Тёмный

કૂવા કે બોર જર્મન ટેક્નોલોજી થી પાણી જોઈ આપવામાં આવશે 

Kesur king
Подписаться 95 тыс.
Просмотров 63 тыс.
50% 1

કેસુર કિંગ વ્લોગ
જર્મન ટેકોનોલેજી થી પાણી ચેક
જર્મન મશીન થી કુવા અને બોરમા પાણી
બોર મા પાણી
Kesur king vlog
German technology water checking
ખાસ સૂચના:
દ્વારકા, પોરબંદર, અને જામનગર જિલ્લા ના લોકો જ કોલ કરજો આ સિવાય ના બીજા જિલ્લા માં અમે નથી જોતા તો કોલ ના કરશો
એક પોઇન્ટ ના ગ્રાફ અને રીપોર્ટ આપવાના ચાર્જ
₹5000 હજાર છે.(૧૦વીઘા ના) પછી દર ૧૦ વીઘા ના ₹૧૦૦૦ એક્સ્ટ્રા ચાર્જ થશે.
કૂવાના ₹5000 હજાર
સાઇડ બોર જોવાના ₹10000 હજાર
જો કોઈપણ એક પોઇન્ટ જોયા પછીતેમાં રીપોર્ટ સારો ના આવે તો જ બીજા પોઇન્ટ પર જોવામાં આવશે.
બુકિંગ માટે
મો.૭૦૧૬૦૭૦૧૮૮
જાડેજા ભરતસિંહ
ભાતેલ. તા. જામખંભાળીયા. જી.દે. દ્વારકા
એડવાન્સ બુકિંગ ફરજિયાત કરાવી લેવું
₹1000 થી....
Gpay.૭૦૧૬૦૭૦૧૮૮ (omstudio)
ખાસ નોંધ.
એમાં કોઈ પણ જાત ની ગેરંટી આપવા માં આવશે નહિ
નોંધ. કોરું ખેતર હસે તોજ સર્વે થશે.
નોંધ. પાણી પાયેલ ખેતર હસે તો 3 દિવસ પછી સર્વે થશે.
નોધ. Electric ⚡ લાઈન ની નીચે સર્વે નહિ થાય.
નોંધ. કડા કે છીપ્રા વારું ખેતર હસે તો સર્વે નહિ થાય.
નોંધ. ઉભા પાક મા નહિ જોઈ સકાય
તમે એક ખેડૂત છો તો ધ્યાન થી વાચજો
તમારે વાડી કે ખેતર મા પાણી ની ઘટ હોઈ અને તમે બોર કે કૂવો કરાવા માંગતા હોઈ તો
દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લામાં સૌપ્રથવાર 3D ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવે પોતાના ખેતર, બોર કે કૂવામાં પાણી થશે કે નહિ તેની ચકાસણી કરી શકશે. આ પદ્ધતિમાં સૌથી પહેલા લોંગ રેન્જ ડિટેક્ટર મશીનથી કોઈ એક જગ્યા નક્કી કરી ત્યાં સ્કેન કરવામાં આવે છે અને તેનો રિપોર્ટ ચાઇના મોકલવામાં આવે છે. રિપોર્ટ બાદ જો તે જગ્યાએ પાણી હોય તો ત્યાં બોર કરાવવાની સલાહ આપવામાં આવે છે. આ આધુનિક પદ્ધતિથી ખેડૂતોના ખોટા ખર્ચા બચે છે. વધુ માહિતી માટે સંપર્ક કરો, જાડેજા ભરતસિંહ: 7016070188
તમે નારયેલ કે કોપર ના સરિયા વડે જોવરવતા હોવ છે. તેના થી તમને ખાલી બોર નો પોઇન્ટ મળે (નારિયેલ અને કોપર ના સરીયા નુ result એક દમ સાચું હોયછે.) પણ તેમાં તમને તરી ની ખબર નથી પડતી તેમાં પાણી થવા ની શક્યતા 40 ટકા જેવી જ રહે છે. અને અમુક લોકો સાદી પદ્ધતિ થી બોર જોવાના પણ પૈસા લિયે છે.
તો હવે આપણા જામનગર અને દ્વારકા જિલ્લામાં અને ગુજરાત માં પેહલી વારા 3D
ટેકનોજી થી જમીન માં રહેલા તમામ દર પરત ચકાસી તેના આધારે રીપોર્ટ ના માધ્યમ થી જણાવા માં આવશે કે ક્યાં જગ્યા અને કેટલા ફૂટ સુધી માં પાણી થવાની શક્યતાઓ છે.જે તમને 90% થી 99% સુધી નું સારું રિઝલ્ટ મળી શકે છે.
