Тёмный
No video :(

કલોલના કનુભાઈને USAમાં જીવતે જીવ નરકનો અનુભવ થઈ ગયો, દિલ પર પથ્થર મૂકી લેવો પડ્યો આકરો નિર્ણય 

I am Gujarat
Подписаться 113 тыс.
Просмотров 791 тыс.
50% 1

ઈલીગલી અમેરિકા જવામાં કેટલું જોખમ છે તેનાથી કોઈ અજાણ નથી, અમેરિકામાં જઈને પણ કેવી-કેવી તકલીફ અને અપમાન સહન કરવા પડે છે તે પણ ગુજરાતીઓ સારી રીતે જાણે છે. જોકે, જેમના સંબંધી કે ફેમિલીમાંથી કોઈ અમેરિકા રહેતા હોય તે લોકો તેમના ભરોસે ત્યાં જવા માટે તૈયાર થઈ જતાં હોય છે અને તેના માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરી નાખતા હોય છે. પરંતુ અમેરિકામાં પગ મૂક્યા બાદ ઘણા લોકોની જિંદગી નર્ક બની જાય છે, અને તેમની સ્થિતિ ના ઘરના કે ના ઘાટના જેવી થાય છે. કલોલના એક સુખી-સંપન્ન પરિવારે પોતાને થયેલા આવા જ એક ભયાનક અનુભવને IamGujarat સાથે શેર કર્યો છે, જે ઈલીગલી અમેરિકા જવા માગતા કોઈપણ વ્યક્તિ કે ફેમિલી માટે ચેતવણીરૂપ છે. કલોલમાં રહેતા કનુભાઈ માર્ચ ૨૦૨૩માં પોતાના ૧૬ વર્ષના દીકરા અને પત્ની સાથે અમેરિકા જવા માટે નીકળ્યા હતા, જેના માટે તેમણે કલોલના જ એક એજન્ટ સાથે ૧.૮૫ કરોડ રૂપિયામાં ડીલ કરી હતી. એજન્ટે કનુભાઈને વાયદો કર્યો હતો કે તેમને રસ્તામાં કોઈ તકલીફ નહીં પડે, અને તેના માટે કનુભાઈએ પાંચ લાખ રૂપિયા વધારાના પણ ચૂકવ્યા હતા. જોકે, ૧૮ માર્ચના દિવસે ઈન્ડિયાથી રવાના થયેલા કનુભાઈનો ખરાબ સમય પોતાનું વતન છોડ્યાના ગણતરીના દિવસોમાં જ શરૂ થઈ ગયો હતો.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
વોટ્સએપ પર IamGujarat સાથે જોડાઓ: chat.whatsapp....

Опубликовано:

 

22 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 393   
@vidyapatel7077
@vidyapatel7077 8 месяцев назад
Thanks sir સર હું અમેરિકન સિટીઝન છું મારે પોતાના સ્ટોર પણ છે પણ હું એટલું કહીશ કે અમેરિકા જીવતી જીવત નર્ક છે બધાએ અમેરિકાના મોહ છોડી આપણા ભારત દેશમાં રહેવાની ભલામણ કરીશ અમેરિકામાં રહેવા વાળા બધા પૈસા નો દાસ બનીને જ રહે છે કોણ સગો કે કોણ સબંધી એની કોઈ ને ગતાગમ નથી i love 💕 my BHARAT ❤🕉️🙏🇮🇳
@rahimshaikh9562
@rahimshaikh9562 8 месяцев назад
Sachi waat chhe .. tu kyare badhu wechi wachi ne india aawe chhe??
@shaukataliprasla3838
@shaukataliprasla3838 8 месяцев назад
Absolutely 💯 right ✅
@shobhanaujeniya333
@shobhanaujeniya333 8 месяцев назад
Tu bhai kyare India aavis welcome karisu
@_hasti_art
@_hasti_art 8 месяцев назад
Mara pan aavu chhe
@BW11185
@BW11185 8 месяцев назад
Why you staying in USA, go back to India , if America is a hell.
