Тёмный
No video :(

કેન્સરની સમગ્ર માહિતી એક જ જગ્યા એ સરળ ભાષામાં | EK Vaat Kau 

VTV Gujarati News and Beyond
Подписаться 3 млн
Просмотров 404 тыс.
50% 1

કેન્સરની સમગ્ર માહિતી એક જ જગ્યા એ સરળ ભાષામાં | EK Vaat Kau
#SymptomsofCancer #worldcancerday #ekvaatkau
Description
For More Information
Contact HCG Cancer Centre
Ph - 9099712345
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 280   
@bhogilalpatel8563
@bhogilalpatel8563 Год назад
મારું જીભ નું ઓપરેશન વડોદરા એચ સી જી માં દોઢ વરસ પહેલા કરેલ હતું હવે હું ખુબજ સ્વસ્થ છું અને બાઇક ચલાવી સકું છું સાહેબ ખૂબ સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ
@vinodchandraupadhyay6533
@vinodchandraupadhyay6533 Месяц назад
Ll>pl"pp>p>pp>p>>>p
@LakiramBarman
@LakiramBarman 13 дней назад
Jay ma camunda❤🎉
@maliparesh638
@maliparesh638 Год назад
વારસાગત કેન્સર વિશેની માહિતી મેળવવા માટે કયા ટેસ્ટ કરાવવાથી આપણે જાણી શકો કે કેન્સર થઈ શકે કે નહીં તો સર આ વિશે જરૂરી માહિતી આપશો આવી મારી નમ્ર વિનંતી છે ?namaste have a good day thank you sir
@jayabensolanki-sz6wb
@jayabensolanki-sz6wb 2 месяца назад
Khub j srs video sir ni darek vat khub gami sir jode vat karvi 6e
@balajithakor4957
@balajithakor4957 Год назад
બહુ સરસ જાણકારી છે કેન્સર મટે છેં મને પણ કેન્સર હતું મોઢા નું અને ગળા નું 2018 માં મને પાચ વર્ષ થઇ ગયા આજે હું રેડી સુ એટલે કે હું કમ્પલેટ સુ મને ત્રણ ટ્રીટમેન્ટ કરી હતી ( 1) ઓપરેશન (surgery) (2) સેક (Radiation Therapy) (3) ડોઝ (Chemoterapy) 👉કેન્સર મટાડવા પેલા તેને સુપાવુ નહી તેના માટે સહી ટાઈમે સહી ડૉક્ટર સહી હોસ્પિટલ પોચી જવું અને હિંમત નાં હારવી અને તેની ટ્રીટમેન્ટ પુરી કરાવી
@pareshpandya5558
@pareshpandya5558 Год назад
એના લક્ષણ શું હોય છે
@balajithakor4957
@balajithakor4957 Год назад
@@pareshpandya5558 મોં માં ચાંદી પડવી અથવા CT scan ગળા માં ગાંઠો આવવી
@pareshpandya5558
@pareshpandya5558 Год назад
@@balajithakor4957 મોઢા મા ચાંદી સફેદ કે લાલ પડે અને તે દુઃખાવો થાય કે
@mehulasodariya7604
@mehulasodariya7604 Год назад
Khrcho ketlo thayo
@mehulasodariya7604
@mehulasodariya7604 Год назад
Modha nu cencer ni tapas mate su krvu
@vilasbeldar5891
@vilasbeldar5891 Год назад
સરસ રીતે સમજાવવા બદલ ખૂબ ખૂબ આભાર સર
@sunitabaria3311
@sunitabaria3311 Год назад
Very important information and explanation. Dhanyavaad Doctor..
@latatank5989
@latatank5989 Год назад
THANKS DR. DUSHANT SIR
@priyankaroy9327
@priyankaroy9327 Год назад
Very Informative topic. Thanks Dr Dushyant Sir.& Gunjbhai..