મારી પાસે ADMT300 S X અને ZEO DETECT કંપની નું મશીન છે.
તો જે ખેડૂત ભાઇ ને બોર કે કૂવો કરવાનો હોઈ તો
સંપર્ક કરો
જાડેજા ભરતસિંહ
મો. ૭૦૧૬૦૭૦૧૮૮
મારો ચાર્જ રીજનેબલ છે.
તો કોઈને મશીન થી બોર કે કૂવો જોવો હોઈ અને ટેકનોલજી ઉપર ભરોસો હોઈ તો જ ફોન કરજો ખોટા ફોન કરી તમારો ને અમારા ટાઈમ ખોટી ના કરશો.
જે પણ રીપોર્ટ બનશે તેને
Caojian, Shangahai, Chaina
ઓનલાઇન રીપોર્ટ submit કરી તેના રિપોર્ટ નું download કરી તમને આપવામાં આવશે.
બોર કે કૂવામાં પાણી જોવાનું આધુનિક રસ્તો આ છે.

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 102   
@alabhaipalabhinandaniya5924
@alabhaipalabhinandaniya5924 8 месяцев назад
હમણાં ફોટ ગામ માં કોરો ગયો 800 ફુટ આવા મશીન થી જોયેલો હતો
@MeruBhai-o3m
@MeruBhai-o3m 8 месяцев назад
350 ફૂટે ફૂલ પાણી છે રાપર તાલુકા નું ગામ બાદરગઢ કચ્છ મોટર 8 કલાક હાલે છે જય મોગલ માં 😊❤
@Gujrat_Rajkot
@Gujrat_Rajkot 8 месяцев назад
જયારે પણ રીંગ મૂકો એટલે વિડિયો જરૂર બનાવજો કેસુર ભાઈ.. રામ રામ ડાયરા ને
@nikyadav5001
@nikyadav5001 8 месяцев назад
Technology GERMAN che pan MAIN OFFICE CHINA MA....😂😂😂😂
@MitalLashkari-n6o
@MitalLashkari-n6o 8 месяцев назад
24 kalak chekeng Junagadh ma 1 pan rupiya vgr
@KISHANSATHIMAHUVA
@KISHANSATHIMAHUVA 8 месяцев назад
Koy content numbers Kay jagya a jove bhai
@Jacksportvlogs008
@Jacksportvlogs008 8 месяцев назад
Jay dawarkadhish 🙏🙏 kesur Bhai king 👑
@hpgediya1835
@hpgediya1835 8 месяцев назад
Khedu ne lutvana dhan dha 6e Mara gam 2 bor fell 6e technology na
@DinesaGojiya-ix4mb
@DinesaGojiya-ix4mb 8 месяцев назад
Jay shri krishna ❤❤❤
@user-sl8bg3es4y
@user-sl8bg3es4y 8 месяцев назад
ખરેખર ભાઈ પહેલા ગ્રાફ નું રીઝલ્ટ જોય ને ખેડૂત નું ફેસ ઉદાસ લાગે છે 🥺
@KamaleshNayk
@KamaleshNayk 8 месяцев назад
પણ પાણી આવીઉ કે નય એતો બતાવો ❤❤
@jivangadhavi5332
@jivangadhavi5332 8 месяцев назад
જય માતાજી જય દ્વારકાધીશ મામાં 🙏🏻
@Mr_Devil_Shorts_7
@Mr_Devil_Shorts_7 8 месяцев назад
24 kalak girnar challenge😊
@dhashrathsinhsolanki734
@dhashrathsinhsolanki734 8 месяцев назад
આમાં ખારું કે મીઠું પાણી ખબર પડીજાય ?
@vijayahir6070.
