ભુદેવ તમારી બુધ્ધી નુ પ્રદેશના કરો મા માતાજી ના ગુનેદાર બનસો તો બધુંજ ખોય બેસસો માતાજી આગળ કામ કરાવી ને સેતરસો છો છોકરા ના છોકરા ને પણ ભોગવુ પડસે આમા તમારી બુધ્ધી નુ કાય નો આવે કારણ કે તમારા પેટ માટે માતાજી સાથે અન્યાય થયો કેવાય આમા કાય તમારા મન મા કાય હોય તો એકવાર માનતા કરી ને પસી નો કરતા એટલે ખબર પડસે કે સુ થયુ માતાજી ને હેરાન કરવા ઇ એક કાર ને નોતરું આપ્યુ બરાબર કેવાય