ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏વાહ ખૂબજ સરસ ભજન ગાયું વાહ 🙏વરાતહેવાર ને અનુરૂપ ભજન સાંભળવાથી મનમાં એક એવી ઉર્જા... એક ભાવ નિર્માણ થાય છે કે એનું વર્ણન કરવું અશક્ય છે... ફક્ત મહેસુસ કરી શકાય 🙏વાહ ઉષ્માબેન.. બા.. દક્ષાબેન ખૂબજ સરસ ભજન ગાયું વાહ 🙏બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય 🙏
જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કીર્તન તો સુંદર છે, જન્માષ્ટમી ની ખૂબ જ શુભેચ્છા વસંત બા અને દક્ષા દી ઉષ્મા દી અરુણા બહેન વનિતા બહેન,આપ સાથે આવીજ રીતે સત્સંગ કરતા રહી યે બધા તહેવાર સાથે કિર્તન થી ઉજવાતા રહીએ, ઠાકર ઘણી આપને શક્તિ આપે પ્રભુ ભજન કરવાની, જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ
Wah usma ben bhu saras bhajan gayu aa bhajan nayana ben ladava chenal ma sambharyu hatu pan tamara avaj ma to dhum j machavi didhi bhu saras mitho avaj che vare vare sambharava 0:32 nu man thay evo jay shri krishna🙏🙏🙏