માપ સાથે ગુદા કેરી નું અથાણું બહુ જ સરસ લાગ્યું આભાર પણ સ્ટોર કરતી વખતે તમે ગરમ ખદ ખદતુ તેલ ઉમેર્યું તો અથાણું કાળું તો નહીં પડે ને શીતલબેન કારણ અમે અને બધાજ તેલ ઠંડું કરી ને ઉમેરે છે જરૂર જણાવો જય શ્રી કૃષ્ણ
Ben tamme joya aa keriaathana vidiyama bou j sras lago cho sras ujrati bolo Cho sras avaj che nam su tmaru ben jrurthi kej hu tmara ghni resipi jou chu