણા છે જને જરૂર છે તમો રડો નહિ ❤
@nileshpandya4444
@nileshpandya4444 Месяц назад
રિધમ ની વાત મા તથ્ય છે 100%🙏🙏 વધુ લાગણી મા ના તણાવ બહેન 🙏
@gitabenjoshi5834
@gitabenjoshi5834 Месяц назад
જય.અમર મા....બેના...ખુબ...ખુબ..તમારા પ્રયત્નો ને...અભિનંદન પણ અત્યારના સમયમા આવા ગમાર માણસો ના સમજે તો ના જ સમજે કાદવના દેડકા ને કાદવમાજ ગમે બેન એ શુધ્ધ પાણી મા ના રહી કે... તમારા આસુ જોઈને બહુ દુખ થાય છે... કારણ કે આ અનુભવ માથી નિકલી છુ એટલે આ પોજીશન સમજી શકુ છુ... પણ બેન યાદરાખજો હંમેશા સત્યનો વિજય થાયજ છે..જય અમર મા...🙏🏻🙏🏻👆🙏🏻
@RasikDarji-ep7wx
@RasikDarji-ep7wx Месяц назад
ભગવાન તમારી સેવાને લાખ લાખ વંદન 🙏🙏
@tanutanu8564
@tanutanu8564 Месяц назад
બસ બેન તમારૂં દુઃખ જોયને અમને રડવૂ આવેસે પ્લીઝ
@tudiyayogesh1031
@tudiyayogesh1031 Месяц назад
જલ્પા બેન તમે અન્તર મનથી દુઃખી થાવ છો અને તમરૂ મન રોવે છે પણ જેવા જેના નસીબ
@kjking5766
@kjking5766 Месяц назад
ખુબ,ખુબ,ધનયવાદછે,તમને,જલપાબેન
@SatyakisinhZala
@SatyakisinhZala Месяц назад
મે એક નિ સહાય વ્યક્તિ ને આશરો આપ્યો એમને જ મને ઘર બહાર કાઢી મુક્યો બોલો બાપા સીતારામ
@AshvinbhaiMandani-th5fy
@AshvinbhaiMandani-th5fy 13 дней назад
Jay ho jalpaben ni
@user-qr4cx4fv7x
@user-qr4cx4fv7x Месяц назад
ધન્ય છે દિકરી જલપાબેન તારી જનેતાને કે આવી દિકરીને જન્મ આપ્યો. તારી સેવા ને સો સો સલામ છે. દિકરી માં અમર તને ખુબ જ શક્તિ આપે.
@josanapatel5123
@josanapatel5123 Месяц назад
જય અમરમા જલ્પા બેન
@SanjayChotaliya
@SanjayChotaliya Месяц назад
જય અમરમાજલપાબેન
@MeniyaGobarbhai
@MeniyaGobarbhai Месяц назад
જય અમર માં જલ્પા બેન
@anantkhambhayta4963
@anantkhambhayta4963 Месяц назад
સેવાચાલુરાખો બહેન ધન્યવાદ
@veervekariya8437
@veervekariya8437 Месяц назад
Ben jai amar maa tame davi so 🙏🏻🙏🏻🙏🏻
@manibenvaghela3008
@manibenvaghela3008 15 дней назад
જલ્પા બેન તમે ઘણું સારુ કામ કરો છો હું તમને ઘણા સમય થી ઓળખું છું પ્લીઝ દુઃખી થાવ માં ઉપર વાળો બધું જુવે છે
@panthgamer333
@panthgamer333 Месяц назад
જય માં. અંમર
@prakashmajithia8303
@prakashmajithia8303 Месяц назад
બહેન તમો ધન્યવાદ ને પાત્ર છો તમોને ભગવાન શક્તિ આપે
@aeshadarji7688
@aeshadarji7688 Месяц назад
Dhany chhe tmari sevane tmara vichar ben jay dhwarkadhish jay ma amar ❤
@Hirenodil-ry1on
@Hirenodil-ry1on Месяц назад
જય સોનલ માં
@SanjaybhaiRathod-iz3lx
@SanjaybhaiRathod-iz3lx Месяц назад
જેમાતાજી🙏🙏
@premilahirani9998
@premilahirani9998 Месяц назад
Khub khub dhanyawad jalpaben
@ShilpaSanchala-ec5gk
@ShilpaSanchala-ec5gk Месяц назад
જય માં અમર માં
@kishorrathod7232
@kishorrathod7232 Месяц назад
જય મા અમર
@mukeshchavda5190
@mukeshchavda5190 Месяц назад
તમારા વિચારો ખુબજ સરસ છે જલ્પાબેન
@minaxijoshi862
@minaxijoshi862 Месяц назад
Jay ma amar jay mara bholebaba ma parvati ma 🙏🏻🙏🏻
@KayVadher
@KayVadher Месяц назад
Jalpaben don’t worry tme Bov saru karyu Che bdha nu.. ma amar Maa tmari jode Che.. bdha ne khbar Che tme ketli seva karo Che. I am with you didi tme koi tension na lyo
@danabhaimer4537
@danabhaimer4537 Месяц назад
જય ઠાકર બેન
@BhambhanahemibenHemiben
@BhambhanahemibenHemiben Месяц назад
હાય.