@vijayahir6070. 8 месяцев назад
Jay Dwarkadhish bhai ❤
@rameshratiya5245
@rameshratiya5245 8 месяцев назад
Nice 🎉
@ruturajdhadhal2786
@ruturajdhadhal2786 8 месяцев назад
Khedut hoy te like Karo ❤
@MKDuva
@MKDuva 8 месяцев назад
ત્યાં બૉર કરાવે અને પાણી થાય તૉ પાછો વીડીયો બનાવજો
@BhavtikKunapara
@BhavtikKunapara 8 месяцев назад
જય કિસાન જય જવાન 🙏
@malammahesh997
@malammahesh997 8 месяцев назад
જય શ્રીકૃષ્ણ🙏
@jeshabhaigagliya3617
@jeshabhaigagliya3617 8 месяцев назад
Ky nthi thatu koy karta nay
@user-rj6qn4lm6l
@user-rj6qn4lm6l 8 месяцев назад
જય મુરલીધર ભાઈ
@HimanshuChaudhary.3503
@HimanshuChaudhary.3503 8 месяцев назад
અમારે તો 8 ફૂટ થી જ ખારું પાણી આવે છે 😢😢 1000 ફૂટ સુધી સરકારી બોર કરેલ છે પણ ત્યાં પણ મોળછાયું પાણી છે હવે નર્મદા કેનાલ આવી ગઈ છે એટલે વાધો નથી
@satishkadiya6384
@satishkadiya6384 8 месяцев назад
Good Information Brother 👍
@livevilligelifezalafamely8223
@livevilligelifezalafamely8223 8 месяцев назад
Bharat bhai ae frank kevo lago
@jaydev_vlogs_73
@jaydev_vlogs_73 8 месяцев назад
👌🏻👌🏻
@RuralVloge
@RuralVloge 8 месяцев назад
Bhai Aama ae khabar pade ke pani kharu se ke mithu
@jaydev_vlogs_73
@jaydev_vlogs_73 8 месяцев назад
Super bhai❤
@kkshort50
@kkshort50 8 месяцев назад
वर्ग चे कहो हम हिन्दू है🕉️🚩🚩🚩
@Village_Girl11
@Village_Girl11 8 месяцев назад
Bhai mare bor kara vano se pan aa mashi mare jove che pani jova nu
@kkshort50
@kkshort50 8 месяцев назад
गर्व छे कहो हम हिन्दू हैं।,,,,🕉️🚩🚩🚩🚩
@miteshkataratimli3150
@miteshkataratimli3150 7 месяцев назад
Atik shekha comedy ma Gamo Aave Aeno bhai che tu
@anilvaniya2946
@anilvaniya2946 8 месяцев назад
Saras vlog banavyo che
@vikramsinhsarvaiya8532
@vikramsinhsarvaiya8532 8 месяцев назад
જય માતાજી
@Devgaming0726
@Devgaming0726 8 месяцев назад
આ ખુબ જ સારી રીત છે
@lakhaahir9549
@lakhaahir9549 5 месяцев назад
Amare to kharu ke mithu gme e Hale pan koru jai
@jogalmaan3286
@jogalmaan3286 3 месяца назад
ગામ વાવડી એક હજાર કોરોગયો
@jayeshbhaibhatti5392
@jayeshbhaibhatti5392 8 месяцев назад
Bhai tame Bharat ahir sathe prank karo ne please reply 😅
@umedsinhjadeja1423
@umedsinhjadeja1423 8 месяцев назад
😮🎉😊
@maheshzapadiya6590
@maheshzapadiya6590 8 месяцев назад
કેટલાક રૂપિયા છે
@DipenAhir-
@DipenAhir- 6 месяцев назад
જય કિસાન ❤❤❤
@ramdeahir6536
@ramdeahir6536 8 месяцев назад
Kesur bhai tme kedi karso bor ame aavi jova
@GWD_Gujarat
@GWD_Gujarat 6 месяцев назад
✌️✌️😎😎
@Jacksportvlogs008
@Jacksportvlogs008 8 месяцев назад
Kesur Bhai king 👑 RU-vid ma thi memes download kariye mukavi to copyright lage ke Na lage ?😢 Bhai
@Dhruvbhaivlogs2035
@Dhruvbhaivlogs2035 8 месяцев назад
Prank Thay Gayo Ka 😂😂 Tamane na Muka ne
@AluAhirVlogs7511
@AluAhirVlogs7511 8 месяцев назад
જય મુરલીધર
@ahirambaliya5525
@ahirambaliya5525 3 месяца назад
Are ato vajsi Bhai velding vala chhe
@parixitrajani1524
@parixitrajani1524 8 месяцев назад
1View❤
@GWD_Gujarat
@GWD_Gujarat 6 месяцев назад
મશીન નું 100%રિઝલ્ટ નથી kesurbhai..મારા વિડીઓ જોઈ આવજો
@mukeshkumardumadiya4563
@mukeshkumardumadiya4563 4 месяца назад
મશીન નો. ભાવ
@zalashailesh1997
@zalashailesh1997 8 месяцев назад
Moje Moje dayra 😂😊😅
@parixitrajani1524
@parixitrajani1524 8 месяцев назад
1 comment❤
@vijayahir6070.
