Тёмный

કપાસમાં ફાલ ખરવા ના કારણો અને ઉપાય | kapas fal ni dava | કપાસમાંફાલ | kapas |  

 ખેતી જગત ની વાતુ (About the farming world)
Просмотров 17 тыс.
50% 1

ખાતર એક ફાયદા અનેક
• ખાતર એક ફાયદા અનેક જમી...
આ ખાતર વાપરી નાખ્યું તો ઉત્પાદન ૧૦૦% વધશે
• કપાસ માં ખાતર વાપરી ના...
નમસ્કાર ખેડુત ભાઇઓ
આજના વીડિયોમાં અમે તમને જણાવીશું કે કપાસના પાકમાં ફુલ ખરતા હોય જીંડવા ની સંખ્યા ઓછી છે ત્યારે કપાસના પાકમાં કંઈ દવા નો છંટકાવ કરવો જોઈએ.
કપાસના પાકમાં ફાલ ફૂલ ખરવા માંડે ત્યારે શું કરવું જોઈએ.
કપાસના પાકમાં જીંડવા ની સંખ્યા ઓછી જોવા મળે ત્યારે શું કરવું.
કપાસના પાકમાં ઉપેજ વધારવા માટે કંઈ દવા નો છંટકાવ કરવો જોઈએ.
કપાસના પાકમાં જીંડવા મોટા કરવા ભરાવદાર કરવા શું કરવું જોઈએ.
કપાસના પાકમાં ફાલ ખરવા ની સમસ્યા હોય તો કંઈ દવા નો છંટકાવ કરવો.
કપાસના પાકમાં જીંડવા વધારવા માટે સારી દવા કંઈ આવે છે.
કપાસના પાકમાં કંઈ દવા નો છંટકાવ કરવા થી કપાસ લીલોછમ થાય છે.
કપાસના પાકમાં કંઈ દવા નો છંટકાવ કરવા થી કપાસના જીંડવા મોટા થાય છે.
કપાસના પાકમાં કંઈ દવા નો છંટકાવ કરવા થી થ્રીપ્સ ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.
કપાસ ના પાકમાં કય દવા નો છંટકાવ કરવા થી મોલોમશી ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.
કપાસના પાકમાં કઈ દવા નો છંટકાવ કરવા થી લીલા તડતળિયા ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.
કપાસના પાકમાં કઈ દવા નો છંટકાવ કરવા થી ગુલાબી ઇયળ ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.
કપાસના પાકમાં ચુસીયા જીવાતો ને કેમ નાશ કરવી.
કપાસના પાકમાં ચુસીયા જીવાત નું નિયંત્રણ માટે ની દવા.
In today's video, we will tell you that the flowers fall in the cotton crop When the number of caterpillars is low, some medicine should be sprayed in the cotton crop.
What should be done when the fal flower starts falling in the cotton crop.
What to do when the number of bollworms is low in the cotton crop.
Some medicine should be sprayed to increase yield in cotton crop.
What should be done to make the cotton crop bigger and plumper?
If there is a problem of leaf fall in the cotton crop, spray some medicine.
There is a good medicine to increase the life of cotton crop.