@bhimdevrami9187
@bhimdevrami9187 8 месяцев назад
અમને કનુભાઈ પ્રત્યે કોઈ દુઃખ,,,દયા,,,કે લાગણી થતી નથી કેમકે આ બનાવ માટે કનુભાઈ પોતે જ જવાબદાર છે,,,,હજુ પણ આવા બનાવ પર થી શિખામણ લેવા કોઇ તૈયાર નથી બીજા ઘણા કનુભાઈઓ આવા દુઃખ સહન કરવા તૈયાર બેઠા છે
@pcplumber01
@pcplumber01 8 месяцев назад
બરાબર સાચી વાત કરી છે 👍
@PRAKASHPATEL-iu8nx
@PRAKASHPATEL-iu8nx 8 месяцев назад
Bharat ni sardar patel ne kheduto ne bachavi apeli jamin padavi leva mate videshi anaj ayat kari kheduto ne pymal kari deva nu videshi shadyantra.ajento gerkaydesar hoy to videsh ma kevi rite tya rahe se.
@rohit.rkp222
@rohit.rkp222 7 месяцев назад
Hahahahaha😂😂😂
@gpp-qs6mo
@gpp-qs6mo 4 месяца назад
Pp❤😂😂😂😂😂 hu bu ni mo ko ab ni🎉 1lll ​@@PRAKASHPATEL-iu8nxg 😂 is
@sonalbhatt6175
@sonalbhatt6175 3 месяца назад
Sachi vaat
@ushabhatt7990
@ushabhatt7990 8 месяцев назад
ભારત મા રહેવાની મજા છે એવી ક્યાય નથી ફોરેનનો મોહ છોડી દેજો અહીં કામવાળા અને રસોઈયા મળી જાય છે જલસા કરો
@babaramdevceteringsarvichv7497
@babaramdevceteringsarvichv7497 8 месяцев назад
👌👌👌🙏🙏🙏
@babubhaipatel9105
@babubhaipatel9105 8 месяцев назад
અહી ભારત દેશ મો એક કરોડ અને પંચ્યાસી લાખ રૂપિયા મો 3 પેઢી સુધી ખવાય.
@amazinglifehacks541
@amazinglifehacks541 7 месяцев назад
Pan bhaila ahi 1 crore hova joine ne? Ane hoy to koi shu karva jaay tya ? Aatlu to nana chokra ne khabar pade. Rahi vaat 1 crore vyaje lai ne javani to je America paheche ene Loko uchhina aapse pan Jo yeh vyakti India ma hoy to 10 lakh uchhina sodhvama pan faafe chadi jaay.
@manujithako3468
@manujithako3468 7 месяцев назад
કનુભાઈ ના દોસ્ત ને સલામ 🙏
@belimanvarbhai9637
@belimanvarbhai9637 8 месяцев назад
I love my india. india is the best
@balkrishnamistry3469
@balkrishnamistry3469 8 месяцев назад
ભાઈ સાહેબ બે કરોડ રૂપિયા નું મહિને એક લાખ વ્યાજ મળે મને લાગે છે કે ભારત માં એક લાખ રૂપિયા માં પાંચ માણસો નો પરિવાર સુખે થી જીવી શકે કદાચ કોઈ એ નોકરી કરવા ની જરુર પણ ના પડે પછી આવી બેવકૂફી નો અર્થ સમજાતો નથી
@hdesai7348
@hdesai7348 8 месяцев назад
And yet the stupidity to spend so much money to go and complain about treatment in USA
@kalpitapokia
@kalpitapokia 8 месяцев назад
વ્યાજે લય ને ગયા તા. વ્યજે આવા જોખમ ના લેવાય. ઘણા લોકો ની પેઢી ઉચી આવી ગય અમેરિકા જઈ ને, તો મન તો લલચાય જ. હા પોતાની મૂડી હોય તો વ્યાજ, મ્યુચલ ફંડ થી અહી બેઠા બેઠા ખવાય. અને જવું જ હોય તો 4 કરોડ માં તો આખી ફેમિલી ના ઇન્વેસ્ટમેન્ટ વિઝા મળે અને પાંચ વર્ષે પૈસા પાછા પણ મળી જાય.
