Тёмный
No video :(

કેપ્ટન મીની ટ્રેક્ટર નુ નવુ મોડલ | captain tractor new model | mini tractor ( 

khedut mitra
Подписаться 67 тыс.
Просмотров 158 тыс.
50% 1

કેપ્ટન મીની ટ્રેક્ટર નુ નવુ મોડલ | captain tractor new model | mini tractor new model |
પ્રિય ખેડૂત મિત્રો આજે આપણે આ વીડિયોમાં કેપ્ટન ટેકટર નું નવું મોડલ જાણવા મળશે એટલે ખાસ કરીને વિડીયો સંપૂર્ણ જોવો વિનંતી તો વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને આપણી ખેડૂત મિત્ર ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
🙏🙏🙏🙏ધન્યવાદ 🙏🙏🙏🙏

Опубликовано:

 

30 авг 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 246   
@rajashakti3619
@rajashakti3619 Месяц назад
👍🔥🔥
@user-vh5iu8ze1f
@user-vh5iu8ze1f 11 месяцев назад
ટ્રેક્ટર તો મારી પાસે છે પણ મટેરિયલ આપવાનું ચાલુ કરો બધે કેપ્ટન નું
@chavdabharat7861
@chavdabharat7861 11 месяцев назад
🙏ખુબ સરસ માહિતી આપી ભાઈ મીની ટ્રેક્ટર વિશે 👍👍
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
આભાર ભાઇ
@rathodmukeshmukesha3224
@rathodmukeshmukesha3224 11 месяцев назад
ટ્રેક્ટર મારા લેવું છે
@gudliyamunesh2830
@gudliyamunesh2830 6 месяцев назад
તમે લ્યો તો મને કહેજો શું કિંમતમાં પડે છે
@RamKumar-de8cq
@RamKumar-de8cq 11 месяцев назад
Mari pase 200 di chhe 2020 modal jordar kaam aape chhe
@user-zh9se6hk4y
@user-zh9se6hk4y 11 месяцев назад
Hii captain tractor saras Ave se tractor mara par Bharosa, 🚜🇮🇳🇮🇳💯 Jai India
@AnilBhuriya-nc8ue
@AnilBhuriya-nc8ue Месяц назад
મારે લેવુ છે મહીસાગર જિલ્લામાં મલસે
@mahesh_Chaudhary.1
@mahesh_Chaudhary.1 11 месяцев назад
🖤🖤🖤
@gaurishankarbhaithanki648
@gaurishankarbhaithanki648 11 месяцев назад
Bhav vadhare chhe
@jayeshsanghani7600
@jayeshsanghani7600 28 дней назад
વજન ?
@bharatr4749
@bharatr4749 7 месяцев назад
28 hp video banavo
@Lalioffical7930
@Lalioffical7930 22 дня назад
Sanedo levay
@jayeshsanghani7600
@jayeshsanghani7600 2 месяца назад
Very good
@khedutmitra6210
@khedutmitra6210 2 месяца назад
Thanks bhai
@kanovarshdiya9399
@kanovarshdiya9399 11 месяцев назад
જય જવાન જય કિસાન
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
જય કિશાન
@dabhinarshi5558
@dabhinarshi5558 10 месяцев назад
20 હોશ પાવર 8જી નો ભાવ આપો બેલક કલર માં
@vinubhaibalar4765
@vinubhaibalar4765 Месяц назад
કેપ્ટન ટેકટરમારિપાસેછે સરસ સાલેછે
@khedutmitra6210
@khedutmitra6210 Месяц назад
Saras
@jayeshmavdiya89
@jayeshmavdiya89 11 месяцев назад
Jordar tactor
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
Thank you
@jaydwarkadhishtractors8185
@jaydwarkadhishtractors8185 5 месяцев назад
good
@khedutmitra6210
@khedutmitra6210 5 месяцев назад
Thanks
@rajeshshekh5937
@rajeshshekh5937 14 дней назад
૨૫હોસપાવર ની કિંમત કહો
@parsingnayka1496
@parsingnayka1496 11 месяцев назад
સરસ માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
આભાર ભાઇ
@diensh.dienshsariya7953
@diensh.dienshsariya7953 11 месяцев назад
Hu pan captain vaparu khub sars se mini tecatar
@jigrachanhan7899
@jigrachanhan7899 11 месяцев назад
ભાઈ આ મીની ટ્રેકટર ની કિંમત કેટલી છે અને કેટલા ટકા સબસિડી છે અને મીની ટ્રેકટર સાથે ફી. નાનું કલટી અને નાની લોટરી આપે છે
@mukeshsinhbarad911
@mukeshsinhbarad911 11 месяцев назад
45હજાર આવે 20 હોર્સ પાવર થિ ઉપર નામાં
@VanrajChavda-db4fj
@VanrajChavda-db4fj Месяц назад
😮😅😊😊
@user-rp1zu6jh5b
@user-rp1zu6jh5b 23 дня назад
આ ફેક્ટર ની કિમત શુ છે
@harshchaudhary7717
@harshchaudhary7717 11 месяцев назад
આ ટ્રેકટર આપડી પાસે...છે...ખૂબ સારું કામ...છે...ટ્રેકટર નું અને...એવરેજ પણ ખૂબ સારું છું...
