Тёмный
No video :(

કમર નાં મણકા માં આપવામાં આવતું ઇન્જેક્શન  

Dr Saumil Mandalia - Spine & Joint Specialist
Подписаться 22 тыс.
Просмотров 10 тыс.
50% 1

આ વીડિયોમાં ડોક્ટર સૌમિલ માંડલિયા દ્વારા કમરના મણકામાં ઇન્જેક્શન અપાય છે તેના માટેની પાંચ સૌથી મહત્વના સવાલો અને તેના જવાબ અંગેની ચર્ચા કરેલી છે.
કમરના મણકામાં ઇન્જેક્શન કોને આપી શકાય.
ઇન્જેક્શન ની પ્રક્રિયા શું હોય છે
તેના માટે ભૂખ્યા પેટે આવવું પડે અને કયા કયા રિપોર્ટ કરાવવા પડે.
તેની કોઈ આડઅસર હોય કે નહીં તે બાબતે ગુજરાતી ભાષામાં વિસ્તૃત ચર્ચા કરેલી છે.
Dr Saumil Mandalia
Address
ડો સૌમિલ માંડલિયા
Dr Saumil Mandalia
Ahmedabad
અમદાવાદ
Advance Hospital
4th Floor, Above pakwan hotel, pakwan cross road, Satellite, Ahmedabad
એડવાન્સ હોસ્પિટલ
ચોથો માળ, પકવાન હોટેલ ઉપર, પકવાન ચાર રસ્તા, સેટેલાઇટ, અમદાવાદ
M. No. 8347656823
ગાંધીનગર
Gandhinagar
Skin and Spine Clinic
1st Floor, Shivalay Residency, Opposite Vishal Super Market, Kudasan Gandhinagar
સ્કિન એન્ડ સ્પાઈન ક્લિનિક
પહેલો માળ, શિવાલય રેસીડેન્સી, વિશાલ સુપર માર્કેટ ની સામે, કુડાસણ, ગાંધીનગર

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
@ranailapiprana712
@ranailapiprana712 14 дней назад
Bahuj saras jankari badal khubaj moto abhar
@hkparmar6874
@hkparmar6874 Год назад
સાચી માહિતી આપી ,આભાર
@GitabenPatel-t3k
@GitabenPatel-t3k 28 дней назад
Saheb sachi mahiti aapi me injection 6 lidha che
@drsaumilmandalia
@drsaumilmandalia 28 дней назад
આપના રિપોર્ટ 8347656823 પર વોટ્સએપ કરો
@girishdarji1842
@girishdarji1842 Год назад
👍
@sagarkaklotar9839
@sagarkaklotar9839 Месяц назад
Injection nu nam su ch
@Falgunidangi-si7hi
@Falgunidangi-si7hi 2 дня назад
Mare l 4l 5 ma gadimma bukhavo chhe to mare a titmememamt mare levi chhe
@drsaumilmandalia
@drsaumilmandalia 2 дня назад
આપના રિપોર્ટ 8347656823 પર વોટ્સએપ કરો
@user-wf5jd7fz1t
@user-wf5jd7fz1t 2 месяца назад
Mane pan l4 l5 डिस्क् bluge6 char mahina thi su karavu kai j samjatu nathi.. 😢😢😢😢
@drsaumilmandalia
@drsaumilmandalia 2 месяца назад
આપનો MRI રિપોર્ટ 8347656823 પર વોટ્સએપ કરો
@ravimokariya2525
@ravimokariya2525 17 дней назад
1 mm gadi problem he
@drsaumilmandalia
@drsaumilmandalia 17 дней назад
આપના રિપોર્ટ 8347656823 પર વોટ્સએપ કરો
@sangitachaudhari9738
@sangitachaudhari9738 Год назад
Sir. Mane. Saitika. Che. Ane. Mare. Aa trtment..karavavi . che. To .khechi..ketlo .thay .che. Sareras. Janavava. Vinati
@drsaumilmandalia
@drsaumilmandalia Год назад
આપના રિપોર્ટ 83476 56823 પર વોટ્સએપ કરો
@pratibhabagthaliya
@pratibhabagthaliya 11 месяцев назад
Charge ketlo Thai
@drsaumilmandalia
@drsaumilmandalia 11 месяцев назад
Send reports on 8347656823
@galovatukiya6727
@galovatukiya6727 9 месяцев назад
આયુષ્માન કાંડ ચાલે
@drsaumilmandalia
@drsaumilmandalia 9 месяцев назад
Send reports on 8347656823
@PinalbenChaudhary
@PinalbenChaudhary 10 месяцев назад
કેટલો ખચ થાય છે
@drsaumilmandalia
@drsaumilmandalia 10 месяцев назад
Send reports on 8347656823
@PinalbenChaudhary
@PinalbenChaudhary 8 месяцев назад
સર મૈ ઇજેશન લીધુ છે અને મને પગ મા ભારે લાગે છે અને સોજા પણ આવા છે છુ કરવુ 3 દિવસ થયા છે
@drsaumilmandalia
@drsaumilmandalia 8 месяцев назад
આપના રિપોર્ટ 8347656823 પર વોટ્સએપ કરો
@PinalbenChaudhary
@PinalbenChaudhary 8 месяцев назад
@@drsaumilmandalia મોકલી આપ્યા હતા
@drsaumilmandalia
@drsaumilmandalia 8 месяцев назад
@@PinalbenChaudhary આપ કોલ કરીને ડો સૌમિલ માંડલીયા ને નીચે આપેલા સરનામા પર મળી શકો છો. નારાયણા હોસ્પિટલ રખિયાલ ચાર રસ્તા સોનીની ચાલી, અમદાવાદ એડવાન્સ હોસ્પિટલ પકવાન હોટલ ની ઉપર, પકવાન ચાર રસ્તા, સેટેલાઈટ, અમદાવાદ સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક પહેલો માળ, શિવાલય રેસીડેન્સી, વિશાલ સુપર માર્કેટની સામે, કુડાસણ ગાંધીનગર અપોઈન્ટમેન્ટ માટે 8347656823 સાંધા તથા મણકા નાં રોગો માટે ની માહિતી માટે ડો સૌમિલ માંડલિયા ને RU-vid પર ફોલો કરો youtube.com/@drsaumilmandalia?si=nEGqhEIE_G-0nWHQ
@alpeshkathariya4994
@alpeshkathariya4994 6 месяцев назад
ઈજેકશન નો ખચૈ કેટલો થાય છે જણાવવા વીનતિ
Далее
СЕРЕГА ПИРАТ - TEAM SPIRIT
02:37
Просмотров 302 тыс.
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
Просмотров 6 млн
Avaz Oxun - 10 yillik yubiley konsert dasturi 2023
2:52:33
Sciatica treatment at best pain hospital of Gujarat
11:06
Part 2 Live Q&A with Dr  Dipen Patel on Backpain Sciatica
1:02:26
СЕРЕГА ПИРАТ - TEAM SPIRIT
02:37
Просмотров 302 тыс.