@JamnabenBhagvan
@JamnabenBhagvan 8 месяцев назад
ભાઈ તમે ખુબ સરસ રીતે સમજાવ્યું મીઠાશ ભર્યા સ્વરમાં એટલે તમારા માટે એક 👍🏻👌🙏 લાઈક કનુભાઈએ જે સહનશીલતા ધીરજ રાખી એ બદલ પ્રભુ એમને ભારતમાં ઘણું ઘણું સુખ આપે એવી પ્રાર્થના
@chatenapatel8307
@chatenapatel8307 7 месяцев назад
I love my india. India is the best
@NileshPatel-b5b
@NileshPatel-b5b 23 дня назад
I also love my India
@user-nq8wf4pm8i
@user-nq8wf4pm8i 8 месяцев назад
That’s true story and reality
@user-lc5vt6eb4i
@user-lc5vt6eb4i 5 месяцев назад
Always amazing 😮😢 but also 😊 always be happy if myself to be in touch with daughter to my world though.i love my india 🎉
@naineshamin5584
@naineshamin5584 8 месяцев назад
Bilkulsatya bhai
@yakubchaudhery
@yakubchaudhery 4 месяца назад
કનુ ભાઈ કેમ લાલચ રાખી આટલા રુપયા હોવા છ
@sajjadrafiq2738
@sajjadrafiq2738 8 месяцев назад
Thanks for your efforts. The best place for any human being, any where in the world is under his own roof , in his own country.
@preetithakker3741
@preetithakker3741 23 дня назад
India is best
@krishnalaxmanbhai6866
@krishnalaxmanbhai6866 8 месяцев назад
જવાયજનય
@hemapatel3745
@hemapatel3745 8 месяцев назад
Thank you sir America ma koe koe nu nthi India is great 👍 👌
@manharbenrajput5691
@manharbenrajput5691 8 месяцев назад
Now a days India also same condition. If u give money to u r relative they don't give u back in our caste& even if u earn more money all relatives jealous of u not happy
@suchetashah8686
@suchetashah8686 8 месяцев назад
All are selfish
@vyasr.k.9125
@vyasr.k.9125 8 месяцев назад
ભાઈ ગુજરાત જેવું દુનિયામાં સવર્ગ જેવું બીજે ક્યાંય સ્વર્ગ નથી આ આપણું ગુજરાત જ અમેરિકા કે સ્વર્ગ અથવા રૂપિયા બધું જ અહીંયા છે થોડું ખાઓ થોડું કમાઓ પણ ગુજરાત છોડી ક્યાંય ના જાઓ
@shivshaktidigital3089
@shivshaktidigital3089 8 месяцев назад
હા ભાઈ
@Anttenmen
@Anttenmen 8 месяцев назад
आपणू गूजरात स्वर्ग थी पण सुदर से
@SanjayThakor-zt7gy
@SanjayThakor-zt7gy 8 месяцев назад
સાચી વાત છે ભાઈ
@rekhapanchal8796
@rekhapanchal8796 8 месяцев назад
Vry informative vdo for these type of people who residing unlegal in other countries
@prajapatikamleshbhai7506
@prajapatikamleshbhai7506 20 дней назад
સો ટકા સાચી વાત છે ભાઈ
@abbasbhaikharodiya1159
@abbasbhaikharodiya1159 8 месяцев назад
તમે બહુજ સરસ રીતે, બધાના અનુભવ ni કહાની બહુજ સુંદર રીતે માહિતી આપો છો,ધન્યવાદ ,very nice explen ,thanks again.