@rahulsolanki5813
@rahulsolanki5813 11 месяцев назад
એક કલાકે કેટલું ડીઝલ પિય સે ?
@ManekManekGabhu
@ManekManekGabhu Месяц назад
Hi
@vishalodedara7491
@vishalodedara7491 11 месяцев назад
આ ટ્રેકટર મારા પાસે છે ખુબ સરસ અને આરામદાયક આવે છે.
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
Thank you🙏
@snehalkaneria9223
@snehalkaneria9223 11 месяцев назад
Kimat su che? Ketla HP ni aave che?
@KOROTSACHIN
@KOROTSACHIN 11 месяцев назад
​@@snehalkaneria922320hp
@vishalodedara3323
@vishalodedara3323 11 месяцев назад
3 લાખ 80 હજાર 20 hp back કલર ટાયર મોટા.
@dalilyash9676
@dalilyash9676 Месяц назад
સબસીડી કેતલી હોય છે
@KaushikDiva-vw4hd
@KaushikDiva-vw4hd 8 месяцев назад
Kaushik
@RAHUL.271
@RAHUL.271 11 месяцев назад
New holland 4710 exale upar video banavo 🙏
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
Ok
@vijaychauhan5532
@vijaychauhan5532 8 месяцев назад
Jay mataji Shaileshbhai
@valaparvin2011
@valaparvin2011 11 месяцев назад
Mast mahiti
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
Thank you🙏
@harshidhidigital8841
@harshidhidigital8841 10 месяцев назад
ભાવ
@khedutmitra6210
@khedutmitra6210 10 месяцев назад
375
@sunilolakiya3316
@sunilolakiya3316 11 месяцев назад
ફેન્સી ટેક્ટર
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
હા
@bebovaghela2260
@bebovaghela2260 11 месяцев назад
લૈતીવખતૈ ડીલર. કપનીસાહૈબકૈસરકામાછૈ લીધાપશીએમકૈશૈકૈ સરકાર. મજુરીમૈકીછૈ ખૈડુતનૈસુસમવુ કપનીસાહૈબખોટુબોછૈ જોકોઈખૈડનૈસાબીતકરીબતાવુ L. S200DIકોઈખૈડુનૈસબશીડીનથીઆવવની 1000. ખૈડુતો મુશકેલીમાસૈ જય. જવાન. કશાન
@mukeshsinhbarad911
@mukeshsinhbarad911 11 месяцев назад
કેપતંન બેસ્ટ સુવિધા સાથે આવે પણ સોમાસુ ખેતી માં વજન વધુ થાય આમનો એટલે ઓછાં વજન વારુ હોય તો સારુ
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
ઓકે ભાઇ
@paratapgoraniya9837
@paratapgoraniya9837 6 месяцев назад
બોવ સરશ માહીતી આપી ભાઈ
@khedutmitra6210
@khedutmitra6210 6 месяцев назад
Thanks bhai
@jagdishgami6157
@jagdishgami6157 11 месяцев назад
સરસ
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
આભાર ભાઇ
@devanandahir3447
@devanandahir3447 11 месяцев назад
Sars
@JivramVala-di8rt
@JivramVala-di8rt 11 месяцев назад
જય કિસાન
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
જય કિશાન
@vajanagaji7511
@vajanagaji7511 11 месяцев назад
એક બેરેક માં ટન વરીજાય
@jadejaharpalsinh8149
@jadejaharpalsinh8149 11 месяцев назад
👍
@ramdevarotariya2400
@ramdevarotariya2400 29 дней назад
Shailesh bhai vajan ma compromise bov karvu pade 45 man jetlo vajan thay jay ,aapno khud no ne sati no vajan alag thi !
