વિરોધ પક્ષ નો અવાજ દબાવી દેવાના પ્રયાસો કર્યા હતા... કોંગ્રેસ ના સભ્યો ખરીદી લીધા ધમકાવવા તોડવા.. જો વિરોધ નો અવાજ દબાવી દો તો ભયમુક્ત ભ્રષ્ટાચાર નું સર્જન થાય.. ભયાવહ સ્થિતિ કહેવાય
કેમ આટલું બધું જનતા વિશે ઝેર ઓકો છો. તમારા ઘર માં આવું થાય તો કેમ થાય? તમને ગમશે?. સારું બોલો ભાઈ ભગવાન બધું જ જોવે છે. તમને પણ આવા દિવસો આવશે ત્યારે રડતા પણ નહિ આવડે 🙏 બિચારી જનતા હેરાન થાય છે તેને મદદ થાય તેટલી કરો. નહિતર શાંતિ થી બેસો 🙏🙏
यह जो आप शाबाशी दे रहे हो वह गलत दे रहे हो इनको जाना चाहिए था नटराज वहां जाते तो पता चलता क्या यह जहां की विजिट कर रहा है वह तो करोड़पति है वह तो कल खड़े हो लेकिन उन लोगों का क्या जो लोग को सही में मदद की जरूरत है
આ પરિસ્થિતિ ને યાદ રાખજો જે છે, પછી વોટ લેવા આવે ત્યારે પણ યાદ રાખજો ભૂલી ના જતા તમે પછી વિકાસના સપના માં ખોવાય ના જતા , પછી એવું ના થાય આવતા વર્ષો માં એક માળ નહિ બે માળ સુધી પાણી આવી જાય.
गुजरात के लोग काम देखकर वोट नहीं देते ! ३० साल से सिर्फ और सिर्फ धर्म और पार्टी को ही देते रहते ! फिर तो कुदरत भी रूठेगी ही ! गुजराती लोगों को कुदरत का संकेत समझने की जरूरत है !
Gujrat k log kya dekhker bote detey hai. Yeh time aane per pta chal hee jayega. Or kudrat k aage koi bhi party ho, nahi tikti. Yeh time vote ,politics, party ki baat kerne ka nahi hai. Agar insaan ho to insaan ki help kerne ki danat rakho. Jisne jo kiya hai wo bharega hee. Aisey hee akdusre ko blame kertey rehna, per help nahi kerna. Moka mat chhodo. Rajniti kerne ka.
૨૫-૩૦ વર્ષ થી bjp સરકાર છે ગુજરાત ની પબ્લિક મૂર્ખ છે મૂર્ખ કડવું સત્ય છે BJP party ભ્રષ્ટ મા ભ્રષ્ટ પાર્ટી છે ગુજરાત ની પબ્લિક બહુ ભોળી છે એમને ખબર છે કે ગુજરાત ની પબ્લિક થોડા દિવસ હલો કરશે પછી એવું ને એવું વિચારો કઈક નઈ તો આગળ બહુ મુશ્કેલી મા આવસો
ભાઈ..... ભલે કોંગ્રેસ ના સમયે થોડોક વિકાસ થયો હતો.....પણ ટકાઉ અને ગેરંટી ૧૦ વર્ષ ની.... જ્યારે ભાજપના રાજમાં વિકાસ વધુ ને ગેરંટી ૬ મહિના ની....જય હિન્દ
Waah saras Gajab na vchar chhe. Jyare pn koi aapda k koi incidence bne tyare bas politics chalu .ane party ane public ne uskervanu start thai jaay. Hatsoff aava loko ne.j aavi paristhitiyo ma pn moka Sodhi le chhe.
Ben aa baroda ma pehliwar hase pani...pan Amara Navsari ma every year 2 to 3 times aavu j pani ave che...to aamaru Navsari pan cover karjo..moti city par badha dhyan hoy che...Na na town pan par dhyan rakhjo..
शहर के लोगों जो करते हैं वही वापस मिल रही है, मैंने गुजरात में रहते हुए देखा है की लोग बहुत जिद्दी है यहां पर। कचरा फेकना , गीला सुखा अलग अलग करना नही करते हैं और पैसों कि गोलमाल करना । पूरे दिन मावा खाना प्लास्टिक रोड में फेकना चाय पीना कप रोड पर फेकना लेकिन जब कुछ होता है बस सरकार के ऊपर डाल दो
પાણી વગર ના નેતા નહી પાણી વગર ની જનતા છે એક પુતળુ ઉભુ કરવા નુ એક બે રસ્તાઓ નામ બદલવાનુ હિન્દુ રાષ્ટ્ર ની વાતો કરવા ની બસ થઈ ગયુ કામ ખોબલે ખોબલે વોટ મળે પછી કરો ભ્રષ્ટાચાર આ ભાજપ ના ગુંડાઓ નુ કામ
હું એક સિવિલ એન્જિનિયર છું, મારા ૪૫ વરસના અનુભવથી કહું છું કે આટલા Low Laying area માં આ સ્કીમ VMC કઈ રીતે પાસ કરી છે? આપણે ત્યાં મુંડન ની વિધિ પણ કરવી હોય તો બ્રાહ્મણ ની પાસે જાય છે, પણ કરોડોના મકાન લેવા હોય તો Experts ની સલાહ ના લે ! હવે ભોગવવાનું કોને ? આ problem કાયમ માટે રહેશે .