@satishjifatajithakor9557
@satishjifatajithakor9557 22 дня назад
ભાઈ કામ કરવું હોય તો ભારત માં ગુજરાત ,માં કામ 18 કલાક કામ કરો. એટલે અમેરીકા છે પણ આ લોકો ને અમેરીકા જવું ગમે છે
@prahladchaudhari8970
@prahladchaudhari8970 8 месяцев назад
સુંદર રજૂઆત...લાલચ બૂરી બલા
@DaxabenPatel-bc3pm
@DaxabenPatel-bc3pm 8 месяцев назад
India is great
@jayprakashpatel7646
@jayprakashpatel7646 8 месяцев назад
ભાઈ, હું પણ અમેરિકા માં કાયદેસર નાં ઇમિગ્રેશન વિઝા પર આવ્યો છું પરંતુ ભારત માં જેટલી સંબંધો ની કિંમત છે તેવી અહિયાં અમેરિકા માં ક્યાંય નથી અને જો કોઈ સંબંધી સ્વાર્થ વગર તમને બોલાવશે તો તે તમારી ભૂલ છે. એમાં પણ GJ-2 વાળા લોકો ની તો વાત જ ન પૂછશો, એ લોકો તો લીલી નોટ ની પાછળ એટલે ગાડા છે કે એની આગળ એમને કોઈ સંબંધ દેખાતો નથી.
@chiragm2042
@chiragm2042 8 месяцев назад
Not only GJ2 all are same when they reach Abroad. They think about earning money only and become selfish
@zubairmuhammedmukardamwala8792
@zubairmuhammedmukardamwala8792 8 месяцев назад
I agree bhai I came here legally in 2019 but I have seen such people of Gujarat specially who works for 16 hours even they can not afford even home and happy life . They cried and even can’t back to India They are like a washerman’s dog
@kaminisathvara
@kaminisathvara 6 месяцев назад
Khali gj2 vada j nai mare ahi badha charotar baju na che e loko pan Eva j Che .. mane em k pads Mehsana vada to kaik Sara hase but aa story joya pachi have thay che badha sarkha hoy Che
@pandyakandarpa8015
@pandyakandarpa8015 7 месяцев назад
Thanks for information, gujarat ma rehava ane nokari karvani maza Aakha world ma kyay na aave
@bhogilalpatel4135
@bhogilalpatel4135 8 месяцев назад
Good 👍
@nakumvallabh3596
@nakumvallabh3596 8 месяцев назад
બિચારા ખુબ દુખી થયા તો ઇન્ડિયા જેવું તો ક્યાંય પણ સુખ શાંતિ ૐ નથી ભાઈ ભગવાન ને પ્રાર્થના કરી સુવું જોઈએ અને પ્રાર્થના કરી ને જાગો દુઃખી નય થાયી હોં ભાઇ બહેનો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માં કુળદેવી શ્રી ચામુંડા માતાજીના ચરણોમાં કોટી કોટી રામ રામ રામ રામ
@shivaniwala9259
@shivaniwala9259 8 месяцев назад
India is always best India ma pan sari job nd payment male che
@desaijivraj5218
@desaijivraj5218 8 месяцев назад
Nice information 🌹
@amitanaidu842
@amitanaidu842 8 месяцев назад
He should not leave the agent should take strict action.
@devrajthakor2116
@devrajthakor2116 8 месяцев назад
I love my india❤❤❤❤❤❤❤
@babubhaiparmar9984
@babubhaiparmar9984 8 месяцев назад
My india is great
@arifbhaivahora3918
@arifbhaivahora3918 8 месяцев назад
Best vidyo
@safdarhussainbukhari8907
@safdarhussainbukhari8907 8 месяцев назад
Assalamualaikum Wala Rahamatullahe Barkatahu. I am a citizen of the USA now but basically I belong to India, Khanpur, Ahmedabad, Gujarat State. It is totally true that if we earn a Dollar in the USA, we will get Rs.85/- of India but we have to meet the Daily expense of lives only in the USA in Dollar only and not in Rupees. The Technically Highly Qualified Youngster can only enough to keep their bodies and souls together. Otherwise, the employees working in the store do not get Handsome Salaries. Even, such employees can't afford the rent and other essentialities of lives. Either Uneducated or not Technically Highly Qualified people must stay in India only. India is the best for such people. Jazakallah Khair.