@harsgoswami8364
@harsgoswami8364 Год назад
સરસ માહીતી છે અને સાહેબ કહે છે એમ ટાર્ગેરેટ થેરાપી બહુ ખર્ચાળ છે એના માટે કોઈ ઓપ્શન છે કેમકે કીમોમો ટાર્ગેરેટ થેરાપી નો પર્ટુરીઝપ નો એક કીમો 2 લાખ મો પડે છે એવા 6 કીમો લેવાના હોય તો ગરીબ દ્રદી ખમી ના શકે અને આ ટાર્ગેરેટ થેરાપીની સહાય સરકાર પણ આપતી નથી આ પ્રશ્ન પુછશો
@rutvikpatel370
@rutvikpatel370 Год назад
Very useful for all of us... Thnx a lot VTV team and Doctor👍
@ranchhodbhaibheda6090
@ranchhodbhaibheda6090 Год назад
ખુબ જ ઉપયોગી માહિતી જણાવવા માટે આપનો ખુબ ખુબ આભાર.
@rahulsoni-yd1rv
@rahulsoni-yd1rv Год назад
બહુ સરસ જાણકારી છે કેન્સલ જેવા ભયાનક બીમારી નું સરસ અને સારી રીતે જાણકારી મળી ધન્ય વાદ અપને . હવે મારી એક રિવેસ્ટ છે કે ગુલીયાન બારીન સીમડ્રિંન એટલેકે g.b.s આ બીમારી ઓછા લોકો ને થાય છે પણ ઓછા લોકો આવિષે જાણે છે . હવે એની જાણકારી લોકો સુધી પહોંચે તે ખુબજ જરીરી છે
@maharshivyas82
@maharshivyas82 Год назад
Thank you for this information. Without any symptoms if I want to ensure my whole body is cancer free. What report I need to consider?
@geetapatel2752
@geetapatel2752 Год назад
ખુબ સરસ માહિતી આપી ડોક્ટર સાહેબ એ થેન્ક્યુ
@TANAAZ-pm2gb
@TANAAZ-pm2gb Год назад
Superbly explained - crisp, concise and clear!
@altafderaiya1758
@altafderaiya1758 Год назад
Thanks for information to gunj bhai & Dr.Sir. bau sari ane basic mahiti mali.
@truptiadhyaru9545
@truptiadhyaru9545 Год назад
Well done Mr Gunj and Dr Dushant 👏
@vijaymistry253
@vijaymistry253 Год назад
Nice information Sir. Thank🙏🙏🙏🙏🙏🙏
@rajnikantdhariyaparmar4568
@rajnikantdhariyaparmar4568 Год назад
Khub aabhar ,saheb no
@jagdishpandav3410
@jagdishpandav3410 Год назад
Khub saras mahiti. Tamara banne ne khub khub vandan
@dhirajlalshah3410
@dhirajlalshah3410 Год назад
I have relative who having rectum cancer as well as fistula which are active, here we concern many doctor who have suggested for permanent colostomy so I just want to know is there any other way to avoid colostomy kindly guide us
@ujawalanigam9680
@ujawalanigam9680 Год назад
Sir Aap nn khoob khoob Dhanyawad
@purvishah8265
@purvishah8265 Год назад
Thank you Doctor n Gunjbhai
@dodiyabhavasinh4710
@dodiyabhavasinh4710 Год назад
Thanks Dr,dushyant sir
@medicineworldmedicineworld9723
Please make a video on Breast cancer with all stages explanation
@rahulvala2804
@rahulvala2804 Год назад
Sir blood bank par video banavsho ke Kai rite blood donar male and blood mate Shui pre planing Kai rite karvu
@kaushikraval7415
@kaushikraval7415 Год назад
ખુબ જ સુંદર માહિતી આપી છે
@dhruvgameryt5423
@dhruvgameryt5423 Год назад
Very nice Gunjbhai and very useful information
@jayshreepatel8075
@jayshreepatel8075 Год назад
So good information doctor thks Pranam Vandan Namaskar
@kanchangodhani8512
@kanchangodhani8512 18 дней назад
Saras mahiti
@niravzala3362
@niravzala3362 Год назад
Great Information for Everyone 🙏🏻🙏🏻
@bhvbvbv
@bhvbvbv Год назад
Very informative and impressive topic in cancer and ways and family connections to cancer.