@vijayahir6070. 8 месяцев назад
Ha moj 😊
@dlgodhaniya2128
@dlgodhaniya2128 8 месяцев назад
Bhai tu lagariya aunil ne orkhe che
@ChiragBarad38
@ChiragBarad38 8 месяцев назад
ભરતભાઈ ની સાથે પ્રેન્ક કોલ કરો.
@karmurmayur9241
@karmurmayur9241 8 месяцев назад
આ મશીન નું બોવ સારુ કામ છે
@AJAY-dn5lf
@AJAY-dn5lf 8 месяцев назад
2:5
@jogalmaan3286
@jogalmaan3286 3 месяца назад
આ ખોટૂછે વાવડી ગામ આ મસીન જોયલ એક હજાર કોરોગયો કોએ આ મસીન ભોરોસો કરહોનય ખોટીનાછે
@jogalmaan3286
@jogalmaan3286 3 месяца назад
કોકની હાયુલાગછે
@ramdangarvlogs
@ramdangarvlogs 8 месяцев назад
👌👌
@narendramchauhan7611
@narendramchauhan7611 8 месяцев назад
Aada bor joi sakay
@VikasJograna7091
@VikasJograna7091 8 месяцев назад
જયઠાકર
@BL_FF_LIVE
@BL_FF_LIVE 8 месяцев назад
Jay dwarkadhish 🙏❤️
@user-np6ci1ts4o
@user-np6ci1ts4o 8 месяцев назад
Jay Ram
@mkvanavirambhai100
@mkvanavirambhai100 8 месяцев назад
અમારે ખારા પાણી છે
@patelviraj6994
@patelviraj6994 8 месяцев назад
Sanedo no ato z review aapo
@_akshay_1122
@_akshay_1122 8 месяцев назад
@lakhaahir9549
@lakhaahir9549 5 месяцев назад
Aavu ke na aavu 600 fute
@shivbhoot5774
@shivbhoot5774 8 месяцев назад
Hii kesurbhai
@devangbandhiya3281
@devangbandhiya3281 8 месяцев назад
😮😮
@GWD_Gujarat
@GWD_Gujarat 6 месяцев назад
હમણાં લીધું મશીન ભરતભાઈ e..
@AJAY-dn5lf
@AJAY-dn5lf 8 месяцев назад
આ અમારા ગામ ના ભાઈ છે.😂😂😂0000
@Maldhary
@Maldhary 4 месяца назад
Tecnolozy fell hai
@ayargaming2728
@ayargaming2728 8 месяцев назад
1800થી 2000 ફૂટે પાણી હે અને કેનાલ પણ નથી😢😢😢
@VisahlViashl
@VisahlViashl 5 месяцев назад
💸💸
@desurjam1705
@desurjam1705 8 месяцев назад
Bor karo tiyare keje kevo pani aaviyo
@jagdishhardasbhai8055
@jagdishhardasbhai8055 8 месяцев назад
❤❤🎉
@jagdishbhadarka5922
@jagdishbhadarka5922 8 месяцев назад
રામ રામ
@user-rw4fe6sq3r
@user-rw4fe6sq3r 8 месяцев назад
ખોટાડી ના છે
@ganioffical5872
@ganioffical5872 3 месяца назад
મારે કોરો ગયો મશીન થી જોયેલો
@jaymalmodhvadiya1578
@jaymalmodhvadiya1578 8 месяцев назад
100 % javabdari le to 10000 aapva che bhai
@TheTalli
@TheTalli 8 месяцев назад
Se
@Mr.karmur11
@Mr.karmur11 8 месяцев назад
ગુજરાતી ભંટાકા વેચાય ગય ભાઈ ૫ કરોડ 😂🎉
@SanjayAhir-mb7ce
@SanjayAhir-mb7ce 4 месяца назад
આવા મશીન ખોટાછે
@parixitrajani1524
@parixitrajani1524 8 месяцев назад
1 like ❤
@SUPERBEDBOY
@SUPERBEDBOY 8 месяцев назад
❤😂🎉😢😢😮😅😊
@vipulkapadiya5835
@vipulkapadiya5835 8 месяцев назад
તમે કૂવો કરતા નથી
@IkshortLife
@IkshortLife 8 месяцев назад
Nice 👍
Далее
Decompress small game, have time to play it!
00:35
Просмотров 10 млн