@mukesholakiya4152
@mukesholakiya4152 8 месяцев назад
I love India
@bhanuchokshi8952
@bhanuchokshi8952 8 месяцев назад
You are right
@vinayparekh7015
@vinayparekh7015 8 месяцев назад
Very good news
@girishpandya6402
@girishpandya6402 8 месяцев назад
Mind blowing ,
@dilserojasara7920
@dilserojasara7920 7 месяцев назад
Om shanti
@user-qb9yg2zi2h
@user-qb9yg2zi2h 8 месяцев назад
हां यहां ऐसा ही होता है सबके साथ कन्नू भाई की बात हमारे साथ भी कुछ ऐसा ही हुआ है लेकिन हम क्या करें हम वापस इंडिया जा नहीं सकते हैं
@kiranpatel3074
@kiranpatel3074 8 месяцев назад
India my India great
@pravachan4355
@pravachan4355 6 месяцев назад
India is much better country to live in then UK or USA. I don't know why people want to give up their peaceful life in India and go through this type of hardship.
@sarojdarji8871
@sarojdarji8871 8 месяцев назад
1 karod hath par hoy tene bijane tyaa મજુર બનવાની ક્યાં જરૂર છે ભાઈ??
@gajjarhm2309
@gajjarhm2309 8 месяцев назад
પૈસા હાથ પર હોવુ એને એને ક્યા રોકવા થી વધારે વલતાર મેલ એવી બુદ્ધી હોઈ વધારે ઝરૂર છે
@shaileshpatel1496
@shaileshpatel1496 8 месяцев назад
વાત બરાબર છે પણ લોકો ના શોખ અને ખર્ચ ખોટાં થઈ ગયા છે અને પાછી દેખાદેખી?
@shaileshpatel1496
@shaileshpatel1496 8 месяцев назад
સુથાર મિસ્ત્રી ની વસ્તી અમેરિકામાં ગણી શકાય તેટલી હશે માટે અને પૈસા એક, દોઢ કે તેના કરતાં પણ વધારે ખર્ચ કરીને જાય છે તેની પાસે પણ થોડાં છે પૈસા લોકો મદદ કરે છે માટે અને અમારી તો બહું વસ્તી છે અમેરિકામાં, કેનેડામાં, ઇગ્લેન્ડ મા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પણ?
@shaileshpatel1496
@shaileshpatel1496 8 месяцев назад
અહીયાં સુથાર મિસ્ત્રી એકબીજાને મદદ નથી કરતાં તો અમેરિકા કે અન્ય વિદેશના દેશ માટે કોણ મદદ કરે?
@shaileshpatel1496
@shaileshpatel1496 8 месяцев назад
દરજી તો ખાસ જોવા પણ ન મળે?
@prakashpanchal5400
@prakashpanchal5400 7 месяцев назад
Ha layi lo dollar...gujratio ne dollar ni lalach bahu game che....jay hind...
@neils1978
@neils1978 6 месяцев назад
I live in Us. If you have 50 lakhs in Indian rupees, then please don’t go anywhere. India is best :)
@bharatpatel4183
@bharatpatel4183 8 месяцев назад
લોભ અને લાલચ
@user-cd6zn1hx2p
@user-cd6zn1hx2p 8 месяцев назад
Ek dam sachi vat
@babubhaiparmar9984
@babubhaiparmar9984 8 месяцев назад
Sahi bat he
@RehanKhan-ss2ul
@RehanKhan-ss2ul 8 месяцев назад
આટલા રપિયામાં માં તો મોજ કરી રેહાવાય
@gajjarhm2309
@gajjarhm2309 8 месяцев назад
મોજ કોને કહેવે એ કનુભાઈ ને ખબર નહિ હોય, ખબર હાશે તો અહિની મોજ માની જુની લગતી હાશે
@PRAKASHPATEL-iu8nx
@PRAKASHPATEL-iu8nx 8 месяцев назад
Tyan Baira ahina baira ne eva fasave ke mane j nahi.kanu bhai to majboor thya vina. ahi jivava na de . tyana khota sosial midiya ma khechai ne.
@ranjitsumati27
@ranjitsumati27 8 дней назад
In spite of tons of such shocking and daily increasing incidents in U. S. A. Human export from India is always there as usual......thanks to the govt policies.......encouraging directly or indirectly and with LOOSE exchange control.
@keyangamer6783
@keyangamer6783 8 месяцев назад
Very true..
@DgRaval-lu2sw
@DgRaval-lu2sw 4 месяца назад
😊😊😊😊
@merprakash1387
@merprakash1387 8 месяцев назад
I love my india...jina yaha marna yaha..