@vandanasoni5284
@vandanasoni5284 5 дней назад
Mane garbhashay nu bajuma1 years pala cencer thayu hatu to avarse fari te j jagae gath thai che to bayopcy karavi jaruri che? CT cken ma avi che
@princesyashvi4196
@princesyashvi4196 Год назад
Very nice information Gunjbhai 👏👏👏👏
@kirtisanghvi5235
@kirtisanghvi5235 Год назад
Good information
@manjulamirani375
@manjulamirani375 10 месяцев назад
Veri usefull. Thanks
@truptiadhyaru9545
@truptiadhyaru9545 Год назад
It's very good job 👏
@chamanbhaipatel2388
@chamanbhaipatel2388 Год назад
Very Good knowledge sharing
@dhanshrijoshi6027
@dhanshrijoshi6027 Год назад
Good information great job gunjbhai 🙏
@manjulamirani375
@manjulamirani375 Год назад
Thanks. Veri useful
@user-tf8mo6ui1e
@user-tf8mo6ui1e Год назад
Very useful information
@kalpanajoshi1644
@kalpanajoshi1644 Год назад
Khub sars mahiti Well done
@user-zb2qu5qx9i
@user-zb2qu5qx9i 8 месяцев назад
કેન્સર થી સાજા થયા, સેવન વર્ષ થયા એક વર્ષ થી મરચું _તીખું ખાવાતું નથી તેનું કારણ શું, ઉપાય શું કરવો?
@jayabensolanki-sz6wb
@jayabensolanki-sz6wb 2 месяца назад
Mane khubaj ganyo video but mare HCG surjan jode vat karvi 6e to saky 6e ??
@firojasaleh3523
@firojasaleh3523 Год назад
do..dusyant...kya na che gunz an sir...🌹🌹🌹🌹👌👌👌
@fatemakhalil8079
@fatemakhalil8079 5 месяцев назад
Very good enforcement. 🎉
@imankurrsoni
@imankurrsoni Год назад
Can doctor explain relation between plastic I.e food in plastic bags and cancer ? 15:09
@thekajaldesai3931
@thekajaldesai3931 Год назад
Really informative video thanks sir
@NYArts88
@NYArts88 Год назад
Thanks for sharing. Last ma je topic hato te test Genetic test j ke bijo koi che? Please share. I have breast cancer and I did Genetic test.
@JyotiPatel-qn2dy
@JyotiPatel-qn2dy Год назад
Thanks. Good information. Do more video for knowledge and courage.
@manojmehta5663
@manojmehta5663 Год назад
Very nice information...
