Pargana dhaval good morning Jay shree swaminarayan bavuj bavuj sarash che Maru dil khush thai gau Maru bachpan yad aviu pargana tara papa ni madvi bavuj sarash che ho kevu pade bavuj man thay che khava avanu mithi magfali hoy to khava ni maja kai alag ho vadi ae chaye beshi ne seki ne khava ni maja bhagvan sapnu puru kare pargana and dhaval enjoy karo madvi khai ne bajro che Ben khabar nahi sachi ke khotu from London Kastur lalji
Always give respect, honor and support to Farmers because... In winter's chill or in summer's heat... A farmer works so the world can eat... Thank you farmers... 🙏
કાદરી લેપાક્ષી હૈદરાબાદ ની કૃષિ યુનિવર્સિટી માં સંશોધન થયેલ મગફળી છે ત્યાં આ મગફળી શિયાળામાં વવાતી હોય છે અને વાવેતર કપાસ ની જેમ સોંપવામાં આવે છે આ મગફળી ગુજરાત માં બધી જગ્યાએ સક્સેસ નથી ખાસ કરીને ગુજરાતમાં ડુપ્લીકેટ બીયારણ અથવા તો ભેળસેળ વાળું બીયારણ મળે છે અમારા બાજુ ના ગામડા ઓ માં વિઘે દસ મણ ના ઉતારા જેટલો ફાલ છે
હા તમારા મમ્મી ને અમે પણ ઓળખી છીએ અને અમે લોકો પોરબંદર હતા ત્યારે પોપટ ભાઈ અને અમે લોકો એક જ મકાન મા રહેતા હતા સીતારામ કહેજો અમારા તરફથી તમારા મમ્મી અને બધા લોકો ને