@SunilSenLimbani911
@SunilSenLimbani911 8 месяцев назад
ખૂબ સરસ રીતે સ્ટોરી સમજાય અને માર્ગદર્શન મળે તે રીતે રજૂ કરવા બાદલ આભાર... અન્ય તો રાડો પાડીને સ્ટોરી અપે તો અધૂરી મૂકવી પડે.. પણ તમારી સ્ટોરી છેલે સુધી સાંભળી.. ઘણું જાણવા મળ્યું.. thanks again
@ketanpatel3300
@ketanpatel3300 7 месяцев назад
Gujarat is great India is great Bharat is great MAKE IT GREAT NOT DESERT IT
@kismatpatel4741
@kismatpatel4741 8 месяцев назад
Badhi vat Sachi che pan india thi jene English nathi avadtu ene aavu kam karvu j pade ahi enligali avya hoy etle ss na hoy etle job pan koi na rakhe etle usa ni aaj sachhai che badhane aa sahan karvu j pade che ane e pan che k ahi koi koi nu nathi jeni pase paisa hoy eni wah wah che maro khud no anubhav che saga ne tya koi divas na javay Sachu kahu me Pakistani ne tya 6 year job kari pan ne ek ek minute no pagar apyo che
@habibpathan5632
@habibpathan5632 8 месяцев назад
India
@smitadoshi9015
@smitadoshi9015 8 месяцев назад
આટલું બધું થયા પછી પણ કનુભાઈ એમ નથી કહેતા કે અમેરિકા ઇલ્લીગલ ના જવાય.
@patelkirti2250
@patelkirti2250 8 месяцев назад
I ligal to su ligali pan maza nathi
@shobhanamehta3371
@shobhanamehta3371 8 месяцев назад
india is best bcz we get bai n maharaj here n in a day we can contact our relatives to fresh mind bcz senior citizen love to do it or help family ther in kitchen bcz they go to office n we have nothing to do
@daxatrivedi
@daxatrivedi 8 месяцев назад
India great che..jo proper job offer k koi angat vishvas valu hoy to vandho no ave but avi rite jay to 1000 % dukhi j thay
@bcgamit9114
@bcgamit9114 7 месяцев назад
દેશી "રોહિંગ્યા"
@kavyadish1300
@kavyadish1300 8 месяцев назад
1.85 કરોડ રૂપિયા હોય તો આ બધી જફા ક્યાં કરવા ની હોય એના બેન્ક વ્યાજ થિજ જીંદગી આરામ થિ જાય
@NeetaMakwana-bt3gl
@NeetaMakwana-bt3gl Месяц назад
Ek dam sachi vat👍
@user-dy2os6bk6k
@user-dy2os6bk6k 8 месяцев назад
Like USA same situation in U.K AS well. People are doing any type of job.
@Patelprahladbhai
@Patelprahladbhai 8 месяцев назад
42 samaj any person far 01 mile for happy life hard truth report
@Patelprahladbhai
@Patelprahladbhai 8 месяцев назад
any nation not go iligal money and life gone hard truth report
@bhaveshjoshijoshibhavesh572
@bhaveshjoshijoshibhavesh572 7 месяцев назад
કનુભાઈ ના સગાને ધન્યવાદ કેવો જોઈએ
@bksangita9412
@bksangita9412 4 месяца назад
Bhai saras samjayu
@KamleshPatel-ec4uy
@KamleshPatel-ec4uy 8 месяцев назад
Pranamji
@mahendrabhaipatel8383
@mahendrabhaipatel8383 8 месяцев назад
Thanks Avi mahiti Apta raho,su gujrat mo Ava Ajanto gana sa Tayo ni tapas karo Sarkar pakda to saro tamar surname.moklo to Ava gana 2,nonar na Ajanto na Nam Bahar Avsa,ja loko Ava dhadha kari Bharat mo ,2 numbering milkato Vasavi sa jago Hava to Had thi gay sa ❤mara Bharat mahan
@threeangels4819
@threeangels4819 18 дней назад
So many people travel from India to United Kingdom and America. Those agents in India should be banned, they are not doing illegal activities and breaking the law in India, by providing Fraud services. I have been living in United Kingdom for 32 years and I come across so many couples and young families who are struggling. I guide them out of their problems without taking any fees.