@dixitajadav5380
@dixitajadav5380 Месяц назад
જય હો અલ્પા બેન! જય હો
@hardikmeghnathi7318
@hardikmeghnathi7318 Месяц назад
પ્લીજ જલ્પા બેન તમે રડો નય તમારા આસુ બહુ જ કિમતી છે તમે તમારી ફરજ ઉપર બરોબર છે પણ બેન જે આત્મા પોતપોતાના લેખ સાથે લય ને આવે જેને નરક છે કિસ્મતમાં છે તેને ત્યાં જાવુ પળે માટે બવ દુખી નય થાવ તમે કાયજ ખોટું કરતા જ નથી તો સફાય દેવાની જરૂરિયાત નથી બેન માં અમરમાં તમો ને હિમત આપે ને રોજ સારું કામ કરો ખુબ ધન્યવાદ બેન ખુબ ખુબ લાડો ની વાત બરોબર છે બેટા લાડો ગુડ બેટા 🙏🙏🙏
@shaileshmulani8577
@shaileshmulani8577 Месяц назад
Jay maa amar jalpa ben rado nay amar mama tamari pasej se jalpa ben tamari sevane dhanyavad se 🙏🏻🙏🏻🙏🏻
@bharatkeshwala0013
@bharatkeshwala0013 Месяц назад
જય માં અમર
@user-yv8ih5ht7y
@user-yv8ih5ht7y Месяц назад
જય અમર મા
@keshubhaidobariya4812
@keshubhaidobariya4812 Месяц назад
બેન લાડો ની વાત સાચી છે પણ બેન તમારી સેવા ને અને સમજણ ને ધન્યવાદ છે દયા ડાકણ ને ખાય ગય બેન હીંમત ના હારશો માં અમર તમારી.સાથેછે
@palvd
@palvd Месяц назад
Jai Ranchandi Jalpa Maa
@viralbvn
@viralbvn Месяц назад
બેન તમે રડો નહિ આ તો કળયુગ છે જે માણસ ની બુદ્ધિ નો સાલે તેની નજ સાલે પણ તે વ્યક્તિ ને જ્યારે જગત ના ખરાબ અનુભવ થશે ત્યારે આ જલ્પા બેન ની લાગણી નો અનુભવ થશે જય અમર માં
@ChetnaPatel-h8m
@ChetnaPatel-h8m 4 дня назад
Kyare manas bdlay jay ae no khi shkay Bov sachi vat kri tme
@ArunabenUkani
@ArunabenUkani Месяц назад
Jay Amar ma jay ho tamari
@coolgaming1593
@coolgaming1593 Месяц назад
Sav sachi vat ben 🎉
@user-ql8gr2ib8o
@user-ql8gr2ib8o Месяц назад
Great ben
@minashastri9345
@minashastri9345 Месяц назад
જલ્પા બેન તમે રડો નહિ દિકરી ને સાચવવા બદલ ધન્યવાદ
@silpachovatiya9673
@silpachovatiya9673 Месяц назад
, .સીતા,રામ
@redrose8983
@redrose8983 Месяц назад
Jai shree krishna Jai mataji God bless you
@bhavnaraithatha9185
@bhavnaraithatha9185 Месяц назад
Vah lado beta vah❤
@user-kc2uc4rg9e
@user-kc2uc4rg9e Месяц назад
નાના બેન દુનિયા સામે ન જોવ સેવા કાર્ય મા આપ ઈશ્વર સ્વરુપ છે. આપને હ્રદય થી વંદન છે.