@khedutmitra6210
@khedutmitra6210 29 дней назад
Ok
@kalubhaiahir4103
@kalubhaiahir4103 11 месяцев назад
જય દ્વારકાધિશ
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
જય દ્વારકાધીશ
@mhesgnakum1146
@mhesgnakum1146 2 месяца назад
રોડ કેટલી સ્પીડ
@GJ10farmers
@GJ10farmers 11 месяцев назад
Captain karta Vst 18 4w powerful che .
@hareshkumarrathava4269
@hareshkumarrathava4269 11 месяцев назад
ખૂબ સરસ મજાની વાત
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
આભાર
@zapadiyasagar9966
@zapadiyasagar9966 11 месяцев назад
Jay mataji saylah bhai kub saras mhiti api bhai abhr Bhai
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
જય માતાજી ભાઇ
@chavdajatin441
@chavdajatin441 11 месяцев назад
Nice video 👍😊
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
આભાર
@raxitsavaliya5018
@raxitsavaliya5018 11 месяцев назад
Khub sars mahiti api bhai
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
આભાર ભાઇ
@user-fv9di5mc9b
@user-fv9di5mc9b 11 месяцев назад
Khub saras mahiti. Kay sity
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
Thank you Junagadh
@user-ui1ct8cg5l
@user-ui1ct8cg5l 11 месяцев назад
જય મુરલીધર સૈલેશભાઈ
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
જય મુરલીધર
@NitenChaudhary-lr3lq
@NitenChaudhary-lr3lq 12 дней назад
Number aapo trector levu chhe
@xalokyt5232
@xalokyt5232 6 месяцев назад
રામ રામ ભાઈ મારા માટે આ ટ્રેક્ટર એક Dream છે. પણ શું ખબર Dream પૂરી થાય કે ના થાય.......😢
@kanabhaikarmur8065
@kanabhaikarmur8065 11 месяцев назад
પસાચ ની જારીયે વીલ એવું કીયો
@vinodghodasara646
@vinodghodasara646 11 месяцев назад
આ ટ્રેકટર ઊંચું કરીને કંપની આપે છે
@divyeshkunpara
@divyeshkunpara 11 месяцев назад
Khub sari mahiti aapi saileshbhai 👍
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
Thanks🙏 bhai
@KiranPatel-vs3xo
@KiranPatel-vs3xo 11 месяцев назад
સરસ ભાઈ તમે સરસ રીતે સમજાવ્યું.
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
આભાર ભાઇ
@rameshahir7493
@rameshahir7493 11 месяцев назад
નો લેવાય કીમત વધારે હે
@user-ss3wy1zr4d
@user-ss3wy1zr4d 11 месяцев назад
ખુબ ખુબ આભાર મીની ટ્રેકટરની માહિતી આપી ખેડુતો આ ટ્રેક્ટરથી વધુ ઉત્પાદન મેળવતા થયા છે
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
હા ભાઇ
@kishorbhaipatel1133
@kishorbhaipatel1133 2 месяца назад
Javab apno bhai
@gudliyamunesh2830
@gudliyamunesh2830 6 месяцев назад
બ્લેક મોડલ ની શું કિંમત
@jayjadeja280
@jayjadeja280 11 месяцев назад
Aani kimat bav vaghare chhe atale vst bast
@KhodabhaiRajput-ej4pq
@KhodabhaiRajput-ej4pq 11 месяцев назад
સારી માહિતી આપી
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