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 72   
@jentibhaisolanki5088
@jentibhaisolanki5088 3 дня назад
સરસ 👌
@Khetijagatnivatu
@Khetijagatnivatu 3 дня назад
🙏
@koratmanish5289
@koratmanish5289 9 дней назад
ખુબ સરસ mahiti સર 🙏
@Khetijagatnivatu
@Khetijagatnivatu 9 дней назад
@@koratmanish5289 આભાર
@dineshgojiya446
@dineshgojiya446 4 дня назад
Jai Shri Krishna
@Khetijagatnivatu
@Khetijagatnivatu 4 дня назад
જય શ્રી કૃષ્ણ
@K_Baraiya
@K_Baraiya 9 дней назад
Saras mahiti api sir ji abhar
@Khetijagatnivatu
@Khetijagatnivatu 9 дней назад
આભાર
@gautammakvana-jy8fg
@gautammakvana-jy8fg 7 дней назад
જય શ્રી કૃષ્ણ
@Khetijagatnivatu
@Khetijagatnivatu 7 дней назад
જય શ્રી કૃષ્ણ
@shaileshvasava5794
@shaileshvasava5794 7 дней назад
ઓકે
@Khetijagatnivatu
@Khetijagatnivatu 7 дней назад
.
@VishalHadiyal-mj8vy
@VishalHadiyal-mj8vy 10 дней назад
Good information sir and keep it up 👍👍
@Khetijagatnivatu
@Khetijagatnivatu 10 дней назад
Thank you
@ArjanbhaiPatel-r9w
@ArjanbhaiPatel-r9w 9 дней назад
Suprb infomesn
@Khetijagatnivatu
@Khetijagatnivatu 9 дней назад
આભાર
@vasudevrajgor507
@vasudevrajgor507 9 дней назад
Good 👍
@Khetijagatnivatu
@Khetijagatnivatu 9 дней назад
👍
@baldaniyavipulbhai3422
@baldaniyavipulbhai3422 9 дней назад
Jay murlidhar kevl bhai
@Khetijagatnivatu
@Khetijagatnivatu 9 дней назад
જય મુરલીધર🙏
@dhansukhmer829
@dhansukhmer829 9 дней назад
😂 ખીસા માં હોય એટલે બધું આપી શકાય ❤❤
@Khetijagatnivatu
@Khetijagatnivatu 9 дней назад
...
@Adv628
@Adv628 10 дней назад
બહુ જ સારી માહિતી આપી
@Khetijagatnivatu
@Khetijagatnivatu 10 дней назад
આભાર
@gigabhaigohil6652
@gigabhaigohil6652 9 дней назад
Good morning sir 🎉
@Khetijagatnivatu
@Khetijagatnivatu 9 дней назад
🙏
@raiyanimayank1469
@raiyanimayank1469 10 дней назад
Khub sara result che sir dhanvarsha na
@Khetijagatnivatu
@Khetijagatnivatu 10 дней назад
સરસ
@chandreshnasit865
@chandreshnasit865 10 дней назад
Dhanvarsha jaamnagar ma kya malse?
@Khetijagatnivatu
@Khetijagatnivatu 10 дней назад
@@chandreshnasit865 કાનાણી ટ્રેડિંગ - જામનગર
@talsaniyarasik709
@talsaniyarasik709 10 дней назад
એમોનિયા સલ્ફેટ આપી શકાય
@Khetijagatnivatu
@Khetijagatnivatu 10 дней назад
હા આપી શકાય
@ashishdangar1447
@ashishdangar1447 10 дней назад
સર કપાસ ૧૦૦ દિવસ નો થયો છે નેનો ડી એ પી નો સ્પ્રે કરી સકાય ?
@Khetijagatnivatu
@Khetijagatnivatu 10 дней назад
00:52:34 નો સ્પ્રે કરો
@ashishdangar1447
@ashishdangar1447 10 дней назад
@@Khetijagatnivatu કપાસ સારો છે અને સાહ ભેગા થઈ ગયા છે ૪૦ દિવસે dap પાયા મા વાવ્યું પછી ખાતર પાયા મા નથી આપેલ તો ચાલશે
@Khetijagatnivatu
@Khetijagatnivatu 10 дней назад
@@ashishdangar1447 ચાલે આપે અત્યારે પ્રથમ છંટકાવ 00:52:34 100 ગ્રામ બોરોન 20 ગ્રામ ધનવર્ષા 30 મિલી પ્રમાણે કરવો
@professionalnew5556
@professionalnew5556 9 дней назад
005234 , boron , ana bheri chusiya ni dava bheri hale
@Khetijagatnivatu
@Khetijagatnivatu 8 дней назад
ના આપો તો વધારે સારું
@DhirajsinhParmar-ni5eq
@DhirajsinhParmar-ni5eq 10 дней назад
કપાસ માં પોટાશ ખાતર કેટલીવાર આપવાનું
@Khetijagatnivatu
@Khetijagatnivatu 9 дней назад
જીંડવા બેસવાની અવસ્થા પર આપી શકો
@dalsukhrathod3102
@dalsukhrathod3102 9 дней назад
Varsad na karne fall kari Jay to su karvu?
@Khetijagatnivatu
@Khetijagatnivatu 9 дней назад
એનો ઉપાય હું પણ ગોતું છું🙏
@dalsukhrathod3102
@dalsukhrathod3102 9 дней назад
Goto ne jaldi. Bahut khare se
@Khetijagatnivatu
@Khetijagatnivatu 9 дней назад
@@dalsukhrathod3102 પાક્કુ 🙏
@govindbhaimer9070
@govindbhaimer9070 7 дней назад
​@@Khetijagatnivatuઉપાય જડે. પસી કેજો હો
@sureshkoladiya056
@sureshkoladiya056 9 дней назад
Kay no thay khre
@Khetijagatnivatu
@Khetijagatnivatu 9 дней назад
...
@vijaybarariya113
@vijaybarariya113 9 дней назад
માયકો રાજા ખાતર આપી સકાય
@Khetijagatnivatu
@Khetijagatnivatu 9 дней назад
હા
@nileshpatel662
@nileshpatel662 10 дней назад
ધન વર્ષા ની કિંમત કેટલી છે
@Khetijagatnivatu
@Khetijagatnivatu 10 дней назад
આપના વિસ્તાર ના અગ્રોશોપ પર થી આપ જાણી શકશો
@mahesh.sojitra.6981
@mahesh.sojitra.6981 9 дней назад
A badhi dava bhegi karay
@Khetijagatnivatu
@Khetijagatnivatu 9 дней назад
@@mahesh.sojitra.6981 ખાતર ના ગ્રેડ છે જે ઉપર ભલામણ મુજબ કરી શકો
Далее
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
World‘s Strongest Man VS Apple
01:00
Просмотров 23 млн
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15