@bhavnaraithatha9185
@bhavnaraithatha9185 Месяц назад
Khub sres Jalpa ben 😢
@DilipbhaiRadadiya-ge7pd
@DilipbhaiRadadiya-ge7pd 29 дней назад
બેન તમને મારા નાથ હીમત આપે
@khimjivarsani8246
@khimjivarsani8246 Месяц назад
Bhagwan tamne khush rakhe shakti aape ❤
@sakariyagovindramanikbhai7433
@sakariyagovindramanikbhai7433 Месяц назад
જલ્પા બેન તમને જોય મને,,રળવુ આ વિગયુ
@ParekhParvinaben
@ParekhParvinaben Месяц назад
લાડુ ની વાત સાવ સાચી છે જલ્પાબેન
@chandrikagauswami1906
@chandrikagauswami1906 Месяц назад
Sachi vat 6e ben aa samay j aevo 6e toy dhany 6e tamne
@natvarbhaipatel4315
@natvarbhaipatel4315 Месяц назад
તમે સારુ કામ કરો છો ભલે લોકો ગમેતેમ બોલે👏👏👏
@rajeshkumarmaheta8212
@rajeshkumarmaheta8212 21 день назад
Ben tame himmat aapo cho tame aaloko n sudre.
@pratiksharathod1497
@pratiksharathod1497 Месяц назад
Jay ma amar 🙏
@kanusolaki-ip9qp
@kanusolaki-ip9qp Месяц назад
જય અમર મા જલપા બેન
@Raval_2100
@Raval_2100 Месяц назад
પારકાને તમારું કાળજું આપો ને તોય પોતાના નો થાય એ લોકો તમારી લાગણી ના સમજી શક્યા એ તમને બદનામ ગમે તેમ કરે તમે નય થાવ તમને બધા ઓળખે છે તમે સારી વ્યક્તિ છો તે બરબાદ થઈ જશે બેન તમે અમર માનું રુપ છો. જય અમર માં
@user-dg2bc9oq2g
@user-dg2bc9oq2g Месяц назад
જલ્પાબેન તમારી દીકરી સાચું કહે છે તમને
@gopikalani8870
@gopikalani8870 Месяц назад
બેન તમે રડો નહિ અમારી આંખો માં આંસુ આવી ગયા તમારી આ વાત સાંભળીને જય માં અમરમા
@user-ek8jj6ql9y
@user-ek8jj6ql9y Месяц назад
Jalpa ben tamay saaru kaam Kari reha cho tamy sa maty gilti feel karo cho Jai mata ji
@Rekha_Varsani
@Rekha_Varsani Месяц назад
Jay amar maa Ben
@tanishahumbal799
@tanishahumbal799 Месяц назад
જય માં અમર જલ્પાબેન અમે તમને આજે જોયા હતા શક્તિ ડેરી પાસે નવલનગર
@user-gg1nj6mx2z
@user-gg1nj6mx2z Месяц назад
લાડો આટલી નાની દીકરી હોવા છતાં કેવું સમજાવે છે.love you beta lado ❤
@jaysukhsojitra2660
@jaysukhsojitra2660 Месяц назад
આપની હિમ્મત ને ધન્ય છે બેન સારૂં કરવા સતા કડવા ઘુંટડા પીવા પડે છે આપ ઘણું ઉત્તમ કાર્ય કરો છો 🙏🌷જય શ્રી કૃષ્ણ🌷🙏
@falgunimankad6033
@falgunimankad6033 Месяц назад
Right ben
@jayabaxani5906
@jayabaxani5906 Месяц назад
God bless all time with you ❤❤❤
@meetk_gamerz_meetkgamerz_
@meetk_gamerz_meetkgamerz_ Месяц назад
Kem cho
@alpadasnami7402
@alpadasnami7402 Месяц назад
સાવ સાચીવાતછે બેન
@mandatrivedi1189
@mandatrivedi1189 26 дней назад
જલ્પા બેન તમે આ છોકરી પાછળ તમારો કીમતી સમય ના બગાડો તમે તેના માટે બહુ કયુઁ