@naitikshah5153
@naitikshah5153 8 месяцев назад
1.5 cr buisness ma invest karya hot to aje kya hota kanu kaka..
@suchetashah8686
@suchetashah8686 8 месяцев назад
FD Bank ma Kari hot to interest ma j India maaaram thi rahevay
@user-rt3kq7qj3j
@user-rt3kq7qj3j 8 месяцев назад
If u come to USA legally & u r not set in India financially come to USA ! U will be make good money according your capacity of work ! In India for upper class not good opportunity !!
@dharmeshparekh4747
@dharmeshparekh4747 8 месяцев назад
Do you have support me for Job at there sure if I can do it all after you'hv support me seriously B'cz here in India no value of genuine, honestly and trustworthy systematic people work do it also her lives in state forward nature Life Style So I hope you've give me a best suggestions for me what will I do it better for my family and my Life together
@user-rt3kq7qj3j
@user-rt3kq7qj3j 8 месяцев назад
@@dharmeshparekh4747 legally u land here ! U will get job , there is lot of job here ! Unlegaly people got trouble !
@dharmeshparekh4747
@dharmeshparekh4747 8 месяцев назад
@@user-rt3kq7qj3j do you have support me if I have come at there as a visitor Visa and than after converting to work permit Visa apply ? Plz. Brother if possible support me seriously B'cz here in India situation day by day not comfortable for genuine and honest people
@anilkandhaadivasitimligj3453
@anilkandhaadivasitimligj3453 8 месяцев назад
Thanks for amirka am no going
@mirathanki3443
@mirathanki3443 8 месяцев назад
This is reality of illegally entering in any country not just America Have you guys think of Rohingyas or other tribes illegally entering India and now living in camps set up by Indian government?.and This is absolutely ridiculous mistake people who are well settled in india doesn't need to be coming to US and blaming other people who doesn't help them.
@ranjitsumati27
@ranjitsumati27 8 месяцев назад
How good or better is the "REALITY" of EVEN those who are Legally in U. S. as immigrants and who are even Citizens of U. S.? Are they not facing routine Discrimination, Racial Profiling by Police, Insults, Violence and even fatal attacks, and frequent calls of "Go Back To Your Country" sort of NONSENSE? What are you talking here?
@thakorvikram-xb2bw
@thakorvikram-xb2bw 8 месяцев назад
Biju koi nathi jatu patel vadhare jay se
@surendrapatel5787
@surendrapatel5787 8 месяцев назад
Budthal chhe
@ashokdalal2347
@ashokdalal2347 8 месяцев назад
શા માટે ઇગલ જવું પડે.. એટલે ભોગવે
@ravindrasinghchauhan2262
@ravindrasinghchauhan2262 8 месяцев назад
आजकल सोशल मीडिया का जमाना है इतना सारा अवेयरनेस होता है ........ फिर भी गधे गधे ही रहते हैं so Sweet
@Vijaykumar.7018
@Vijaykumar.7018 20 дней назад
જખ મારવા જાઓ છો વિદેશ માઁ??
@rkstore2157
@rkstore2157 8 месяцев назад
Yeh story to aisi hai k bhai is pe movie Banni chahie isliye ke pure Indian ko pata Chale Kyon k bhai Apna Desh Apna hi Hota Hai
@jasvantidihenker7777
@jasvantidihenker7777 8 месяцев назад
Kanubhai should EXPOSE the relative who harassed his family, so others would be careful in future.