આભાર ભાઇ
@kishorbhaipatel1133
@kishorbhaipatel1133 3 месяца назад
Balek red prs no kem ocha ne vachare
@KOROTSACHIN
@KOROTSACHIN 11 месяцев назад
મારી જોડે જોડે પણ આ ટ્રેક્ટર છે મસ્ત આવે છે ટ્રેક્ટર એવરેજમાં વન નંબર❤ અને માહિતી આપવા માટે ખુબ ખુબ તમારો આભાર❤❤❤
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
આભાર ભાઇ
@ahirrajesh8030
@ahirrajesh8030 11 месяцев назад
તમારા નંબર આપો ભાઈ
@mr.vijugadhavi
@mr.vijugadhavi 11 месяцев назад
20hp ma kalak ma ketlu lye
@KOROTSACHIN
@KOROTSACHIN 11 месяцев назад
@@mr.vijugadhavi chlva uper jay 2thi 3litar
@MRSD-ss2zl
@MRSD-ss2zl 9 месяцев назад
Mentensh kevu aave 6e
@user-uy7en6rw7u
@user-uy7en6rw7u 11 месяцев назад
મને. આ. ટેકસ્ટ. જોઇછે
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
કાલ વિડીયો મુકીશ
@bebovaghela2260
@bebovaghela2260 11 месяцев назад
તા31. 8. 2023. રાતના 11વગે ઓનલાઈનનથી આઈપોટલમાનથીખૈડુતભાઈસૈતરવાનાધધાછૈ કોઈખૈડુતનૈસાબીતકરીબતાવુ
@FARMER_BOY_1204
@FARMER_BOY_1204 11 месяцев назад
આમાં ફોરવીલમલીજાય
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
ખબર નય
@user-bv7id8ln6y
@user-bv7id8ln6y 7 месяцев назад
mari pase pan aa tracter che sailesh bhai khubaj saru aave
@khedutmitra6210
@khedutmitra6210 7 месяцев назад
Very good bhai
@BharvadPABA
@BharvadPABA 5 месяцев назад
Ketlama lidhu tame bhai
@sarala4936
@sarala4936 11 месяцев назад
મીની ટેક્ટર વિશે સરસ માહિતી આપી ભાઈ ખૂબ આગળ વધારે તમને ભગવાન માતાજી
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
આભાર
@bhuvabhavesh7535
@bhuvabhavesh7535 11 месяцев назад
મે લીધું સે બોવ સારું સે
@sureshmarusureshahir6085
@sureshmarusureshahir6085 11 месяцев назад
સોનાલિકા મીની નો વિડિયો બનાવવા
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
Chhe video bhai
@bharatr4749
@bharatr4749 7 месяцев назад
Botad jilla ma se
@khedutmitra6210
@khedutmitra6210 7 месяцев назад
Ok
@surenbhaijadeja2673
@surenbhaijadeja2673 11 месяцев назад
અમારી પાસે ૧૨ એચ પી નું છે હવે એવા જ ટ્રેકટર બનાવો .તે માં હેન્ડલ ની સુવિધા છે એટલે બેટરી ની જરૂર નથી રહેતી જય માતાજી ભાઈ .
@JilabhaiKatodiya-de9do
@JilabhaiKatodiya-de9do 3 месяца назад
મારે એક મીની ટેક્ટર લેવુશે ભાઈ
@khedutmitra6210
@khedutmitra6210 3 месяца назад
Ok
@madhavnchudhama2755
@madhavnchudhama2755 11 месяцев назад
ખુબ સરસ સલેશ ભાય ❤❤
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
આભાર
@sanjaygaliya4473
@sanjaygaliya4473 11 месяцев назад
સરસ ભાઈ મારે પણ મીની ટ્રેકટર લેવાનો પ્લાન છે તો માહિતી આપવા બદલ આભાર
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
આભાર
@ashokrabadiya476
@ashokrabadiya476 11 месяцев назад
એક.ટાઈર.ઉપરવારી.શકાઈછે.