@PiyushAhir-tn3yn
@PiyushAhir-tn3yn Месяц назад
જયમાઅમર
@karangoswami3446
@karangoswami3446 10 дней назад
બેન બા ખૂબ ખૂબ ધન્યવાદ સંસાર એવું કે વીષ નીકળે તો શિવ જી પી શકે
@shantabengarara1072
@shantabengarara1072 Месяц назад
Jay mataji jalpaben tame je kariyu te bahuj sarsa kariyu chhe Bhagwan tamne aa upadi thi bhar kadhe aej prabhu pase prathna Jayshree swaminarayn tamaru saru kare
@HareshDudakiya-np1pj
@HareshDudakiya-np1pj Месяц назад
જય શ્રી અમર માં બેન
@womensfashionart1707
@womensfashionart1707 Месяц назад
Sachi vat che di aa kalyug ni duniya ma filings ni koy value nathi sacha no jamano nathi di lado aatli Nani ketlu samje che really lado God bless u beta😢😢
@rammakwana3906
@rammakwana3906 Месяц назад
બેન. હીમત. નાે. હારાે.. આ. નુગરા. નય સુધરે. જય. અમર. માં
@nileshumaraliya-hn5yp
@nileshumaraliya-hn5yp Месяц назад
જય, માં,અમર, જલ્પા બેન,❤❤
@ManjulManjulrathod-yl9yg
@ManjulManjulrathod-yl9yg 27 дней назад
Tame bov sara so mane pan seva karavi game
@SunfildElectricalwatersolution
@SunfildElectricalwatersolution Месяц назад
વાહ બૅન બા ખુબ જ સુંદર કાર્ય કરી રહ્યા છો 15:01
@25swarajvinjvadiya1f4
@25swarajvinjvadiya1f4 Месяц назад
અષાઢી બીજ ના રામ રામ જલ્પા બેન
@MahipalsinhChudasma
@MahipalsinhChudasma Месяц назад
જયઅમરમા
@madhubenprajapati5807
@madhubenprajapati5807 2 дня назад
જય માં અમર 🙏🏻
@nareshmakvana5605
@nareshmakvana5605 Месяц назад
Jay mataji
@hetalkumari4097
@hetalkumari4097 Месяц назад
જય માઅંમર
@pravinbhaivikani2412
@pravinbhaivikani2412 Месяц назад
❤❤❤❤🙏👍🙏👍🙏
@user-er1rn7fj1r
@user-er1rn7fj1r Месяц назад
@rajeshkumarmaheta8212
@rajeshkumarmaheta8212 21 день назад
Jalpaben saru kam karo to 1000 karab bolava Vala che.kohtu kevay.
@latabengohil733
@latabengohil733 Месяц назад
જલપાબેન તમે રડશો નહી તમને રડતા જોઈ ને મનેખૂબજ દુઃખ થાય છે
@gordhanbhaikajavadara8924
@gordhanbhaikajavadara8924 Месяц назад
અમ્રર માં નો જય માં દું ખી થાવ મા
@ashishdhundhalva7857
@ashishdhundhalva7857 Месяц назад
જ્ય અમરમા
@indgamingak6398
@indgamingak6398 Месяц назад
હા જલપાબેન સાસુ મારી ઉપર આવુજ થાય છે
@devugaming3983
@devugaming3983 Месяц назад
જય માં અમર માં કેમછે મજામાં અષાઢી બીજના જાજા કરીને જય રામાંપીર માં🙏
Далее
УГАДАЙ ЕДУ ПО ЭМОДЗИ! #shorts
00:57
Просмотров 251 тыс.
HOW DID SHE DECIDE TO DO THIS?!
00:27
Просмотров 6 млн
УГАДАЙ ЕДУ ПО ЭМОДЗИ! #shorts
00:57
Просмотров 251 тыс.