@ravaltejas4203
@ravaltejas4203 8 месяцев назад
Kanu Bhai je che tem khush raho, vadhare Paisa hoy to garibo ne madad karo
@natvardangadhavi2270
@natvardangadhavi2270 Месяц назад
Oh.Amerika
@faljibhaichaudhary3084
@faljibhaichaudhary3084 Месяц назад
Kanubhainàdostnesalam
@shreyatrivedi6344
@shreyatrivedi6344 8 месяцев назад
Bau dukh thayu kanubhai jode and family This is America Get kaide sar na avay Official visa laine avay 😢😢😢😢😢 There's no family relation Totally professional
@bhaveshrpatel5876
@bhaveshrpatel5876 7 месяцев назад
ગુજરાતીઓ agent ના આધાર પર તો સ્વર્ગમાં વધુ આનંદ અનુભવતા
@bhupendrapatel4301
@bhupendrapatel4301 8 месяцев назад
Every Indian owner hires Indian workers and not paying first one to two months wages, it’s true. I experienceed. I am living in New York n US citizen. I m legal immigrant n suffered same thing
@user-mr5nk8lk8r
@user-mr5nk8lk8r 8 месяцев назад
It’s very sad situation Kanubhai had! Not all stores owners are like he had. Yes, it’s true that he should have tried some other options before going back to India.
@DineshPatel-xj4jx
@DineshPatel-xj4jx 8 месяцев назад
Bhut accha hua he lobhiyoka vho halhona chaiye
@varshabengohil1630
@varshabengohil1630 8 месяцев назад
Aavi rite koi na pan bharosha par na jasho bhai aapda deshma pan khavanu male j che ochu vapro mehnat karo pan visvas par pardesh na javay
@madhulunagariya5601
@madhulunagariya5601 8 месяцев назад
Sir tamari stori sambhali ne ghanu Badhu janava malyu thank you
@KalpeshPatel-bx2lz
@KalpeshPatel-bx2lz 8 месяцев назад
USA ma sahan karvu pade bhai koi koi nu nathi bhai:......
@rppatel1643
@rppatel1643 8 месяцев назад
East ya West, Bharat is Best.
@maheshbhaipatel5304
@maheshbhaipatel5304 8 месяцев назад
America is good bat his friends not good, I am got America, 20 years hard work, right now come India
@meena_23singh
@meena_23singh 8 месяцев назад
चलो मान लिया एक महीना कोई सैलरी नही देता पर लगातार तीन महीने ऐसा कौन करता है में नही मानती ये स्टोरी सही है
@user-yc1nf7vj7o
@user-yc1nf7vj7o 8 месяцев назад
Muje bhi nahi lagta
@thakorbharat3722
@thakorbharat3722 8 месяцев назад
Hu lakky CHU KE VADNAGAR GUJARAT no CHU Mari GUJARAT America no BAP che i LOVE MY INDIA
@bhartibennsuthar3595
@bhartibennsuthar3595 6 месяцев назад
Disclose the identity of the agent.
@user-zq3xh9sd2z
@user-zq3xh9sd2z 8 месяцев назад
Aakayey sukinithay
@SeemaGupta-mq5ud
@SeemaGupta-mq5ud 8 месяцев назад
મારી પાસે ગુજરાત નહી પણ સમગ્ર ભારતમાં જાગૃતતા માટે 1 હકીકત છે શું આપ પબલીશ કરી શકો છો આપના ચેનલ દ્વારા?
@mrcrazygaming007
@mrcrazygaming007 17 дней назад
Amne toh aa vastu kyar ni ae khabar che , ke aa badhuj chale che tya , kanubhai needs mind ..
@gunvantbhaipatel5819
@gunvantbhaipatel5819 8 месяцев назад
કનુભાઈ એ અમેરિકા જઈને સંબંધી જોડે રહ્યા પછી ત્યાંથી ખરાબ અનુભવ પછી બીજી જગ્યાએ જતુ રહેવું જોઈએ જેવી રીતે ભારત પરત ફર્યા તેવી રીતે છાનામાનાં અમેરિકામાં જવાની જરૂર હતી ભારત પરત ફરવાની જરૂર નહોતી
@patelkirti2250
@patelkirti2250 8 месяцев назад
Why usa? 1 step wrong pade to next pan wrong levu e pagalpan 6 mepan green card holder 6u India avu ne happy 6 u
@GomtibenPrajapati-uv3wg
@GomtibenPrajapati-uv3wg 8 месяцев назад
​@@patelkirti2250de ec Ed TT Ed😂🎉😢😮😅 e ❤ ok 😊 Ok ok
Далее
skibidi toilet zombie universe 40 ( New Virus)
03:06