@rekhabhanushali2180
@rekhabhanushali2180 Год назад
Blood cancer k liye kya treatment hai Mere husband ka spleen large ho gaya hai Bone marrow kharab ho gaya hai
@niruprajapati1809
@niruprajapati1809 Год назад
Kesa he abhi
@niruprajapati1809
@niruprajapati1809 Год назад
Aapke husband ko
@babuchauhan42
@babuchauhan42 Год назад
સરસ માહિતી ડોક્ટર સાહેબ આપી મુજવણ બાબુભાઈ મારી ઉંમર ૩૮ વર્ષ છે મારે સ્કી ના પ્રોબ્લેમ છે બે વર્ષથી છે ગુસ્સો આવી જાય છે તેના લક્ષણો શરીરમાં થોડા થોડા ફેરફાર જણાય છે મે રિપોર્ટ કરાય બધું નોર્મલ છે પણ માથાના ઉપરના ભાગ નો પ્રોબ્લેમ છે તો સાહેબ મારા જીવનમાં થોડું બોલવામાં આવી જાય શક્તિ કમજોર છે એનું કારણ ગુસ્સો આવી જાય છે યાદ શક્તિ કમજોર શરીર રહે છે એનું કારણ શું છે આવું બને છે
@babuchauhan42
@babuchauhan42 Год назад
મારું નામ બાબુ ભાઈ બનાસકાંઠા જિલ્લો જવાબ આપશો
@dharmeshkavaiya7514
@dharmeshkavaiya7514 Год назад
Very useful for all of us ..... Thank you so much
@vijaymistry253
@vijaymistry253 Год назад
Super. Gunjbhai and Doctor👨‍⚕ sir. Thanks🙏🌹🌹🌹🌹🌹🌹
@chandubhaiahir9957
@chandubhaiahir9957 Год назад
ખુબ સરસ માહિતી આપી
@vasavaprakash3643
@vasavaprakash3643 Год назад
Thanks you so much sir
@mahirsamnani1087
@mahirsamnani1087 Год назад
Thank you dr Dusjant sir
@pravinparmar5132
@pravinparmar5132 11 месяцев назад
Thank Dr..
@pratikshagevariyavlog
@pratikshagevariyavlog 10 месяцев назад
Dr saheb cancer na operation pachhi je sek aape aenathi test vai gyo hoi ane 1year thai gau toi haji test nthi aavyo to aena mate shu karvu please batavso
@ashamodi5897
@ashamodi5897 Год назад
Please sir make a video on sarcoma cancer all stages information.
@amitjethi1144
@amitjethi1144 Год назад
Jankaree medvine hu khub khus thyo
@kiritvaidya5503
@kiritvaidya5503 Год назад
Thank gaju bhai
@firojasaleh3523
@firojasaleh3523 Год назад
Thanks so much congratulation
@pratimashah2438
@pratimashah2438 Год назад
Thanks
@AjitsinhVaghela-ug3rx
@AjitsinhVaghela-ug3rx Год назад
Ok.fayen.
@parsotambhaighamsani1769
@parsotambhaighamsani1769 Год назад
Very very Mac Theanku
@amitjethi1144
@amitjethi1144 Год назад
Cancer screening camp maa Susu hoy sir
@truptiadhyaru9545
@truptiadhyaru9545 Год назад
Very good explanation in Details in our language.
@user-wx5nh7zn2k
@user-wx5nh7zn2k 10 месяцев назад
Thanks 🙏 Sir
@hiteshsoni2736
@hiteshsoni2736 11 месяцев назад
Su Genetic cancer ne atkavi sakay? Bcos mara mammy ne Brest cancer thayu che, please tell me 🙏
@sandipvaghela9305
@sandipvaghela9305 Год назад
Super information Thanks
@Gsgahheh
@Gsgahheh Год назад
Thanks sir and gunjbhai
@kantilalthakkar4860
@kantilalthakkar4860 Год назад
Thank. You.