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
ફરીથી વિડીયો બનાવી
@virappatel5393
@virappatel5393 11 месяцев назад
Kayari ma pani bharat hoy. Paddy ropni ni khed Kari shake janvso
@GamingXcricket100
@GamingXcricket100 Месяц назад
Kimat su aani
@khedutmitra6210
@khedutmitra6210 Месяц назад
Kal video mukis
@gudliyamunesh2830
@gudliyamunesh2830 6 месяцев назад
અમારે ત્રણ 3 લાખ 9000 કૈસે છે
@user-ww1hb2ih4l
@user-ww1hb2ih4l 11 месяцев назад
આ ટ્રેક્ટર લેવાય નહિ સ્પેરપાર્ટ મળતા નથી
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
Avu chhe
@user-zl4tz8xo9b
@user-zl4tz8xo9b 11 месяцев назад
ફોરવીલ ડ્રાઈવ માં ટ્રેક્ટર ફોરવીલ ડ્રાઈવ ટ્રેક્ટર ની કિંમત શું આ ટ્રેક્ટર ની જાળીમાં ટ્રેક્ટર આવવું જોઈએ 28 ઇંચ ની
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
જાણસુ અને વિડીયો બનાવી
@amaratbhai7323
@amaratbhai7323 11 месяцев назад
२५ hp pries batavo
@vipulbhaijatapara8951
@vipulbhaijatapara8951 11 месяцев назад
કયીજગાયાછે
@kamaliyagovind4694
@kamaliyagovind4694 11 месяцев назад
ટર્ન નો બતાવો ભાઈ ટર્ન જોવા માટે મે આખો વિડિયો જોઈ નાખો
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
Fari video banavsu
@rahulsolanki5813
@rahulsolanki5813 11 месяцев назад
મેં લીધું હજી 5 દિવસ થયા 22 HP બ્લેક
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
Congratulations bhai
@atulbhaiparmar5789
@atulbhaiparmar5789 8 месяцев назад
સિંગલ સિલિન્ડર માં કે ડબલ સીલેનડર
@hareshbaraiya7517
@hareshbaraiya7517 8 месяцев назад
કયું મોડલ 200di કે
@DhirubhaiSavaliya-fo8ly
@DhirubhaiSavaliya-fo8ly 11 месяцев назад
Kubota mini vise janvu se
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
Ok bhai
@manubhaimakwana6705
@manubhaimakwana6705 11 месяцев назад
કેપટનમીની ટેકટર નાના વિલ મા લેવાઇ કે મોટા વિલ મા મારે લેવુ શે તો માગદશન આપો
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
ઓકે ભાઇ
@baluranavaya8200
@baluranavaya8200 11 месяцев назад
Mota vilma
@GJ10farmers
@GJ10farmers 11 месяцев назад
Aa black model ni kimat vadhu che bhi
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
Ha
@ranajitsinhthakor
@ranajitsinhthakor 11 месяцев назад
आ,टेकटर,नी,कीमत‌,सुराखेलसे‌,,जणावसो,,,, बिलीव
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
4 lakh
@Agri.Engineer
@Agri.Engineer 11 месяцев назад
એન્જિન ક્યું આવે
@selukolcha8332
@selukolcha8332 11 месяцев назад
Mini trekter ma mishbisu jode koi trkter no ave
@parmarkarsan4420
@parmarkarsan4420 Месяц назад
નંબર આપો તમારા...મારે લેવું
@user-sn4wx7du9h
@user-sn4wx7du9h 11 месяцев назад
4,शे,2,ईनशे
@raj9149gdv
@raj9149gdv 11 месяцев назад
માડવી કેમ પાડવી કેવુ સેટિંગ્સ કરવુ ટેકટર થી એક વીડિયો બનાવો
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
હા ભાઇ
@kamleshjbaria8693
@kamleshjbaria8693 11 месяцев назад
Mini tractor ma kubota tractor best aave che
@odedarapratap6871
@odedarapratap6871 11 месяцев назад
100%એનાથી વધુ ફેસિલીટી વાતું મહેન્દ્રા એ (ઓઝા) 30hp
@mukeshmepani3142
@mukeshmepani3142 11 месяцев назад
Bhuj Kutch me milega
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
Ha
@mahavirsinhzala4088
@mahavirsinhzala4088 11 месяцев назад
ટેકટર નુ NGન કેટલા CC છે અને HP કેટલા છે + PTO પવર કેટલો છે જણાવવા વિનંતી છે
@mayurjadeja8430
@mayurjadeja8430 11 месяцев назад
Bhai aama projector lamp pan aave che je bija ekai ma nathi aavta 4 wheel ma aave e
@khedutmitra6210
@khedutmitra6210 11 месяцев назад
Am
@hansrajbhaibhalodiya5740
@hansrajbhaibhalodiya5740 2 месяца назад
કિંમત જણાવશો
@gudliyamunesh2830
@gudliyamunesh2830 6 месяцев назад
મારે લેવું છે લેવાય કે ન લેવાય સાહેબ કોમેન્ટમાં લખજો
@khedutmitra6210
@khedutmitra6210 6 месяцев назад
હા લેવાઇ
@gudliyamunesh2830
@gudliyamunesh2830 6 месяцев назад
અને બ્લેક ની કિંમત 4 લાખ ને 5000 કે છે
@khedutmitra6210
@khedutmitra6210 6 месяцев назад
Ok 375000
Далее