Тёмный

કાચી કેરીના બે ઇન્સ્ટન્ટ અથાણાં બનાવવા ની રીત ( મસાલા કેરી અને છુંદો)/ Instanat mango pickle 

Jalpa's Kitchen
Подписаться 157 тыс.
Просмотров 1,8 тыс.
50% 1

અથાણાંની સીઝનમાં ઉપયોગી બને તેવી રેસિપીઓ અને તેની લિંક નીચે મુજબ છે.. આખું વર્ષ બહાર સ્ટોર કરીને રાખી શકાય તેવા અથાણાં...
1.ખાટાં અથાણાંનો મસાલો બનાવવા માટેની રેસિપી
• માર્કેટ જેવો ખાટાં અથા...
2.ચણા અને કેરીનું અથાણું બનાવવાની રેસિપી
• ચણા અને મેથીનું ખાટું ...
3. કેરી, આદુ-લસણનું અથાણું બનાવવાની રેસિપી
• કેરી, આદુ - લસણનું અથા...
4. તેલ વિના બનાવેલી ગોળ-કેરી અથાણું બનાવવાની રેસિપી
• ગુજરાતી ગોળ-કેરીનું અથ...
5. ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો બનાવવાની રેસિપી (તડકામાં મુક્યાં
વિના બનાવેલો)
• કાચી કેરીનો ખાટો-મીઠો ...
6. ગુંદા અને કેરીનું ખાટું અથાણું બનાવવાની રેસિપી
• ગુજરાતી ગુંદા-કેરીનું ...
7. બજાર જેવું જ કાચી કેરીનું પંજાબી અથાણું
• બજાર જેવું કેરીનું પંજ...
8. કાચી કેરીનું ખાટું-મીઠું શાક બનાવવાની રેસિપી ( 1 મહિના રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય) ગોળકેરી જેવા સ્વાદનું
• બજાર જેવું કેરીનું પંજ...
#jalpaskitchen #gujaratipickle #punjabipickle #pickles #mangopickle #khatuathanu #easypickles #mangogundapickle #chhundo #rawmangorecipe #gujjupickle #pickle #gujaratirecipes #mangogingergarlicpickle #gingergarlicpickle #easypickles #summerrecipe #ahmedabadfood #adulasanuathanu #adarakhlahsunkaachar #ગોળકેરી #અથાણું

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 20   
@PratikParikh-mo9qw
@PratikParikh-mo9qw 6 месяцев назад
Wow Kachina keri
@kokilapatel8192
@kokilapatel8192 6 месяцев назад
Wow 👌 looks so yummy yummy tasty delicious 😋 😋 thanks jalpa for sharing this lovely mango pickle recipes look soo tempting 😊
@JalpasKitchen
@JalpasKitchen 6 месяцев назад
Thanks a lot
@PratikParikh-mo9qw
@PratikParikh-mo9qw 4 месяца назад
Wow
@rajaverma2217
@rajaverma2217 6 месяцев назад
@JalpasKitchen
@JalpasKitchen 6 месяцев назад
thank you
@PratikParikh-mo9qw
@PratikParikh-mo9qw 4 месяца назад
Testy
@Lily_Mm2_531
@Lily_Mm2_531 6 месяцев назад
Mouth watering😋😋😋
@JalpasKitchen
@JalpasKitchen 6 месяцев назад
Thank you
@minaxi49
@minaxi49 6 месяцев назад
Very nice
@JalpasKitchen
@JalpasKitchen 6 месяцев назад
Thanks
@pritishrimali6614
@pritishrimali6614 6 месяцев назад
I try your recipe
@JalpasKitchen
@JalpasKitchen 6 месяцев назад
Thank you so much
@user-DivyasWorld
@user-DivyasWorld 5 месяцев назад
Wow yum❤❤
@JalpasKitchen
@JalpasKitchen 5 месяцев назад
thank you
@user-DivyasWorld
@user-DivyasWorld 5 месяцев назад
@@JalpasKitchen let's stay connected friend ❤
@nittallimbachiya661
@nittallimbachiya661 5 месяцев назад
Mam bataka na shak ni gravy ghatt Kem ni karvi jyare presure cooker ma direct karvu hoy tyare please janavso
@JalpasKitchen
@JalpasKitchen 5 месяцев назад
શાક થઈ જાય એટલે પ્રેશર કુકર નું ઢાંકણ ખોલી એક નાની ચમચી ઘઉંનો લોટ ઉમેરવાનો અને એક મિનિટ માટે તેજ આંચ પર તેને ઉકાળી લેવાનું.. સ્વાદ પણ નહીં બદલાય અને રસો ઘાટો પણ થઈ જશે
@nittallimbachiya661
@nittallimbachiya661 5 месяцев назад
@@JalpasKitchen Thank you so much..
@JalpasKitchen
@JalpasKitchen 5 месяцев назад
my pleasure.. 4 ચાર વ્યક્તિના શાક માં એક નાની ચમચી ઘઉંનો લોટ ઉમેરવાનો છે.. શાક ઓછું હોય તો પા ચમચી કે અડધી ચમચી જ ઉમેરવાનો છે તે વાતનું ધ્યાન રાખશો.
Далее
Теперь DOOM пройдёт каждый
00:17
Просмотров 246 тыс.