@pashabhaipatel4879
@pashabhaipatel4879 Год назад
Thank you doctor sir
@amiparekh7594
@amiparekh7594 Год назад
Please make more videos for this subject 🙏🏾
@cookwithbansicookingclasse815
Usefull tips
@Damorchhagan-rh9ee
@Damorchhagan-rh9ee Месяц назад
વ્યસન કોઈ પણ જાતનું નથી . કૅન્સર થઈ શકે
@ujawalanigam9680
@ujawalanigam9680 Год назад
Sir Mari ek rajuvat che ke je pet scan karvama aave che teno kharch vadhare hoy che teno Aayushyman yojana ma samuel karo athava part payment ni saved aapo jethi darek dardi ne sugamta pade
@sutariyaalpeshkumar7602
@sutariyaalpeshkumar7602 Год назад
Good information vtv
@ravjibhaikanzariya3572
@ravjibhaikanzariya3572 Год назад
મેં મોઢાના કેન્સર નુ ઓપરેશન ૨૦૧૯ મા રાજેન્દ્ર ટોપરાણી સહેબ પાસે કરાવલ છે , ચાર વર્ષ થયાં છે તો શું કેન્સર પાછું આવે થાય કેન્સર ટેસ્જ 2 મા હતું
@chinubhaipatel8461
@chinubhaipatel8461 Год назад
Good explanation for us
@parasrathod1970
@parasrathod1970 Год назад
Gunj sir saras mahiti api abhar tame ak Jani ne kyo petscan ana mate yogya chhe ke bija reports karva pade to kya reports hoy chhe
@rohitbhaibhatt4081
@rohitbhaibhatt4081 Год назад
Good information 👍
@RashmikantMarolya-wi5fg
@RashmikantMarolya-wi5fg 2 месяца назад
Sar mare modhanu cancer chhe 3 var sarjari thay anu su karan dar varse tumar thay chhe ana vise janavso
@kishanbaleviya6243
@kishanbaleviya6243 Год назад
Dr ye je advance chemotherapy ni vat kare k j sacha cells no olkhi sake ane ane uparj kam kare. To aa prakar ni therapy hal na samay ma upyog thai che k ny? Jo thai che to Gujarat ma ky hospital ma aa prakar ni sarvar no upyog hal na samay ma chalu che?
@dharamdasagravat8020
@dharamdasagravat8020 4 месяца назад
સર્વાંયકલ કેન્સર 3 ને 4 થા સ્ટેજ ની વચ્ચે છે તો ઓપરેશન થઈ શકે ખરું?
@janvibaldaniya3098
@janvibaldaniya3098 Год назад
Saras mahiti aapi
@chandreshmeenaniranjani.ve4471
Saras maheti Aape.
@kaushalyamistry1512
@kaushalyamistry1512 Год назад
❤👌👌🙏thanks it’s wonderful ( save) to give evry one god blessing to brothers .
@nileshpandya2950
@nileshpandya2950 Год назад
Nice information 👌👍
@mohanbhaiumarvanshi3605
@mohanbhaiumarvanshi3605 Год назад
Verygood sir
@patelbhikhabhai1921
@patelbhikhabhai1921 Год назад
Sarumargdarshanchhe Thankyou
@kiritshah3967
@kiritshah3967 Год назад
How to avoid any type of cancar,Do &Do nots,pl.
@prahladpatel5745
@prahladpatel5745 Год назад
Very good
@abrahamsarigat3260
@abrahamsarigat3260 Год назад
Very nice sir
@amitjethi1144
@amitjethi1144 Год назад
Campaign on youngsters is smoking & lifestyle disease so the camp for a Cancer free test &fear ness door thay eva prayatno karo school college maa
@user-gc7sk4vi2z
@user-gc7sk4vi2z 7 месяцев назад
Javab apjo sar
@JavedShaikh-gr8qc
@JavedShaikh-gr8qc Год назад
Fentastic fella
@rohitbihola
@rohitbihola Год назад
Mara Bhabhi nai gada nu cancer chai Hal ayuverdic treatment chalai chai to yai biji koi treatment lai Sakai .HCG ma thi.pls ans me Kem Kai emni age 38 chai haju.so u understand my family condition now.thanks
@anshueditz8698
@anshueditz8698 Год назад
Kai Ayurvedic dawa chalu che Bhai janavso please?
@kalpeshpatel9534
@kalpeshpatel9534 Год назад
APLASTIC ANEMIA IS CURABLE ? AND CAN CURE USING MEDICINE ? OR ATG & BMT IS ONLY OPTION
@virenkanani1075
@virenkanani1075 Год назад
Do reconstruction surgery possible in rectum cancer stage 2 ?
@shaileshlakkadshaileshbhai6771
Sir ava kya foods che jene khava thi cencer ne roki sakay
Далее
O'ZBEK VA TOJIKLAR ROSSIYADA TERAKT UYUSHTIRISHDI!
08:41